APMC RAJKOT @apmcrakot Channel on Telegram

APMC RAJKOT

@apmcrakot

APMC RAJKOT (English)

Welcome to APMC RAJKOT telegram channel! This channel is dedicated to keeping you updated on all the latest news and information related to the Agricultural Produce Market Committee (APMC) in Rajkot. APMC Rajkot is a vital hub for farmers, traders, and consumers, facilitating the buying and selling of agricultural products. Whether you are a farmer looking to sell your produce, a trader searching for the best market prices, or a consumer interested in buying fresh fruits and vegetables, this channel is the perfect source for you. Stay informed about market trends, price fluctuations, government regulations, and upcoming events at APMC Rajkot. Join our channel today and be part of the agricultural community in Rajkot!

APMC RAJKOT

20 Nov, 07:28

માર્કેટીંગ યાર્ડ : રાજકોટ:-
તા:-૨૦/૧૧/૨૦૨૪ બુધવાર
આથી સબંધકર્તા સર્વેને જણાવવાનું કે,

● બીજી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી મગફળી ની આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવે છે.

● સોયાબીન ની આવક આજ રાત્રીના ૯.૦૦ વાગ્યા થી આવતીકાલ સવારના ૮.૦૦ વાગ્યા સુધીજ આવક આવવા દેવામાં આવશે.

● કપાસ તથા ઉપરોક્ત સિવાય ની અન્ય તમામ જણસી ની આવક ૨૪-કલાક રાબેતા મુજબ આવક આવવા દેવામાં આવશે.

● તેમજ પ્લેટફોમમાં ઉતરતી તમામ જણસી ની આવક જગ્યા હશે ત્યાં સુધીજ ઉતારવા દેવામાં આવશે ત્યાર બાદ કમીશન એજન્ટ ની દુકાને ઉતારવાની રહેશે.

● તેમજ ડુંમમાં ઉતરતી તમામ જણસી જગ્યા હશે ત્યાં સુધી જ ઉતારવા દેવામાં આવશે.

● તેમજ તમામ જણસી હરરાજી માર્કેટિંગ યાર્ડ ની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે.

● વાતાવરણ ને ધ્યાને લઈ માલ ભરેલા વાહન ને સલામત રીતે ઢાંકીને લાવવાના રહેશે.તેમજ સલામત રીતે ઉતારવાના રહેશે.જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…

APMC RAJKOT

19 Nov, 06:20

માર્કેટીંગ યાર્ડ : રાજકોટ:-
તા:-૧૯/૧૧/૨૦૨૪ મંગળવાર
આથી સબંધકર્તા સર્વેને જણાવવાનું કે,

● બીજી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી સોયાબીન ની આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવે છે.

● મગફળી ની આવક આજ રાત્રીના ૧૦.૦૦ વાગ્યા થી આજ રાત્રીના ૨.૦૦ વાગ્યા સુધીજ આવક આવવા દેવામાં આવશે.

● કપાસ તથા ઉપરોક્ત સિવાય ની અન્ય તમામ જણસી ની આવક ૨૪-કલાક રાબેતા મુજબ આવક આવવા દેવામાં આવશે.

● તેમજ પ્લેટફોમમાં ઉતરતી તમામ જણસી ની આવક જગ્યા હશે ત્યાં સુધીજ ઉતારવા દેવામાં આવશે ત્યાર બાદ કમીશન એજન્ટ ની દુકાને ઉતારવાની રહેશે.

● તેમજ ડુંમમાં ઉતરતી તમામ જણસી જગ્યા હશે ત્યાં સુધી જ ઉતારવા દેવામાં આવશે.

● તેમજ તમામ જણસી હરરાજી માર્કેટિંગ યાર્ડ ની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે.

● વરસાદી વાતાવરણ ને ધ્યાને લઈ માલ ભરેલા વાહન ને સલામત રીતે ઢાંકીને લાવવાના રહેશે.તેમજ સલામત રીતે ઉતારવાના રહેશે.જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…

APMC RAJKOT

18 Nov, 05:54

માર્કેટીંગ યાર્ડ : રાજકોટ:-
તા:-૧૮/૧૧/૨૦૨૪ સોમવાર
આથી સબંધકર્તા સર્વેને જણાવવાનું કે,

● બીજી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી મગફળી ની આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવે છે.

● સોયાબીન ની આવક આજ રાત્રીના ૯.૦૦ વાગ્યા થી આવતીકાલ સવારના ૮.૦૦ વાગ્યા સુધીજ આવક આવવા દેવામાં આવશે.

