VRPCCM @vrpcc Channel on Telegram

VRPCCM

@vrpcc


Educational Institute

VRPCCM (English)

Are you looking to expand your knowledge and skills in the field of computer science and technology? Look no further than VRPCCM - the Educational Institute Telegram channel for all your learning needs! As the username suggests, VRPCCM is run by the knowledgeable team at @vrpcc, who are dedicated to providing quality educational content and resources to help you succeed in your academic and professional endeavors. VRPCCM offers a wide range of educational materials, including tutorials, study guides, webinars, and workshops, all designed to help you improve your understanding of various computer science concepts and technologies. Whether you are a beginner looking to learn the basics or an experienced professional seeking to enhance your expertise, VRPCCM has something for everyone. Who is it? VRPCCM is an Educational Institute Telegram channel managed by the team at @vrpcc, dedicated to providing quality educational content in the field of computer science and technology. What is it? VRPCCM offers a variety of educational materials such as tutorials, study guides, webinars, and workshops to help individuals improve their knowledge and skills in computer science. Join VRPCCM today and take the first step towards achieving your educational goals! Don't miss out on this valuable opportunity to enhance your learning experience and stay informed about the latest developments in the world of computer science. Subscribe to VRPCCM now and unlock a world of educational possibilities at your fingertips.

VRPCCM

16 Nov, 03:20


બીકોમ સેમ- 6 ઓનલાઈન ફી ભરવાની વિગત
24B5 રોલ નંબર ત્રણ આંકડામાં પછી 1
3 ડિજિટલ માં રોલ નંબર
એક્ઝામ્પલ
રોલ નંબર. રજીસ્ટર કોડ
5 24B50051
67 24B50671
327 24B53271
બીકોમ સેમ 6 બીજા સત્રની ફી ભરવામાં અગાઉની સૂચના માં સુધારો કરેલ છે

