Gujju entertainment & movies @gujju_entertainment Channel on Telegram

Gujju entertainment & movies

@gujju_entertainment


Gujarati movies, jokes, Shayari, best status, funny video, status video,

➡️IS channel share kara gaya har massage Internet and telegram par available he,

➡️iske bad bhi Apka koi video share huva ho to batana ham channel me se dur kar denge

Gujju entertainment & movies (English)

Are you a fan of Gujarati movies, jokes, Shayari, and funny videos? Look no further than the 'Gujju entertainment' Telegram channel! This channel is dedicated to providing the best Gujarati entertainment content, including the latest movies, hilarious jokes, beautiful Shayari, and funny videos. Not only that, but you can also find the best status updates and entertaining videos to keep you entertained all day long.

With a wide range of content available, you'll never run out of things to watch and laugh at. The channel ensures that every message shared is unique and not available elsewhere on the internet or Telegram. So, if you have any videos that you'd like to share with the community, feel free to let the admins know, and they will make sure to post it on the channel for everyone to enjoy.

Join the 'Gujju entertainment' Telegram channel today and immerse yourself in the world of Gujarati entertainment like never before!

Gujju entertainment & movies

07 Feb, 15:49


જેને સારી રીતે હિન્દી બોલતા ના આવડતું
હોય એને હિન્દી ન બોલવું જોઈએ.

કાલે એક જણાએ એનો ઘરવાળી ને प्रियतमा ની જગ્યાએ प्रेतात्मा કઈ દીધી.

બિચારો કાલનો ભૂખ્યો બેઠો છે.

Join ➻ https://t.me/Gujju_entertainment

😂😝😂😜😆😆🤪😛

Gujju entertainment & movies

08 Aug, 18:18


Ek like Niraj bhai ke liye
❤️❤️❤️❤️

https://t.me/Gujju_entertainment

તમારા મિત્રો ને share કરો

Gujju entertainment & movies

07 Aug, 08:20


https://t.me/Gujju_entertainment

તમારા મિત્રો ને share કરો

Gujju entertainment & movies

07 Aug, 08:12


https://t.me/Gujju_entertainment

Gujju entertainment & movies

13 Sep, 06:53


સેકંડના અપૂર્ણાંકનો અર્થ શું છે ?? આ વિડિઓ જુઓ. મને ખાતરી છે કે તમે આ વિડિઓ 5 વખતથી વધુ જોશો.

https://t.me/Gujju_entertainment

Gujju entertainment & movies

08 Sep, 16:02


કંઇ ખાધા વગર આજે જો પેટ ભર્યુ ભર્યુ લાગે


તો સમજજો કે તમારાં આગલા જનમનું કોઇએ શ્રાધ્ધ નાખ્યું લાગે છે!!!!😀😛🤪

https://t.me/Gujju_entertainment

Gujju entertainment & movies

04 Sep, 14:27


*સાવધાન:*
આજકાલ ચાલી રહ્યું છે નવું Fraud..
તમને કોઈ બહેનનો ફોન આવશે કે ભૂલથી તમારા ખાતામાં 100 રુપયા ટ્રાન્ફર થઇ ગયા છે. તમે ચેક કરશો તો સાચેસાચ રુપિયા આવ્યા હશે. પછી તે કહેશે કે પૈસા પાછા કરવા જે OTP આવ્યો છે તે મને મોકલો.
આ trap નો ભોગ બનતા નહીં. OTP ના મોકલતાં સામેવાળાનો બેંક ખાતા નંબર અને બ્રાન્ચકોડ માગજો. ફરી ફોન નહીં આવે.
જો OTP આપશો તો ફસાશો. તે છોકરી રડશે, આજીજી કરશે. ગરીબ છે, બધું જ કહેશે.
પણ, OTP આપવો નહીં.
બીજી રીતે પણ ફોન આવે છે "મારી નોકરીની અરજીના ફોર્મમાં ભૂલથી તમારો નંબર લખાઈ ગયો છે. નંબર મળતા આવતા હોવાથી આ ભૂલ થઇ છે. નંબર ચેન્જ કરવા માટે મારી કંપની તમને OTP મોકલ્યો હશે એ મને આપો"
(આ ફોન એટલો આજીજીભર્યો હોય કે ફસાઈ જવાય).
યાદ રાખશો.....OTP શેર ન જ કરવો.

