COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE @gadhavigovind8 Channel on Telegram

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

@gadhavigovind8

POLICE CONSTABLE PSI ARMY FOREST GUARD SSCGD ALL PHYSICAL TRAINING GANDHINAGAR

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE (English)

Are you looking to excel in your physical training for roles such as police constable, PSI, army, forest guard, or SSCGD? Look no further than the Commando Physical Academy Gandhinagar Training Centre, hosted by the dedicated user gadhavigovind8 on Telegram. This channel is your one-stop destination for all your physical training needs in Gandhinagar. Who is it? The Commando Physical Academy Gandhinagar Training Centre is a specialized channel for individuals who are preparing for physically demanding roles in various fields such as law enforcement, defense, and security. What is it? This channel provides expert guidance, tips, and advice on how to improve your physical fitness, endurance, and strength to pass the rigorous physical tests required for roles like police constable, PSI, army, forest guard, and SSCGD. Whether you are a beginner looking to start your fitness journey or a seasoned pro aiming to enhance your performance, this training centre has something for everyone. Join the Commando Physical Academy Gandhinagar Training Centre on Telegram today to access exclusive workout routines, diet plans, motivational messages, and live training sessions. Let the experienced trainers and fellow members support and motivate you on your path to achieving your physical fitness goals. Don't let physical limitations hold you back from pursuing your dream career - train like a commando with the best in Gandhinagar! With a focus on discipline, determination, and dedication, the Commando Physical Academy Gandhinagar Training Centre is committed to helping you unleash your full potential and become physically fit for the challenges that lie ahead. Take the first step towards a fitter, stronger, and healthier you by joining this dynamic training centre today. Remember, the only bad workout is the one that didn't happen. Start your journey to peak physical performance now!

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

11 Feb, 17:33

एक बार सब्र आ जाए तो,
मनपसंद चीज़ भी मन से उतर जाती हैं..!

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

11 Feb, 16:10

મહિલા ઉમેદવારો માટે ખાસ સૂચના

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

11 Feb, 13:51

PSI લેખિત ની તૈયારી કરતા હોય તો તમારે 30 તારીખ ગણી ને હાલવાની ત્રીજા મહિનાની
આટલા દિવસો ગણીને તૈયારી કરજો વધારે દિવસો મળશે તો વધારે ફાયદો💥
POLICE CONSTABLE લેખિત ની તૈયારી કરતા હોય તો ચોથા મહિનામાં 13 તારીખ અને 20 તારીખ ગણી ને હાલવાનું વધારે સમય મળશે એટલો તમારો ફાયદો તમારા આટલા દિવસો ગણીને તૈયારી કરવી

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

11 Feb, 13:33

https://youtube.com/shorts/sDDBR0qFvlQ?feature=share

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

11 Feb, 04:14

https://www.instagram.com/reel/DF6wRLwSs6S/?igsh=dWZlcjVyOGFxd2li

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

10 Feb, 16:31

https://www.instagram.com/reel/DF4Qd2INiO9/?igsh=MWQyYXVhbGY3a2pzcQ==

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

10 Feb, 14:59

😁😄

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

09 Feb, 06:36

ગુજરાત માંથી ક્રર્કવૃત્ત પસાર થતાં જિલ્લા 💥🎯
      
ગુજરાતનાં ઉત્તર ભાગ માંથી પસાર થાય છે
કુલ 6 જિલ્લા માંથી ક્રર્કવૃત્ત પસાર થાય છે.

👉 શોર્ટટ્રિક. :-  ગામ કપાસા અ

1. ગ :- ગાંધીનગર
2. મ :- મહેસાણા
3. ક :- કચ્છ
4. પા :- પાટણ
5. સા :- સાબરકાંઠા
6. અ :- અરવલ્લી

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

09 Feb, 05:46

GSSSB

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

09 Feb, 05:22

PSI syllabus detailed.pdf

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

09 Feb, 05:22

LRD syllabus detailed.pdf

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

29 Jan, 09:46

👉 "BRAHMASTRA PRELIMS PLANNER FOR GPSC CLASS ½"

👉 "PSI LRD BRAHMASTRA PLANNER"

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

29 Jan, 09:43

📌GPSC Calendar 2025 highlights
👉DYSO -160
👉ACF - 25
👉STI - 323
👉Class 1/2 -100
👉AE (electrical) - 139
👉Gujarat education services ( class 2)  -300
👉Agriculture officer ( class 2) - 40

# GPSC Calendar 2025
15. DYSO                   : 160
26. Forest officer     : 25
56. STI                       : 323
79. Class 1-2            : 100

For Mechanical Eng.
55. ARTO.                 : 08
65. AE (Narmada)  : 03
66. EE (Narmada)  : 03

For Electrical Eng.
16. AE (R&B)          : 139
17. DEE (R&B)       : 08

For Civil Eng.
75. AE (R&B)        : 83

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

28 Jan, 16:04

Gpsc

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

28 Jan, 16:02

વધારે હવામાં રહેવું નહીં ગ્રાઉન્ડ પાસ કર્યું તો એમ ના સમજતા તમે પીએસઆઇ કોસ્ટેબલ બની જશો💥