● કપાસ તથા ઉપરોક્ત સિવાય ની અન્ય તમામ જણસી ની આવક ૨૪-કલાક રાબેતા મુજબ આવક આવવા દેવામાં આવશે.

● તેમજ પ્લેટફોમમાં ઉતરતી તમામ જણસી ની આવક જગ્યા હશે ત્યાં સુધીજ ઉતારવા દેવામાં આવશે ત્યાર બાદ કમીશન એજન્ટ ની દુકાને ઉતારવાની રહેશે.

● તેમજ ડુંમમાં ઉતરતી તમામ જણસી જગ્યા હશે ત્યાં સુધી જ ઉતારવા દેવામાં આવશે.

● તેમજ તમામ જણસી હરરાજી માર્કેટિંગ યાર્ડ ની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે.

● વરસાદી વાતાવરણ ને ધ્યાને લઈ માલ ભરેલા વાહન ને સલામત રીતે ઢાંકીને લાવવાના રહેશે.તેમજ સલામત રીતે ઉતારવાના રહેશે.જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…

APMC RAJKOT

16 Nov, 05:29

માર્કેટીંગ યાર્ડ : રાજકોટ:-
તા:-૧૬/૧૧/૨૦૨૪ શનિવાર
આથી સબંધકર્તા સર્વેને જણાવવાનું કે,
● બીજી જાહેરાત કરવામાં નો આવે ત્યાં સુધી મગફળી તથા સોયાબીન ની આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવે છે.

●કપાસ તથા ઉપરોક્ત સીવાય ની અન્ય જણસી ની આવક તા.૧૭-૧૧-૨૦૨૪ રવિવાર સવાર ના ૮.૦૦ વાગ્યા થી તા.૧૮-૧૧-૨૦૨૪ સોમવાર સવાર ના ૮.૦૦ વાગ્યા સુધી રાબેતા મુજબ આવવા દેવામાં આવશે.

● તેમજ પ્લેટફોમમાં ઉતરતી તમામ જણસી ની આવક જગ્યા હશે ત્યાં સુધીજ ઉતારવા દેવામાં આવશે ત્યાર બાદ કમીશન એજન્ટ ની દુકાને ઉતારવાની રહેશે.

● તેમજ ડુંમમાં ઉતરતી તમામ જણસી જગ્યા હશે ત્યાં સુધી જ ઉતારવા દેવામાં આવશે.

● તેમજ તમામ જણસી હરરાજી માર્કેટિંગ યાર્ડ ની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે.

● વરસાદી વાતાવરણ ને ધ્યાને લઈ માલ ભરેલા વાહન ને સલામત રીતે ઢાંકીને લાવવાના રહેશે.તેમજ સલામત રીતે ઉતારવાના રહેશે.જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…

APMC RAJKOT

15 Nov, 05:58

માર્કેટીંગ યાર્ડ : રાજકોટ:-
તા:-૧૫/૧૧/૨૦૨૪ શુક્રવાર
આથી સબંધકર્તા સર્વેને જણાવવાનું કે,

● બીજી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી મગફળી તથા સોયાબીન ની આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવે છે.

● કપાસ તથા ઉપરોક્ત સિવાય ની અન્ય તમામ જણસી ની આવક ૨૪-કલાક રાબેતા મુજબ આવક આવવા દેવામાં આવશે.

● તેમજ પ્લેટફોમમાં ઉતરતી તમામ જણસી ની આવક જગ્યા હશે ત્યાં સુધીજ ઉતારવા દેવામાં આવશે ત્યાર બાદ કમીશન એજન્ટ ની દુકાને ઉતારવાની રહેશે.

● તેમજ ડુંમમાં ઉતરતી તમામ જણસી જગ્યા હશે ત્યાં સુધી જ ઉતારવા દેવામાં આવશે.

● તેમજ તમામ જણસી હરરાજી માર્કેટિંગ યાર્ડ ની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે.

● વરસાદી વાતાવરણ ને ધ્યાને લઈ માલ ભરેલા વાહન ને સલામત રીતે ઢાંકીને લાવવાના રહેશે.તેમજ સલામત રીતે ઉતારવાના રહેશે.જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…

APMC RAJKOT

14 Nov, 05:59

માર્કેટીંગ યાર્ડ : રાજકોટ:-
તા:-૧૪/૧૧/૨૦૨૪ ગુરૂવાર
આથી સબંધકર્તા સર્વેને જણાવવાનું કે,

● બીજી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી મગફળી ની આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવે છે.

