K.K.A.C COMPUTER LAB @kkaccomputerlab Channel on Telegram

K.K.A.C COMPUTER LAB

@kkaccomputerlab


Information about Gujarat University, Kikani College Dhandhuka, Job Related News and other Educational Information.

K.K.A.C COMPUTER LAB (English)

Are you a student or professional looking for valuable information about Gujarat University, Kikani College Dhandhuka, job-related news, and other educational information? Look no further than the K.K.A.C COMPUTER LAB Telegram channel! With our dedicated team of experts, we strive to provide you with the latest updates and insights to help you stay informed and ahead of the curve. Whether you are seeking details on admissions, exam schedules, or career opportunities, our channel is your one-stop destination for all things related to education and professional development. Join us today and be part of a community that values knowledge, learning, and growth. Stay connected with K.K.A.C COMPUTER LAB for all the essential updates and resources you need to succeed in your academic and professional journey.

K.K.A.C COMPUTER LAB

10 Feb, 09:04


બી.એ.સેમ.-2 NEP (HPP) (NOON) જે વિદ્યાર્થીઓની બીજા સત્રની ફી તા. ૧૪/૦૨/૨૦૨૫ તથા તા. ૧૫/૦૨/૨૦૨૫ નાં રોજ લેવાની હતી તેઓની ફી તા ૧૨/૦૨/૨૦૨૫ મુખ્ય વિષય અર્થશાસ્ત્ર ભાઈઓની તથા ૧૩/૦૨/૨૦૨૫ મુખ્ય વિષય અર્થશાસ્ત્ર બહેનોની ફી લેવામાં આવશે. આ ફેરફાર નગરપાલિકાની ચૂંટણી ના કારણે કોલેજ કેમ્પસ સોંપવાનું હોવાથી ફેરફાર કરેલ છે.
બી.એ. / બી.કોમ સેમ.-2 NEP (HPP) (NOON) વિદ્યાર્થીઓની બીજા સત્રની ફી ઉપરોક્ત તારીખ અને સુચના મુજબ જ ઓફલાઈન લેવામાં આવશે. ફી લેવાનો સમય બપોરે ૨/૦૦ થી ૩/૩૦
ભાઈઓની ફી રૂ. ૫,૧૭૫=૦૦ , બહેનોની ફી ૪,૬૭૫=૦૦

K.K.A.C COMPUTER LAB

03 Feb, 15:32


http://result.gujaratuniversity.ac.in/

K.K.A.C COMPUTER LAB

29 Jan, 04:51


બી.એ. / બી.કોમ સેમ.-4 NEP તથા બી.એ. / બી.કોમ સેમ.-6 નાં જે વિદ્યાર્થીઓ બીજા સત્રની ફી ભરવામાં બાકી રહી ગયેલ છે તેમને ફી ભરવાની છેલ્લી એક તક આપીને તા. ૦૬/૦૨/૨૦૨૫ ઓનલાઈન ભરી દેવા જણાવવામાં આવે છે. ત્યાર બાદ કોઈ પણ સંજોગોમાં ફી સ્વીકારવામાં આવશે નહિ જેની લાગતા વળગતા વિદ્યાર્થીએ નોંધ લેવી.
વિદ્યાર્થીએ પ્રથમ સત્રનાં યુજર પાસવર્ડથી ઓનલાઈન લોગઈન થઈ ફી ભરી દેવાની રહેશે.

K.K.A.C COMPUTER LAB

28 Jan, 03:09


બી.એ. / બી.કોમ સેમ.-1 NEP ની ગુજરાત યુનિવર્સિટીની તા. ૦૧/૦૨/૨૦૨૫ થી શરૂ થતી પરીક્ષાની હોલ ટીકિટ તા. ૨૯/૦૧/૨૦૨૫ નાં રોજ સવારે ૦૯/૦૦ થી ૧૧/૩૦ દરમિયાન આપવામાં આવશે. આ સાથે યુનિવર્સિટીના પરીક્ષા નંબરનું લીસ્ટ આપવામાં આવેલ છે જેમાંથી દરેક વિદ્યાર્થીએ પોતાનો પરીક્ષા નંબર જોઈને આવવાનું રહેશે. અને કોલેજ તરફથી હોલ ટીકિટ આપ્યા બાદ તેની એક ઝેરોક્ષ નકલ અલગથી કાઢી રાખવાની રહેશે.

