Maru Gujarat Official (@maru_gujarat_official)の最新投稿

Maru Gujarat Official のテレグラム投稿

Maru Gujarat Official
સરકારી ભરતી, પ્રાઇવેટ જોબ, રોજેરોજના અગત્યના ન્યૂઝપેપરના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો, મટીરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ.

https://t.me/Maru_gujarat_official
10,419 人の購読者
5,129 枚の写真
159 本の動画
最終更新日 28.02.2025 05:37

類似チャンネル

GCC JOB INFO
43,703 人の購読者
જ્ઞાન ➕
17,120 人の購読者

Maru Gujarat Official によってTelegramで共有された最新のコンテンツ


💥ગુજરાત ખેડૂત રજીસ્ટ્રેશન 2024

👉સરકારી કોઈપણ યોજનાનો ખેડૂત તરીકે લાભ લેવા માટે ખેડૂત રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.

👉આગામી પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો નહિ મળે જો આ રજીસ્ટ્રેશન કરેલું નહિ હોય તો.

ખેડૂત રજીસ્ટ્રેશન અને તેની સંપૂર્ણ વિગત માટે અહીં ક્લિક કરો⤵️
👉 http://www.tekfiz.com/2024/11/gujrat-khedut-registration-2024-how-to.html

https://youtu.be/gF3Th5An2CI?si=8Qwx34S0tRD_5kRM

CCE ગ્રુપ B ની પરીક્ષા જાન્યુઆરી મહિનામાં લેવાશે.
#CCE #GSSSB

બેલીફ અને કોર્ટ DySO ના મુખ્ય પરીક્ષાના સિલેબસ બાબત

સોર્સ : સુધારા જાહેરાત

🧿 થોડી રાહ જુઓ બેલીફ અને પિયુન પણ આવી જશે..

📌Hc Dyso & HC Computer Operator Pre Result Declared.

Highcourt DYSO PRELIM Result
કુલ  8630 ઉમેદવાર કવોલીફાઈ થયા છે.

FINAL ANSWER KEY  FOR  HIGH COURT OF GUJARAT EXAM HELD ON 20.10.2024

AMC મા હવે 612 ની જગ્યાને બદલે 718 જુનિયર ક્લાર્કની સીધી ભરતી થશે.

AMC જુ. ક્લાર્કની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે    
🙏 નમસ્કાર વિદ્યાર્થીમિત્રો 🙏

▶️  હાલમાં  AMC નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ જાહેરાત ક્રમાંક: ૧ થી ૫ /૨૦૨૪-૨૦૨૫ ભરતી-2024ની તૈયારી કરતા વિદ્યાર્થીમિત્રો ફ્રીમાં Youtube Live Lecture કે ભરતી બાબતે જરૂરી માર્ગદર્શન મેળવવા માંગતા હોય તેવા વિદ્યાર્થીમિત્રો પોતાનું આખું નામ, મોબાઈલ નંબર, તેમજ જરૂરી વિગતો ભરી અત્રે મોકલી આપશો. બુક બર્ડ ટીમ દ્વારા મળેલ માહિતીના આધારે આપના પ્રશ્નો બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. 

📱 Google Link:- https://forms.gle/yVNnn1tYXmYvXH1n8

#GPSC
Exam Syllabus (Prelim) of Advt No. 70/2024-25, Administrative Officer, Class-2, Health and Family Welfare Department