પરિક્ષા ક્યારે આવશે ❓
પરિક્ષા ક્યારે આવશે ❓
પરિક્ષા ક્યારે આવશે ❓
આન્સર કી ક્યારે આવશે ❓
ફાઇનલ આન્સર કી ક્યારે આવશે❓
પરિણામ ક્યારે આવશે ❓
પરિણામ ક્યારે આવશે ?
મેરીટ કેટલું રહેશે ❓
મેરીટ કેટલું રહેશે ?
આ બધા જ પ્રશ્નો તમે મને વારંવાર પૂછો છો.. જોકે તમે ઉમેદવાર છો હજી પરીક્ષા આવવાની છે? ક્યારે આવશે એ કુતૂહલતા હોય જ,સ્વાભાવિક છે. ✅
તમારે પરીક્ષા આપવાની છે અને એમાં નામ પણ લાવવાનું છે અને સરકારી નોકરી મેળવવાની છે પરંતુ તમે ક્યારેય પોતાની જાતને પ્રશ્ન પૂછ્યો છે❓❓❓❓
પરીક્ષા માટે હું કેટલો/કેટલી તૈયાર છું ❓❓બસ એક વાર પૂછો ⁉️ તૈયારી તો છે પરંતુ જોઈએ નસીબ! આવો જવાબ વારંવાર મળતો હોય છે પરંતુ જો તમે આવો જવાબ આપતા હોય તો તે સંપૂર્ણપણે તૈયારી કરી જ નથી એવું કહી શકાય. ‼️
હું એવું કહું છું કે જો તમે તૈયારી કરી જ હશે તો સફળતાનો સ્વાદ તમારી જીભમાં જ હશે અને ત્યારે જવાબ મળશે Yes Boss,આવવા દો,ગમે તેવી હોય હું કરી જ લઈશ ❤️,મને મારા પર વિશ્વાસ છે💚,મને મારી તૈયારી પર વિશ્વાસ છે. ♻️
બસ આટલું મળી જાય પછી તમારા સામે કોઇપણ પરીક્ષા હોય,તમે એને ઉપરવટ થઈ જ જશો...❇️