VRPCCM

15 Nov, 08:42


Photo from Mahendrabhai

VRPCCM

15 Nov, 03:13


પ્રિય બધા,

સાયબર ક્રાઇમ પર સલાહ

1. જો તમને TRAI તમારા ફોનને કેવી રીતે ડિસ્કનેક્ટ કરવા જઈ રહ્યું છે તે વિશે કૉલ કરવામાં આવે, તો જવાબ આપશો નહીં. તે એક કૌભાંડ છે.
2. જો તમને FedEx દ્વારા પેકેજ વિશે કૉલ કરવામાં આવે અને 1 અથવા ગમે તે દબાવવા માટે કહેવામાં આવે, તો પ્રતિસાદ આપશો નહીં. તે એક કૌભાંડ છે.
3. જો કોઈ પોલીસ અધિકારી તમને ફોન કરે અને તમારી સાથે તમારા આધાર વિશે વાત કરે, તો જવાબ ન આપો. તે એક કૌભાંડ છે.
4. જો તેઓ તમને કહે કે તમે 'ડિજિટલ ધરપકડ' હેઠળ છો, તો જવાબ આપશો નહીં. તે એક કૌભાંડ છે.
5. તેઓ તમને કહે છે કે તમારા માટેના અમુક પેકેજમાં દવાઓ મળી આવી છે અથવા તમારા દ્વારા મોકલવામાં આવી છે, જવાબ આપશો નહીં. તે એક કૌભાંડ છે.
6. જો તેઓ કહે કે તમે કોઈને કહી શકતા નથી, તો તેમને સાંભળશો નહીં. 1930 પર સાયબર ક્રાઈમ પોલીસને જાણ કરો.
7. જો તેઓ WhatsApp અથવા SMS નો ઉપયોગ કરીને તમારો સંપર્ક કરે, તો પ્રતિસાદ આપશો નહીં. તે એક કૌભાંડ છે.
8. જો કોઈ તમને કૉલ કરે અને તમને કહે કે તેણે ભૂલથી તમારા UPI આઈડી પર પૈસા મોકલી દીધા છે અને તેઓ માત્ર તેમના પૈસા પાછા ઈચ્છે છે, તો જવાબ ન આપો. તે એક કૌભાંડ છે.
9. જો કોઈ વ્યક્તિ કહે કે તેઓ તમારી કાર અથવા તમારી વોશિંગ મશીન અથવા તમારો સોફા ખરીદવા માંગે છે અને કહે કે તેઓ સેના અથવા CRPFમાંથી છે અને તમને તેમનું આઈડી કાર્ડ બતાવે છે, તો જવાબ ન આપો. તે એક કૌભાંડ છે.
10. જો કોઈ કહે કે તેઓ Swiggy અથવા Zomato પરથી કૉલ કરી રહ્યાં છે અને તમારે 1 અથવા બીજું કંઈપણ દબાવીને તમારા સરનામાંની પુષ્ટિ કરવાની જરૂર છે, તો જવાબ આપશો નહીં. તે એક કૌભાંડ છે.
11. જો તેઓ તમને ઑર્ડર કેન્સલ કરવા અથવા રાઇડ કે જે કંઈપણ કરવા OTP શેર કરવાનું કહે, તો જવાબ આપશો નહીં. તે એક કૌભાંડ છે. કોઈ પણ સંજોગોમાં, તમારો OTP ફોન પર કોઈની સાથે શેર કરશો નહીં.
12. વિડિયો મોડ પર કોઈપણ કૉલનો જવાબ આપશો નહીં.
13. જો મૂંઝવણમાં હોય તો ફક્ત તમારો ફોન બંધ કરો અને તે નંબરને અવરોધિત કરો.
14. વાદળી રંગમાં લખેલી કોઈપણ લિંક પર ક્યારેય દબાવો નહીં.
15. જો તમને ઉચ્ચ પોલીસ, CBI, ED, IT વિભાગ તરફથી નોટિસ મળે તો પણ; ઑફલાઇન ચકાસો.
16. હંમેશા તપાસો કે આવા પત્રો સરકારી પોર્ટલના છે કે કેમ
17. જો કોઈ તમને એવું કહેતા કહે છે કે પેટા પોએના (અમેરિકનનો કોલ સમન્સ ઑફ કોર્ટ સબ-પોએના તરીકે) અને તમારે આવીને તે એકત્રિત કરવું પડશે અથવા તમારે તે જોવા માટે ચૂકવણી કરવી પડશે., તો તેને/તેણીને તે મારફતે મોકલવા માટે કહો. કોર્ટના પ્રોસેસ સર્વર અથવા રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા સમન્સ અથવા કેસ ફાઇલ પર સંબોધવા માટે. જો તેઓ તમને ધમકી આપે છે, તો ફક્ત વ્યક્તિનો સમય બગાડો. ન્યાયાધીશનું નામ, કોર્ટ રૂમ નંબર અને ફ્લોર અને/અથવા બિલ્ડીંગ નંબર માટે પણ પૂછો- જો વ્યક્તિ જણાવવામાં સક્ષમ ન હોય, તો તેનો અર્થ એ છે કે તે ખાતરીપૂર્વકનું કૌભાંડ છે.
18. જો કોઈ વ્યક્તિ ફોન કરે અને કહે કે તે/તેણી પોલીસ સ્ટેશનથી કૉલ કરી રહ્યો છે અને તમને બોલાવવામાં આવી રહ્યાં છે, તો તેને/તેણીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મોકલવા કહો (તમારું સ્થાન/શહેર જાહેર કરશો નહીં) અને સ્થાનિક પોલીસ સ્ટેશનને તેની સેવા આપવા દો.
યાદ રાખો- કોઈ કોર્ટ/પોલીસ સ્ટેશન/સરકારી તપાસ એજન્સી કૉલ કરીને તમને જાણ કરતી નથી - તેઓ પેપર મોડ પર કામ કરે છે અને આનું એક કારણ છે! હંમેશા રોકો, થોભો અને જવાબો આપવા માટે કૂદકો મારશો નહીં!!