● સોયાબીન ની આવક આજ સાંજના ૮.૦૦ વાગ્યા થી આવતીકાલ સવારે ૮.૦૦ વાગ્યા સુધીજ આવક આવવા દેવામાં આવશે.

● કપાસ તથા તમામ જણસી ની આવક ૨૪-કલાક રાબેતા મુજબ આવક આવવા દેવામાં આવશે.

● તેમજ પ્લેટફોમમાં ઉતરતી તમામ જણસી ની આવક જગ્યા હશે ત્યાં સુધીજ ઉતારવા દેવામાં આવશે ત્યાર બાદ કમીશન એજન્ટ ની દુકાને ઉતારવાની રહેશે.

● તેમજ ડુંમમાં ઉતરતી તમામ જણસી જગ્યા હશે ત્યાં સુધી જ ઉતારવા દેવામાં આવશે.

● તેમજ તમામ જણસી હરરાજી માર્કેટિંગ યાર્ડ ની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે.

● વરસાદી વાતાવરણ ને ધ્યાને લઈ માલ ભરેલા વાહન ને સલામત રીતે ઢાંકીને લાવવાના રહેશે.તેમજ સલામત રીતે ઉતારવાના રહેશે.જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…

APMC RAJKOT

12 Nov, 06:46

માર્કેટીંગ યાર્ડ : રાજકોટ:-
તા:-૧૨/૧૧/૨૦૨૪ મંગળવાર
આથી સબંધકર્તા સર્વેને જણાવવાનું કે,

● બીજી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી મગફળી તથા સોયાબીન ની આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવે છે.

● કપાસ તથા તમામ જણસી ની આવક ૨૪-કલાક રાબેતા મુજબ આવક આવવા દેવામાં આવશે.

● તેમજ પ્લેટફોમમાં ઉતરતી તમામ જણસી ની આવક જગ્યા હશે ત્યાં સુધીજ ઉતારવા દેવામાં આવશે ત્યાર બાદ કમીશન એજન્ટ ની દુકાને ઉતારવાની રહેશે.

● તેમજ ડુંમમાં ઉતરતી તમામ જણસી જગ્યા હશે ત્યાં સુધી જ ઉતારવા દેવામાં આવશે.

● તેમજ તમામ જણસી હરરાજી માર્કેટિંગ યાર્ડ ની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે.

● વરસાદી વાતાવરણ ને ધ્યાને લઈ માલ ભરેલા વાહન ને સલામત રીતે ઢાંકીને લાવવાના રહેશે.તેમજ સલામત રીતે ઉતારવાના રહેશે.જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…

APMC RAJKOT

12 Nov, 06:11

માર્કેટીંગ યાર્ડ : રાજકોટ:-
તા:-૧૨/૧૧/૨૦૨૪ મંગળવાર
નવી તુવેર ની શ્રી ગણેશ
ખેડૂતનું નામ:- ગોપાલભાઈ લાલજી
ગામ:- જીયાણા
કમીશન એજન્ટ:- સાગર માર્કેટિંગ
લેનાર વેપારી :- જય જલારામ ટ્રેડિંગ
ભાવ:-૨૫૨૫
દાગીના ૩

APMC RAJKOT

11 Nov, 07:27

માર્કેટીંગ યાર્ડ : રાજકોટ:-
તા:-૧૧/૧૧/૨૦૨૪ સોમવાર
આથી સબંધકર્તા સર્વેને જણાવવાનું કે,

● મગફળી તથા સોયાબીન ની આવક આજ રાત્રીના ૧૦.૦૦ વાગ્યા થી રાત્રીના ૨.૦૦ વાગ્યા સુધીજ આવક આવવા દેવામા આવશે.

● કપાસ તથા તમામ જણસી ની આવક ૨૪-કલાક રાબેતા મુજબ આવક આવવા દેવામાં આવશે.

● તેમજ પ્લેટફોમમાં ઉતરતી તમામ જણસી ની આવક જગ્યા હશે ત્યાં સુધીજ ઉતારવા દેવામાં આવશે ત્યાર બાદ કમીશન એજન્ટ ની દુકાને ઉતારવાની રહેશે.

● તેમજ ડુંમમાં ઉતરતી તમામ જણસી જગ્યા હશે ત્યાં સુધી જ ઉતારવા દેવામાં આવશે.

● તેમજ તમામ જણસી હરરાજી માર્કેટિંગ યાર્ડ ની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે.

