નમસ્કાર શિશ્નણ મંત્રી સાહેબ એક વિનંતી સજેશન ઉચ્ચ શિક્ષણ બાબતે રાજ્ય સરકાર વડે છેલ્લા 27 વરસથી નિયમિત વરસમાં એક જ વખત GSET
પરીક્ષા લેવામાં આવે છે એને કેન્દ્ર સરકાર ના રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ વરસમાં 2 વાર જૂન અને ડિસેમ્બર 2 વાર લેવામાં આવે એ જે કરીને ઉચ્ચ શિક્ષણ અને સંશોધનમાં વધારો થશે ખાનગી ક્ષેતે પણ રોજગારીમાં વધારો થશે અને વધુ માત્રામાં ઉમેદવાર ઉચ્ચ ગુણવત્તાના બહાર આવશે માટે વિનંતી છે UGC NET , CTET ના જેમ 2 વાર લેવાય.🙏
https://t.me/missiongpsc2025