Neueste Beiträge von સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી (@kamalkingjob) auf Telegram

સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી Telegram-Beiträge

સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી
● સરકારી નોકરી ભરતી માહિતી, UPSC, GPSC, BANK, RAILWAY, POST, PSI, TALATI, TAT, TET, POLICE જેવી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મદદરૂપ થતું ગ્રુપ

⭐️ Contact : https://t.me/kamalkingjob

~www.kamalking.in
1,140 Abonnenten
411 Fotos
2 Videos
Zuletzt aktualisiert 06.03.2025 23:00

Der neueste Inhalt, der von સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી auf Telegram geteilt wurde.

સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

16 Feb, 10:42

756

💥 *જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજના*
🆕 ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નવી શિષ્યવૃતિ યોજના
▪️ધો.૬-૮ ના વાર્ષિક 22000
▪️ધો.૯-૧૦ ના વાર્ષિક 22000 અને
▪️ધો.૧૧-૧૨ ના વાર્ષિક 25000
💸 *ધોરણ 9 થી 12 મા મળશે કુલ 94000 સ્કોલરશીપ*

👉🏽 https://www.kamalking.in/2023/03/std-6-common-entrance-exams-test-for.html

ફોર્મ ભરવાનું શરૂ : 7 ફેબ્રુઆરી
પરીક્ષા તારીખ:: 22-3-2025

તમામ વાલીઓને શેર કરવા વિનંતી.
સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

16 Feb, 10:42

121

🚨 સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એપ

ઘરે બેઠા મેળવો નીચેની સેવાઓનો લાભ

🔰 ઈ-અરજી
🔰 ગુમ થયેલ/ચોરાયેલ સંપત્તિની જાણ
🔰 વાહન / મોબાઇલ ચોરી
🔰 ગુમ થયેલ વ્યક્તિની જાણ
🔰 ડ્રાઈવર નોંધણી
🔰 પોલીસ વેરીફીકેશન
🔰 અરેસ્ટ/વોન્ટેડ વ્યક્તિ શોધો
🔰 ગુમ થયેલ વ્યક્તિ શોધો
🔰 વગેરે.......

એપ્લિકેશન ડાઉનલોડ કરવા અને વધુ માહિતી માટે👉: https://www.kamalking.in/2020/10/citizen-first-gujarat-police-apk-for.html
સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

09 Feb, 09:25

1,118

*👮🏻‍♂ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડમાં ભરતી 2025*

કુલ જગ્યાઓ: ૨૪૬
લાયકાત: ૧૦ પાસ, ITI
👉🏻 https://www.jobgujarat.in/2025/02/iocl-recruitment-2025-for-non-executive.html

આ પોસ્ટ તમારા દરેક ગ્રુપમાં શેર કરો
સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

29 Jan, 14:26

1,460

*_🚆2 અલગ અલગ નોકરી ભરતીની જાહેરાતો રેલવે બોર્ડ દ્વારા_*

🚇 *𝐑𝐑𝐁 રેલ્વે ભરતી બોર્ડ દ્વારા ભરતી ફોર્મ શરૂ...*



♦️1️⃣ *કુલ 𝟑𝟐,𝟒𝟑𝟖 જગ્યાની ભરતી આજ થી શરુ…*

👩‍🎓 *લાયકાત : ફકત 𝟏𝟎 𝐏𝐚𝐬𝐬*

💢 *હવે નીચેની લીંક ક્લિક કરવાથી સીધી જાહેરાત જ ઓપન થશે....* 👇👇
https://www.jobgujarat.in/2025/01/railway-recruitment-board-recruitment.html

〰️〰️〰️〰️〰️〰️〰️

*♦️2️⃣કુલ 1000 જગ્યાની ભરતી આજ થી શરુ…*

👩‍🎓 *લાયકાત : અલગ અલગ*

💢 *હવે નીચેની લીંક ક્લિક કરવાથી સીધી જાહેરાત જ ઓપન થશે....* 👇👇
https://www.jobgujarat.in/2025/01/rrb-ministerial-isolated-categories.html


https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519

🙏 *આ મેસેજ તમારા મિત્રો અને બધા જ ગ્રૂપમાં શેર કરી દેજો...*
સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