K.K.A.C COMPUTER LAB

23 Jan, 05:28


જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અભિજીતભાઈ ને..🪔🪔🪔🎂

K.K.A.C COMPUTER LAB

21 Jan, 08:49


Gujarat University

Exam Time Table
(Regular/External)

B.A-B.Com Sem-1
M.A-M.Com Sem-1

પરીક્ષાની તારીખ: ૦૧/૦૨/૨૦૨૫

👇👇👇

K.K.A.C COMPUTER LAB

18 Jan, 03:27


GSRTC  કલાર્ક સંવર્ગ સીધી ભરતી  માટે લઘુતમ લાયકાત હવે સ્નાતક રહેશે.

K.K.A.C COMPUTER LAB

14 Jan, 02:38


ઉતરાયણ-મકરસંક્રાંતિ પર્વની સૌને શુભેચ્‍છાઓ પાઠવું છું. સૂર્યના ઉત્તરાયણ તરફના પ્રયાણનો આ ઉત્‍સવ સૌના વિકાસ માટેની ઉર્ધ્‍વગતિનો ઉત્‍સવ બની રહે તેવી શુભેચ્‍છાઓ.

K.K.A.C COMPUTER LAB

10 Jan, 10:17


તારીખ: 12/01/2025 થી 15/01/2025 (રવિવાર થી મંગળવાર) ના રોજ કોમ્પ્યુટર લેબ ઉપર રજા રહેશે...

પ્રોજેક્ટના કામકાજ કે અન્ય કોઈ કામકાજ માટે વિદ્યાર્થીમિત્રો આવતીકાલે આવી શકે છે...

••••••••••••••••••••••••••••••
સરસ્વતી કોમ્પ્યુટર - ૯૯૭૪૦ ૧૨૪૪૦
••••••••••••••••••••••••••••••

K.K.A.C COMPUTER LAB

10 Jan, 06:59


કિકાણી કોલેજમાં ભણતા બી.એ બી.કોમ સેમ-૬ નીચે આપેલ લીસ્ટ માં નામ આવેલ વિદ્યાર્થી મિત્રોના સ્કોલરશીપના ફોર્મ રિજેક્ટ થયેલ છે..

આવતીકાલે શનિવારના રોજ સવારે 9:30 થી 11:30 ના સમય દરમિયાન આ વિદ્યાર્થી મિત્રોએ પોતાનો ફોર્મ લાઇબ્રેરી માંથી લઈ જવાનું રહેશે...

👇👇👇

K.K.A.C COMPUTER LAB

10 Jan, 03:50


Tally ERP 9.0

K.K.A.C COMPUTER LAB

27 Dec, 03:45


બી.એ.સેમે-૩NEP નાં ઈન્ટરનલ માર્કસ મૂકવામાં આવેલ છે. જે કોઈ વિદ્યાર્થીને માર્કસમાં ભૂલ જણાય તો તા. 28/12/2024 સુધીમાં આચાર્યશ્રીને લેખિતમાં જાણ કરવાની રહેશે.

👇👇👇

K.K.A.C COMPUTER LAB

24 Dec, 07:11


બી.કોમ.સેમે-૩NEP નાં ઈન્ટરનલ માર્કસ મૂકવામાં આવેલ છે. જે કોઈ વિદ્યાર્થીને માર્કસમાં ભૂલ જણાય તો તા. 26/12/2024 સુધીમાં આચાર્યશ્રીને લેખિતમાં જાણ કરવાની રહેશે.