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

28 Jan, 16:01

જો તમારી સારી એવી તૈયારી લેખિત ની થઈ ગઈ હોય તો MOCK TEST આપવાનું કરી દેજો એના પરથી તમને ઘણું બધું શીખવા મળશે તમારી કેવી તૈયારી છે
તમે જેટલા ટેસ્ટ આપશો એટલી વધારે પ્રેક્ટિસ થશે

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

28 Jan, 15:53

PSI ની સારી એવી તૈયારી હોય તો કંઈ વાંધો નથી

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

28 Jan, 15:53

જે મિત્રોનું પીએસઆઇ કોન્સ્ટેબલ નું ટાર્ગેટ હોય તમને લાગે કે કોન્સ્ટેબલમાં મને વાંધો નહીં આવતો કોન્સ્ટેબલની મજબૂત તૈયારી કરજો બંને બાજુ લાડવા લેવા જશો તો રહી જશો

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

28 Jan, 15:47

જે મિત્રોને ગ્રાઉન્ડ પતી ગયું છે
લેખિત ની તૈયારી ચાલુ કરી દેજો દબાવીને
PSI CONSTABLE લેખિત એકઝામ
ચોથા મહિનામાં લેવાશે કોઈપણ રવિવારે
આ તારીખ ની આજુબાજુ સંભાવના છે
તમારા તૈયારી કરવી હોય તો આટલા દિવસો ગણીને ચાલજો

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

28 Jan, 15:30

જે મિત્રો પીએસઆઇ કોસ્ટેબલ નું પ્રેક્ટીકલ આપવા જાય છે બેન હોય કે પછી ભાઈ
તમે દોડો અને તમને વિશ્વાસ હોય કે મારે 25 ની અંદર પતી ગયું અને વધારે જો ટાઈમ બતાવતો હોય કે પછી એ રાઉન્ડ ઓછા બતાવતા હોય ને તમે પુરા રાઉન્ડ માર્યા હોય એને એક બે રાઉન્ડ ઓછા બતાવતા હોય તો ત્યાં જઈને અપીલ ખાસ કરવાની ગ્રાઉન્ડ છોડવું નહીં કોઈને તો તમને વિશ્વાસ હોય કે મેં ગ્રાઉન્ડ પાસ કર્યું છે ઓછા સમયમાં
આવા બે થી ત્રણ કિસ્સા બન્યા છે જે લોકો પાસ હતા અને એમને ફેલ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને અપીલ કરવી ગ્રાઉન્ડમાં તમારી સાથે આવું ના થાય ખાસ કરીને ધ્યાન રાખજો

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

28 Jan, 08:11

https://www.instagram.com/reel/DFXJQiZSvB_/?igsh=MTczdWNmZjU0eXF4dw==

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

27 Jan, 22:19

Gpsc

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

27 Jan, 10:40

GSSSB

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

27 Jan, 09:39

ફોરેસ્ટ ભરતીમાં પણ #ઊંચાઈ બાબતે ઉમેદવાર તરફી રિટેસ્ટ કરવાનો ઓર્ડર થયેલ.. ઉમેદવાર પાસ પણ થયેલ.

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

26 Jan, 05:42

આજે પહેલા દિવસે 330 વિદ્યાર્થીઓ ટેસ્ટ આપી પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઇ

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

26 Jan, 05:40

POLICE CONSTABLE PSI
MOCK TEST O1
GANDHINAGAR

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

31 Dec, 06:03

https://www.instagram.com/reel/DEOpZ6vS2T1/?igsh=MWpqZ2NmZjFoY2d5dw==

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

31 Dec, 05:13

https://www.instagram.com/reel/DEOvRetSA9X/?igsh=MWV1cXFsbDM4MTM5bw==

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

31 Dec, 03:39

પોલીસ ભરતીની શારીરિક કસોટી 8 જાન્યુઆરીથી લઈને 1 માર્ચ સુધી યોજાશે.

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

30 Dec, 15:34

ગોધરા, ખેડા, અમદાવાદ, મહેસાણા,😱

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

30 Dec, 13:42

*AMC MPHW સંવર્ગની નિમણૂક બાબતે*

AMC MPHW Adv No 16/2023-24

📌ડમી યુનિવર્સીટી ના ખોટા સર્ટિફિકેટનાં લીધે ભૂતકાળમાં કોર્ટ કેસ થયેલ જેનું પુનરાવર્તન ન થાય તે તકેદારી રાખી ડોક્યુમેન્ટ વેરિફિકેશન બારીકાઇ થી થઇ રહ્યું છે.

📌ફક્ત MPHW સંવર્ગના અનુભવના માર્કસ ગણતરી માં લેવાનાં હતા છતાં ઘણા ઉમેદવારો દ્વારા અન્ય (ટી. બી. સેનેટરી ઇન્સ્પેક્ટર પોસ્ટના.......તથા અન્ય) અનુભવનાં સર્ટિ રજૂ કરતા તથા દર્શાવેલ અનુભવની પણ ચકાસણી ચાલી રહી છે જેથી પ્રકિયાંમા વિલંબ થઇ રહ્યો છે.