● વરસાદી વાતાવરણ ને ધ્યાને લઈ માલ ભરેલા વાહન ને સલામત રીતે ઢાંકીને લાવવાના રહેશે.તેમજ સલામત રીતે ઉતારવાના રહેશે.જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…

APMC RAJKOT

09 Nov, 06:17

માર્કેટીંગ યાર્ડ : રાજકોટ:-
તા:-૦૯/૧૧/૨૦૨૪ શનિવાર
આથી સબંધકર્તા સર્વેને જણાવવાનું કે,
● બીજી જાહેરાત કરવામાં નો આવે ત્યાં સુધી મગફળી તથા સોયાબીન ની આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવે છે.

● કપાસ ની આવક તા.૧૦-૧૧-૨૦૨૪ રવિવાર સવાર ના ૮.૦૦ વાગ્યા થી તા.૧૧-૧૧-૨૦૨૪ સોમવાર સવાર ના ૮.૦૦ વાગ્યા સુધી આવક આવવા દેવામા આવશે.

● ઉપરોક્ત સીવાય ની અન્ય જણસી ની આવક તા.૧૦-૧૧-૨૦૨૪ રવિવાર સવાર ના ૮.૦૦ વાગ્યા થી તા.૧૧-૧૧-૨૦૨૪ સોમવાર સવાર ના ૮.૦૦ વાગ્યા સુધી રાબેતા મુજબ આવવા દેવામાં આવશે.

● તેમજ પ્લેટફોમમાં ઉતરતી તમામ જણસી ની આવક જગ્યા હશે ત્યાં સુધીજ ઉતારવા દેવામાં આવશે ત્યાર બાદ કમીશન એજન્ટ ની દુકાને ઉતારવાની રહેશે.

● તેમજ ડુંમમાં ઉતરતી તમામ જણસી જગ્યા હશે ત્યાં સુધી જ ઉતારવા દેવામાં આવશે.

● તેમજ તમામ જણસી હરરાજી માર્કેટિંગ યાર્ડ ની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે.

● વરસાદી વાતાવરણ ને ધ્યાને લઈ માલ ભરેલા વાહન ને સલામત રીતે ઢાંકીને લાવવાના રહેશે.તેમજ સલામત રીતે ઉતારવાના રહેશે.જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…

APMC RAJKOT

08 Nov, 06:50

માર્કેટીંગ યાર્ડ : રાજકોટ:-
તા:-૦૮/૧૧/૨૦૨૪ શુક્રવાર
આથી સબંધકર્તા સર્વેને જણાવવાનું કે,

●બીજી જાહેરાત કરવામાં નો આવે ત્યાં સુધી મગફળી તથા સોયાબીન ની આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવે છે.

●કપાસ ની આવક આજ અત્યાર થી આવક ૨૪-કલાક રાબેતા મુજબ આવક આવવા દેવામાં આવશે.

●ઉપરોક્ત સિવાય ની તમામ જણસી ની આવક ૨૪-કલાક રાબેતા મુજબ આવક આવવા દેવામાં આવશે.

●તેમજ પ્લેટફોમમાં ઉતરતી તમામ જણસી ની આવક જગ્યા હશે ત્યાં સુધીજ ઉતારવા દેવામાં આવશે ત્યાર બાદ કમીશન એજન્ટ ની દુકાને ઉતારવાની રહેશે.

●તેમજ ડુંમમાં ઉતરતી તમામ જણસી જગ્યા હશે ત્યાં સુધી જ ઉતારવા દેવામાં આવશે.

●તેમજ તમામ જણસી હરરાજી માર્કેટિંગ યાર્ડ ની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે.

● વરસાદી વાતાવરણ ને ધ્યાને લઈ માલ ભરેલા વાહન ને સલામત રીતે ઢાંકીને લાવવાના રહેશે.તેમજ સલામત રીતે ઉતારવાના રહેશે.જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…

APMC RAJKOT

07 Nov, 06:23

માર્કેટીંગ યાર્ડ : રાજકોટ:-
તા:-૦૭/૧૧/૨૦૨૪ ગુરૂવાર
આથી સબંધકર્તા સર્વેને જણાવવાનું કે,

●બીજી જાહેરાત કરવામાં નો આવે ત્યાં સુધી મગફળી ની આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવે છે.

●કપાસ ની આવક આજ અત્યાર થી આવક ૨૪-કલાક રાબેતા મુજબ આવક આવવા દેવામાં આવશે.

● સોયાબીન ની આવક આજ સાંજના ૬.૦૦ વાગ્યા થી સવારના ૮.૦૦ વાગ્યા સુધી જ આવક આવવા દેવામાં આવશે.

●ઉપરોક્ત સિવાય ની તમામ જણસી ની આવક ૨૪-કલાક રાબેતા મુજબ આવક આવવા દેવામાં આવશે.

