••• *પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના* •••
======================
મહેસાણા જિલ્લા ના યુવાનો માટે "પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના" અંતર્ગત ભારતની ૫૦૦ નામાંકીત કંપનીઓમાં ઇન્ટર્નશીપ કરવાની ઉત્તમ તક...
ઇન્ટર્નશીપ સાથે મેળવો માસિક *₹ ૫૦૦૦/-* નું એલાઉન્સ તથા એક વખતની *₹ ૬૦૦૦/-* ની સહાય.
*રજિસ્ટ્રેશન માટેની અંતિમ તારીખ*
*૧૦/૧૧/૨૦૨૪*
- વય મર્યાદા - ૨૧ થી ૨૪ વર્ષ.
- લાયકાત - ૧૦ પાસ, ૧૨ પાસ, ITI, ડિપ્લોમા તથા સ્નાતક.
- વાર્ષિક ૦૮ લાખની આવક મર્યાદા.
- કુટુંબના કોઈપણ સભ્ય સરકારી નોકરીમાં જોડાયેલા હોવા જોઈએ નહિ.
==== *રજીસ્ટ્રેશન માટેની લિંક:* ====
*https://pminternship.mca.gov.in/login/*
- રજીસ્ટ્રેશનની વધુ માહિતી માટે નીચે આપેલ લિંક ક્લિક કરી વિડિયો જોઈ શકો છો. - https://youtu.be/CRUpP_wlVo0?feature=shared
વધુ માહિતી તથા રજીસ્ટ્રેશન માટે,
*જિલ્લા રોજગાર વિનિમય કચેરી,*
*બ્લોક નંબર ૦૧, બહુમાળી ભવન, મહેસાણા* નો સંપર્ક કરવો