19 Jan, 09:30

1,561

> સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ માટે ઉપયોગી જાણકારી

*_અલગ અલગ પગારપંચો દરમિયાનના મોંઘવારી દર નીચે મુજબના છે._*

*ત્રીજું પગારપંચ મોંઘવારીના દર ચાર્ટ લિસ્ટ:*
*👉🏿 https://tinyurl.com/y2m4efy7 :*
*ચોથું પગારપંચ મોંઘવારીના દર ચાર્ટ લિસ્ટ:*
*👉🏿 https://tinyurl.com/y2m4efy7 :*
*પાંચમું પગારપંચ મોંઘવારીના દર ચાર્ટ લિસ્ટ:*
*👉🏿 https://tinyurl.com/y2m4efy7 :*
*છઠ્ઠું પગારપંચ મોંઘવારીના દર ચાર્ટ લિસ્ટ:*
*👉🏿 https://tinyurl.com/y2m4efy7 :*
*સાતમાં પગારપંચ મોંઘવારીના દર ચાર્ટ લિસ્ટ:*
*👉🏿 https://tinyurl.com/y2m4efy7 :*
*આઠમાં પગારપંચ વિશે લેટેસ્ટ સમાચાર:*
*👉🏿 https://tinyurl.com/y2m4efy7 :*
સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

28 Dec, 01:33

448

*1 લી જાન્યુઆરી થી તમે જે ચેક આપશો તે ચેક બેંક માં ભરાશે એટલે ચેક ભરાયાં થી 2 જ કલાક માં ચેક કિલીયર થશે એટલે બેંક માં પહેલાં થી જ બેલેન્સ રાખવું અને પછી ચેક આપવો*


તમામ ગ્રાહકો જોગ, Continuous Clearing અંગેની સુચના, NPCI ની માર્ગદર્શિકા મુજબ તારીખ ૦૧/૦૧/૨૦૨૫ ના રોજ થી Continuous Clearing નું અમલીકરણ થનાર હોય ક્લીયરીંગ માં ભરેલા ચેકનું સેટલમેન્ટ Same Day થનાર હોય, ક્લીયરીંગ ના ચેક Opening Balance ના આધારે પાસ થશે અને ક્લીયરીંગ ચેકો સ્વીકારવાનો સમય ૧૦.૦૦ થી બપોરે ૨.૩૦ વાગ્યા સુધીનો રહેશે.
https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519
સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

28 Dec, 01:32

376

*વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૪ ઘટ ભરતી કામચલાઉ મેરીટયાદી*

જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ ) ની જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા મેરીટયાદી તૈયાર કરવા માટે તા. ૧/૧૧/૨૦૨૪ના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત ક્રમાંક (૭) અને (૮) થી ઘટની જગ્યા ભરવા જાહેરાત આપીને ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઇન અરજીઓ માંગવામાં આવેલ હતી. જેના અનુસંધાને ઉમેદવારોની કામચલાઉ મેરીટયાદી http://vsb.dpegujarat.in વેબ સાઇટ ઉપર તા.૧૭/૦૧/૨૦૨૫ના રોજ બપોરે ૧૨.૩૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવનાર છે. ઉમેદવાર ઘટના મેરીટ માટે ઘટ લોગિન પર ક્લીક કરી તેમના અરજીપત્રક પર દર્શાવેલ TET પરીક્ષાનો નંબર અને વર્ષ, પ્રાથમિક/ઉચ્ચ પ્રાથમિક, મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે. મેરીટક્રમ જોવા માટે લોગિનમાં મુકેલ મેરીટની લીંક પર ક્લીક કરવાથી પોતાનો મેરીટક્રમ અને મેરીટ વેબસાઇટ ઉપર જોઇ શકશે. ત્યારબાદ વાંધા અરજી લખેલી લિંક પર ક્લીક કરવાથી ઉમેદવારના અરજીપત્રકની જરૂરી તમામ વિગત જોઈ શકાશે.
૧. ઉમેદવારો તેઓના નામ લાયકાત, કેટેગરી અને મેરીટ ગુણ વગેરેમાં જો કોઇ ક્ષતિ હોય તો ઉપરોક્ત વેબ સાઇટ ઉપર તા. ૧૪/૦૧/૨૦૨૫ થી તા.૧૭/૦૧/૨૦૨૫ દરમ્યાન તમામ ઉમેદવાર ઓન-લાઇન સુધારા પત્રક (વાંધા અરજી) ની પ્રિન્ટ મેળવી શકશે. આ સુધારા પત્રકમાં તમારી વિગત દર્શાવેલ છે તેમાં જો કોઇ સુધારો કરવાપાત્ર હોય તો જ સુધારા પત્રકમાં વિગત સુધારી જરૂરી આધારો સાથે વાંધા અરજી સ્વીકાર કેન્દ્ર પર તા. ૧૪/૦૧/૨૦૨૫થી તા.૧૭/૦૧/૨૦૨૫ (જાહેર રજા સિવાય) ના રોજ ૧૧.૦૦ થી ૧૮.૦૦ કલાક સુધી આપવાની રહેશે. સુધારા પત્રકમાં નવી વિગતો ઉમેરી શકાશે નહી.
૨. જે વિગતોનો સુધારો કરવાનો હોય તેના સમર્થનમાં જરૂરી આધાર પુરાવાજોડી સુધારા પત્રક (વાંધા અરજી) ઉમેદવાર પ્રથમ અરજીપત્રક સબમીટ કરાવેલ સ્વીકાર કેન્દ્ર ઉપર રૂબરૂ જઇને જમા કરાવી શકશે. સુધારામાં રજૂ કરેલ વિગતના અસલ પુરાવા (પ્રમાણપત્ર) સિવાય વાંધા અરજી કોઇ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહી તેની ખાસ નોંધ લેવી વાંધા અરજી અન્વયે કરેલ સુધારા જાહેરાતના સંદર્ભમાં સુસંગત હશે તો જ ક્ષા રાખી સુધારો કરવામાં આવશે.
૩. ફાઇનલ મેરીટયાદી અને મેરીટમાં આવતાં ઉમેદવારો માટે કોલ લેટર વિગેરે માટેની સુચનાઓવે પછી વેબ સાઇટ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે. તેથી ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી નિયમિતhttp://vsb.dpegujarat.in વેબ સાઇટ જોતા રહેવું. તા.૧૪/૦૧/૨૦૨૫ સ્થળ: ગાંધીનગર

*Follow for important updates only.*
👇🏻
https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519
સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

28 Dec, 01:32

210

CRC Exam Breaking News

👆👆👆👆
CRC/BRC ખાલી જગ્યાઓ ને લઈ મહત્વ ની અપડેટ.
જાણવા મળતી માહિતી મુજબ crc/brc ની બદલી થતાં ખાલી જગ્યા ની માહિતી માગવામાં આવશે અને નવી જાહેરાત માટે પરીક્ષા પણ ઝડપ થી યોજાઈ શકે છે.
કુલિંગ પીરીયડ અને પાંચ વર્ષ કરવા માટે રજૂઆત થયેલ છે જે અનુલક્ષીને નવીન અપડેટ પણ નવીન જાહેરાત માં આવી શકે છે.
સૂત્રો તરફ થી મળતી માહિતી મુજબ
https://whatsapp.com/channel/0029Va4sW4YC1FuKve9Ct519
Banasguruvani Education news
સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

28 Dec, 01:32

199

*🚸 આજના સોના ચાંદીના લેટેસ્ટ ભાવ*
*👉🏿 https://bit.ly/3n1oUyN :*

*🗞️ આજના તમામ ગુજરાતના ન્યુઝ પેપર વાંચો*
*👉🏿 https://bit.ly/357LZeY :*

*☸️ આજનું રાશિફળ, તમારા નામ મુજબ આજની રાશિ*
*👉🏿 https://bit.ly/3frqhVs :*

*🛕 ગુજરાતના પ્રખ્યાત મંદિરોના LIVE આરતી દર્શન*
*👉🏿 https://bit.ly/3Msjzxj :*

* પેટ્રોલ ડીઝલ ના તમામ શહેર ના ભાવ જુવો માત્ર પિનકોડ નાખીને*
*👉🏿 https://bit.ly/3utchSM :*

