M. J. Goriya College jamkhambhaliya @mjgoriyacollege Channel on Telegram

M. J. Goriya College jamkhambhaliya

@mjgoriyacollege


M. J. Goriya College jamkhambhaliya (English)

Welcome to M. J. Goriya College jamkhambhaliya Telegram channel! This channel, with the username @mjgoriyacollege, is your one-stop destination for all the latest updates, news, and events happening at M. J. Goriya College in jamkhambhaliya. Whether you're a current student, an alumni, or simply interested in the happenings at this prestigious institution, this channel is the perfect place to stay connected. Who is it? M. J. Goriya College is a renowned educational institution located in jamkhambhaliya, known for its commitment to academic excellence and holistic development of its students. With a rich history and a tradition of producing successful professionals in various fields, M. J. Goriya College is a name to be reckoned with in the education sector. What is it? The M. J. Goriya College jamkhambhaliya Telegram channel serves as a virtual platform for students, faculty, alumni, and well-wishers to come together and stay updated on all the news and events related to the college. From academic announcements to cultural events, sports tournaments to alumni meetups, this channel covers it all. So why wait? Join the M. J. Goriya College jamkhambhaliya Telegram channel today and be a part of this vibrant community. Stay informed, stay connected, and be a proud member of the M. J. Goriya College family!

M. J. Goriya College jamkhambhaliya

13 Jan, 04:11


B. A. Sem. 4 અભ્યાસક્રમ યાદી

M. J. Goriya College jamkhambhaliya

13 Jan, 04:10


B. A. Sem. 2 અભ્યાસક્રમ યાદી

M. J. Goriya College jamkhambhaliya

13 Jan, 04:08


B. Com. Sem. 4 અભ્યાસક્રમ યાદી

M. J. Goriya College jamkhambhaliya

13 Jan, 04:08


B. Com. Sem. 2 અભ્યાસકમ યાદી

M. J. Goriya College jamkhambhaliya

13 Jan, 04:04


શ્રી એમ. જે. ગોરિયા કૉલેજ માં અભ્યાસ કરતાં  વિદ્યાર્થીઓ ને જણાવવાનું  કે
તારીખ :- 14/01/2025ના ઉતરાયણ ની રજા રહેશે જેની સર્વે વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

M. J. Goriya College jamkhambhaliya

09 Jan, 04:14


શ્રી એમ. જે. ગોરિયા કૉલેજ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ને જણાવવાનું કે
તારીખ :- 10/01/2024 ના સ્થાનિક રજા રહેશે જેની સર્વે વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

M. J. Goriya College jamkhambhaliya

24 Dec, 06:11


આથી ગોરીયા કોલેજ માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ ને જણાવવાનું કે આવતી કાલ તારીખ 25/12/2024 ના રોજ નાતાલની જાહેર રજા હોવાથી કોલેજ માં રજા રહેશે.

M. J. Goriya College jamkhambhaliya

18 Dec, 03:50


b.com Admission notice.pdf

M. J. Goriya College jamkhambhaliya

14 Dec, 02:49


રિઝલ્ટ જાહેર થવા બાબત

M. J. Goriya College jamkhambhaliya

05 Dec, 02:46


નોંધ : B. A. સેમ. 3 ના વિધાર્થીઓ ને જણાવવાનું કે પરીક્ષા ના ટાઈમ ટેબલ માં તારીખ 11/12/2024ને બુધવાર ના રોજ ગુજરાતી વિષય માં નરસિંહ કાવ્ય ચયન પેપર છે તે સેમ 1 નો વિષય છે તેના સ્થાને તારીખ 11/12/2024 ના રોજ મુખ્ય ગુજરાતી પેપર નંબર 7 મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય -1 જે તમારો વિષય છે તેનું જ પેપર રહેશે. જેની સુધારા નોંધ લેવી.

M. J. Goriya College jamkhambhaliya

04 Dec, 03:06


બી.એ/બી.કોમ સેમ 1 અને 3 ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે તારીખ :- 09/12/2024 થી શરુ થતી પરીક્ષાના વિદ્યાર્થીઓના બેઠક નંબર 07/12/2024 ના કોલેજના નોટિસ બોર્ડ પર લગાડવામાં આવશે તો દરેક વિદ્યાર્થીએ સીટ નંબર જોઈ લેવા.
પરીક્ષાની હોલ ટિકિટ જે તે વિદ્યાર્થીના બ્લોક માં મળી જશે.
દરેક વિદ્યાર્થીએ કોલેજનું આઈ કાર્ડ અને લાઈબ્રેરી કાર્ડ સાથે રાખવા અન્યથા પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહિ

M. J. Goriya College jamkhambhaliya

04 Dec, 02:59


b. com 3 time table.pdf

M. J. Goriya College jamkhambhaliya

04 Dec, 02:58


b. com sem 1 time table.pdf

M. J. Goriya College jamkhambhaliya

30 Nov, 02:43


B. A. & B. Com. Sem. 1 ના વિદ્યાર્થીઓ ને જણાવવાનું કે જે વિદ્યાર્થીઓ એ અસાઇમેન્ટ જમા કરાવેલ નથી તેમજ કોલેજે થી આઈ કાર્ડ મેળવેલ નથી તેઓએ પરીક્ષા પહેલા કોલેજે અસાઇમેન્ટ જમા કરાવી આઈ કાર્ડ મેળવી લેવા. અન્યથા પરીક્ષા માં બેસવા દેવા માં આવશે નહીં.

