વિદ્યા સહાયક ભરતીનું મેરીટ આવતી કાલે જાહેર કરવામાં આવશે.
Yugvandana Library ™
19 Feb, 02:07
4,170
📌 Today's PSI Question
નિબંધ ૩૦૦ શબ્દો ( ૩૦ગુણ 4પેજ)
શું ગાંધીજીના વિચારો સાંપ્રત સમયમાં પ્રાસંગિક છે?
Yugvandana Library ™
19 Feb, 02:03
4,067
📌 Today's GPSC Question GS-2 Polity
Identifying the issues associated with judicial accountability in India, suggest measures to address these issues. (10 Marks) ભારતમાં ન્યાયિક જવાબદારી સાથે સંકળાયેલ મુદ્દાઓ વિશે ચર્ચા કરો. તથા તેના સમાધાનના ઉપાય જણાવો. (10 ગુણ)
Yugvandana Library ™
18 Feb, 02:03
4,241
📌 Today's PSI Question Gujrati to English Translation
Yugvandana Library ™
18 Feb, 02:03
4,562
📌 Today's GPSC Question GS-3 Econony
What do you understand by digital tax? Bringing out the rationale behind introducing digital tax in India, discuss the associated challenges (10 Marks) ડિજિટલ ટેક્સ એટલે શું? ભારતમાં ડિજીટલ ટેક્સ લગાવવા પાછળના તર્ક જણાવી તેની સામેની સમસ્યાઓ ની ચર્ચા કરો. (10 ગુણ)
Yugvandana Library ™
17 Feb, 16:39
5,266
वो जो कहते है पढ़ना सबसे आसान काम है तो कुछ पंक्तिआ उनके लिए ;
एकदिन चमकेगा वो सितारा जो आज एकांत में खामोशी से अपने , मनोरंजन पर विराम लगा बैठा है ! अपने हर क्षण स्वय को समर्पित कर बैठा है …✨✨🌄