👇👇👇

K.K.A.C COMPUTER LAB

16 Dec, 11:28


કિકાણી કોલેજમાં ભણતા વિદ્યાર્થી મિત્રો કે જેઓએ પોતાની ફી ઓનલાઈન ભરેલ છે તેવા વિદ્યાર્થી મિત્રોની ફી ભર્યાની પહોંચ ઓનલાઈન ડાઉનલોડ કરી આપવામાં આવશે...

વિદ્યાર્થી મિત્રો ફી ભર્યાની પહોંચ માટે સરસ્વતી કોમ્પ્યુટર તથા કોમ્પ્યુટર લેબ ઉપર આવી શકે છે...

K.K.A.C COMPUTER LAB

16 Dec, 06:51


કિકાણી કોલેજ ધંધુકા,

બી.કોમ.સેમ.-5 નાં જે વિદ્યાર્થીએ બીજા સત્રની ફી ભરેલ છે તેમની ફી ભર્યાની પહોંચ ઓનલાઈન જનરેટ કરી દેવામાં આવેલ છે. દરેક વિદ્યાર્થીએ પોતાની પહોંચ પોતાના યુજર પાસવર્ડથી કઢાવી લેવાની રહેશે. જે વિદ્યાર્થીએ ઓનલાઈન ફી ભરેલ અને રકમ કાપાયેલ હતી પરંતુ એરર આવેલ હતી તેવા વિદ્યાર્થીઓએ કોલેજમાં જાણ કરવાની રહેશે અને તેમની પહોંચ સોફ્ટવેરમાં ચકાસણી કર્યા બાદ જનરેટ કરવામાં આવશે.

K.K.A.C COMPUTER LAB

13 Dec, 07:10


બી.એ.સેમ.-5 નાં ઈન્ટરનલ માર્કસ મૂકવામાં આવેલ છે. જે કોઈ વિદ્યાર્થીને માર્કસમાં ભૂલ જણાય તો તા. 16/12/2024 સુધીમાં આચાર્યશ્રીને લેખિતમાં જાણ કરવાની રહેશે.
👇👇👇

K.K.A.C COMPUTER LAB

26 Nov, 12:42


ABC ID GOOGLE FORM VERIFICATION
B.A.sem 5
(Economics and Gujarati students)

... જે વિધાર્થીને વેરિફિકેશન બાકી છે તે તમામ વિદ્યાર્થીઓ માટે આવતીકાલ તારીખ 27/11/24 બુધવારના રોજ Google form વેરિફિકેશનનુ આયોજન કરવામાં આવેલ છે.
... google ફોર્મ ભર્યું હોય કે ના ભર્યુ હોય તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાત હાજર રહેવાનું રહેશે.
સમય..9 થી 11
...દરેક વિદ્યાર્થીઓએ નીચે આપેલ ડોક્યુમેન્ટ સાથે લાવવાના રહેશે.
1. સેમેસ્ટર 4ની માર્કશીટની નકલ..
2. આધારકાર્ડની નકલ..
3. એબીસીઆઇડી કાર્ડની નકલ..
4. મોબાઇલ કમ્પલસરી લાવવાનો રહેશે.
જો કોઈ વિધાર્થી હાજર નહીં રહે અને પાછળથી કોઈ પ્રશ્ન ઊભો થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વિદ્યાર્થીની રહેશે.

K.K.A.C COMPUTER LAB

26 Nov, 00:21


Gujarat University
Exam Time Table
(Regular/External)

B.A-B.Com Sem-3

પરીક્ષા શરૂ થવાની તારીખ:
05/12/2024

👇👇👇

K.K.A.C COMPUTER LAB

19 Nov, 06:24


કિકાણી કોલેજ ધંધુકા

K.K.A.C COMPUTER LAB

15 Nov, 04:12


કિકાણી કોલેજ ધંધુકા, ગુજરાત યુનિવર્સિટી તથા સરકારી/અર્ધ સરકારી ભરતીઓ અથવા અન્ય વિવિધ વિદ્યાર્થીલક્ષી માહિતી જેવી કે સ્કોલરશીપ, રેગ્યુલર/એક્સટર્નલ એડમિશન ફોર્મ, ડિગ્રી સર્ટિફિકેટ ફોર્મ કે અન્ય સ્કુલ કે કોલેજને લગતા ઓનલાઈન ફોર્મ વિશે માહિતી મેળવવા માટે આપ અમારા Whatsapp Broadcast list માં જોડાઈ શકો છો...

