منشورات kaushik help | saurashtra university على Telegram

7,156 مشترك
602 صورة
29 فيديو
آخر تحديث 01.03.2025 05:18
قنوات مشابهة

75,600 مشترك

7,425 مشترك

2,011 مشترك
أحدث المحتوى الذي تم مشاركته بواسطة kaushik help | saurashtra university على Telegram
લો...બોલો..પેપર કાઢવા નું રહી ગયું ...😂😔😡😞
જે વિદ્યાર્થીઓ ની પરીક્ષા 01/5/24 શરૂ થતી હતી , હવે એ વિદ્યાર્થીઓ ને એક દિવસ મોડી એટલે કે 02/5/24 શરૂ થશે.
ta-25042024-temj-02052024-thi-sru-thti-judijudi-priksao-20240426184527-891.pdf
ભગા+ભગા= સૌરાષ્ટ્ર યુનવર્સિટી
જૂનું પેપર આપ્યું, મોડું પેપર આપ્યું, હોલ ટિકિટ ના આવી, શીટ નંબર ના આવ્યા, કેન્દ્રો બદલાયા ...
જૂનું પેપર આપ્યું, મોડું પેપર આપ્યું, હોલ ટિકિટ ના આવી, શીટ નંબર ના આવ્યા, કેન્દ્રો બદલાયા ...
25-04 અને 01-05 થી👆 શરૂ થતી પરીક્ષા ની યાદી
ta-25042024-temj-01052024-thi-sru-thti-judijudi-priksao-20240417181335-171.pdf
જે વિદ્યાર્થી insta માં છે એમને ખબર છે કે Result માં ફેરફાર થઈ ગયા...જેમને Result માં ભૂલ હતી ગેરહાજર આવ્યું હતું
જે વિદ્યાર્થી ને Result માં absent (ગેરહાજર) આવ્યું હોય પરીક્ષા આપવા છતાં 👇 અહી મેસેજ કરો
એક્સટર્નલ ના વિદ્યાર્થીઓ ની પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા અંગે..