ભારત આજથી નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 128મી જન્મજયંતી નિમિત્તે તેમના વારસાને માન આપવા માટે પરાક્રમ દિવસ 2025 ઉજવશે.
23-25 જાન્યુઆરી, 2025નાં રોજ યોજાનાર આ ત્રણ દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન ઓડિશાનાં મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી આજ રોજ કરશે.
HEALTH Edu FOUNDATION
21 Jan, 02:47
552
📌મારી યોજના... 📌કેન્દ્ર-રાજ્ય સરકારની તમામ યોજના-સેવાઓની માહિતી હવે, એક જ ક્લિક પર
HEALTH Edu FOUNDATION
20 Jan, 16:19
566
Hey! Checkout this amazing course આરોગ્યાર્થમ્ by HEALTH Edu FOUNDATION. Click to Buy now! https://classplusapp.com/w/health-edu-foundation-ddfjvc/courses/545953
HEALTH Edu FOUNDATION
13 Jan, 14:27
305
📌RMC - 117
HEALTH Edu FOUNDATION
12 Jan, 07:40
527
ટકોર👇 📌ફક્ત સરકારી નોકરી જ એકમાત્ર જીવન જીવવાનો (જીવન નિર્વાહ કરવાનો) સ્ત્રોત નથી......આવી પરીસ્થિતિમાં કોઈપણ પગલું ભર્યા પહેલા એકવાર તમારા પરીવારનુ વિચારજો.... તમને જન્મ આપનારા માતાપિતા ઉપર શું વિતશે....તમારા આવા સમાચાર સાંભળ્યા બાદ એમના ઉપર કેટલો મોટો દુઃખનો પહાડ તુટી પડશે...અને તેઓ આ દુઃખના પહાડનો ભાર ખમી સકશે ખરા.....? એટલો વિચાર તો જરૂરથી કરજો.... લિ... નયન મકવાણા...