Последние посты Maru Gujarat Official (@maru_gujarat_official) в Telegram

Посты канала Maru Gujarat Official

Maru Gujarat Official
સરકારી ભરતી, પ્રાઇવેટ જોબ, રોજેરોજના અગત્યના ન્યૂઝપેપરના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો, મટીરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ.

https://t.me/Maru_gujarat_official
10,419 подписчиков
5,129 фото
159 видео
Последнее обновление 28.02.2025 05:37

Похожие каналы

Abhayam Academy- Official Channel
32,402 подписчиков
GPSC Tricks & Tips
2,606 подписчиков
Parents Invest
2,124 подписчиков

Последний контент, опубликованный в Maru Gujarat Official на Telegram


#GSSSB : CCE
📌જાહેરાત ક્રમાંકઃ ૨૭૧/૨૦૨૪૨૫, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટેની વિવિધ સંવર્ગોની દિવ્યાંગ અનામતની ઘટ ખાસ ભરતી ઝુંબેશથી ભરવા અંગેની વિગતવાર જાહેરાત.

💥જિલ્લા રોજગાર વિનીમય કચેરી-સુરેન્દ્રનગર,  આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત) દ્વારા ચાલતા યુવા જંકશન પ્રોજેકટ તથા એમ.પી.શાહ કોમર્સ કોલેજ-સુરેન્દ્રનગરનાં સંયુકત્ત ઉપક્રમે આયોજીત   મેગા જોબ ફેર 💥

👉Online Registration માટે અહિંયા આપેલ લીંકમાં રજિસ્ટ્રેશન કરીને હાજર રહેવુ.
https://forms.gle/WVYCVWPSGvgQhaKE7

📅તારીખ : 04/03/2025 ને મંગળવાર
સમય : સવારે 11:00 કલાકે
🏛️ભરતી મેળાનુંસ્થળ : એમ.પી.શાહ કોમર્સ કોલેજ – સુરેન્દ્રનગર

☀️ઉપસ્થિત રહેનાર કંપનીઓ :
1. PARSHVA PRINT PACK PVT. LTD. WADHWAN
2. STEELMAN GASES PVT. LTD. SURENDRANAGAR
3. MAHESHWARI INDUSTRIES- WADHWAN
4. S.S.WHITE TECHNOLOGIES INDIA PVT. LTD. - WADHWAN
5. SKP BEARING INDUSTRIES LTD. WADHWAN
6. NEW AGE FIRE FITTING CO. LTD. – WADHWAN
7. ROOP DYES & INTERMEDIATER, WADHWAN
8. SHREE VAGHESHWARI ROLLING WORKS
9. WINDSTON SPRINGS PVT.LTD. –  WADHWAN
10. POWERTRACK INDUSTRIES LIMITED WADHWAN
11. ZYDUS LIFESCIENCE LTD., MORAIYA
12. TOYOTA
13. PAYTM
14. INDIANA OPTHAL MICS, WADHWAN
15. JAI GANESH AUTO CENTER SURENDRANAGAR
16. HONDA
17. MARUTI SUZUKI (IISD PVT. LTD.)
18. PRAYAS FINANCIAL SERVICES PVT. LTD.- SURENDRANAGAR 
19. Yazaki India Pvt. Ltd. (Reliable First)
20. AIM LTD. BHAVNAGAR
21. SBI LIFE INSURANCE- SURENDRANAGAR
22. LIC. OF INDIA- SURENDRANAGAR

🧑🎤જગ્યાનું નામ :
Accountan(M/F),
Accountan Asst. (M/F),
General Admin (M/F)
Supervisor (Male)
Production Supervisor(M),
Office Asst.(M/F)
Store Keeper/
Store Keeper /Back Office (M/F)
Lab In charge(Male),
SALES ASST. (M/F),
PURCHESE ASST. (M/F),
LOGISTIC (M/F),
Engineering Trainee/
Apprentice Engineer (M/F)
QUALITY (QA LAB) (M/F),
Line Inspector(M)
Electrician,(M)
Turner/Fitter(M)
Machinist (Male),
Welder (Male),
MECHANICAL (M),
Tool Room Engineer (M),
Machine Operator(M),
FTE (Male),
Manager/ Asst. Manager (M/F)
Loan Officer (M/F),
Tele Caller (Female)
CNC Operator (Male),
ADVISOR (M/F),
Helper (Male),
BIMA SAKHI (FEMALE)

📙લાયકાત :
👉 10/12 પાસ
👉 Diploma Mechanical and Electrical and BE Mechanical
👉 ITI (Any Trade)
👉 Any Graduate
👉 Any Post Graduate
(ઇન્ટર્વ્યુ સમયે બાયોડેટા સાથે ઉપસ્થિત રહેવુ.)

☀️વધુ વિગત માટે નીચે દર્શાવેલ ટેલીગ્રામ ચેનલ તથા ઇન્ટાગ્રામમાં જોવા વિનંતી.
Telegrame : https://t.me/deesurendranagar
Intagram    : https://www.instagram.com/employmentofficesurendranagar?igsh=MWZlc2QzNGpvaHY4eg== 
WhatsApp Chanal : Follow the જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર https://whatsapp.com/channel/0029VajFLSL8KMqqOQr4qL0y

#GCERT

👉ધોરણ 1થી 8 અને 12માં પુસ્તકો બદલાશે

👉ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા નવા શૈક્ષણિક વર્ષ 2025-26થી ધો.1, 6થી 8 અને ધો.12ના પાઠ્યાપુસ્તકોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે.

👉જેમાં ધોરણ. 1માં ગુજરાતી, ધોરણ. 6માં અંગ્રેજી, ધોરણ. 7માં સંસ્કૃત માધ્યમમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સર્વાંગી શિક્ષણ, સંસ્કૃત અને મરાઠીનું નવું પુસ્તક આવશે. જ્યારે ધો.8માં ગુજરાતી, ગણિત, વિજ્ઞાનના પુસ્તકો બદલાશે. આ ઉપરાંત, ધો.12માં અર્થશાસ્ત્રના પુસ્તકમાં નવા પ્રકરણો ઉમેરવાનો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા નિર્ણય કરાયો છે.

#GPSC

Advertisement for Online Advertisements from Advt. No. 132/2024-25 to 239/2024-25 starting from 28.02.2025 13:00 to 15.03.2025 23:59

- પરિક્ષેત્ર વન અધિકારી, વર્ગ-2 - 26
- પશુ ચિકિત્સા અધિકારી, વર્ગ-2 - 261
- ખેતી અધિકારી, વર્ગ-2 - 40
- મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-2 - 149
- સહાય પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, વર્ગ-2 - 08

Advertisement for Online Advertisements from Advt. No. 132/2024-25 to 239/2024-25 starting from 28.02.2025 13:00 to 15.03.2025 23:59

ગુજરાતની તમામ 53,065 આંગણવાડીઓ એટલે કે 100 ટકા આંગણવાડી કેન્દ્રોમાં ગેસ કનેક્શન અપાયા...

#GujaratInformation12919
#Gujarat

📌 RRB ALP CBT-I RESULT OUT
(MUMBAI ZONE)

PSI ના બંને પેપર એક જ દિવસે લેવામાં આવશે...

*📌આ રીતે પણ નક્શાપુરની કરાવી શકાય📍*

*🪘ધોરણ 6 સામાજિક વિજ્ઞાન📯*

👇👇👇👇

https://youtu.be/S2_5iF5fpvs?si=RLi_S3dDS12zZ0Bo