𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓 @vmchanderaloej Channel on Telegram

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

@vmchanderaloej


𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓 (English)

Are you a fan of collecting unique and beautiful handmade jewelry pieces? Look no further than the V M C handcrafted jewelry Telegram channel! This channel, run by the talented user @vmchanderaloej, features a stunning collection of handcrafted jewelry items that are sure to impress any jewelry lover. From delicate necklaces to statement earrings, there is something for everyone in this channel.

Who is V M C handcrafted jewelry? Well, it is a brand that focuses on creating one-of-a-kind jewelry pieces that are not only beautiful but also made with love and care. Each piece in their collection is handcrafted by skilled artisans using high-quality materials, ensuring that you are getting a piece of jewelry that is truly special.

What is V M C handcrafted jewelry? It is more than just a Telegram channel - it is a community of jewelry enthusiasts who share a passion for unique and handcrafted jewelry. By joining this channel, you will have access to exclusive content, behind-the-scenes looks at the creation process, as well as the opportunity to purchase limited edition pieces before they are released to the public.

Whether you are looking to add to your own jewelry collection or searching for the perfect gift for a loved one, V M C handcrafted jewelry has something for everyone. Join the channel today and discover the world of handcrafted beauty!

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

03 Jan, 07:04


નમસ્તે વિધાથીઁમિત્રો જણાવાનુ કે..ba/bcom /bsw /bca /ma/mcom /msw સેમ 2/4/6 ના રેગ્યુલર તથા K. T નાપરીક્ષા ફોમૅ ભરાવા ચાલુ છે છેલ્લી તારીખ 10/1/2025
ડોક્યુમેન્ટ :સેમેસ્ટર 4 મા સેમ 1 /2 ની માકૅશિટ ની ઝરોક્ષ તથા સેમ 3 ની હોલટિકીટ ની ઝેરોક્ષ, ફોટો1,
સેમેસ્ટર 2મા સેમ 1 ની હોલટિકીટ ની ઝેરોક્ષ, ફોટો 1
આઈ કાર્ડ તથા ફિ પોંચ સાથે લાવવી.
જો k. T વાળા ને k. T ની માકૅશિટ ઝરોક્ષ, ફોટો
પરીક્ષા ફી
ba/bcom રૂ 300
Bsw 550
Bca 850
MA /M.COM _400
MSW 800
ડિગ્રી ફી 250
નોધ .જે વિધાથીઁમિત્રો સત્રફી ભરવાની બાકી છે તેણે સત્ર ફીમા લેટ ફી ભરવાની રહેશે.
સમય 9 થી 1:30

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

31 Dec, 08:00


આથી ચાંડેરા કોલેજ લોએજ માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે બીએ બીકોમ બીએસસી બીસીએ બીએસડબલ્યુ સેમેસ્ટર 2,4અને 6 પરીક્ષા ફોર્મ અને સેમેસ્ટર 6 ના ડિગ્રી ફોર્મ ભરવાના ચાલુ હોય જેમની છેલ્લી તારીખ 10 /01 /2025 છે તેમજ એમ.એમ.,એમ.કોમ અને એમએસડબલ્યુ સેમેસ્ટર 2 અને 4 નાં પરીક્ષા ફોર્મ ભરાવાના અને સેમ.4 નાં ડિગ્રી ફોર્મ ભરવાના ચાલુ હોય જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાના બાકી હોય તેમણે તારીખ 10/01/ 2024 સુધીમાં ભરી જવા સાથે લાવવાની વસ્તુમાં ફોટો આગળના સેમેસ્ટરને માર્કશીટ હોય તો તે અને હોલ ટિકિટ ની ઝેરોક્ષ સાથે લાવવી તેમજ બંને સત્રની ફી ભરેલ પહોંચ સાથે રાખવી. તારીખ પૂરી થઈ ગયા પછી લેટ ફી અથવા તો દંડઆત્મક ફી સાથે ફોર્મ ભરાશે જેમની દરેક વિદ્યાર્થી મિત્રોએ નોંધ લેવી આભાર