📌બહારની યુનિ. ની જે ઉમેદવારોએ ડિગ્રી આપેલ છે તેનું પણ ક્રોસ વેરીફીકેશન ચાલી રહ્યું છે. એ ઉમેદવારો પાસે અભ્યાસક્રમ નાં આધાર પુરાવા, હાજરી, આઇકાર્ડ જેવી વિગતો મંગાવવામાં આવેલ છે.

📌આ બધી પ્રોસેસ ચાલુ હોવાને કારણે અંદાજિત હજી ઓછામાં ઓછો એક મહિના જેટલો સમય લાગી શકે છે.

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

30 Dec, 10:34

પીએસઆઇ (PSI) અને કોન્સ્ટેબલ માટેની ફિઝિકલ  પ્રક્રિયા 48 દિવસ ચાલશે, જેમાં પુરુષ અને મહિલા ઉમેદવારોને અલગ રીતે ગ્રાઉન્ડ પર દોડાવાશે.

દરરોજ22,000
ફકત પીએસઆઈ ફોર્મ ભરેલ ઉમેદવારો માટે:
પીએસઆઈના ગ્રાઉન્ડના ફીઝીક્લ ની પ્રક્રિયા લગભગ 4-5 દિવસ ચાલશે.
#PSI #LRD

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

30 Dec, 10:20

POLICE
💫 ૬૦,૦૦૦ ફક્ત પોલીસ સબ ઇન્સ્પેકટરના અને

💫પોલીસ સબ ઇન્સ્પેકટર અને LRDમાં કોમન ૪૩૮૦૦૦ જેટલા ઉમેદવાર છે

💫 ૬ લાખ લોકરક્ષકના ઉમેદવારોના ફોર્મ આવેલ છે.

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક કેડર ભરતી પ્રક્રિયાની શારીરિક કસોટી તા.૦૮/૦૧/૨૦૨૫ થી તા.૦૧/૦૩/૨૦૨૫ દરમ્યાન યોજાનાર છે.

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

30 Dec, 08:31

ભાઈઓ અને બહેનો માટે

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

30 Dec, 08:31

POLICE CONSTABLE PSI

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

30 Dec, 06:37

ભરતી માં કઈ ઘડિયાળ નો ઉપયોગ કરવો

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

30 Dec, 06:37

https://www.instagram.com/reel/DEMUyHzScn1/?igsh=amp5dTFiMHNuNDY1

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

29 Dec, 03:34

https://www.instagram.com/reel/DEJYkLISdQU/?igsh=MWZkNDZ4ZWY0dmw1MA==

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

29 Dec, 03:31

ગોધરા પંચમહાલ ગ્રાઉન્ડ બનાવવાનું ચાલુ આજથી પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઇ

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

27 Dec, 05:44

જે મિત્રોએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે બરાબર એનામાં મેસેજ પડી જશે જે તારીખે આવવાનું છે એની પહેલા તમારે એક બે દિવસમાં જાણ કરીશું

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

26 Dec, 23:27

ગાંધીનગરમાં વરસાદ ચાલુ🌨🌨🌨

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

26 Dec, 16:45

બહેનોને ભાઈઓ માટે

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

26 Dec, 16:44

સવારે ટ્રેનિંગ બપોરે ટ્રેનિંગ અને સાંજે ટ્રેનિંગ

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

26 Dec, 16:44

POLICE CONSTABLE PSI 🚨
જેમને હજુ પણ ટાઈમિંગ ના આવતું હોય ગ્રાઉન્ડ કવર ના થતું હોય તો તમે આવી શકો છો હજુ પણ સમય છે

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

26 Dec, 16:43

પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહનું 92 વર્ષની ઉંમરે નિધન
રાજકારણના એક યુગનો અંત

પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહનું 92 વર્ષની ઉંમરે નિધન

દિલ્હીની AIIMS હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

મનમોહનસિંહ 10 વર્ષ સુધી રહ્યા દેશના PM

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

26 Dec, 15:13

8 તારીખથી રનીંગ ચાલુ થઈ જશે

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

26 Dec, 15:09

જેટલી મહેનત કરી હોય એટલી મહેનત કરી લેજે તમારી પાસે 11 દિવસ રહી આવે

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

26 Dec, 15:01

પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઇ ના કોલલેટર

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

26 Dec, 14:56

GPRB call letter💥

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

26 Dec, 14:41

GSSSB નવા સચિવ તરીકે ચુડાસમા સાહેબ મુકાયા... હસમુખ પટેલ સાહેબ પાસેથી ચાર્જ સંભાળશે..
નવા કાયમી ચેરમેન અને નવા સેક્રેટરી બન્ને મળી ગયા છે હવે ઝડપથી ભરતી પ્રક્રિયા આગળ વધે અને નવી ભરતીઓ લાવો એવી અપેક્ષાઓ