●તેમજ પ્લેટફોમમાં ઉતરતી તમામ જણસી ની આવક જગ્યા હશે ત્યાં સુધીજ ઉતારવા દેવામાં આવશે ત્યાર બાદ કમીશન એજન્ટ ની દુકાને ઉતારવાની રહેશે.

●તેમજ ડુંમમાં ઉતરતી તમામ જણસી જગ્યા હશે ત્યાં સુધી જ ઉતારવા દેવામાં આવશે.

●તેમજ તમામ જણસી હરરાજી માર્કેટિંગ યાર્ડ ની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે.

● વરસાદી વાતાવરણ ને ધ્યાને લઈ માલ ભરેલા વાહન ને સલામત રીતે ઢાંકીને લાવવાના રહેશે.તેમજ સલામત રીતે ઉતારવાના રહેશે.જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…

APMC RAJKOT

06 Nov, 05:35

માર્કેટીંગ યાર્ડ : રાજકોટ:-
તા:-૦૬/૧૧/૨૦૨૪ બુધવાર
આથી સબંધકર્તા સર્વેને જણાવવાનું કે,

●બીજી જાહેરાત કરવામાં નો આવે ત્યાં સુધી મગફળી તથા સોયાબીન ની આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવે છે.

●કપાસ ની આવક આજ સાંજના ૬.૦૦ વાગ્યા થી સવારના ૮.૦૦ વાગ્યા સુધી જ આવક આવવા દેવામાં આવશે. તેમજ જગ્યા હશે ત્યાં સુધી જ ભારીની ઉતરાઈ કરવા દેવામાં આવશે.

●ઉપરોક્ત સિવાય ની તમામ જણસી ની આવક ૨૪-કલાક રાબેતા મુજબ આવક આવવા દેવામાં આવશે.

●તેમજ પ્લેટફોમમાં ઉતરતી તમામ જણસી ની આવક જગ્યા હશે ત્યાં સુધીજ ઉતારવા દેવામાં આવશે ત્યાર બાદ કમીશન એજન્ટ ની દુકાને ઉતારવાની રહેશે.

●તેમજ ડુંમમાં ઉતરતી તમામ જણસી જગ્યા હશે ત્યાં સુધી જ ઉતારવા દેવામાં આવશે.

●તેમજ તમામ જણસી હરરાજી માર્કેટિંગ યાર્ડ ની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે.

● વરસાદી વાતાવરણ ને ધ્યાને લઈ માલ ભરેલા વાહન ને સલામત રીતે ઢાંકીને લાવવાના રહેશે.તેમજ સલામત રીતે ઉતારવાના રહેશે.જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…

APMC RAJKOT

04 Nov, 06:09

માર્કેટીંગ યાર્ડ : રાજકોટ:-
તા:-૦૪/૧૧/૨૦૨૪ સોમવાર
આથી સબંધકર્તા સર્વેને જણાવવાનું કે,

● મગફળી તથા સોયાબીન ની આવક તા.૦૫-૧૧-૨૦૨૪ મંગળવાર સવારના ૧૦.૦૦ વાગ્યા થી તા.૦૫-૧૧-૨૦૨૪ મંગળવાર બપોરના ૩.૦૦ વાગ્યા જ આવક આવવા દેવામાં આવશે.

● કપાસ ની આવક તા.૦૫-૧૧-૨૦૨૪ મંગળવાર ને સવારના ૧૦.૦૦ વાગ્યા થી તા.૦૫-૧૧-૨૦૨૪ મંગળવાર સાંજના ૮.૦૦ વાગ્યા સુધી જ આવક આવવા દેવામાં આવશે.

● ઉપરોક્ત સિવાય ની તમામ જણસી ની આવક તારીખ:-૦૫-૧૧-૨૦૨૪ ને મંગળવાર સવાર ના ૧૦.૦૦ વાગ્યા થી તારીખ:-૦૬-૧૧-૨૦૨૪ ને બુધવાર સવાર ના ૮.૦૦ વાગ્યા સુધી જ આવક આવવા દેવામાં આવશે.

● તેમજ પ્લેટફોમમાં ઉતરતી તમામ જણસી ની આવક જગ્યા હશે ત્યાં સુધીજ ઉતારવા દેવામાં આવશે ત્યાર બાદ કમીશન એજન્ટ ની દુકાને ઉતારવાની રહેશે.

● તેમજ ડુંમમાં ઉતરતી તમામ જણસી જગ્યા હશે ત્યાં સુધી જ ઉતારવા દેવામાં આવશે.