વિશાલ શાહ
સાયબર અવેરનેશ પ્રમોટર
(ગુજરાત રાજ્ય)
*આપની પાસે જેટલા ગ્રુપ છે તે તમામ ગ્રુપ મા આ મેસેજ મોકલી આપો ભૂલ્યા વગર*

VRPCCM

13 Nov, 10:18


બી. કોમ. સેમેસ્ટર- 1 અને એમ. કોમ. સેમેસ્ટર- 1 ના Internal Test October 2024 પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જો કોઈ વિદ્યાર્થી ભાઇ બહેનોને પરિણામથી અસંતોષ હોય તો કાર્યાલયમાં આવી જરૂરી ફોર્મ તારીખ:- 14-11-2024 થી 16-11-2024 માં ભરી દેવું તથા કાર્યાલયમાં શ્રી મહેન્દ્રભાઇ બી. પટેલ નો સંપર્ક કરવો.
ગુણ ચકાસણી માટે તારીખ: 20-11-2024 ને બુધવાર ના રોજ કોલેજમાં આવીને કાર્યાલયનો સંપર્ક કરવો.

VRPCCM

13 Nov, 04:50


બી કોમ સેમેસ્ટર- 3 અને એમ. કોમ. સેમેસ્ટર- 3 ના Internal Result September – October 2024 નું Internal જાહેર કરવામાં આવ્યું છે. જો કોઈ વિદ્યાર્થી ભાઇ બહેનોને પરિણામથી અસંતોષ હોય તો તા. 18/11/2024 અને 19/11/2024 ના રોજ કૉલેજ સમય દરમ્યાન કાર્યાલયમાં આવીને સંપર્ક કરવો.

VRPCCM

12 Nov, 07:23


એમ.કોમ.સેમ - ૩ તથા બી.કોમ.સેમ - ૫ ની યુની.પરીક્ષા નો પ્રોગ્રામ, બેઠક નંબર તથા બેઠક વ્યવસ્થા મૂકવામાં આવી છે, જેની નોંધ લેવા વિનંતી છે.
નોંધ :- ATKT ના વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા દરરોજ બદલાઈ જશે, જેની નોંધ લેવી.

VRPCCM

12 Nov, 07:14


BCOMSEM5_NEW_CAND_NOVEMBER-24.pdf

VRPCCM

12 Nov, 07:14


PROGRAM BCOMSEM - 5 NOVEMBER 2024.pdf

VRPCCM

12 Nov, 07:12


MCOMSEM3_REGULAR_CAND_NOVEMBER-24.pdf

VRPCCM

12 Nov, 07:12


PROGRAM MCOMSEM - 3 NOVEMBER 2024.pdf

VRPCCM

11 Nov, 12:15


One app for all your Word, Excel, PowerPoint and PDF needs. Get the Office app: https://aka.ms/officeandroidshareinstall

VRPCCM

11 Nov, 12:15


કોલેજ ખાતે લેવાયેલ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા મા આપણી કોલેજ ના વિદ્યાર્થીઓને પ્રથમ અને દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત થયેલ છે. નંબર પ્રાપ્ત વિદ્યાર્થીઓ ના નામ ઉપર ના પરિપત્ર મા દર્શાવેલ છે. જે વિદ્યાર્થીઓ ના નામ પરિપત્ર મા છે એમણે પરિપત્ર મા દર્શાવેલ તારીખ અને સમય અનુસાર જીલ્લા કક્ષાની પરીક્ષા માટે હાજર રહેવું.

આચાર્ય શ્રી ની સૂચનાથી.

VRPCCM

08 Nov, 11:51


Respected Sir/Ma'am,        
                    Greetings from SCOPE, Ahmedabad!

Dear Students/Research Scholars/Professionals/Faculty Members/Staff Members,

SCOPE (Society for Creation of Opportunities through Proficiency in English) was established in 2007 by the Government of Gujarat, working under the Commissionerate of Higher Education.

To improve Proficiency in English Language SCOPE has introduced Grammar Crammer E-Quiz.


E-QUIZ 85 Link: https://forms.gle/j4AJtikkHqCmAwPbA
 
 
* TOPIC – ADVERBS
 
* E-Quiz-85 contains 10 questions.  
* Each question carries 1 mark.
* E-Certificate will be issued to those participants who will secure 60% or above.
 