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

27 Dec, 07:34


ચાંડેરા કોલેજ લોએજ માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે બીજું શૈક્ષણિક સત્ર તારીખ 18 11 2024 ને સોમવારથી શરૂ થઈ ગયેલ હોય નિયમ પ્રમાણે 15 દિવસમાં સત્ર ફ્રી ભરવાની હોય જેથી બીએ બીકોમ બીએસસી બીએસડબલ્યુ બી સી એ સેમેસ્ટર 2 તેમજ 4 અને 6 અને એમ એસ ડબલ્યુ એમ કોમ એમ એ સેમેસ્ટર 2 અને 4  ફી ભરવાની છેલ્લી તારીખ 31/12/2024 સુધીની રહેશે ત્યારબાદ ₹500 લેટ ફ્રી ભરવાની થશે જે દરેક વિદ્યાર્થી મિત્રોએ નોંધ લેવી ફ્રી ભરવા આવે ત્યારે આગળના સત્ર ફી ભરેલ પહોંચ અને ઓળખ કાર્ડ સાથે લાવવું સમય સવારે 9:00 થી 2:00 વાગ્યા સુધીનો રહેશે આદેશથી

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

20 Dec, 09:38


આ ટેલીગ્રામ ગૃપમાં જોડાયેલ તમામ સ્ટુડન્ટ ભાઈઓ/બહેનોને જણાવવામાં આવે છે આ https://www.narendramodi.in/bjpsadasyata2024/LS5XK7 લિંક ઓપન કરી જે ફોર્મ ખુલે તેમાં માંગેલી જરૂરી માહિતી ભરવી જેવી કે પોતાનો ફોટોગ્રાફ ,મોબાઈલ નંબર, પોતાનું નામ,જન્મ તારીખ, પુરુષ કે સ્ત્રી,એડ્રેસ, પીનકોડ,રાજ્ય,જિલો ,વિધાનસભા અને નીચે રીફરલ કોડ ઓટોમેટિક આવી જશે અને જો ના આવે તો તેમાં 9427501120 નંબર એઈડ કરવા અને પછી સબમીટ કરવું અને ઓટોમેટિક જે કાર્ડ આવે તે ડાઉનલોડ કરવું અને આમાં જણાવેલ મોબાઈલ નંબર ઉપર કાર્ડ મોકલી આપવું.આ કામગીરી તારીખ 25/12/2024 સુધીમાં અવશ્ય ફરજિયાત બધાએ કરવી .
ડો.વેજાભાઈ એમ.ચાંડેરા
પ્રિન્સીપાલ/પ્રમુખશ્રી ચાંડેરા કોલેજ લોએજ
નોંધ:-આ કામગીરીમાં જે મિત્રોને માર્ગદર્શન જરૂર પડે તો આ નંબર ઉપર સંપર્ક કરશો.
8980860292
ખાસનોંધ :-આ લિંક મારફત આપના પરિવાર ના અન્ય સભ્યો ને અને આપના સગાવહાલા અને પરિચિત અને આપના મિત્રોને અવશ્ય જોડાવશો.
આભાર.

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

17 Dec, 12:01


નમસ્તે વિધાથીઁમિત્રો જણાવાનુ શિષ્યવૃત્તિ ના ફોમૅ જમા કરાવવા ના બાકી હોય તો તારીખ 21/12/2024 સુધીમાં જમા કરાવી જવા. તેમજ સુધારો કરવા માટે રીટર્ન કરવા હોય તો પણ કોલેજ રુબરુ આવી જવુ

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

11 Dec, 06:19


આર્ટસ કોમર્સ અને બીએસડબલ્યુ સત્ર ફ્રી રૂપિયા 4000 તેમજ બીસીએની સત્ર ફ્રી રૂપિયા 6000 તેમજ બીએસસીની સત્ર ફ્રી રૂપિયા 10,000 અને એમ એ અને એમ કોમની સત્ર ફ્રી રૂપિયા 5000 અને એમ એસ ડબલ્યુ ની સત્ર ફ્રી રૂપિયા 10,000 ભરવાની રહેશે જે દરેક વિદ્યાર્થી મિત્રોએ નોંધ લેવી