● તેમજ તમામ જણસી હરરાજી માર્કેટિંગ યાર્ડ ની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે.

● વરસાદી વાતાવરણ ને ધ્યાને લઈ માલ ભરેલા વાહન ને સલામત રીતે ઢાંકીને લાવવાના રહેશે.તેમજ સલામત રીતે ઉતારવાના રહેશે.જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…

APMC RAJKOT

26 Oct, 06:58

માર્કેટીંગ યાર્ડ : રાજકોટ:-
તા:-૨૬/૧૦/૨૦૨૪ શનીવાર
આથી સબંધકર્તા સર્વેને જણાવવાનું કે,

● બીજી જાહેરાત કરવામાં નો આવે ત્યાં સુધી મગફળી, સોયાબીન તથા સિંગદાણા/સિંગફાડા/ગોગડી/બીબડી/કપચી ની આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવે છે.

● કપાસ ની આવક તા.૨૭-૧૦-૨૦૨૪ રવિવાર ને સાંજ ના ૭.૦૦ વાગ્યા થી તા.૨૮-૧૦-૨૦૨૪ સોમવાર સવાર ના ૮.૦૦ વાગ્યા સુધી જ આવક આવવા દેવામાં આવશે.

● ઉપરોક્ત સિવાય ની તમામ જણસી ની આવક તારીખ:-૨૭-૧૦-૨૦૨૪ ને રવિવાર સવાર ના ૮.૦૦ વાગ્યા થી તારીખ:-૨૮-૧૦-૨૦૨૪ ને સોમવાર સવાર ના ૮.૦૦ વાગ્યા સુધી જ આવક આવવા દેવામાં આવશે.

● તેમજ તારીખ:-૨૮-૧૦-૨૦૨૪ ને સોમવાર સવાર ના ૮.૦૦ વાગ્યા થી તમામ જણસી ની આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે.જેની ખાસ નોધ લેવી.

● તેમજ પ્લેટફોમમાં ઉતરતી તમામ જણસી ની આવક જગ્યા હશે ત્યાં સુધીજ ઉતારવા દેવામાં આવશે ત્યાર બાદ કમીશન એજન્ટ ની દુકાને ઉતારવાની રહેશે.

● તેમજ ડુંમમાં ઉતરતી તમામ જણસી જગ્યા હશે ત્યાં સુધી જ ઉતારવા દેવામાં આવશે.

● તેમજ તમામ જણસી હરરાજી માર્કેટિંગ યાર્ડ ની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે.

● વરસાદી વાતાવરણ ને ધ્યાને લઈ માલ ભરેલા વાહન ને સલામત રીતે ઢાંકીને લાવવાના રહેશે.તેમજ સલામત રીતે ઉતારવાના રહેશે.જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…

APMC RAJKOT

25 Oct, 09:41

માર્કેટીંગ યાર્ડ : રાજકોટ:- (સુધારો)
તા:-૨૫/૧૦/૨૦૨૪ શુક્રવાર
આથી સબંધકર્તા સર્વેને જણાવવાનું કે,કપાસ ની આવક ફક્ત ઉભા છુટા પાલ માંજ આવવા દેવામાં આવશે.ભારી ની આવક બંધ કરવામાં આવેલ છે.કપાસ ના ઉભા છુટા પાલના વાહન ને ફરજીયાત ઉભા રાખવાના રહેશે.તેમજ માર્કેટિંગ યાર્ડ ની વ્યવસ્થાને ધ્યાને લઈ હરરાજી શરૂ કરવામાં આવશે.જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…

APMC RAJKOT

25 Oct, 05:10

માર્કેટીંગ યાર્ડ : રાજકોટ:-
તા:-૨૫/૧૦/૨૦૨૪ શુક્રવાર
આથી સબંધકર્તા સર્વેને જણાવવાનું કે,

● બીજી જાહેરાત કરવામાં નો આવે ત્યાં સુધી મગફળી તથા સોયાબીન ની આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવે છે.

●કપાસ ની આવક આજ સાંજ ના ૯.૦૦ વાગ્યા થી આવતીકાલ સવારના ૮.૦૦ વાગ્યા સુધી જ આવક આવવા દેવામાં આવશે.

● બીજી તમામ જણસી ની આવક ૨૪-કલાક રાબેતા મુજબ આવક આવવા દેવામાં આવશે.

● તેમજ પ્લેટફોમમાં ઉતરતી તમામ જણસી ની આવક જગ્યા હશે ત્યાં સુધીજ ઉતારવા દેવામાં આવશે ત્યાર બાદ કમીશન એજન્ટ ની દુકાને ઉતારવાની રહેશે.