*🌿 આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના ભાવ જોવા માટે*
*👉🏿 https://bit.ly/3uqCEJ6 :*

સરકારી નોકરી-શૈક્ષણિક માહિતી

28 Dec, 01:32

214

*વિદ્યાર્થીઓના academic (અભ્યાસિક) રેકૉર્ડ રાખતી વ્યવસ્થા સરકારશ્રીએ તાજેતરમાં શરૂ કરી છે. જેને Apaar id (Automated Permanent Academic Account Registry) અથવા તો 'એક રાષ્ટ્ર, એક વિદ્યાર્થી ID' (one nation,one student ID) નામે પણ ઓળખવામાં આવે છે. જે વિદ્યાર્થીનો આજીવન શૈક્ષણિક પાસપોર્ટ છે. જેમાં વિદ્યાર્થિની સિદ્ધિઓ, પુરસ્કારો અને પ્રમાણપત્રોને એકીકૃત કરવામાં આવે છે. તેમાં વિદ્યાર્થી જીવનની સંપૂર્ણ માહિતી જેમ કે વિદ્યાર્થીનું નામ, સરનામું, જન્મ તારીખ, જાતિ, ફોટો, રમતગમતની પ્રવૃત્તિઓ, શિક્ષણ લોન તેમજ શિષ્યવૃત્તિ જેવી બાબતો સામેલ હશે.*

*અપાર આઈ.ડી ના લાભ :-*

*- વિદ્યાર્થી માટે એક શાળામાંથી બીજી શાળામાં સ્થળાંતર સરળ બનશે.*

*- અભ્યાસ છોડી દેનાર વિદ્યાર્થી ટ્રેક કરવામાં મદદરૂપ બનશે.*

*- શૈક્ષણિક માહિતીનું ડિજિટલી કેન્દ્રીકરણ કરી શકશે.*

*- વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અથવા પ્રવેશ પરીક્ષાઓ માટે વાપરી શકાય એવી ક્રેડિટ મેળવવાની મંજૂરી મળી શકશે.*

*- વિદ્યાર્થીઓને સરકારશ્રીની યોજનાના લાભો સીધા જ મળી શકશે.*

*આ પ્રક્રિયા માટે પ્રાથમિક શાળા/માધ્યમિક શાળા/ઉચ્ચ પ્રાથમિક શાળા કક્ષાએ વિદ્યાર્થિની માહિતીને આધારે APAAR ID જનેરેટ કરવાની કામગીરી ચાલી રહી છે. APPAR ID જનરેટ થતાં જ વિદ્યાર્થી માટે 12 આંકડાનો યુનિક ઓળખ નંબર જનરેટ થશે. આ પછી મોબાઈલમાં 'ડીજી લોકર' એપ્લિકેશન ડાઉનલોડ કરી બાળકના આધારકાર્ડથી એકાઉન્ટ બનાવવું અને લોગ ઈન થવું. યાદ રાખો કે બાળકનું આધારકાર્ડ જે મોબાઈલ સાથે લિંક હોય તે મોબાઈલ પાસે રાખવો કારણ કે લોગીન ઈન થવા માટેનો OTP આધારકાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલમાં જ જશે. ત્યારબાદ જરૂરી માહીતી જેવી કે બાળકનું નામ, જન્મ તારીખ, લિંગ, આધાર નંબર 'ડીજી લોકર'માં એડ કરી 6 આંકડાનો પિન સેટ કરવો. આ બધું કર્યા બાદ જ્યારે તમે ડીજી લોકર'માં લોગ ઈન થશો તો ઇસ્યુ ડોક્યુમેન્ટ્સમાં બાળકનું આધારકાર્ડ અને APAAR ID CARD દેખાશે. આ APAAR ID CARD જે આધારકાર્ડ જેવું દેખાય છે તેને તમે ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કઢાવી શકો છો. આ કાર્ડ બાળકના શૈક્ષણિક જીવનમાં ખૂબ ઉપયોગી બનશે.*
👇👇👇
https://www.kamalking.in/2024/12/how-to-create-appar-id-using-udise-plus.html
*(સહજ જાણકારી અર્થે...💐💐)*