Neueste Beiträge von Yugvandana Library ™ (@yugvandanalibrary) auf Telegram

Yugvandana Library Telegram-Beiträge

Yugvandana Library ™
Increase Your Reading Capacity ™

Library Specially Design For UPSC - GPSC Student
👇More Detail Visit our Website
yugvandanalibrary.com
Sector -11 :- 97145 85488
Patan Inquiry No :- 8780924387
Kudasan Branch :- 8780621514

Admin :- @feedbackadmin2047
13,367 Abonnenten
1,991 Fotos
154 Videos
Zuletzt aktualisiert 05.03.2025 23:55

Ähnliche Kanäle

GPSC Talks
3,402 Abonnenten

Der neueste Inhalt, der von Yugvandana Library auf Telegram geteilt wurde.

Yugvandana Library

05 Mar, 01:57

3,074

📌 Today's GPSC Question
GS-3
The growth of a nation can be visualised by the change in the structure and composition of international trade. Discuss the statement with reference to India. (10 Marks)
આંતરરાષ્ટ્રીય વેપારનું માળખું અને રચના દ્વારા રાષ્ટ્રના વિકાસની કલ્પના કરી શકાય છે. ભારતના સંદર્ભમાં નિવેદનની ચર્ચા કરો. (10 ગુણ)
Yugvandana Library

05 Mar, 01:56

3,020

📌 Today's PSI Question

ગુજરાતી ભાષા અહેવાલ લેખન
તાજેતરમાં ઉજવાયેલ વસંતોત્સવની મુલાકાતનો અહેવાલ લખો. (10 ગુણ)
Yugvandana Library

04 Mar, 02:59

2,771

🚀 GPSC: GAS Exam ના નવા નિયમો!

📌Preliminary Exam:
ફક્ત 200 માર્કસનું એક જ પેપર (MCQ-Based)
લહિયાની મદદ લેનાર ઉમેદવારોને દર કલાકે 20 મિનિટ વધુ સમય મળશે

📝 મુખ્ય પરીક્ષા (Mains - Descriptive)
📌 કુલ 7 પેપર
📌 ભાષાના પેપર માત્ર Qualifying (ફાઇનલ મેરીટમાં નહીં ગણાય, મિનિમમ 25% (75/300) જરૂરી)
ગુજરાતી - 300 માર્ક્સ
અંગ્રેજી - 300 માર્ક્સ

📌 મેરિટ પેપર (1250 માર્કસ)
નિબંધ - 250 માર્કસ
સામાન્ય અભ્યાસ-I - 250 માર્કસ
સામાન્ય અભ્યાસ-II - 250 માર્કસ
સામાન્ય અભ્યાસ-III - 250 માર્કસ
સામાન્ય અભ્યાસ-IV (નીતિશાસ્ત્ર સંભાવિત) - 250 માર્કસ
📌 Interview: 150 માર્કસ
📌 Final Merit: Mains (1250) + Interview (150) = 1400 Marks
🔥 અપડેટ્સ:
GS પેપર અને નિબંધ હવે 250 માર્કસ (150 ના બદલે)
સામાન્ય અભ્યાસ-IV (Ethics Probably) ઉમેરાયું
મુખ્‍ય પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે ફાઇનલ મેરીટ


કેટેગરીવાઇઝ 15 ગણાને મેન્સ માટે બોલાવવાના બદલે જગ્યાના 15 ગણા જ બોલાવશે!

🚨 હવે બધું UPSC જેવું થશે, સ્પર્ધા વધારે મુશ્કેલ બનશે!
📢 આવનારી પ્રાથમિક પરીક્ષાને સહેલી ના સમજવી! 📝

💯 All the Best!
@sarkarijamai
Yugvandana Library

04 Mar, 02:27

3,575

📌 Today's PSI Question

ગુજરાતી ભાષા અહેવાલ લેખન

તાજેતરમાંસોમનાથ ખાતે1 મી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તમે લીધેલ મુલાકાતનો અહેવાલ લખો. (10 ગુણ)
Yugvandana Library

04 Mar, 01:45

3,558

📌 Today's GPSC Question
GS-2 Polity
Explain the conflict of interest with reference to the appointments of Chairpersons/ Members to regulatory bodies. (10 Marks)
નિયમનકારી સંસ્થાઓના અધ્યક્ષ/સભ્યોની નિમણૂક સંદર્ભમાં હિતના સંઘર્ષને સમજાવો. (10 ગુણ)
Yugvandana Library

03 Mar, 13:39

4,345

Inspirational 🫡🫡
Yugvandana Library

03 Mar, 02:39

4,400

📌 Today's GPSC Question
GS-1 History
Describe the development of architecture and literature in Gujarat during the Solanki period. (10 Marks)
સોલંકી કાળ દરમિયાન ગુજરાતમાં સ્થાપત્ય અને સાહિત્યના વિકાસનું વર્ણન કરો. (10 ગુણ)
Yugvandana Library

03 Mar, 02:26

4,434

📌 Today's PSI Question
નિબંધ લેખન (30 ગુણ 4 પેજ)
ભારતમાં મહિલા સશક્તિકરણની વાસ્તવિકતા
Yugvandana Library

02 Mar, 03:27

5,406

લોક સેવા આયોગ
Yugvandana Library

02 Mar, 03:26

5,287

Gpsc