● તેમજ ડુંમમાં ઉતરતી તમામ જણસી જગ્યા હશે ત્યાં સુધી જ ઉતારવા દેવામાં આવશે.

● તેમજ તમામ જણસી હરરાજી માર્કેટિંગ યાર્ડ ની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે.

● વરસાદી વાતાવરણ ને ધ્યાને લઈ માલ ભરેલા વાહન ને સલામત રીતે ઢાંકીને લાવવાના રહેશે.તેમજ સલામત રીતે ઉતારવાના રહેશે.જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…

APMC RAJKOT

24 Oct, 06:12

માર્કેટીંગ યાર્ડ : રાજકોટ:-
તા:-૨૪/૧૦/૨૦૨૪ ગુરૂવાર
આથી સબંધકર્તા સર્વેને જણાવવાનું કે,

● બીજી જાહેરાત કરવામાં નો આવે ત્યાં સુધી મગફળી ની આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવે છે.

●કપાસ તથા સોયાબીન ની આવક આજ સાંજ ના ૯.૦૦ વાગ્યા થી આવતીકાલ સવારના ૮.૦૦ વાગ્યા સુધી જ આવક આવવા દેવામાં આવશે.

● બીજી તમામ જણસી ની આવક ૨૪-કલાક રાબેતા મુજબ આવક આવવા દેવામાં આવશે.

● તેમજ પ્લેટફોમમાં ઉતરતી તમામ જણસી ની આવક જગ્યા હશે ત્યાં સુધીજ ઉતારવા દેવામાં આવશે ત્યાર બાદ કમીશન એજન્ટ ની દુકાને ઉતારવાની રહેશે.

● તેમજ ડુંમમાં ઉતરતી તમામ જણસી જગ્યા હશે ત્યાં સુધી જ ઉતારવા દેવામાં આવશે.

● તેમજ તમામ જણસી હરરાજી માર્કેટિંગ યાર્ડ ની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે.

● વરસાદી વાતાવરણ ને ધ્યાને લઈ માલ ભરેલા વાહન ને સલામત રીતે ઢાંકીને લાવવાના રહેશે.તેમજ સલામત રીતે ઉતારવાના રહેશે.જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…

APMC RAJKOT

22 Oct, 05:28

માર્કેટીંગ યાર્ડ : રાજકોટ:-
તા:-૨૨/૧૦/૨૦૨૪ મંગળવાર
આથી સબંધકર્તા સર્વેને જણાવવાનું કે,
● બીજી જાહેરાત કરવામાં નો આવે ત્યાં સુધી મગફળી ની આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવે છે.

●કપાસ તથા સોયાબીન ની ની આવક આજ સાંજ ના ૧૦.૦૦ વાગ્યા થી આવતીકાલ સવારના ૮.૦૦ વાગ્યા સુધી જ આવક આવવા દેવામાં આવશે.તેમજ કપાસ ના પ્લેટફોર્મ માં જગ્યા હશે ત્યાં સુધી જ ઉતારવા દેવામાં આવશે ત્યાર બાદ ભારી ના વાહન કપાસ પાલ ના વાહન સાથે ઉભા રાખવાના રહેશે.

● બીજી તમામ જણસી ની આવક ૨૪-કલાક રાબેતા મુજબ આવક આવવા દેવામાં આવશે.

● તેમજ પ્લેટફોમમાં ઉતરતી તમામ જણસી ની આવક જગ્યા હશે ત્યાં સુધીજ ઉતારવા દેવામાં આવશે ત્યાર બાદ કમીશન એજન્ટ ની દુકાને ઉતારવાની રહેશે.

● તેમજ ડુંમમાં ઉતરતી તમામ જણસી જગ્યા હશે ત્યાં સુધી જ ઉતારવા દેવામાં આવશે.

● તેમજ તમામ જણસી હરરાજી માર્કેટિંગ યાર્ડ ની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે.

● વરસાદી વાતાવરણ ને ધ્યાને લઈ માલ ભરેલા વાહન ને સલામત રીતે ઢાંકીને લાવવાના રહેશે.તેમજ સલામત રીતે ઉતારવાના રહેશે.જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…

APMC RAJKOT

21 Oct, 05:59

માર્કેટીંગ યાર્ડ : રાજકોટ:-
તા:-૨૧/૧૦/૨૦૨૪ સોમવાર
આથી સબંધકર્તા સર્વેને જણાવવાનું કે,

● બીજી જાહેરાત કરવામાં નો આવે ત્યાં સુધી સોયાબીન ની આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવે છે.

