Latest Posts from Rojgar kacheri Mehsana (@rojgarkacheriofficial) on Telegram

Rojgar kacheri Mehsana Telegram Posts

Rojgar kacheri Mehsana
For Employment
1,167 Subscribers
237 Photos
4 Videos
Last Updated 05.03.2025 04:29

Similar Channels

Telegram Tips
13,203,125 Subscribers
VISION GPSC
2,274 Subscribers

The latest content shared by Rojgar kacheri Mehsana on Telegram

Rojgar kacheri Mehsana

11 Feb, 06:58

422

જિલ્લા રોજગાર કચેરી,મહેસાણા દ્વારા સરકારી આઇ.ટી.આઇ,ઉંઝા ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.આ ભરતી મેળા માં ૦૩ કંપની હાજર રહેનાર છે.જેમાં ૧૨ પાસ,ગ્રેજ્યુએટ.આઇ.ટી.આઇ પાસ ઉમેદવારો માટે રોજગારી ની અમૂલ્ય તક....

તા :- ૨૫/૦૨/૨૦૨૫ મંગળવાર સ્થળ:- સરકારી આઇ.ટી.આઇ,ઉંઝા,ઉંઝા-વિસનગર,ઐઠોર જી.આઇ.ડી.સી,તા.જી.મહેસાણા -૩૮૪૧૭૦


સમય:- સવારે ૧૧:૦૦ કલાકે

નીચે આપેલ ગુગલ લિંક માં જઈને રજીસ્ટ્રેશન કરો.

https://forms.gle/cNr2r8x87eAuiBBC8
Rojgar kacheri Mehsana

08 Jan, 07:22

865

જિલ્લા રોજગાર કચેરી,મહેસાણા દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.આ ભરતી મેળા માં ૦૫ કંપની હાજર રહેનાર છે.જેમાં ,૧૦પાસ,૧૨ પાસ,ગ્રેજ્યુએટ.આઇ.ટી.આઇ પાસ,ડિપ્લોમા ઉમેદવારો માટે રોજગારી ની અમૂલ્ય તક....

તા :- ૧૮/૦૧/૨૦૨૫ શનિવાર સ્થળ:- આઈ.ટી.આઈ,બેચરાજી,રાધિકા ગેસ્ટ હાઉસ ની પાછળ,વિરમગામ રોડ,બેચરાજી


સમય:- સવારે ૧૧:૦૦ કલાકે

નીચે આપેલ ગુગલ લિંક માં જઈને રજીસ્ટ્રેશન કરો.

https://forms.gle/j94Lr9WwF6FAHnYf7
Rojgar kacheri Mehsana

26 Dec, 04:34

1,020

Connect Gujarat Campaign..
From State to School, Umbrella Structure of Government’s Social Media Network
Rojgar kacheri Mehsana

12 Dec, 07:00

1,117

જિલ્લા રોજગાર કચેરી,મહેસાણા દ્વારા જીલ્લા ક્ક્ષાના રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.આ ભરતી મેળા માં ૩૦ કંપની હાજર રહેનાર છે.જેમાં ,૧૦પાસ,૧૨ પાસ,ગ્રેજ્યુએટ.આઇ.ટી.આઇ પાસ,ડિપ્લોમા ઉમેદવારો માટે રોજગારી ની અમૂલ્ય તક....
તા :- ૨૪/૧૨/૨૦૨૪ મગંળવાર
સ્થળ:- જી.આઇ.ડી.સી કોમ્યુનિટી હોલ,પાણીની ટાંકી પાસે, મોઢેરા ચાર રસ્તા, મહેસાણા-૩૮૪૦૦૨
સમય:- સવારે ૦૯:૦૦ કલાકે
નીચે આપેલ ગુગલ લિંક માં જઈને રજીસ્ટ્રેશન કરો.
https://forms.gle/3mQAcre65ojeKPnw7
Rojgar kacheri Mehsana

25 Nov, 11:59

1,222

જિલ્લા રોજગાર કચેરી,મહેસાણા અને આઈ.ટી.આઈ,કડી દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.આ ભરતી મેળા માં ૦૫ કંપની હાજર રહેનાર છે.જેમાં ,૧૦પાસ,૧૨ પાસ,ગ્રેજ્યુએટ.આઇ.ટી.આઇ પાસ,ડિપ્લોમા ઉમેદવારો માટે રોજગારી ની અમૂલ્ય તક....
તા :- ૨૯/૧૧/૨૦૨૪ શુક્રવાર
સ્થળ:- ઔધોગિક તાલીમ સંસ્થા,કડી,નંદાસણ રોડ,ભૈરવ ટેકરી ની પાસે,કડી
સમય:- સવારે ૧૧:૦૦ કલાકે
નીચે આપેલ ગુગલ લિંક માં જઈને રજીસ્ટ્રેશન કરો.
https://forms.gle/xhGnFeQqjtApeTCt9
Rojgar kacheri Mehsana