Whatsapp Broadcast List માં જોડાવા માટે 9974012440 આપેલ નંબર ઉપર તમારું આખું નામ તથા ગામનું નામ લખીને WhatsApp માં મેસેજ કરવાનો રહેશે...

તમામ માહિતી આપને ઘર બેઠા મળી રહે માટે આપ અને આપની આજુબાજુમાં રહેતા તમામ વિદ્યાર્થી મિત્રો કે વાલીમિત્રો સુધી આ મેસેજને પહોંચાડશો...

અભિજીત રાવલ
99740 12440


સરસ્વતી કોમ્પ્યુટર ધંધુકા

K.K.A.C COMPUTER LAB

14 Nov, 15:34


Gujarat University
Revised Exam Time Table
(સુધારેલું ટાઈમ ટેબલ)
(Regular/External)

B.A-B.Com Sem-5
M.A-M.Com Sem-3

પરીક્ષા શરૂ થવાની તારીખ:
20/11/2024

👇👇👇

K.K.A.C COMPUTER LAB

14 Nov, 06:48


બી.એ.સેમે.-1 / બી.કોમ.સેમે.-1 વર્ષ : ૨૦૨૪-૨૫ નાં એનરોલમેંટ ફોર્મ ભરાવવાનું હાલમાં કોલેજમાં ચાલુ છે. ઉપરોક્ત બી.એ.સેમે.-1 / બી.કોમ.સેમે.-1 એનેરોલમેંટ ફોર્મનાં લીસ્ટમાં દરેક વિદ્યાર્થીઓએ પોતાનું નામ ચેક કરી લેવાનું રહેશે. ફોર્મમાં જો નામમાં ભૂલ જણાય તો આચાર્યશ્રીને લેખિતમાં બે દિવસમાં તા. ૧૬/૧૧/૨૦૨૪ સુધીમાં જાણ કરવાની રહેશે. અને સાથે GCAS માં ભરેલ ફોર્મનો રજીસ્ટ્રેશન નંબર સાથે આપવાનો રહેશે.

👇👇👇

K.K.A.C COMPUTER LAB

06 Nov, 04:22


કર્મયોગ, જ્ઞાનયોગના પાવન પર્વ 'લાભપાંચમ' ની આપ સૌને હાર્દિક શુભકામના.

આપે આરંભેલા સૌ કાર્યો જ્ઞાન, વિવેક, કૌશલ્ય અને પુરુષાર્થ થકી સફળતાને પામે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના.

K.K.A.C COMPUTER LAB

02 Nov, 01:12


નૂતન વર્ષાભિનંદન...

આજથી પ્રારંભ થતા નૂતનવર્ષની અંતઃકરણ પૂર્વક શુભેચ્છાઓ.

વિક્રમ સંવત ૨૦૮૧ નું વર્ષ આપ સહુના જીવન માટે સુખમય, સમૃદ્ધિમય અને આરોગ્યમય બની રહે તેવી શુભેચ્છાઓ સાથે નવા વર્ષ ના રામ રામ....

#નૂતનવર્ષાભિનંદન #HappyNewYear #NewYear

K.K.A.C COMPUTER LAB

31 Oct, 04:31


અજ્ઞાનરૂપી અંધકારથી જ્ઞાનરૂપી પ્રકાશની પ્રાપ્તિના પાવન પર્વ દીપાવલીની આપને હાર્દિક શુભકામના.

