Latest Posts from OJAS Updates (@myojasupdates) on Telegram

OJAS Updates Telegram Posts

OJAS Updates
For More Latest OJAS Jobs, Exam, Call Letter, Answer Key, Results Visit : www.ojas-gujarat.co.in
4,168 Subscribers
38 Photos
48 Videos
Last Updated 09.03.2025 02:39

The latest content shared by OJAS Updates on Telegram

OJAS Updates

05 Jan, 11:05

1,206

📣📣 *બીટ કેળવણી નિરીક્ષક ભાગ -1 PDF બુક*

👍 *ભાગ 1 ના સિલેબસ મુજબ 3000 થી વધુ પ્રશ્નોનું સંકલન*

* લેટેસ્ટ વર્તમાન પ્રવાહો*

*195 પેજમાં ભાગ 1 સિવાય વધારાની અન્ય માહિતી પણ ઉપલબ્ધ જેમ કે, રજાના નિયમના 100 પ્રશ્નો, RTE, RTI, શિક્ષણ સંસ્થાઓ વગેરેના પ્રશ્નો*

♻️ *કિંમત :- 150 ₹*

PDF મેળવવા *9106905241* નમ્બર પર ઓનલાઈન પેમેન્ટ કરી તેનો સ્ક્રીન શોટ આપેલ નંબર પર વોટ્સએપ પર મોકલશો *એટલે PDF મોકલી આપવામાં આવશે...*
OJAS Updates

04 Dec, 15:00

2,186

📣AIE કેળવણી નિરિક્ષક બઢતી નોટિફિકેશન 2024 જાહેર વિગતવાર માહિતી :- https://bit.ly/3RqmOtG
OJAS Updates

04 Dec, 02:34

1,788

👌 *તમારા મોબાઈલમાંથી ડુપ્લીકેટ ફાઈલને દૂર કરો આ એપ્લિકેશનથી*

ઘણીવાર એક જ જેવા ફોટા અને વિડીઓ ઘણા ગ્રુપમાં આવવાથી મોબાઈલમાં એક જ જેવા ઘણા
ફોટા અને વિડીઓ કે ફાઈલનો ભરાવો થઈ જાય છે. આ એપ્લિકેશનથી આસાનીથી તમે વધારાનો ડેટા દૂર કરી શકશો.

👉 https://bit.ly/2SYQbYD
OJAS Updates

02 Dec, 02:13

2,441

👩🏻‍🏫  *TET 1, TET 2, AEI(મદદનીશ કે.નિ.)* માટે ખૂબ ઉપયોગી શિક્ષણના નૂતન પ્રવાહો *વિષય- સ્ફૂલ્સ ઓફ એક્સેલન્સ(SOE)*

SOE માંથી પરીક્ષામાં ચોક્કસ એક-બે પ્રશ્નો પૂછશે...માટે નીચે આપેલ લિંક પરથી ખાસ અભ્યાસ કરી લેજો...

*🔹 સ્ફૂલ્સ ઓફ એક્સેલન્સ(SOE) PDF ડાઉનલોડ*
👍https://shikshanjagat.net/mission-schools-of-excellence-gujarat/

*🔹 સ્ફૂલ્સ ઓફ એક્સેલન્સ(SOE) વિષયક 20 ગુણનો ઓનલાઈન ટેસ્ટ*
👍https://shikshanjagat.net/mission-schools-of-excellence-gujarat-online-test/

🙏🏼આ મેસેજ વધુમાં વધુ મિત્રોને શેર કરવા વિનંતી
OJAS Updates

09 Sep, 02:10

2,736

*💡 Google ની નવી ધમાકેદાર APP 📲*

➥ ટીચર નું કામ કરશે આ એપ

😳 આ એપ્લિકેશન થકી તમે કોઈ પણ પ્રશ્નને સ્કેન કરી તેનો જવાબ મેળવી શકો છો

➥ વિધાર્થીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે ગૂગલની આ એપ્લિકેશન..

*➜ ડાઉનલોડ કરો:* https://bit.ly/32YIwOV

*🙏 દરેક વિદ્યાર્થી સુધી આ એપ શેર કરો*
OJAS Updates

14 Aug, 02:56

3,233

📲📗 *ડીક્ષનરીમા સ્પેલીંગ શોધવાની ઝંઝટમાંથી મુક્તિ*

👍આ એપ્લીકેશન મા તમે ટાઈપીંગ વગર પણ સ્પેલિંગ નો અર્થ *ગુજરાતી, હિન્દી  સહિત 39 ભાષા* માં જાણી શકશો.

*√* મુસાફરી દરમ્યાન ડીક્ષનરીની જરૂર નહીં.
*√* *સમયનો બચાવ*
_આખા વાક્યનુ પણ ભાષાંતર કરી શકાશે._
*👉🏻https://bit.ly/33ZH0wx*

મિત્રો અને સગા સંબંધીઓ સુધી આ ઉપયોગી Appની માહિતી જરૂર પહોંચાડજો.
OJAS Updates

28 Jul, 04:41

3,770

10 પાસ તમામ સુધી આ મેસેજ પહોંચાડો. 🙏

પોસ્ટ વિભાગમા ગ્રામીણ ડાક સેવકની 44,228 જગ્યાઓ પર મોટી ભરતી બહાર પડી છે. પરીક્ષા વગર સીધી મેરીટ પર ભરતી છે. અરજી કરવાની છેલ્લી તા. 05-08-2024 છે. પગારધોરણ પણ સારુ છે. આ ભરતીની તમામ માહિતી https://bit.ly/3vYM922 લીંક પર આપેલી છે.