24 Nov, 06:43

1,124



*અગત્ય ની સૂચના*

પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના અંતર્ગત જે પણ ઉમેદવારે રજિસ્ટ્રેશન કરાવેલ હોય તેમને જણાવવાનું કે *કંપનીઓ દ્વારા પસંદગી પ્રકિયા ચાલુ થઈ ગયેલ છે.* જેથી દરેક ઉમેદવારોએ પોર્ટલ ઉપર લોગઈન કરી કંપની દ્વારા કરવામાં આવેલ ઓફરને સત્વરે Accept/Reject કરી લેવી. વધુમાં જે ઉમેદવારોને હજુ સુધી ઓફર કરવામાં આવેલ નથી તેઓ એ નિયમિત ધોરણે પોર્ટલ પર લોગ ઈન થઈ વિગતો ચકાસવી.

*નીચે આપેલ લિંક ઓપન કરી ને લોગીન કરી શકો છો.*

*https://pminternship.mca.gov.in/login/*
Rojgar kacheri Mehsana

12 Nov, 09:28

1,285

જિલ્લા રોજગાર કચેરી,મહેસાણા અને શ્રી એસ.આઇ.પટેલ,આઇ.ટી.આઇ,ફલુ દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં ,૧૦પાસ,૧૨ પાસ,ગ્રેજ્યુએટ.આઇ.ટી.આઇ પાસ, ડીપ્લોમા ઉમેદવારો માટે રોજગારી ની અમૂલ્ય તક.... તા :- ૨૨/૧૧/૨૦૨૪ શુક્રવારે
સ્થળ:- શ્રી એસ.આઇ.પટેલ, આઇ.ટી.આઇ, મું,ફલુ,તા.વિજાપુર, જિ- મહેસાણા
સમય:- સવારે ૧૧:૦૦ કલાકે ભરતી મેળામાં ભાગ લેવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરીને ફોર્મ ભરો
https://forms.gle/CU3Dosyfe72Pi1VZA
Rojgar kacheri Mehsana

11 Nov, 12:53

910

પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન તા.૧૦/૧૧/૨૦૨૪ લંબાવી ને ૧૫/૧૧/૨૦૨૪ સુધી રાખવામાં આવેલ છે માટે ઉમેદવારો એ સત્વરે અરજી કરવા માટે જણાવવામાં આવે છે.
Rojgar kacheri Mehsana

11 Nov, 09:46

808

*૧૫ નવેમ્બર પહેલા રજિસ્ટ્રેશન કરાવો* .
===================

*પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના રજિસ્ટ્રેશન કેમ્પ*
===================

ઇન્ટર્નશીપ સાથે મેળવો માસિક *₹ ૫૦૦૦/-* નું એલાઉન્સ તથા એક વખતની *₹ ૬૦૦૦/-* ની સહાય.

*રજિસ્ટ્રેશન માટેની અંતિમ તારીખ*
*૧૫/૧૧/૨૦૨૪*

- વય મર્યાદા - ૨૧ થી ૨૪ વર્ષ.
- લાયકાત - ૧૦ પાસ, ૧૨ પાસ, ITI, ડિપ્લોમા તથા સ્નાતક.
- વાર્ષિક ૦૮ લાખની આવક મર્યાદા.
- કુટુંબના કોઈપણ સભ્ય સરકારી નોકરીમાં જોડાયેલા હોવા જોઈએ નહિ.

==== *રજીસ્ટ્રેશન માટેની લિંક:* ====
*https://pminternship.mca.gov.in/login/*

- *રજીસ્ટ્રેશનની વધુ માહિતી માટે નીચે આપેલ લિંક ક્લિક કરી વિડિયો જોઈ શકો છો. -* https://youtu.be/CRUpP_wlVo0?feature=shared

વધુ માહિતી તથા રજીસ્ટ્રેશન માટે,
*જિલ્લા રોજગાર વિનિમય કચેરી,*
*બ્લોક નંબર ૦૧, બહુમાળી ભવન, મહેસાણા* નો સંપર્ક કરવો
Rojgar kacheri Mehsana

08 Nov, 18:45

939

"પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના" અંતર્ગત ભારતની ૫૦૦ નામાંકીત કંપનીઓમાં ઇન્ટર્નશીપ કરવાની ઉત્તમ તક...
==== *રજીસ્ટ્રેશન માટેની લિંક:* ====
*pminternship.mca.gov.in/login/*
વધુ માહિતી તથા રજીસ્ટ્રેશન માટે
*જિલ્લા રોજગાર વિનિમય કચેરી,*
*બ્લોક નંબર ૦૧, બહુમાળી ભવન, મહેસાણા* નો સંપર્ક કરવો