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

11 Dec, 06:19


ચાંડેરા કોલેજ લોએજ માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે બીજું શૈક્ષણિક સત્ર તારીખ 18 11 2024 ને સોમવારથી શરૂ થઈ ગયેલ હોય નિયમ પ્રમાણે 15 દિવસમાં સત્ર ફ્રી ભરવાની હોય જેથી બીએ બીકોમ બીએસસી બીએસડબલ્યુ બી સી એ સેમેસ્ટર 2 તેમજ 4 અને 6 અને એમ એસ ડબલ્યુ એમ કોમ એમ એ સેમેસ્ટર 2 અને 4  ફી ભરવાની છેલ્લી તારીખ 14/12/2024 સુધીની રહેશે ત્યારબાદ ₹500 લેટ ફ્રી ભરવાની થશે જે દરેક વિદ્યાર્થી મિત્રોએ નોંધ લેવી ફ્રી ભરવા આવે ત્યારે આગળના સત્ર ફી ભરેલ પહોંચ અને ઓળખ કાર્ડ સાથે લાવવું સમય સવારે 9:00 થી 2:00 વાગ્યા સુધીનો રહેશે આદેશથી

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

10 Dec, 08:50


*Register Under below Link*
quiz2.mygov.in

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

10 Dec, 08:49


YP2024.pdf

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

10 Dec, 08:48


[12/10, 2:17 PM] VM Chandera: આ ટેલિગ્રામ ગ્રૂપમાં જોડાયેલા તમામ વિદ્યાર્થી મિત્રોને વિકસિત ભારત કવિઝની લિંક મોકલવામાં આવે છે, જે લિન્કમાં આજે જ તા.10/12/2024 ને મંગળવારે રાત્રે 12 વાગ્યા પહેલા પ્રાથમિક માહિતી ભરી જરૂરી પ્રશ્નોના જવાબો આપી છેલ્લે સબમિટ કર્યા બાદ આવેલ સર્ટીફીકેટનો સ્ક્રીન શોટ પાડી *મો. 9427501120 (ડો. વિ. એમ. ચાંદેરા સાહેબ)ને* શેર કરવો.
[12/10, 2:17 PM] VM Chandera: આપ જાણતા હશો કે દર વર્ષે 12 જાન્યુઆરીએ આપણે રાષ્ટ્રીય યુવા મહોત્સવ ઉજવીએ છીએ. આ વર્ષે, રાષ્ટ્રીય યુવા મહોત્સવને 'વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ' તરીકે નવી રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે, જ્યાં 3000 યુવાનો વિકસિત ભારત @ 2047 બનાવવા માટેના તેમના વિચારો માનનીય પ્રધાનમંત્રીશ્રી સમક્ષ રજૂ કરશે.
આ બહુ-સ્તરીય સ્પર્ધા યુવાનોને દેશવ્યાપી ક્વિઝમાં ભાગ લેવા, નિબંધ લેખન સ્પર્ધામાં જોડાવા અને ભારતના ભવિષ્ય માટેનું વિઝન ડેક વિકસાવવાની એક સુંદર તક આપે છે. સૌથી અસાધારણ સહભાગીઓને 11 અને 12 જાન્યુઆરી, 2025ના રોજ નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે યોજાનારા બે દિવસના રાષ્ટ્રીય સંવાદ દરમિયાન માનનીય પ્રધાનમંત્રી સમક્ષ સીધા તેમનું વિકસિત ભારતનું વિઝન રજૂ કરવાની અમૂલ્ય તક મળશે.
પ્રથમ તબકકે, વિકસિત ભારત ક્વિઝ, MY ભારત પોર્ટલ (https://mybharat.gov.in) પર 25 નવેમ્બરથી 5 ડિસેમ્બર, 2024 દરમિયાન ઉપલબ્ધ છે. જે ક્વિઝ ભારતની લેન્ડમાર્ક સિદ્ધિઓ પર આધારિત છે અને 15-29 વર્ષની વયના તમામ યુવાનો માટે ખુલ્લી છે.
આનો 2 જો તબક્કો બ્લોગ/નિબંધ સ્પર્ધા છે અને
તબક્કો 3 વિઝન પિચ પ્રેઝન્ટેશન (રાજ્ય સ્તર) છે.
અંતિમ પસંદ થયેલા સહભાગીઓ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ભાગ લેશે.
આપ સૌ 15 થી 29 વય જૂથ ધરાવતા યુવાનોને ભારતના ભવિષ્ય માટેનું વિઝન ડેક વિકસાવવા માટે તારીખ 5 ડિસેમ્બર (ગુરુવાર) સુધીમાં નીચે આપેલ લિન્ક
https://quiz2.mygov.in/ માં
રજીસ્ટ્રેશન વધારે માત્રા માં કરાવવા વિનંતી છે .