 
The link is active and will remain so until 15/11/2024 06:00 PM. 

A daily maximum of 60 responses are possible.
All are asked to share this link with your friends and groups.


Fill out this Google form, and we will contact you soon.
You can also reach out to us on 079-29708067.

For Further information kindly visit the website: https://scope.gujgov.edu.in/

VRPCCM

26 Oct, 06:10


કૉલેજ ના તમામ વિદ્યાર્થી ભાઈ - બહેનોને જણાવવાનું કે તા.૨૯/૧૦/૨૦૨૪ થી તા. ૦૫/૧૧/૨૦૨૪ દરમ્યાન દિવાળી તહેવાર નિમિત્તે કાર્યાલય માં રજા રહેશે. જેની નોંધ લેવા વિનંતી છે.

VRPCCM

26 Oct, 02:59


PROGRAM MCOMSEM - 3 NOVEMBER 2024.pdf

VRPCCM

26 Oct, 02:59


PROGRAM BCOMSEM - 5 NOVEMBER 2024.pdf

VRPCCM

26 Oct, 02:32


દિવાળીના તહેવારને ધ્યાનમાં લેતા પરીક્ષાના સમયમાં ફેરફાર કરેલ છે.

VRPCCM

26 Oct, 02:31


હોલ ટિકિટમાં લખેલા સમયને ધ્યાનમાં લેતા નહીં.

VRPCCM

26 Oct, 02:29


જે વિદ્યાર્થીઓને સ્કોપ પરીક્ષા આપવાની બાકી છે તેઓ આજે ૧૨:૩૦ પહેલાં કૉલેજમાં હાજર રહે. પરીક્ષા આપવી આપ સૌના હિતમાં છે.

VRPCCM

25 Oct, 06:34


આવતી કાલે ૧૨:૩૦ પહેલાં સ્કોપ પરીક્ષા આપવા માટે આવવા નમ્ર અનુરોધ. હોલ ટિકિટમાં લખેલા સમયને ધ્યાનમાં ના લેતાં ૧૨:૩૦ પહેલાં હાજર રહેવા વિનંતી. શક્ય બને તો ૯:૦૦ વાગે કોલેજમાં હાજર રહેવા વિનંતી.

VRPCCM

25 Oct, 05:22


*Reliance Jio Infocom Ltd, Mehsana*

For Part time Job in Reliance Jio in Mehsana City

pls contact on below number

Iftekhar : 9016959815

VRPCCM

25 Oct, 05:11


આવતીકાલે જે વિદ્યાર્થીઓને SCOPE ની પરીક્ષા આપવાની છે તે વિદ્યાર્થીઓ આજે પણ SCOPE ની પરીક્ષા આપી શકશે. સાંજે 5:00 વાગ્યા સુધી પરીક્ષા ચાલુ રહેશે.

VRPCCM

24 Oct, 15:29


આવતીકાલે પણ સ્કોપ પરીક્ષા આપવા માટે બધા વિદ્યાર્થીઓએ બે કલાક પહેલાં હાજર રહેવાનું છે. પરમ દિવસની પણ પરીક્ષા વાળા વિદ્યાર્થીઓ આવતીકાલે હાજર રહી શકશે. મને જાણ કર્યા વગર ગેરહાજર રહેનાર વિદ્યાર્થીઓ સાથે સખ્ત વ્યવહાર કરવામાં આવશે.

VRPCCM

24 Oct, 14:10


એમ કોમ સેમેસ્ટર-1 ના બુક રીવ્યુ તારીખ-25/10/2024 ને શુક્રવારે સવારે 8-00 થી 10-30 દરમિયાન English Medium ના રૂમ નંબર-25 અનેગુજરાતી માધ્યમના રૂમ નંબર-27 મા લેવામાં આવશે તો દરેક વિદ્યાર્થી ભાઇ બહેનોએ સમયસર હાજર રહી બુક રિવ્યુ જમા કરાવી પોતાની સહી અવશ્ય કરવી ત્યાર બાદ કોઇ તક આપવામાં આવશે નહીં તેની નોંધ લેવી..