M. J. Goriya College jamkhambhaliya

27 Nov, 05:06


B. A. & B. Com. Sem. 1 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને જણાવવાનું કે તારીખ02/12/2024ને સોમવારે ના રોજ કોલેજ માં આરોગ્ય vibhag દ્વારા સેમિનાર નું આયોજન કરેલ હોય તમામ વિદ્યાર્થીઓ એ આવવું ફરજીયાત છે. સેમિનાર નો સમય સવારે 9:00 થી 11:00 નો રહેશે. તો 9:00 વાગ્યે હાજર થઈ જવુ.

M. J. Goriya College jamkhambhaliya

25 Nov, 04:20


B. A. & b. Com. Sem. 1 & 3 ની પરીક્ષા તારીખ : 09/12/2024 થી શરુ થશે. ટાઈમ ટેબલ હવે પછી જાહેર થશે.

M. J. Goriya College jamkhambhaliya

25 Nov, 04:18


સોમનાથ બુક સ્ટોર માં મળશે.

M. J. Goriya College jamkhambhaliya

19 Nov, 02:37


સોમનાથ બુક સ્ટોર માં આવી ગયેલ છે.

M. J. Goriya College jamkhambhaliya

16 Nov, 04:46


શ્રી એમ. જે. ગોરિયા કૉલેજ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ એ જેને સ્કોલરશીપ ના ફોર્મ છે તે બધા વિદ્યાર્થીઓ એ ફાઇનલ સબમીશન આપવાનું હોય છે. જે જગ્યા એ થી ફોર્મ ભરેલ હોય તે જગ્યા એ જઈને ફાઈનલ સાબમીશન આપવાનું રહેશે. ત્યાર બાદ તમારું ફોર્મ ભરેલ માન્ય ગણાશે

M. J. Goriya College jamkhambhaliya

14 Nov, 05:05


Photo from M J Goriya College

M. J. Goriya College jamkhambhaliya

14 Nov, 05:04


Photo from M J Goriya College

M. J. Goriya College jamkhambhaliya

13 Nov, 06:31


શ્રી એમ. જે. ગોરિયા કૉલેજ માં અભ્યાસ કરતાં બી. એ. Sem-૧ નાં વિદ્યાર્થીઓ ને જણાવવાનું કે માઈનર હિન્દી - હિન્દી કવિતા સાહિત્ય ની જગ્યાએ ઉપન્યાસ "ગંગા મૈયા" - ભૈરવ પ્રસાદ ગુપ્ત વિષય આવે છે જે વિદ્યાર્થી એ નોંધ લેવી

M. J. Goriya College jamkhambhaliya

13 Nov, 05:25


Nep 2020 મુજબ sem -3 અને sem -1 ની પરીક્ષા સંભવિત તારીખ 02/12/2024 છે

M. J. Goriya College jamkhambhaliya

13 Nov, 05:24


ઉપરોક્ત દર્શાવેલ તારીખ સુધી B. A./
B. COM -6 ના દરેક વિદ્યાર્થીએ એડમિશન લઈ લેવા તારીખ બાદ એડમિશન મળશે નહી

M. J. Goriya College jamkhambhaliya

26 Oct, 04:32


તારીખ: 08/11/2024 થી કોલેજ નું કાર્યાલય સવારે 9:00 થી 11:00 દરમ્યાન ચાલુ રહેશે.

M. J. Goriya College jamkhambhaliya

26 Oct, 04:28


ગોરીયા કોલેજ માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ ને જણાવવાનું કે તારીખ :28/10/2024 ને સોમવાર થી તારીખ :17/11/2024 ને રવિવાર સુધી દિવાળી વેકેશન રહેશે. તારીખ :18/11/2024 ને સોમવાર થી કોલેજ રાબેતા સમય મુજબ ચાલુ રહેશે.

M. J. Goriya College jamkhambhaliya

23 Oct, 05:20


ગોરીયા કોલેજ ના તમામ વિદ્યાર્થી ઓ ને જણાવવાનું કે Scholarship ના ફોર્મ ભરતી વખતે તમામ ડોક્યુમેન્ટ ઓરીજનલ જ અપલોડ કરવા. ઝેરોક્ષ અપલોડ કરવી નહીં. જો ઝેરોક્ષ અપલોડ કરેલ હશે તો કોલેજે ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં તેમજ શિષ્યવૃતિ મળવાપાત્ર રહેશે નહીં જેની ગંભીરતાથી નોંધ લેવી.