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

26 Dec, 05:43

Registration Link
https://rzp.io/rzp/bravelions

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

25 Dec, 08:09

Registration Link
https://rzp.io/rzp/bravelions

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

25 Dec, 04:28

સેન્સર દ્વારા લેવાતો ટાઈમિંગ ટેસ્ટ રજીસ્ટ્રેશન કરાવું કેવી રીતે ભરતી મારે નહીં હોય છે એવી સિસ્ટમ પ્રમાણે પોલીસ કોસ્ટેબલ પીએસઆઇ ભાઈઓ અને બહેનો માટે

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

25 Dec, 04:28

Registration Link
https://rzp.io/rzp/bravelions

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

24 Dec, 09:49

https://www.instagram.com/reel/DD9OTzCyrew/?igsh=bHR1aXczc3NkbGN4

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

24 Dec, 02:49

https://www.instagram.com/reel/DD8deA_SVGr/?igsh=M29icjBhb2dzNmdi

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

24 Dec, 02:49

જેવી રીતે ભરતીમાં હોય છે એવું આયોજન

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

24 Dec, 02:48

સેન્સર દ્વારા લેવાતો ટાઈમિંગ ટેસ્ટ પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઇ માટે ભાઈઓ અને બહેનો માટે

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

24 Dec, 02:48

https://www.instagram.com/reel/DD8deA_SVGr/?igsh=M29icjBhb2dzNmdi

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

23 Dec, 03:55

https://www.instagram.com/reel/DD5-wJoyubU/?igsh=Y3FmcXFxcjFjc25v

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

22 Dec, 03:51

પ્રશ્નોને સમજીને શાંતિથી જવાબ આપજો

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

22 Dec, 03:50

STI ની પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.💥🥰
પેપર ઘણું બધું સારું હશે શાંતિથી આપજો ઉતાવળ ના કરતા બિલકુલ

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

25 Nov, 14:50

Hasmukh Patel :
ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઈ શકે તે સારું ડિસેમ્બર જાન્યુઆરીમાં લેવાનાર કુલ 11 પરીક્ષાઓના સામાન્ય અભ્યાસ નું પ્રશ્નપત્ર અલગથી લેવા માટેની સૂચનાઓ વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. ઉમેદવારો એ વાંચી લઈ પરીક્ષાની આગળની તૈયારી કરે.
•••••
Join @gpscgj@gpsctg
•••••
November 25, 2024 at 08:11PM
🌐 https://twitter.com/Hasmukhpatelips/status/1861057723447857257

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

25 Nov, 08:15

https://youtube.com/shorts/0mT7vO6sdbU?si=CNKbwalvdU3KFtyc

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

25 Nov, 03:22

ઋષભ પંત IPL ઓક્શનના ઈતિહાસમાં સૌથી મોંઘો વેચનાર ખેલાડી બની ગયો છે.  લખનૌ સુપર જાયન્ટ્સે તેને 27 કરોડ રૂપિયાની બોલી સાથે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.  પંતે ઐયરનો રેકોર્ડ તોડ્યો, જે થોડા સમય પહેલા રૂ. 26.75 કરોડમાં પંજાબ ગયો હતો.

  #IPLAuction2025

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

24 Nov, 01:54

Best of luck for AMC

પરીક્ષામાં ડર, ગુસ્સો અને નિરાશાના સ્થાનને

આત્મવિશ્વાસ, આનંદ અને હકારાત્મકતા રાખજો.

વિજયી ભવ:

# લક્ષ્યવેધ

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

23 Nov, 10:42

*💥🧾 Forest Guard પરિણામ જાહેર*

📌 વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ સંવર્ગની CBRT પરીક્ષા તેમજ શારીરિક ક્ષમતા કસોટીના અંતે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ તેમજ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવેલ પરંતુ પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવેશ નહીં થયેલ અન્ય તમામ ઉમેદવારોની યાદી