આ પર્વ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ લઈને આવે તેમજ જન-જનના મનમાં હકારાત્મકતાનો પ્રકાશ ફેલાવે તેવી પ્રાર્થના. 🙏😇

K.K.A.C COMPUTER LAB

31 Oct, 03:09


કિકાણી કોલેજ ધંધુકા,

હજી ઘણા વિદ્યાર્થીના google ફોર્મ ભરવાના બાકી છે તો મહેરબાની કરી વહેલી તકે ફોર્મ ભરી દેવા.
....ટૂંક સમયમાં ડેટાનો વેરિફિકેશન કરી યુનિવર્સિટીમા મોકલવામાં આવશે.
...વેરિફિકેશન તારીખ ટૂંક સમય મા ડિકલેર કરવામાં આવશે. તે સમયે દરેક વિદ્યાર્થી હાજર રહેવાનું રહેશે.
....જે વિદ્યાર્થીને લીંક મળી ન હોય તો તમારા મિત્રો પાસેથી લિંક મેળવી તાત્કાલિક ફોર્મ ભરી દેવાનું રહેશે.
પછીથી કોઈ પ્રશ્નો ઊભો થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વિદ્યાર્થીની રહેશે જેની નોંધ લેવી.

K.K.A.C COMPUTER LAB

29 Oct, 03:45


આપ સહુને ધનતેરસના પાવન પર્વની મંગલમય શુભેચ્છાઓ.

સુખ અને સમૃદ્ધિ સાથે માઁ લક્ષ્મીજી સદાય કૃપાયમાન રહે એવી પ્રાર્થના.

શુભ ધનતેરસ🙏🏻😇🚩

K.K.A.C COMPUTER LAB

25 Oct, 06:20


ABC ID BA/ BCom SEM 5

GOOGLE FORM ના ભર્યું હોય તેવા વિદ્યાર્થીઓ માટે....
... આવતીકાલ તારીખ 26/ 10/2024 ના શનિવારના રોજ જે વિદ્યાર્થી google ફોર્મ ના ભર્યુ હોય તે તમામ વિદ્યાર્થીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. ફરજિયાત હાજર રહેવાનું રહેશે.
*સમય..8 થી 10.30*
...દરેક વિદ્યાર્થીઓએ *નીચે આપેલ ડોક્યુમેન્ટ* સાથે લાવવાના રહેશે.
1. સેમેસ્ટર 4ની માર્કશીટની નકલ..
2. આધારકાર્ડની નકલ..
3. એબીસીઆઇડી કાર્ડની નકલ..
4. આધારકાર્ડ સાથે લીંક હોય તે મોબાઈલ..(વાલીના મોબાઈલ નંબર સાથે તમારો આધારકાર્ડ લિંક હોય તો તે લઈને આવવું)
*જો કોઈ વિધાર્થી હાજર નહીં રહે અને પાછળથી કોઈ પ્રશ્ન ઊભો થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વિદ્યાર્થીની રહેશે.*

K.K.A.C COMPUTER LAB

25 Oct, 06:19


ABC ID BA/ BCom SEM 3

GOOGLE FORM ના ભર્યું હોય તેવા વિદ્યાર્થીઓ માટે....
... આવતીકાલ તારીખ 26/ 10/2024 ના શનિવારના રોજ જે વિદ્યાર્થી google ફોર્મ ના ભર્યુ હોય તે તમામ વિદ્યાર્થીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. ફરજિયાત હાજર રહેવાનું રહેશે.
સમય..8 થી 10.30
...દરેક વિદ્યાર્થીઓએ *નીચે આપેલ ડોક્યુમેન્ટ* સાથે લાવવાના રહેશે.
1. સેમેસ્ટર 2ની માર્કશીટની નકલ..
2. આધારકાર્ડની નકલ..
3. એબીસીઆઇડી કાર્ડની નકલ..
4. આધારકાર્ડ સાથે લીંક હોય તે મોબાઈલ..(વાલીના મોબાઈલ નંબર સાથે તમારો આધારકાર્ડ લિંક હોય તો તે લઈને આવવું)
*જો કોઈ વિધાર્થી હાજર નહીં રહે અને પાછળથી કોઈ પ્રશ્ન ઊભો થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વિદ્યાર્થીની રહેશે.*

K.K.A.C COMPUTER LAB

22 Oct, 04:03


☝️☝️☝️

ઉપરોક્ત લીક દવારા મગાવવામાં આવેલ માહિતી કોલેજ તરફથી મગાવવામાં આવી છે. એટલે ધ્યાનથી અને સમજી ને ભરવી.