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

30 Nov, 07:45


નમસ્તે વિધાથીઁમિત્રો જણાવાનુ કે તારીખ 9/12 /2024 થી સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 3 ની પરીક્ષા ચાલુ થાય છે. બધાના ટાઇમ ટેબલ ઉપર મુકેલ છે. જોય લેજો.

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

30 Nov, 04:57


B. COM સેમેસ્ટર 3

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

30 Nov, 04:56


BA SEM 3

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

29 Nov, 14:22


BCA સેમેસ્ટર 1

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

29 Nov, 14:18


Bsw સેમેસ્ટર 1

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

29 Nov, 13:42


B. COM સેમેસ્ટર 1

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

29 Nov, 13:41


BA sem 1નુ ટાઇમ ટેબલ

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

26 Nov, 05:08


આર્ટસ કોમર્સ અને બીએસડબલ્યુ સત્ર ફ્રી રૂપિયા 4000 તેમજ બીસીએની સત્ર ફ્રી રૂપિયા 6000 તેમજ બીએસસીની સત્ર ફ્રી રૂપિયા 10,000 અને એમ એ અને એમ કોમની સત્ર ફ્રી રૂપિયા 5000 અને એમ એસ ડબલ્યુ ની સત્ર ફ્રી રૂપિયા 10,000 ભરવાની રહેશે જે દરેક વિદ્યાર્થી મિત્રોએ નોંધ લેવી

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

26 Nov, 03:47


ચાંડેરા કોલેજ લોએજ માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે બીજું શૈક્ષણિક સત્ર તારીખ 18 11 2024 ને સોમવારથી શરૂ થઈ ગયેલ હોય નિયમ પ્રમાણે 15 દિવસમાં સત્ર ફ્રી ભરવાની હોય જેથી બીએ બીકોમ બીએસસી બીએસડબલ્યુ બી સી એ સેમેસ્ટર 2 તેમજ 4 અને 6 અને એમ એસ ડબલ્યુ એમ કોમ એમ એ સેમેસ્ટર 2 અને 4 ફી ભરવાની છેલ્લી તારીખ 5/12/2024 સુધીની રહેશે જે દરેક વિદ્યાર્થી મિત્રોએ નોંધ લેવી ફ્રી ભરવા આવે ત્યારે આગળના સત્ર ફી ભરેલ પહોંચ અને ઓળખ કાર્ડ સાથે લાવવું સમય સવારે 9:00 થી 2:00 વાગ્યા સુધીનો રહેશે આદેશથી

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

20 Nov, 07:49


સ્ટાફ જોઈએ છે સ્વ નિર્ભર માટે એમ.એ બી.એડ સમાજશાસ્ત્ર શ્રીમતી વી એમ ચાંડેરા માધ્યમિક એન્ડ ઉચ્ચતર માધ્યમિક શાળા લોએજ તાલુકો માંગરોળ જિલ્લો જુનાગઢ પીનકોડ 36 22 25 બહારગામના ઉમેદવારોને હોસ્ટેલમાં રહેવા જમવાની સુવિધા ફ્રીમાં આપવામાં આવશે મોબાઈલ નંબર 9427501120

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

18 Nov, 04:31


એમ. એ. સેમેસ્ટર 3/1
એમ. કોમ સેમેસ્ટર 3/1
એમ. એસ. ડબલ્યુ 3/1
હોલ ટીકીટ કોલેજ થી લય જવી

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

14 Nov, 07:39


વર્ષ 2019. થી 2024. સુધી. ની જે વિદ્યાર્થીની ડીગ્રી સટ્રી બાકી હોય તેવા વિદ્યર્થીઓ એ તારીખ 15/11/2024. થી 25/11/2024 સુધી માં કોલેજ થી રૂબરૂ લય જવા
નોંધ : સેમેસ્ટર 6 ની માર્ક શીટ સાથે લય આવવી