VRPCCM

24 Oct, 07:40


Photo from Mahendrabhai

VRPCCM

24 Oct, 05:56


વર્ષ 2024_ 25 બીજા સત્રની ફી ની વિગત ઉપર મુજબ મૂકવામાં આવેલ છે તો તારીખ પ્રમાણે ઓનલાઈન ફી ભરવી અને ફી ભરેલ પાવતી ઓફિસમાં જમા કરાવવાની રહેશે

VRPCCM

24 Oct, 05:54


Photo from vrpccmedu

VRPCCM

24 Oct, 05:44


SecondTermFeeSteps24-25.docx

VRPCCM

24 Oct, 03:44


SCOPE exam is compulsory for all B. Com. Sem. 1 students.

VRPCCM

24 Oct, 02:31


આજે જે વિદ્યાર્થીઓને SCOPE પરીક્ષા હોય તે વિદ્યાર્થીઓએ હોલ ટિકિટમાં લખેલા સમય કરતા બે કલાક અગાઉ કોલેજમાં હાજર રહેવું.

VRPCCM

23 Oct, 03:41


SCOPE EXAM: If you find any mistake in your name, write your correct name and send it to me. My whatsapp number is: 9879057213 (Prof. V. B. Patel) within 24 hours. Don't forget to write your candidate number.

VRPCCM

19 Oct, 07:36


ઉપરોક્ત. બી.કોમ.સેમ - ૩ તથા એમ.કોમ. - ૩ ના રીપીટર વિધાર્થીઓએ જે વિષયની ઇન્ટર્નલ પરીક્ષા આપી હોય તે તમામ ના ટર્મ પેપર કૉલેજમાંથી મેળવી લખીને દિન - ૭ માં જમા કરાવી દેવાના રહેશે, નહીતો તમારા ફક્ત થિયરી પરીક્ષા આપી છે, તેના જ માર્કસ ગણાશે.એટલે ખાસ સૂચના આપવામાં આવે છે.

VRPCCM

19 Oct, 07:30


REPEATER EX NO.pdf

VRPCCM

19 Oct, 05:10


બી કોમ સેમેસ્ટર-1 ના જે વિદ્યાર્થી ભાઇ બહેનોએ કોઇ કારણોસર ટર્મ પેપર જમા કરાવ્યા નથી તેઓએ તારીખ-21/10/24 ને સોમવારે સવારે 8-30 થી 10-30 દરમિયાન નીચે પ્રમાણે એસાઇમેન્ટ, presentation, અને ગ્રુપ ડિસ્કશન આપવાના રહેશે
Room no:25 --Dr A P jani
Eng/TASM/FE
Room no:25--Dr J S Datta
Eco/HRM
Room no:27--Dr K P Raval
F ac/Com ac
Room no:27--Prof A R Shah
Stat/ABM/Com/SP
તમામે ફરજિયાત ઉપર પ્રમાણે રૂમમા જઇ ટર્મ પેપર જમા કરાવી પોતાની સહી અવશ્ય કરવી ત્યાર બાદ કોઇ તક આપવામાં આવશે નહીં તેની નોંધ લેવી....
B/o આચાર્ય શ્રી,કોમર્સ કોલેજ,મહેસાણા

VRPCCM

18 Oct, 16:26


બી કોમ સેમેસ્ટર-5 ના જે વિદ્યાર્થી ભાઇ બહેનોના ટર્મ પેપર જમા કરાવવાના બાકી હોય તેમણે તારીખ-19/10/24 ને શનિવારે સવારે 8-00 થી 10-30 દરમિયાન પ્રો એ આર શાહ અને ડૉ એમ આર યાદવ પાસે કોલેજ સ્ટાફ રૂમમા જમા કરાવી જવા ત્યાર બાદ કોઇ તક આપવામાં આવશે નહીં તેની નોંધ લેવી...