🔗
https://www.sahebbharti.com/2024/07/gujarat-forest-guard-result.html

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

23 Nov, 10:42

FOREST RESULT

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

20 Nov, 12:24

https://www.instagram.com/reel/DCl83kty5q7/?igsh=ZmVrazkybW44b2N6

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

20 Nov, 12:24

👉 દેશી ચણા મગ સીંગદાણા આ બધું ડેલી પાણીમાં પલાળી દેવાનું જ્યારે સવારમાં રનીંગ કરીને આવો ત્યારે આ ડેલી ખાવાનું
👉પાંચ બદામ પલાળી દેવાની જોડે દસ કાળી દ્રાક્ષ જેટલી પલાળી દેવાની
👉ફ્રુટમાં કેળા સફરજન મોસંબી કોઈ કોક દિવસે ખાવાનું ડેલી ચીકુ નાળિયેર પાણી
👉દૂધ પનીર આનો પણ ઉપયોગ કરવાનો દઈ
👉જ્યારે રનીંગ કરવા સવારમાં આવો ત્યારે 25 થી 30 ઘરાક પાણીમાં ડુબાડી તેનું પાણી પીને આવવાનું ૩૦ મિનિટ પહેલા
👉જેટલા બને એટલા લીલા શાકભાજી ખાવા
👉 12 ની વસ્તુ બિલકુલ નહીં ખાવી ક્યારે પણ
👉અંજીર અખરોટ બદામ આઈસ્ક્રીમ કોઈક દિવસ ખાવું
👉શ્વાસ ચડતો હોય તો આખા દિવસમાં સૌથી વધારે પાણી પીવાનું રાખો જેટલું બને એટલું
👉ઇલેક્ટ્રોન વાળો પાવડર પણ પીવાનું રાખો
👉જો સીન પેન થઈ ગયું હોય તો બરફની શિકાય કરવી સૌથી વધારે બેસ્ટ આખા દિવસમાં ત્રણ વખત બરફ ઘસવું

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

19 Nov, 23:52

https://youtube.com/shorts/-KjdhclihL0?si=jmrDMDEbaJUvZXO7

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

17 Nov, 13:40

https://youtube.com/@gandhinagarphysicalacademy?si=9z6eqAzo-HImqwPk

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

17 Nov, 05:20

https://www.instagram.com/reel/DCdVr-WIGjt/?igsh=MWhkY2Rrd2RiaDA0eQ==

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

15 Nov, 17:14

ભૂકંપ નું કેન્દ્ર બિંદુ પાટણ
4.2 ની તીવ્રતા નો ભૂકંપ આવ્યો
ઉત્તર ગુજરાત માં મોટા ભાગ ના વિસ્તારો માં ભૂકંપ નો આંચકો અનુભવાયો.

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

15 Nov, 05:29

LIVE TRAINING

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

15 Nov, 03:52

https://www.instagram.com/reel/DCYBGX_yDh2/?igsh=YmFheHhvbDRwenBp

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

14 Nov, 18:51

*⭕️ સરોવર, વાવ, કૂવા, તળાવ, અભયારણ્ય⭕️*
♦️♦️♦️♦️♦️♦️♦️♦️

🔛 પાંડવ કુંડવાવ: ભદ્રેશ્વર,કરછ

🔛દધિયાવાવ: ભદ્રેશ્વર,કરછ

🔛દસલસર, હમીરસર તળાવ:ભૂજ

🔛નારાયણ સરોવર: કાલીકુંડ, કરછ

🔛ફલસર તળાવ: ભદ્રેશ્વર

🔛ચકાસર તળાવ:શંખાસર,કરછ

🔛 ચિંકારા અભયારણ્ય: લખપત,કરછ

🔛બાલારામ રીંછ અભયારણ્ય: પાલનપુર

🔛જસોર રીંછ અભયારણ્ય: ધાનેરા

🔛ગગા સરોવર: બાલારામ, બનાસકાંઠા

🔛 રાણકી વાવ: પાટણ

🔛 સહસ્ત્રલિંગ તળાવ: પાટણ

🔛ખાન સરોવર: પાટણ

🔛 બિંદુ, અલ્પા,સિદ્ધસર તળાવ: સિદ્ધપુર

🔛થોળ પક્ષી અભયારણ્ય: કડી, મહેસાણા

🔛ધમેશ્ર્વરી વાવ:મોઢેરા

🔛૭૨ કોઠાની વાવ: મહેસાણા

🔛 શર્મિષ્ઠા તળાવ: વડનગર

🔛દળિયુ તળાવ: વિસનગર

🔛ગજા તળાવ:ગુજા

🔛 રામકુંડ: મોઢેરા

🔛 શકિત કુંડ:આખજ

🔛 ગૌરી કુંડ: વડનગર

🔛અડાલજની વાવ: અડાલજ

🔛થોળ તળાવ: ગાંધીનગર

🔛કાઝીવાવ: હિંમતનગર

🔛હસલેશ્વર તળાવ:ઈડર

🔛રણમલસર રાણી તળાવ:ઈડર

🔛 સપ્તેશ્વર કુંડ:સપ્તેશ્વર, ઈડર

🔛હીરૂવાવ: મોડાસા, અરવલ્લી

🔛વણઝારીવાવ: મોડાસા

🔛દસણનો ભૃગુકુડ: ભિલોડા

🔛 કરમાબાઈનુ તળાવ: શામળાજી

🔛 જાંબુઘોડા રીંછ અભયારણ્ય:જાંબુઘોડા, પંચમહાલ

🔛વડાતળાવ, ત્રિવેણી કુંડ, અષ્ટ કોણી કુંડ: ચાંપાનેર , પંચમહાલ

🔛રતનમહાલ  રીંછ અભયારણ્ય: લીમખેડા, દાહોદ

🔛 કકાવાવ, કાંઠાની વાવ, રાણી વાવ,સીગરવાવ: કપડવંજ

🔛 ભમમરીયો કુવો: મહેમદાવાદ

🔛 ગોમતી તળાવ: ડાકોર

🔛 શિવકુંડ : કપડવંજ

🔛 જઞાનવાળી વાવ: ખંભાત, આણંદ

🔛વરાઈમાતાનુ તળાવ: આણંદ

🔛 નારેશ્વર તળાવ: ખંભાત

🔛 નળસરોવર: સાણંદ, અમદાવાદ

🔛મલાવ તળાવ: ધોળકા

🔛 નરોડા, ચાંદલોડિયા, ચંડોળા, વસ્ત્રાપુર, કાંકરિયા,મુનસર, પાંચા,સૈફુખા તળાવ: અમદાવાદ