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

14 Nov, 06:06


નમસ્તે વિધાથીઁમિત્રો જણાવાનુ કે અત્યારે જે વિધાથીઁમિત્રો B.A/B.COM/BCA/BSW/BSW./સેમ 3 રેગ્યુલર છે તેવા વિદ્યાર્થીઓને સેમ.1 મા કે.ટી (NC)હોય પરીક્ષા ફોમ ન ભરુ હોય તો18/11/2024 સુધીમાં ભરી જવુ

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

13 Nov, 07:50


Photo from vejabhaichandera

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

13 Nov, 07:50


Photo from vejabhaichandera

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

26 Oct, 04:05


સ્કોલરશીપ માટે-WPS Office.pdf

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

26 Oct, 04:05


નમસ્તે વિધાર્થી મિત્રો જણાવાનું કે તમારા શિષ્યવૃતિ ના ફોર્મ ઓન લાઇન (ડિજિટલ ગુજરાત) ઉપર ભરાવાના ચાલુ થય ગયાં છે.તારીખ 10/11/2024 સુધી ચાલશે.
ડોક્યુમેન્ટ :
1 જાતિ નો દાખલો
2 આવક નો દાખલો (ઓનલાઈન ઞામ પંચાયતનો/TDO/મામલતદારનો)
3 આધાર કાડૅ(બન્ને બાજુ)
4 બેંક પાસ બુક(DBT પ્રમાણે E-KYC કરેલ)
5 લિવિંગ સર્ટી
6 માર્કશીટ ધો. 10/12
7 સેમેસ્ટર ની સે-3/5 વાળાને કોલેજ ની માકૅશિટ ની ઝેરોક્ષ
8 સત્ર ફી ની પોચ (બંને)
9 ફોટો,
10 કુપન/રેશનકાર્ડ(E-KYC કરેલું)
11 જો અભ્યાસ મા ગેપ હોય તો સોગંદનામું આપવુ.
નોધ.. અભ્યાસ સરુ થયા તા. 15/06/2024 થી 30/04/2025
જે વિધાર્થીને માતા નો આવક નો દાખલો હોય તેણે પિતા હયાત કે ન હયાત નો પુરવો આપવો(મરણ નો દાખલો)
ઉપર ના ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરાવા ના રહેશે.
BA /b.com /bca /bsw /bsc /m.com /msw (બધા કોષૅ વાળાએ)
કોલેજ નુ નામ :શ્રીમતી વી. એમ. ચાંડેરા આર્ટ્સ એન્ડ બી. એસ. ડબલ્યુ કોલેજ લોએજ
SELF-FINANCE કોલેજ (સીલેક્ટ કરવી)

આ ફોર્મ ભરાય જાય પછી ફોર્મ ની પ્રિન્ટ અને ઉપર ના ડોક્યુમેન્ટ સાથે જોડી ને સ્વ-પ્રમાણિત નકલ કરી ને કોલેજે જમા કરાવા ફરજીયાત છે.

ફોર્મ મા ફી ની વિગત નીચે મુજબ છે.

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

25 Oct, 10:27


આ ટેલીગ્રામ ગૃપમાં જોડાયેલ તમામ સ્ટુડન્ટ ભાઈઓ/બહેનોને જણાવવામાં આવે છે આ https://www.narendramodi.in/bjpsadasyata2024/LS5XK7 લિંક ઓપન કરી જે ફોર્મ ખુલે તેમાં માંગેલી જરૂરી માહિતી ભરવી જેવી કે પોતાનો ફોટોગ્રાફ ,મોબાઈલ નંબર, પોતાનું નામ,જન્મ તારીખ, પુરુષ કે સ્ત્રી,એડ્રેસ, પીનકોડ,રાજ્ય,જિલો ,વિધાનસભા અને નીચે રીફરલ કોડ ઓટોમેટિક આવી જશે અને જો ના આવે તો તેમાં 9427501120 નંબર એઈડ કરવા અને પછી સબમીટ કરવું અને ઓટોમેટિક જે કાર્ડ આવે તે ડાઉનલોડ કરવું અને આમાં જણાવેલ મોબાઈલ નંબર ઉપર કાર્ડ મોકલી આપવું.આ કામગીરી તારીખ 31/10/2024 સુધીમાં અવશ્ય ફરજિયાત બધાએ કરવી .
ડો.વેજાભાઈ એમ.ચાંડેરા
પ્રિન્સીપાલ/પ્રમુખશ્રી ચાંડેરા કોલેજ લોએજ
નોંધ:-આ કામગીરીમાં જે મિત્રોને માર્ગદર્શન જરૂર પડે તો આ નંબર ઉપર સંપર્ક કરશો.
8980860292
ખાસનોંધ :-આ લિંક મારફત આપના પરિવાર ના અન્ય સભ્યો ને અને આપના સગાવહાલા અને પરિચિત અને આપના મિત્રોને અવશ્ય જોડાવશો.
આભાર.

