Latest Posts from 🙏હનુમાનજી સારંગપુર🙏 (@hanumanjisarangpur) on Telegram

🙏હનુમાનજી સારંગપુર🙏 Telegram Posts

🙏હનુમાનજી સારંગપુર🙏
" श्रद्धा का दूसरा नाम श्री साळंगपुर धाम "
3,263 Subscribers
9,079 Photos
638 Videos
Last Updated 11.03.2025 13:46

The latest content shared by 🙏હનુમાનજી સારંગપુર🙏 on Telegram

🙏હનુમાનજી સારંગપુર🙏

02 Feb, 06:46

289

મહા સુદ-૫ ને વસંત પંચમી એટલે 🙏શિક્ષાપત્રી જયંતિ🙏..
શ્રીહરિએ વડતાલ મંદિર ઐતિહાસિક હરિમંડપમાં બેસી આજથી ૧૯૮ વર્ષ પૂર્વે વિ.સં.૧૮૮૨ ના મહા સુદ પાંચમ વસંત પંચમીના રોજ સંપ્રદાયના ગૌરવ સમી શિક્ષાપત્રી લખી હતી..!!

૨૧૨ શ્લોક સાથેની આ શિક્ષાપત્રી સંપ્રદાયના સાહિત્યમાં શિરોમણી ને ભગવાન શ્રી સ્વામિનારાયણની સ્વયં વાણી ( આજ્ઞા ) સ્વરૂપ છેઃ ધર્મશાસ્ત્રોના સારરૂપ આ નાની આજ્ઞાપત્રીમાં ભગવાને સંપ્રદાયના આચાર્ય / સાધુ/ બ્રહ્મચારી/ પાર્ષદો તથા અનુયાયીઓ માટે સંયમ મર્યાદાની પાળ બાંધી છે...! શિક્ષાપત્રી એ સંપ્રદાય માટે આજીવન આચારસંહિતા સમાન છે.!!

#Vasant_Panchami #Harimandap
#Vadtal #Dham
🙏હનુમાનજી સારંગપુર🙏

06 Jan, 16:20

291

હ્યુમન મેટાન્યુમો વાઇરસ (HMPV)થી ગભરાવવાની જરૂર નથી, સાવચેતી જરૂર રાખીએ...

ગુજરાત રાજ્યનો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આ વાઇરસને લઈને તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ સાથે સચેત છે...

હ્યુમન મેટાન્યુમો વાઇરસ (HMPV)ને લઈને જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકાનું પાલન કરવા નાગરિકોને અપીલ..

#GujaratInformation12502
#Health
🙏હનુમાનજી સારંગપુર🙏

06 Jan, 16:15

205

📞🔐 જો તમારી સાથે ઑનલાઇન ઠગાઈ કે સાયબર ફ્રૉડ થાય છે, તો 24x7 કૉલ કરો 1930 પર અને તરત જ ફરિયાદ નોંધાવો.
અથવા તમે ઘર બેઠા જ સાયબર ફ્રૉડની ફરિયાદ નોંધાવી શકો છો cybercrime.gov.in પર.

Cyber Security is Everyone’s Responsibility!

#CyberCrimeAwareness #CIDGujarat
🙏હનુમાનજી સારંગપુર🙏

31 Oct, 18:21

302

ગૃહમંત્રી અમિત શાહે સાળંગપુરમાં ગુજરાતનું પહેલું સૌથી વધુ રૂમવાળું યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું, કહ્યુંઃ અહીં યુગ-યુગ સુધી લોકોને આશરો મળશે.

#Sarangpur #Dham #YatrikBhuvan
🙏હનુમાનજી સારંગપુર🙏

21 Oct, 10:01

285

અનકુટોત્સવ દશૅન
🙏હનુમાનજી સારંગપુર🙏

21 Oct, 10:01

264

સાળંગપુર 1️⃣7️⃣6️⃣ મો‌ પાટોત્સવ