🔛ગગાસર તળાવ: વિરમગામ

🔛દાદા હરિની વાવ: અમદાવાદ

🔛નવલખી વાવ: વડોદરા

🔛 મહમ્મદ તળાવ: વડોદરા

🔛આજવા તળાવ: વડોદરા

🔛ડભાસા તળાવ:પાદરા

🔛દશપુરાનુ તળાવ: પાદરા

🔛 નાગેશ્વર તળાવ: ડભોઇ, વડોદરા

🔛તન તળાવ: ડભોઇ

🔛સર સાગર તળાવ: વડોદરા

🔛બડબડિયો કુંડ: અંકલેશ્વર, ભરૂચ

🔛સયૅકુડ : ભરૂચ

🔛સરપાણેશ્વર  (ડૂમખલ) અભયારણ્ય: દેડિયાપાડા

🔛બરડીપાડા (પૂર્ણા) અભયારણ્ય: ડાંગ

🔛 વાંસદા નેશનલ પાર્ક: વાંસદા, નવસારી

🔛વડા તળાવ: નવસારી

🔛ઘડખર અભયારણ્ય: ધાંગધ્રા (સુરેન્દ્રનગર)

🔛માધાવાવ: વઢવાણ

🔛ગગવો કુંડ:દેદારદા, વઢવાણ

🔛તરિનેત્ર અને ત્રિદેવ કુંડ: સુરેન્દ્રનગર

🔛અડોલા તળાવ: ધાંધલપુર, સુરેન્દ્રનગર

🔛સમતસર તળાવ: હળવદ, સુરેન્દ્રનગર

🔛કાળિયાર  નેશનલ પાર્ક: ભાવનગર

🔛બહા કુંડ: શિહોર, ભાવનગર

🔛ગોરીશંકર તળાવ:ભાવનગર

🔛શિહોર,બોર તળાવ:ભાવનગર

🔛પનીયા અભયારણ્ય:ધારી, અમરેલી

🔛મિતિયાલા અભયારણ્ય: અમરેલી

🔛ગોપી તળાવ,પંચકુંડ : અમરેલી

🔛ગીર અભયારણ્ય અને નેશનલ પાર્ક:ઉના, ગીર સોમનાથ

🔛 તલશીશ્યામ કુંડ:તુલશીશ્યામ

🔛બરહાકુંડ: કોડીનાર

🔛સોમ્ય  સરોવર: સોમનાથ

🔛અડીકડી વાવ: જૂનાગઢ

🔛નવઘણ કૂવો: જૂનાગઢ

🔛 ઉપરકોટ વાવ: જૂનાગઢ

🔛 દામોદરકુંડ, રેવતી કુંડ, મૃગીકુંડ, કમંડલ કુંડ: જૂનાગઢ

🔛બરડો ડુંગર અભયારણ્ય: રાણાવાવ, પોરબંદર

🔛 પોરબંદર પક્ષી અભયારણ્ય: પોરબંદર

🔛ખભાળા તળાવ,ફોદાળા તળાવ:બરડા ડુંગરમાં પાસે

🔛મરીન નેશનલ પાર્ક અને અભયારણ્ય:ઓખા મંડળ, દેવભૂમિ દ્વારકા

🔛મહાગંગા પક્ષી અભયારણ્ય: કલ્યાણપુર

🔛 રત્ન તળાવ:બેટ દ્વારકા

🔛ખીજડીયા પક્ષી અભયારણ્ય: જોડિયા, જામનગર

🔛 રણમલ (લાખોટા) તળાવ: જામનગર

🔛 હિંગોળગઢ પ્રાકૃતિક અભયારણ્ય: જસદણ, રાજકોટ

🔛 લાલપરી તળાવ: રાજકોટ

🔛રામપરા પક્ષી અભયારણ્ય: મોરબી

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

14 Nov, 02:08

https://www.instagram.com/reel/DCVJybKydLh/?igsh=MWxvbjcwcXN5Njcyaw==

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

13 Nov, 15:37

12 મહિનામાં walking TEST લઈ લેવામાં આવશે
એક જ દિવસમાં બધું પતાવી દેશે

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

13 Nov, 15:35

ફોરેસ્ટ ગાર્ડ 30 તારીખ ની આજુબાજુ લિસ્ટ પણ પાડી જશે 823

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

08 Nov, 16:35

Document from COMMANDO PHYSICAL ACADEMY

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

08 Nov, 16:35

FOREST GUARD 💂‍♂️

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

08 Nov, 14:18

https://www.instagram.com/reel/DCHQZzntDu2/?igsh=cGo5aHpkY2JsM2p1

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

07 Nov, 15:39

નવી ભરતી માટે તૈયારી શરૂ કરી શકાય

ભરતી જાહેર થયા પછી વધારે સમય નહીં મળે

પોલીસ 14,000 જેટલી
ક્લાર્ક 5000 આસપાસ
અન્ય નાની મોટી ધણી ભરતી વર્ષ 2025 માં આવશે

નવી વાર્ષિક બેચ 18-11-2024 થી શરૂ થશે

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

07 Nov, 04:39

https://youtu.be/T04Fx10nl8w?si=ImsQaDqIIBu74i0j

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

05 Nov, 15:33

POLICE CONSTABLE PSI

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

05 Nov, 15:32

જો 25 તારીખે ના લેવાય તો બારમાની પહેલી તારીખે મેં તો બારમાની 15 તારીખથી ચાલુ થાય

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