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

23 Oct, 10:39


તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે સ્કોલરશીપ ના ફોર્મ 18-11-2024 પછી જમા કરાવવા આવવા...

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

23 Oct, 10:35


વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે જે વિધાથીર્ઓ મિત્રો એ સાહિત્ય ફી જમા કરાવી તેનું જ બી.એ બી.કોમ,એમ.એ,એમ.કોમ એમ કોમ સેમેસ્ટર 3 નું સાહિત્ય આવી ગયેલ છે તો બે દિવસમાં લઈ જવું પરીક્ષા ફી પહોંચ સાથે લઈને આવવી...

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

21 Oct, 10:00


સ્કોલરશીપ માટે-WPS Office.pdf

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

21 Oct, 10:00


નમસ્તે વિધાર્થી મિત્રો જણાવાનું કે તમારા શિષ્યવૃતિ ના ફોર્મ ઓન લાઇન (ડિજિટલ ગુજરાત) ઉપર ભરાવાના ચાલુ થય ગયાં છે.તારીખ 10/11/2024 સુધી ચાલશે.
ડોક્યુમેન્ટ :
1 જાતિ નો દાખલો
2 આવક નો દાખલો (ઓનલાઈન ઞામ પંચાયતનો/TDO/મામલતદારનો)
3 આધાર કાડૅ(બન્ને બાજુ)
4 બેંક પાસ બુક(DBT પ્રમાણે E-KYC કરેલ)
5 લિવિંગ સર્ટી
6 માર્કશીટ ધો. 10/12
7 સેમેસ્ટર ની સે-3/5 વાળાને કોલેજ ની માકૅશિટ ની ઝેરોક્ષ
8 સત્ર ફી ની પોચ (બંને)
9 ફોટો,
10 કુપન/રેશનકાર્ડ(E-KYC કરેલું)
11 જો અભ્યાસ મા ગેપ હોય તો સોગંદનામું આપવુ.
નોધ.. અભ્યાસ સરુ થયા તા. 15/06/2024 થી 30/04/2025
જે વિધાર્થીને માતા નો આવક નો દાખલો હોય તેણે પિતા હયાત કે ન હયાત નો પુરવો આપવો(મરણ નો દાખલો)
ઉપર ના ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરાવા ના રહેશે.
BA /b.com /bca /bsw /bsc /m.com /msw (બધા કોષૅ વાળાએ)
કોલેજ નુ નામ :શ્રીમતી વી. એમ. ચાંડેરા આર્ટ્સ એન્ડ બી. એસ. ડબલ્યુ કોલેજ લોએજ
SELF-FINANCE કોલેજ (સીલેક્ટ કરવી)

આ ફોર્મ ભરાય જાય પછી ફોર્મ ની પ્રિન્ટ અને ઉપર ના ડોક્યુમેન્ટ સાથે જોડી ને સ્વ-પ્રમાણિત નકલ કરી ને કોલેજે જમા કરાવા ફરજીયાત છે.

ફોર્મ મા ફી ની વિગત નીચે મુજબ છે.