M. J. Goriya College jamkhambhaliya

23 Oct, 05:11


આપણી કોલેજનું દિવાળી વેકેશન તારીખ 27- 10-2024 થી ,
17-11-2024 સુધીનું રહેશે અને વિદ્યાર્થી માટે રી ઓપનિંગ તારીખ 18-11-2024 સોમવાર રહેશે.

જે વિદ્યાર્થી ને scholarship ના ફોર્મ ભરવા ના હોય તેઓ એ 27-10-2024 પહેલાં કોલેજ એ submit કરાવી આપવા.

દીવાળી વેકેશન ના લીધે કોલેજ બંધ હશે ત્યારે કોઈ પણ પ્રોસેસ કરી આપવાં માં આવશે નહીં.

M. J. Goriya College jamkhambhaliya

18 Oct, 02:55


ઓનલાઇન ભરેલ ફોર્મ ની હાર્ડ કોપી 23/10/2024 થી 27/10/2024 સુધી કોલેજે આપી જવા
નોંધ :- ફોર્મ માં જે ડોક્યુમેન્ટ સ્કેન કરી અપલોડ કર્યા હોય તેની કોપી ફોર્મમાં સાથે રાખવા.

M. J. Goriya College jamkhambhaliya

18 Oct, 02:52


વર્ષ 2024-25 ની અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની શિષ્યવૃત્તિ યોજના માટે ડિજિટલ ગુજરાત પર ઓનલાઇન ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયેલ છે તો હાલ માત્ર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે જ ફોર્મ ભરવાના ચાલુ થયેલ છે.
સત્ર શરૂ થયાની તારીખ:- 15/06/2024
સત્ર પૂર્ણ થયા તારીખ :- 30/04/2025

M. J. Goriya College jamkhambhaliya

11 Oct, 06:22


ખાસ નોંધ : પરીક્ષા આપતી વખતે કોલેજ નું આઈ કાર્ડ અને લાઈબ્રેરી કાર્ડ ફરજીયાત સાથે રાખવાનું રહેશે. અન્યથા પરીક્ષા માં બેસવા દેવા માં આવશે નહીં.

M. J. Goriya College jamkhambhaliya

11 Oct, 06:19


સ્કોલરશીપ ના ફોર્મ અહીં ☝🏻 પણ ભરી શકાશે.

M. J. Goriya College jamkhambhaliya

11 Oct, 06:17


ફોર્મ ભર્યા બાદ ફોર્મ ની પ્રિન્ટ તેમજ ફોર્મ સાથે તમામ ડોકયુમેન્ટ ની એક એક નકલ કોલેજે જમા કરાવવાની રહેશે.
ફોર્મ ભરવા માટે આધાર અને રાશનકાર્ડ ઈ કેવાયસી કરાવેલું હોવું ફરજીયાત છે.

M. J. Goriya College jamkhambhaliya

11 Oct, 04:43


આવતી કાલ તારીખ :12/10/2024 શનિવાર ના રોજ દશેરા ની જાહેર રજા હોય કોલેજમાં રજા રહેશે જેની દરેક વિદ્યાર્થીઓ એ નોંધ લેવી.

M. J. Goriya College jamkhambhaliya

11 Oct, 04:25


seat no b.com-5 gipl repeater.pdf

M. J. Goriya College jamkhambhaliya

11 Oct, 04:24


seat no ba-5 regular.pdf

M. J. Goriya College jamkhambhaliya

11 Oct, 04:24


seat numberb.com -5 regular.pdf

M. J. Goriya College jamkhambhaliya

11 Oct, 03:36


B. A. &. B. Com. Sem. 1 & 3 A. T. K. T. ના વિદ્યાર્થી ઓ એ પોતાનો સીટ નંબર કોલેજે રૂબરૂ આવી નોટિસ બોર્ડ પર થી જોઈ લેવાનો રહેશે. ટેલિગ્રામમાં સીટ નંબર મોકલવામાં આવશે નહીં. જેની ખાસ નોંધ લેવી. સીટ નંબર નોટિસ બોર્ડ પર મૂકી દીધેલ છે.

M. J. Goriya College jamkhambhaliya

11 Oct, 03:17


પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ એ સમય ખાસ જોવાનો રહેશે. પરીક્ષા શરૂ થવાના સમય પહેલા 30 મિનિટ વહેલા આવી ને નોટિસ બોર્ડ પર પોતાનો સીટ નંબર જોઈ લેવો. હોલ ટિકિટ પરીક્ષા ખંડ માં જ આપવામાં આવશે.

M. J. Goriya College jamkhambhaliya

05 Oct, 05:30


B. Com. Sem. 1 A. T. K. T. Time table