05 Nov, 15:32

પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઇ નું રનિંગ હાલમાં 25 તારીખ ગણીને આપણે ચાલવાનું એવી રીતે તમે મહેનત કરજો

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

05 Nov, 15:31

દિવાળીનું વેકેશન ખુલી જાય એના પછી
આરણ્ય ભવન ગાંધીનગર ખાતે
WALKING TEST માટે બોલાવવામાં આવશે બે થી ત્રણ દિવસ ચાલશે💥👨‍✈️

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

05 Nov, 15:27

આ પ્રમાણે તમારા ડોક્યુમેન્ટ લાવવાના

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

05 Nov, 15:20

FOREST GUARD 💥😱😱

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

05 Nov, 15:16

FOREST GUARD 💂‍♂️

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

05 Nov, 14:02

નવી ભરતી CCC

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

05 Nov, 04:25

TA BHARTI ARMY

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

04 Nov, 04:17

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ રનીંગ લઈ લેવામાં આવશે થોડા દિવસોની અંદર તમારો કોલ લેટર નીકળશે થોડા દિવસોમાં મિત્રો તૈયારીમાં રહેજો😎😱💥

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

01 Nov, 22:32

Happy new year best whishes all of you🌸♥️

આપ સર્વે નું નવા વર્ષા માં ખાખી નું સપનું પુરુ થાય તેવી શુભેચ્છાઓ 💫

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

27 Oct, 04:41

POLICE CONSTABLE PSI GIRLS 👧 1600.M

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

27 Oct, 02:35

POLICE CONSTABLE PSI TIMING TEST GIRLS 👧

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

26 Oct, 04:07

https://www.instagram.com/reel/DBkoT9cykM3/?igsh=a2JvbnRzd3pzeDF4

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

25 Oct, 14:41

ભાઈઓ અને બહેનોને પોલીસ કોસ્ટેબલમાં રનીંગ પૂરું ના થતું હોય તો એકેડમીમાં આવી શકો છો સમય બગાડ્યા વગર
થોડા દિવસો રહ્યા છે હવે ભારતી સુધી પ્રેક્ટીકલ ચાલુ દિવાળીની આપણા ત્યાં રજા નથી
ટોટલ ત્રણ ગ્રાઉન્ડ ની સુવિધા છે
ભાઈઓ અને બહેનોને અલગથી પ્રેક્ટિસ
પર્સનલ પોતાનું ગ્રાઉન્ડ
સવારમાં બે કલાક ટ્રેનિંગ અને સાંજે બે કલાક ટ્રેનિંગ
રેતી વાળુ ગ્રાઉન્ડની સુવિધા
દરઅઠવાડિયે ટાઈમિંગ ટેસ્ટ ભાઈઓ અને બહેનોને

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

25 Oct, 14:29

https://www.instagram.com/reel/DBjMnC2y7MQ/?igsh=MW14dmg2eTZ4ejZ0aA==

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

25 Oct, 13:23

27/10/24🎯⚔️✅️🎯

POLICE CONSTABLE PSI TIMING TEST 5.KM, 1600.M
ભાઈઓ અને બહેનોનું
COMMANDO ACADEMY GANDHINAGAR વિદ્યાર્થીઓ કેવું દોડે છે ⚔️🔥💥
સેક્ટર 27 એસઆરપી ગ્રાઉન્ડ 🔥💥

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

25 Oct, 05:14

https://www.instagram.com/reel/DBiNUlVSHcg/?igsh=aGhsamNzN25rc2I2

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

24 Oct, 14:51

5.KM TIMING TEST BOYS 💥😎😎

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

24 Oct, 14:49

24/10/2024 😎🏃‍♂️

5.KM RUNNING TIMING TEST BOYS
સારું એવો ભાઈઓ નું ટાઈમિંગ ટેસ્ટ છે હજુ ઘણું બધું ટાઈમિંગ કવર કરવાનું છે🎯👍💂‍♂️💥