VRPCCM

18 Oct, 06:20


બી કોમ સેમેસ્ટર- 3 ના Internal Test September – October 2024 પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જો કોઈ વિદ્યાર્થી ભાઇ બહેનોને પરિણામથી અસંતોષ હોય તો કાર્યાલયમાં આવી જરૂરી ફોર્મ તારીખ:- 19-10-2024 થી 21-10-2024 માં ભરી દેવું તથા તારીખ-21-10-2024 ને સોમવાર સુધી કાર્યાલય માં શ્રી મહેન્દ્રભાઇ બી. પટેલ નો સંપર્ક કરવો.

VRPCCM

18 Oct, 03:49


આજ રોજ બી. કોમ. સેમેસ્ટર – 05 Retest ઓનલાઇન MCQ પરીક્ષા તા. 18/10/2024 ને શુક્રવારે સવારે સમય:: 09:30 થી 10:00 દરમિયાન ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે.

VRPCCM

17 Oct, 07:25


એસ.સી. સ્કોલરશીપ ના ફોર્મમાં જોડવા માટેના ડોક્યુમેન્ટ

VRPCCM

17 Oct, 07:23


એસ.ટી સ્કોલરશીપ ના ફોર્મ પાછળ જોડવા માટે ના ડોક્યુમેન્ટ

VRPCCM

17 Oct, 07:21


એસ.ટી સ્કોલરશીપ માટે સ્કેન કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

VRPCCM

17 Oct, 07:18


બક્ષી સ્કોલરશીપ માટે ના ડોક્યુમેન્ટ બી કોમ સેમ -૧ ના વિદ્યાર્થીઓ માટે

VRPCCM

17 Oct, 07:15


બક્ષી સ્કોલરશીપ માટે ના ડોક્યુમેન્ટ

VRPCCM

17 Oct, 07:08


સ્કોલરશીપ ના ફોર્મ માં ફી ની વિગતો

VRPCCM

17 Oct, 04:23


વડનગર નાગરિક સહકારી બેંક લિમિટેડ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને બધી જ ઇન્ફોર્મેશન તેમના whatsapp ઉપર મળી રહે તે માટે whatsapp ચેનલ બનાવવામાં આવેલ છે તો દરેક વિદ્યાર્થી નીચે આપેલી લીંક જોઈન્ટ કરી ચેનલમાં જોડાવા વિનંતી https://whatsapp.com/channel/0029VarzgXnChq6EcndSeP1r

VRPCCM

17 Oct, 01:18


RETEST B.COM. SEM - 01 AND M.COM. SEM. - 01 OCTOBER 2024.pdf

VRPCCM

17 Oct, 01:18


બી કોમ સેમેસ્ટર-1 અને એમ કોમ સેમેસ્ટર-1 ના જે વિદ્યાર્થી ભાઇ બહેનોએ ઇન્ટર્નલ પરીક્ષા કોઇ કારણોસર આપી નથી તેમના માટે Re-test ( વધારાની કસોટી) નીચે જણાવેલ કાર્યક્રમ પ્રમાણે તારીખ-22/10/2024 ને મંગલવારથી શરૂ થશે. રી-ટેસ્ટ આપવા માંગતા વિદ્યાર્થી ભાઇ બહેનોએ કોલેજ કાર્યાલયમાં આવી જરૂરી ફી સાથે શનિવાર સુધીમાં ફોર્મ ભરી જવાના રહેશે....
B/o આચાર્ય શ્રી, કોમર્સ કોલેજ,મહેસાણા

VRPCCM

15 Oct, 07:15


બી કોમ સેમેસ્ટર-5 ના જે વિદ્યાર્થી ભાઇ બહેનોના ટર્મ પેપર જમા કરાવવાના બાકી હોય તેમણે તારીખ-19/10/24 ને શનિવારે સવારે 8-00 થી 10-30 દરમિયાન પ્રો એ આર શાહ અને ડૉ એમ આર યાદવ પાસે કોલેજ સ્ટાફ રૂમમા જમા કરાવી જવા ત્યાર બાદ કોઇ તક આપવામાં આવશે નહીં તેની નોંધ લેવી...

VRPCCM

15 Oct, 06:53


બુક રિવ્યુ ગુરૂવારે સવારે 8-00 થી 10-30 દરમિયાન જમા કરાવવા...