સમાજના ગ્રુપમા તમામ લોકોને જાણ કરશો.
OJAS Updates

04 Jun, 02:30

4,449

લોકસભા ચૂંટણી ફાસ્ટ પરિણામ 2024 - https://bit.ly/3Vf5qZQ
OJAS Updates

04 Jun, 02:30

3,894

*લોકસભા સામાન્ય ચુંટણી 2024 પરિણામ લાઈવ*

https://bit.ly/4bWN8TW
1. *આજ તક લાઈવ* :
https://bit.ly/4bWN8TW
2. *ABP ન્યુઝ લાઈવ* :
https://bit.ly/4bWN8TW
3. *Tv9 ગુજરાતી લાઈવ* :
https://bit.ly/4bWN8TW
4. *ABP અસ્મિતા લાઈવ* :
https://bit.ly/4bWN8TW
5. *Zee ન્યુઝ લાઈવ* :
https://bit.ly/4bWN8TW
6. *NDTV ઇન્ડિયા લાઈવ* :
https://bit.ly/4bWN8TW
7. *VTV ગુજરાતી લાઈવ* :
https://bit.ly/4bWN8TW
8. *ઈલેકશન કમિશન ની ઓફિશિયલ સાઈટ પર પરિણામ* :
https://bit.ly/4bWN8TW
9. *સ્ટેટ વાઈઝ પરિણામ* :
https://bit.ly/4bWN8TW
10. *સીટ વાઈઝ પરિણામ* :
https://bit.ly/4bWN8TW

🙏 *તમારા મિત્રોને પણ મોકલો*
-------------------------------------
OJAS Updates

01 Jun, 15:11

3,087

આ મેસેજ આપણા સમાજની દરેક દીકરી સુધી પહોંચાડી પુણ્યનું કામ કરીએ..

*નમો લક્ષ્મી યોજના* નવા શૈક્ષણિક વર્ષ 2024-25 એટલે નવા સત્રમાં ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓ (કન્યાઓ) ને આ શિષ્યવૃત્તિનો લાભ મળવાનો છે.
ફોર્મ ભરવા લિંક: https://bit.ly/4dXRUCp

1. દરેક વિદ્યાર્થીનીઓના માતા(મમ્મી)ના બેંક એકાઉન્ટ ખોલવાના છે જેમના મમ્મીના બેંક એકાઉન્ટ ખોલેલા હોય એમને બેંક પાસબુક ની નકલ શાળાના કાર્યાલયમાં જયારે મંગાવવામાં આવે ત્યારે જમા કરાવવા.
2. તમામ વિદ્યાર્થીનિઓને લાભ મળવાનો હોવાથી ફરજિયાત મમ્મીના ખાતા સત્વરે વેકેશન દરમિયાન ખોલાવી દેવા.
3. ધોરણ 9 માં દર મહિને 500 એટલે 10 મહિનાના 5000 હજાર એવી રીતે ધોરણ 10માં દર મહિને 500 એટલે 10 મહિનાના 5000 હજાર ધોરણ 9અને10 ના કુલ 10000 હજાર મળશે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કરે એટલે બીજા 10000 હજાર એમ કુલ માધ્યમિક શિક્ષણ પૂરું કરવાથી 20000 હજાર સહાય મળવાપાત્ર થશે.
4. એવી રીતે ધોરણ 11 માં દર મહિને 750 એટલે 10 મહિનાના 7500 એવી રીતે ધોરણ 12માં દર મહિને 750 એટલે 10 મહિનાના 7500 ધોરણ 11અને12 ના કુલ 15000 હજાર મળશે. ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કરે એટલે બીજા 15000 હજાર એમ કુલ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂરું કરવાથી 30000 હજાર સહાય મળવાપાત્ર થશે.
5. નમો લક્ષ્મી યોજના દ્વારા વિદ્યાર્થીનીઓને ધોરણ 9 થી 12 સુધી કુલ 50000 હજારની સહાય મળવાપાત્ર છે.
6. આ યોજના દ્વારા દર માસે માતાના ખાતામાં DBT થી સીધા જમા કરવામાં આવશે, જે દીકરીના માતા હયાત ન હોય તેને તેના પોતાના ખાતાની વિગત આપવાની થશે.
7. માતાના બેંક ખાતા આધાર કાર્ડ સાથે લિંક અને સિડિંગ થયેલા હોવા જોઈએ. જેની ખાત્રી બેંકમાં કરી લેવી.
8. સમયસર યોજનાનો લાભ મળી રહે એ હેતુથી વેકેશન દરમિયાન આ કામ કરવાનું થતું હોઇ આ સાથે પરિપત્ર સામેલ છે જેનો અભ્યાસ કરી મદદરૂપ થશો.
ફોર્મ ભરવા લિંક: https://bit.ly/4dXRUCp