● મગફળીની આવક આજ રાત્રીના ૧૧.૦૦ વાગ્યા થી રાત્રીના ૧.૦૦ વાગ્યા સુધી આવક આવવાદેવામાં આવશે.મગફળીવાળા ડુંમમાં જગ્યા હશે ત્યાં સુધી જ આવક આવવા દેવામાં આવશે.ત્યાર બાદ મગફળી ભરેલા વાહન ને ગેટ બહાર ક્રમશ ઉભા રાખવાના રહેશે.જ્યાં સુધી પ્લેટફોર્મ માં જગ્યા ન થાય ત્યાં સુધી મગફળી ભરેલા વાહન ને ઉભા રાખવાના રહેશે.

●કપાસ ની આવક આજ સાંજ ના ૮.૦૦ વાગ્યા થી આવતીકાલ સવારના ૮.૦૦ વાગ્યા સુધી જ આવક આવવા દેવામાં આવશે.તેમજ કપાસ ના પ્લેટફોર્મ માં જગ્યા હશે ત્યાં સુધી જ ઉતારવા દેવામાં આવશે ત્યાર બાદ ભારી ના વાહન કપાસ પાલ ના વાહન સાથે ઉભા રાખવાના રહેશે.

● બીજી તમામ જણસી ની આવક ૨૪-કલાક રાબેતા મુજબ આવક આવવા દેવામાં આવશે.

● તેમજ પ્લેટફોમમાં ઉતરતી તમામ જણસી ની આવક જગ્યા હશે ત્યાં સુધીજ ઉતારવા દેવામાં આવશે ત્યાર બાદ કમીશન એજન્ટ ની દુકાને ઉતારવાની રહેશે.

● તેમજ ડુંમમાં ઉતરતી તમામ જણસી જગ્યા હશે ત્યાં સુધી જ ઉતારવા દેવામાં આવશે.

● તેમજ તમામ જણસી હરરાજી માર્કેટિંગ યાર્ડ ની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે.

● વરસાદી વાતાવરણ ને ધ્યાને લઈ માલ ભરેલા વાહન ને સલામત રીતે ઢાંકીને લાવવાના રહેશે.તેમજ સલામત રીતે ઉતારવાના રહેશે.જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…

APMC RAJKOT

19 Oct, 06:36

માર્કેટીંગ યાર્ડ : રાજકોટ:-
તા:-૧૯/૧૦/૨૦૨૪ શનિવાર
આથી સબંધકર્તા સર્વેને જણાવવાનું કે,
● બીજી જાહેરાત કરવામાં નો આવે ત્યાં સુધી મગફળી ની આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવે છે.

● કપાસ તથા સોયાબીન ની આવક તા.૨૦-૧૦-૨૦૨૪ રવિવાર ને સાંજના ૬.૦૦ વાગ્યા થી તા.૨૧-૧૦-૨૦૨૪ સોમવાર સવાર ના ૮.૦૦ વાગ્યા જ આવક આવવા દેવામાં આવશે.તેમજ કપાસ ના પ્લેટફોર્મ માં જગ્યા હશે ત્યાં સુધી જ ઉતારવા દેવામાં આવશે ત્યાર બાદ ભારી ના વાહન કપાસ પાલ ના વાહન સાથે ઉભા રાખવાના રહેશે.

● ઉપરોક્ત સીવાય ની અન્ય જણસી ની આવક તા.૨૦-૧૦-૨૦૨૪ રવિવાર ને બપોર ના ૪.૦૦ વાગ્યા થી તા.૨૧-૧૦-૨૦૨૪ સોમવાર સવાર ના ૮.૦૦ વાગ્યા સુધી રાબેતા મુજબ આવવા દેવામાં આવશે.

● તેમજ પ્લેટફોમમાં ઉતરતી તમામ જણસી ની આવક જગ્યા હશે ત્યાં સુધીજ ઉતારવા દેવામાં આવશે ત્યાર બાદ કમીશન એજન્ટ ની દુકાને ઉતારવાની રહેશે.

● તેમજ ડુંમમાં ઉતરતી તમામ જણસી જગ્યા હશે ત્યાં સુધી જ ઉતારવા દેવામાં આવશે.

● તેમજ તમામ જણસી હરરાજી માર્કેટિંગ યાર્ડ ની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે.

● વરસાદી વાતાવરણ ને ધ્યાને લઈ માલ ભરેલા વાહન ને સલામત રીતે ઢાંકીને લાવવાના રહેશે.તેમજ સલામત રીતે ઉતારવાના રહેશે.જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી