Gujarati books @gujarati3_books Channel on Telegram

Gujarati books

@gujarati3_books


This channel is for wonderful collection of gujrati books,join us & support us discuss : https://t.me/gujratii_chat ,all content available on internet,we are not responsible for any copyright infringement, contact us in chat for removal of books

Gujarati books (English)

Are you a fan of Gujarati literature and looking to expand your collection of books in this beautiful language? Look no further! Introducing the Telegram channel 'gujarati3_books', dedicated to providing a wonderful collection of Gujarati books for all book lovers out there. This channel is a treasure trove for those who appreciate the rich cultural and literary heritage of Gujarat. From classic novels to modern literature, from poetry to plays, you will find a diverse range of books in Gujarati language that will captivate your mind and soul. Join us on this literary journey and support us in our mission to promote Gujarati literature to a wider audience. Our collection includes both popular titles and hidden gems, ensuring that there is something for everyone to enjoy. Do you want to engage in discussions about your favorite Gujarati books or authors? Head over to our affiliated chat group at https://t.me/gujratii_chat and connect with fellow book enthusiasts. Share your thoughts, recommendations, and make new friends who share your passion for Gujarati literature. It's important to note that all the content shared on this channel is freely available on the internet. We do not claim ownership of any books or violate copyright laws. If you are the rightful owner of any content shared on our channel and wish for it to be removed, please contact us through the chat group mentioned above. Don't miss out on the opportunity to explore the world of Gujarati literature through 'gujarati3_books'. Join us today and immerse yourself in the enchanting world of words and stories that will leave you inspired and enlightened.

Gujarati books

07 Nov, 14:26


ધ્રુવ ભટ્ટ સીરીઝ પુસ્તકો

@gujarati3_books

Gujarati books

07 Nov, 14:25


Will delete tomorrow morning
કાલે સવારે ડિલીટ થઈ જશે કોપી રાઈટ ના .... લીધે....

વધારે પુસ્તકો માટે નીચે ની લીંક પર આપેલ ચેનલ પર જોડાઈ જાવ

https://t.me/+medAtaTkD_MyOTRk

https://t.me/+medAtaTkD_MyOTRk

Gujarati books

26 Aug, 02:58


આપના પ્રતિભાવ પ્રમાણે
પુસ્તકો નીચે આપેલ ચૅનલ માં મુકાશે
તો ત્યાં જોડાય જજો


અમારી બેકઅપ ચેનલ જોઈન કરો લો.. આ ચેનલ કોપીરાઈટ માં લીધે કયારેય પણ બેન્ડ થઈ શકે છે ત્યારે બેકઅપ ચેનલ પર નવી ચેનલ ની લિંક આપવામાં આવશે.. જોડાયા રહો અમારી સાથે...!❤️🫶🏻

हमारा बैकअप चैनल ज्वाइन करलो..
यदि यह चैनल कॉपी राइट स्ट्राइक से बैंड होता है तोह वहा नया लिंक दिया जाएगा इस लिए हमसे जुड़े रहे और बने रहे...!❤️🫶🏻

Join Our Back-up Channel If This Channel Got Copyright Strike And Banned Anytime After New Channel Link Given In Backup Channel Stay With Us...!❤️🫶🏻

👇🏻 Backup Channel 👇🏻

https://t.me/+medAtaTkD_MyOTRk

https://t.me/+medAtaTkD_MyOTRk

https://t.me/+medAtaTkD_MyOTRk

Gujarati books

26 Aug, 02:29


અખિલ બ્રહ્માંડના અધિપતિ યદુવંશ શિરોમણી ભગવાન વાસુદેવ, શ્રી દાદા ઠાકર ના જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ 🙏🏻🎊🙏🏻


@gujarati3_books

Gujarati books

24 Aug, 06:41


સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.

રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગુજરાતી.

મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ્ટ ને અખો ભક્ત ધીંરા,
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે.

ધ્રુવા સત્ય-સાથી અહિંસા સુહાતી,
નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.

           – ઉમાશંકર જોષી

વિશ્વ ગુજરાતી ભાષા દિવસની શુભકામના 💐💐
Shared by j d jadeja

Gujarati books

21 Aug, 05:13


https://t.me/gujratii_chat

Ek bija sathe vatao karva mate AA group che badha jodai sako...

Gujarati books

21 Aug, 04:16


I am thinking of to create a pustak charcha club at Ahmedabad....

In this club we will meet as a community together for

ahemdabad gandhinagar
And we will socialise and
share our thoughts regarding Gujarati books, fictional and non fictional books....

Whoever from ahemdabad and nearby want to join this club/group can message me

@BHP0007


હું અમદાવાદ ખાતે પુસ્તક ચર્ચા ક્લબ બનાવવાનું વિચારી રહ્યો છું....
આ ક્લબમાં આપણે એક મિત્રો તરીકે મળીશું
અમદાવાદ ગાંધીનગર ની આસપાસ માટે જ છે.

આપણે સૌ નવા વિચારો , નવા પુસ્તકો ને એના વિશે ચર્ચા કરીશું ,
નવા વ્યક્તિ ને મળીશું ને અને આપણું ગ્રુપ બનાવીશું....
આ અંગે તમારા વિચારો શેર કરો ને જોડાવા માટે મને મેસેજ કરો....

@BHP0007

Gujarati books

16 Aug, 04:56


Last night at Gandhi road ahemdabad bought book worth more than 3500 rupees at

Gujarati books

16 Aug, 04:51


તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે..

કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું,
પરંતુ છીછરું ખાબોચિયું, આપણને નહીં ફાવે..

તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે..

વફાદારીની આ ધગધગતી તાપણીઓ બુઝાવી દો,
સળગતું દિલ, દઝાતું કાળજું આપણને નહીં ફાવે..

તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું?
તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે..

તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ,
પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે..

ખલિલ, અણગમતાને ગમતો કરી લેવું નથી ગમતું,
ભલે તમને બધાને ફાવતું, આપણને નહીં ફાવે..

ખલીલ..

Gujarati books

11 Aug, 10:17


@gujarati3_books
@bhp0007

Gujarati books

03 Aug, 12:25


બજાર અત્તરનું આજે
ફરી તૂટી ગયું,

વરસાદનું પહેલું ટીપું
જ્યારે માટીમાં ભળી ગયું..!


Gujarati books

29 Jul, 18:14


આપના પ્રતિભાવ પ્રમાણે
પુસ્તકો નીચે આપેલ ચૅનલ માં મુકાશે
તો ત્યાં જોડાય જજો


અમારી બેકઅપ ચેનલ જોઈન કરો લો.. આ ચેનલ કોપીરાઈટ માં લીધે કયારેય પણ બેન્ડ થઈ શકે છે ત્યારે બેકઅપ ચેનલ પર નવી ચેનલ ની લિંક આપવામાં આવશે.. જોડાયા રહો અમારી સાથે...!❤️🫶🏻

हमारा बैकअप चैनल ज्वाइन करलो..
यदि यह चैनल कॉपी राइट स्ट्राइक से बैंड होता है तोह वहा नया लिंक दिया जाएगा इस लिए हमसे जुड़े रहे और बने रहे...!❤️🫶🏻

Join Our Back-up Channel If This Channel Got Copyright Strike And Banned Anytime After New Channel Link Given In Backup Channel Stay With Us...!❤️🫶🏻

👇🏻 Backup Channel 👇🏻

https://t.me/+medAtaTkD_MyOTRk

https://t.me/+medAtaTkD_MyOTRk

https://t.me/+medAtaTkD_MyOTRk