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

16 Oct, 10:49


આ ટેલીગ્રામ ગૃપમાં જોડાયેલ તમામ સ્ટુડન્ટ ભાઈઓ/બહેનોને જણાવવામાં આવે છે આ https://www.narendramodi.in/bjpsadasyata2024/LS5XK7 લિંક ઓપન કરી જે ફોર્મ ખુલે તેમાં માંગેલી જરૂરી માહિતી ભરવી જેવી કે પોતાનો ફોટોગ્રાફ ,મોબાઈલ નંબર, પોતાનું નામ,જન્મ તારીખ, પુરુષ કે સ્ત્રી,એડ્રેસ, પીનકોડ,રાજ્ય,જિલો ,વિધાનસભા અને નીચે રીફરલ કોડ ઓટોમેટિક આવી જશે અને જો ના આવે તો તેમાં 9427501120 નંબર એઈડ કરવા અને પછી સબમીટ કરવું અને ઓટોમેટિક જે કાર્ડ આવે તે ડાઉનલોડ કરવું અને આમાં જણાવેલ મોબાઈલ નંબર ઉપર કાર્ડ મોકલી આપવું.આ કામગીરી તારીખ 20/10/2024 સુધીમાં અવશ્ય ફરજિયાત બધાએ કરવી .
ડો.વેજાભાઈ એમ.ચાંડેરા
પ્રિન્સીપાલ/પ્રમુખશ્રી ચાંડેરા કોલેજ લોએજ
નોંધ:-આ કામગીરીમાં જે મિત્રોને માર્ગદર્શન જરૂર પડે તો આ નંબર ઉપર સંપર્ક કરશો.
8980860292
ખાસનોંધ :-આ લિંક મારફત આપના પરિવાર ના અન્ય સભ્યો ને અને આપના સગાવહાલા અને પરિચિત અને આપના મિત્રોને અવશ્ય જોડાવશો.
આભાર.

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

11 Oct, 06:47


વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે સેમેસ્ટર 5 રેગ્યુલર અને કેટી સાથે સેમેસ્ટર ૩ અને૧ કેટી ના સીટ નંબર નોટિસ બોર્ડ ઉપર મુકેલ છે જોય જવા.

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

07 Oct, 08:11


Bsw સેમેસ્ટર 1 k. T વાળા

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

07 Oct, 08:08


Bsw સેમેસ્ટર 3 K T વાળા

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

07 Oct, 08:06


Bca સેમેસ્ટર 1 k. T વાળા

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

07 Oct, 08:03


Bca સેમેસ્ટર 3 K. T (વાળા)

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

07 Oct, 06:52


Bsc sem 5

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

07 Oct, 06:51


BSW સેમેસ્ટર 5 ટાઇમ ટેબલ

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

07 Oct, 06:50


BCA SEM 5 ટાઇમ ટેબલ

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

04 Oct, 11:20


B. COM સેમેસ્ટર 3 K. T વાળા V. M chandera college Loej

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

04 Oct, 11:18


BA sem 3 K. T વાળા V. M chandera college Loej

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

04 Oct, 11:13


B. COM સેમેસ્ટર 5 ( રેગ્યુલર અને k. T) V. M chandera college Loej

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

04 Oct, 11:11


BA sem 5 રેગ્યુલર /K.T.... V. M chandera college Loej

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

01 Oct, 05:04


નમસ્તે વિધાથીઁમિત્રો જણાવાનુ કાલે ગાંધીજી જયંતી( 2 ઓક્ટોબર) ની જાહેર રજા છે.

𝚅 𝙼 𝙲𝚑𝚊𝚗𝚍𝚎𝚛𝚊 𝙲𝚘𝚕𝚕𝚎𝚐𝚎 𝙻𝚘𝚎𝚓

04 Sep, 05:50


નમસ્તે વિધાથીઁમિત્રો જણાવાનુ ba /bcom /bsw /bca / ma/mcom /msw જે વિધાથીઁમિત્રો નવા એડમિશન લીધેલ છે તેણે ABC ID / (નોનકિમિલર સટીઁ બક્ષીપંચ વાળા માટે ) અને અન્ય કોઈ ડોક્યુમેન્ટ કોલેજમા જમા કરાવા ના બાકી હોય તો, તેવા વિદ્યાર્થીઓને ત્રણ દિવસમાં કોલેજમાં જમા કરાવી. નહીતર એડમિશન રદ થશે.
ખાસ નોંધ : બાકી રહેલા ડોક્યુમેન્ટ જમા કરાવવા આવો ત્યારે તમારુ આઈ કાર્ડ અને ફી ભરી તે પોચ સાથે અચુક લાવવી
V. M chandera college Loej કાયૅલય

3,634

subscribers

176

photos

57

videos