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

24 Oct, 05:59

https://www.instagram.com/reel/DBfvOONy4R9/?igsh=N21sYTJndmRsYWFx

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

24 Oct, 02:32

જો મિત્રો તમારાથી ના દોડાતું હોય તો આવી જાવ સમય બગાડ્યા વગર
M.9510017163

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

24 Oct, 02:31

5.KM
21 22 મિનિટમાં પૂરું LIVE TRAINING TEST હતો સેક્ટર 27 એસઆરપી ગ્રાઉન્ડમાં

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

24 Oct, 02:30

5.KM RUNNING 🏃‍♂️
17.29 પુરુ

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

24 Oct, 02:29

POLICE CONSTABLE PSI TIMING TEST BOYS 5.KM RUNNING 🏃‍♂️ 🙄
ગ્રુપ ટુ બધા ભાઈઓ 24 ની અંદર

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

24 Oct, 02:29

POLICE CONSTABLE PSI TIMING TEST BOYS 5.KM RUNNING 🏃‍♂️ 🙄 😎
ગ્રુપ વન બધા ભાઈઓ 24 ની અંદર

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

23 Oct, 15:24

આવતીકાલે સેક્ટર 27 એસઆરપી ગ્રાઉન્ડમાં મળવાના છીએ કોઈ મિત્રને કોઈ પ્રશ્નો હોય તો પૂછી શકે છે સવારમાં રનીંગ બાબતમાં ભાઈઓ અને બહેનો માટે

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

22 Oct, 07:51

જે મિત્રોને દોડાતું ના હોય તો આવી જાવ 💥 ભાઈઓ અને બહેનો માટે

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

22 Oct, 07:49

24/10/2024
COMMANDO ACADEMY GANDHINAGAR ના વિદ્યાર્થીઓ કેવું દોડે છે ટાઈમિંગ ટેસ્ટ જોવું હોય તો આવો સેક્ટર 27 🏃‍♂️
5.KM RUNNING

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

20 Oct, 14:34

https://www.instagram.com/reel/DBWXFiZyNGx/?igsh=MXZmNTRpMGp3cTQ4cw==

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

20 Oct, 11:25

https://www.instagram.com/reel/DBVy_NlSy2Q/?igsh=MWYweXBsdjVlenQ4bg==

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

20 Oct, 10:28

પર્સનલ પોતાનું ગ્રાઉન્ડ

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

20 Oct, 10:28

સવારમાં ટ્રેનિંગ અને સાંજે ટ્રેનિંગ

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

20 Oct, 10:28

POLICE CONSTABLE PSI નવી BENCH ચાલુ થઈ ગઈ છે જો એડમિશન લેવું હોય તો આવી જજો ના દોડાતું હોય તો આવી જાવ ભાઈઓ અને બહેનો માટે

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

20 Oct, 02:08

POLICE CONSTABLE PSI TRAINING TEST BOYS 5.KM RUNNING 🏃‍♂️ 💪 ✅️

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

19 Oct, 10:13

https://www.instagram.com/reel/DBSxJIAS37N/?igsh=MTgzNmQyeHhxc28yMw==

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

19 Oct, 09:38

પોલીસ અપડેટ :

પોલીસ સબ ઇન્સ્પેકટર અને LRD ની શારીરિક પરીક્ષા ૨૫ નવેમ્બર આસપાસ શરૂ થશે.

પોલીસ સબ ઇન્સ્પેકટર અને LRDમાં કોમન ૪૩૮૦૦૦ જેટલા ઉમેદવાર છે ૬૦૦૦૦ ફક્ત પોલીસ સબ ઇન્સ્પેકટરના અને ૬ લાખ લોકરક્ષકના ઉમેદવારોના ફોર્મ આવેલ છે.

અલગ અલગ ફોર્મ મર્જ કરવાની પ્રક્રિયા શરૂ છે થોડા સમયમાં મર્જ કરી વેબસાઈટ પર મૂકવામાં આવશે.

PSI લેખિત પરિક્ષા જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં અને LRDની પરીક્ષા જાન્યુઆરીના અંત અથવા ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં આયોજીત કરવામાં આવશે.

- હસમુખ પટેલ સાહેબ, IPS

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

19 Oct, 05:04

https://www.instagram.com/reel/DBSxJIAS37N/?igsh=MTgzNmQyeHhxc28yMw==

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

19 Oct, 03:10

GUJARAT POLICE CONSTABLE PSI TRAINING GANDHINAGAR

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

18 Oct, 14:30

Channel photo updated

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

18 Oct, 13:46

આવી રીતે પ્રેક્ટિસ કરો એટલે આવી જશે ટાઈમિંગ

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

18 Oct, 13:46

https://www.instagram.com/reel/DBRG_NRy0u3/?igsh=d3J2YXBjcXkwYWQy

COMMANDO PHYSICAL ACADEMY GANDHINAGAR TRAINING CENTRE

18 Oct, 07:04

https://www.instagram.com/reel/DBQYM7vSAVx/?igsh=bWVncWxxY2hyZmtk