- CRIME BRANCH
તમારા મિત્રો અને સગાસબંધી ઓને જાણ કરો.. આ મેસેજ ને બને એટલો શેર કરો

https://t.me/Gujju_entertainment

👍👍👍👍👍

Gujju entertainment & movies

30 Aug, 06:38


English ની જેમ *ગુજરાતી* માં પણ અમુક શબ્દ silent હોય છે.
જેમ કે...
કોઈ દુકાનદાર ભાવ કરતી વખતે કહે છે “ *તમને વધારે નહી લગાડું*” તો આમાં
*"ચુનો" (CHUNO)* શબ્દ silent છે..

વિદાય વખતે સસરા જમાઈ ને કહે કે
*ધ્યાન રાખજો*
તો, આમાં *"તમારું"* શબ્દ silent છે..😂

લગ્ન વખતે તો છોકરી વાળા એમ પણ કહે છે કે અમારી દીકરી તો *ગાય છે ગાય*
આમાં " *મારકણી" અને *"શિંગડાવાળી"* silent છે.**
😜
,🙃😁😁

https://t.me/Gujju_entertainment

Gujju entertainment & movies

30 Aug, 06:37


‘વધારે મળે તેને કહેવાય...
'નસીબ '
ઘણું હોય છતાંય રડતો રહે તેને કહેવાય
'કમનસીબ'
કાંઈ પણ ન હોય તોયે ખુશ રહે તેને ‘કહેવાય..
'ખુશ નસીબ'

*😊 શુભ સવાર 😊*
*🙏🏻જય શ્રી ક્રિષ્ના 🙏🏻*

https://t.me/Gujju_entertainment

Gujju entertainment & movies

30 Aug, 06:19


https://t.me/Gujju_entertainment

તમારા મિત્રો ને share કરો

Gujju entertainment & movies

29 Aug, 10:01


Miss You yaar​

એક દિવસ આપણે બધા અલગ થઈ જશું.
દિવસો, મહીના, વર્ષો વીતી જશે.
આપણે એકબીજાને યાદ કરીશું.
વિતાવેલી પળો વાગોળીશું
પછી એક દિવસ આપણા છોકરાં આપણો ફોટો જોઇને પૂછશે..
આ કોણ છે.??
ત્યારે આપણા ચહેરા પર આંસુ સાથે સ્મિત હશે અને આપણે કહીશું આ એ છે....
જેની સાથે મેં મારી જિંદગીની અણમોલ પળો વિતાવી છે..
આ તમારા અણમોલ મિત્રોને મોકલો જેને તમે કોઈ દિવસ ભૂલવા નથી માંગતા..
Love.. You.. My best friend​

Tere jaisa yaar kaha​
Kaha aeisa yaarana

હું હોઉં તો મને પણ મોકલજો.

Join -https://t.me/Gujju_entertainment

❤️મજા આવતી હોય તો share કરો દોસ્તો.❤️

Gujju entertainment & movies

29 Aug, 04:30


Join -https://t.me/Gujju_entertainment

❤️મજા આવતી હોય તો share કરો દોસ્તો.❤️

Gujju entertainment & movies

27 Aug, 07:48


Join -https://t.me/Gujju_entertainment

❤️મજા આવતી હોય તો share કરો દોસ્તો.❤️

Gujju entertainment & movies

26 Aug, 09:51


Join - https://t.me/Gujju_entertainment

Gujju entertainment & movies

26 Aug, 04:54


Join - https://t.me/Gujju_entertainment

Gujju entertainment & movies

25 Aug, 20:07


કોલેજ નો પહેલો દિવસ...

એક સુંદર છોકરી મારી પાસે આવી ને બોલી,..
હાય !!! 😍

હું ફર્સ્ટ યર માં
અને
તું ??