K.K.A.C COMPUTER LAB

21 Oct, 08:40


B A 3

https://surveyheart.com/form/6715057eb7352a4df61110bd

☝️☝️☝️

કિકાણી કોલેજમાં હાલમાં બી.એ સેમ-૩ મા અભ્યાસ કરતાં વિદ્યાર્થી મિત્રોએ જ ઉપર આપેલ લિંક દ્વારા માહિતી ભરવાની રહેશે...

આપેલ માહિતી તારીખ 23-10-2024 પહેલા ભરી દેવાની રહેશે...

K.K.A.C COMPUTER LAB

21 Oct, 08:39


https://surveyheart.com/form/671508d426522c55fddfcc1c

B.com 3

☝️☝️☝️

કિકાણી કોલેજમાં હાલમાં બી.કોમ સેમ-૩ મા અભ્યાસ કરતાં વિદ્યાર્થી મિત્રોએ જ ઉપર આપેલ લિંક દ્વારા માહિતી ભરવાની રહેશે...

આપેલ માહિતી તારીખ 23-10-2024 પહેલા ભરી દેવાની રહેશે...

K.K.A.C COMPUTER LAB

21 Oct, 08:38


B A 5

https://surveyheart.com/form/6715083840fb604bf6ac34cc

☝️☝️☝️

કિકાણી કોલેજમાં હાલમાં બી.એ સેમ-૩ મા અભ્યાસ કરતાં વિદ્યાર્થી મિત્રોએ જ ઉપર આપેલ લિંક દ્વારા માહિતી ભરવાની રહેશે...

આપેલ માહિતી તારીખ 23-10-2024 પહેલા ભરી દેવાની રહેશે...

K.K.A.C COMPUTER LAB

21 Oct, 08:37


B Com 5

https://surveyheart.com/form/671508de81d71a690280b5bf

☝️☝️☝️

કિકાણી કોલેજમાં હાલમાં બી.કોમ સેમ-5 મા અભ્યાસ કરતાં વિદ્યાર્થી મિત્રોએ જ ઉપર આપેલ લિંક દ્વારા માહિતી ભરવાની રહેશે...

આપેલ માહિતી તારીખ 23-10-2024 પહેલા ભરી દેવાની રહેશે...

K.K.A.C COMPUTER LAB

21 Oct, 06:28


B Com પાસ થયેલ

https://surveyheart.com/form/671508b02c030c7a7f54f751



એપ્રિલ 2024 માં કિકાણી કોલેજમાં ભણતા હતાં ને બી.કોમ સેમ-6 ના વિદ્યાર્થી મિત્રોએ જ ઉપર આપેલ લિંક દ્વારા માહિતી ભરવાની રહેશે...

આપેલ માહિતી તારીખ 23-10-2024 પહેલા ભરી દેવાની રહેશે...

K.K.A.C COMPUTER LAB

21 Oct, 05:34


B A પાસ થયેલ

https://surveyheart.com/form/671508814f213c17f196e9fe



એપ્રિલ 2024 માં કિકાણી કોલેજમાં ભણતા હતાં ને બી.એ સેમ-6 ના વિદ્યાર્થી મિત્રોએ જ ઉપર આપેલ લિંક દ્વારા માહિતી ભરવાની રહેશે...

આપેલ માહિતી તારીખ 23-10-2024 પહેલા ભરી દેવાની રહેશે...

K.K.A.C COMPUTER LAB

21 Oct, 05:32


આધાર કાર્ડ મા જે પ્રમાણે છે નામ એજ પ્રમાણે લખવું. પહેલાં અટક હોય તો અટક પછી નામ અને ફાધર નેમ જે તમારા આધાર કાર્ડમાં હોય એ મુજબ જ. જો નામ નો પહેલો અછર કેપીટલ અને બીજા સમોલ લેટર મા.