મેં હસી ને કહ્યું,
*પગલી....*

હું તો, મારા છોકરા નું એડમિશન કરાવા માટે આયો છું...!!!

સંતુર સાબુ થી ફક્ત મમ્મીઓ જ નથી ન્હાતી,
ક્યારેક ક્યારેક પપ્પા પણ ન્હાતા હોય છે 😉😜 !!!

https://t.me/Gujju_entertainment
😅😅😅😅

Gujju entertainment & movies

25 Aug, 07:59


અર્જુને કૃષ્ણને કીધું,"હે કેશવ મને મોહ, માયા, લોભ, ઈર્ષ્યા એવી બધી ખરાબ ભાવ વિશે સમજાવો.

ત્યારે કૃષ્ણે કીધું,

કેન્ડી ખાતા વખતે એક હથેળી કેન્ડીની નીચે રાખો છો ને,

એને કહેવાય "મોહ"

😅😂🤣😀😀😁

-------------
એ કેન્ડી પુરી થઈ જાય તો પણ એની સળી ચાટતા રહો છો ને,

એને કહેવાય "લોભ"

🙄😣🤔🤗😂😅

-------------
અને સળી ફેંક્યા બાદ સમેવાળાની કેન્ડી જોઈને વિચાર આવે કે આની કેમ હજી પુરી ના થઈ,

એને કહેવાય "ઈર્ષ્યા"

😂😂🤣🤣😅😃😀😁

-------------
કેન્ડી ખાતા ખાતા કેન્ડી પીગળીને નીચે પડી જાય અને ખાલી સળી હાથમાં રેય ત્યારે મનમાં જે ભાવ આવે,

એને કહેવાય "ક્રોધ"

😡😠😳😬😰🤠😇

-------------
ઊંઘ પુરી થયા પછી પણ પથારીમાં 3 કલાક આળોટતા રહેવું,

એને કહેવાય "આળસ"

@Gujju_entertainment
🙄🙄😉🤔🤣🤣😅

-------------
રેસ્ટોરન્ટમાં જમી લીધા પછી પણ મોઢું ભરીને મુખવાસ લઈએ છીએ,

એને કહેવાય "તુચ્છતા"

🤔🙄😣😁😅🤣

-------------
જે તાળું મારી ચાવી કાઢી લીધા પછી પણ તાળાને ખેંચતા રેવું,

એને કહેવાય "ભય"

🤣😅😅😰😬😳

------------
પાણીપુરીવાળા ને ત્યાં 5 પુરી ખાઈને બીજી 5 કોરી પુરી ખાઈ લ્યો છો ને,

એને કહેવાય "શોષણ"

😢😖😞😂🤣😃😀

------------
ફ્રુટી આખરી બુંદ સુધી પુરી થઈ ગયા પછી પણ એની સ્ટ્રોમાંથી હવા ખેંચે રાખો છો ને,

એને કહેવાય "ભ્રમ"

https://t.me/Gujju_entertainment

😂🤣😀😁😅

------------
દ્રાક્ષ લેવા જાવ ત્યારે ભાવ પૂછવામાં જ 5-7 દ્રાક્ષ ખાઈ જાવ છો ને ઉપરથી મોંઘી છે કહીને નીકળી જાવ છો ને,

એન કહેવાય "અક્ષમ્ય અપરાધ"

😀😁😂🤣😃

------------
પંગતમાં બેસીને જમતી વખતે,
રબડી કે રસ વાળાને આવતા જોઈ ફટાફટ તમારો વાટકો ખાલી કરો છો ને,

એને કહેવાય "છલ"

😀😁😂🤣😃

-------------
આ ઉપરની આખી વાત વાંચીને જે હસવું આવે છે ને,

એને કહેવાય "આત્મશાંતિ"

Join - https://t.me/Gujju_entertainment

😀😁😂🤣🤣😅😆😉 મેસેજ પરિવાર માં મૂકવા વિનંતી

Gujju entertainment & movies

23 Aug, 08:09


तारक मेहता का उल्टा चश्मा: सुनयना फोजदार तारक की पत्नी की भूमिका में नजर आएगी?

Join - https://t.me/Gujju_entertainment