GPSC INPUTS @gpscinputs Channel on Telegram

GPSC INPUTS

@gpscinputs


GPSC INPUTS (English)

Are you preparing for the Gujarat Public Service Commission (GPSC) exams and looking for a reliable source of information and study materials? Look no further than GPSC INPUTS! This Telegram channel, with the username @gpscinputs, is your one-stop destination for all things related to GPSC exams. Whether you are a beginner or an experienced candidate, this channel provides valuable inputs to help you succeed in your GPSC journey. From exam notifications to study materials, from expert tips to previous year question papers, GPSC INPUTS has got you covered. Stay updated with the latest news and announcements related to GPSC exams and make sure you are well-prepared on exam day. Join the GPSC INPUTS channel today and take your GPSC exam preparation to the next level!

GPSC INPUTS

18 Nov, 03:06


CCE GROUP A MAINS EXAM PROGRAM

Q.1 રાજ્ય વિધાન પરિષદના સભ્યો વિષે ટૂંક નોંધ લખો.

Q.2 અજંતાની ગુફાઓની મુખ્ય વિશેષતાઓ જણાવો.

Q.3 15માં નાણાંપંચ દ્વારા રજૂ કરવામાં આવેલ મુખ્ય આયામો/માપદંડો વિશે માહિતી આપો.

Q.4 ગુજરાતના વોટર વિઝન @ 2047 વિશે ટૂંકમાં ચર્ચા કરો.

Q.5 FSSAI દ્વારા જાહેર કરવામાં આવેલ સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્ષ વિશે નોંધ લખો.

#CCE_MAINS

@PRERANA_GPSC

GPSC INPUTS

17 Nov, 06:00


વર્તમાન ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ શ્રી હસમુખ પટેલના વિવિધ આર્ટિકલ નું એકત્રીકરણ

@ASPIRANTS_ZONE_2024

GPSC INPUTS

15 Nov, 02:38


CCE GROUP A MAINS EXAM PROGRAM

Q.1 102માં બંધારણીય સુધારાની મુખ્ય વિશેષતાઓ જણાવો.

Q.2 CERT IN ના મુખ્ય કાર્યો વિશે ટૂંકમાં ચર્ચા કરો.

Q.3 સામાજિક વનીકરણ માટે ગુજરાત સરકારે જાહેર કરેલ નવી યોજનાઓ વિશે માહિતી આપો.

Q.4 વિકસિત ભારત માટેના મુખ્ય પાંચ સ્તંભ વિશે જણાવો.

Q.5 બારડોલી સત્યાગ્રહ ના કારણો અને પરિણામો વિશે ચર્ચા કરો.

#CCE_MAINS

@PRERANA_GPSC

GPSC INPUTS

14 Nov, 15:46


https://youtu.be/kOyU59YtiJw

GPSC INPUTS

14 Nov, 03:07


CCE GROUP A MAINS EXAM PROGRAM

Q.1 GDP ના માપન માટેની પદ્ધતિઓ વિશે જણાવો.

Q.2 બેરોજગારી એટલે શું ? તેના પ્રકારો જણાવો.

Q.3 ઇસરોને સરકાર દ્વારા તાજેતરમાં કયા ચાર મિશનની મંજૂરી આપવામાં આવી છે ?

Q.4 વિજયનગરની આયંગર વ્યવસ્થા વિશે ટૂંકમાં ચર્ચા કરો.

Q.5 કટોકટી એટલે શું ? તેના પ્રકારો જણાવો.

#CCE_MAINS

@PRERANA_GPSC

GPSC INPUTS

13 Nov, 05:05


CCE GROUP A MAINS EXAM PROGRAM

Q.1 SDG India Index માં ગુજરાતે મેળવેલ પ્રગતિ વિશે ચર્ચા કરો.

Q.2 વહીવટી તંત્રને નાગરિક કેન્દ્રિત બનાવવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા કયા પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે ?

Q.3 વડી અદાલત દ્વારા કયા સંજોગોમાં અને કયા પ્રકારની રિટ જાહેર કરવામાં આવે છે?

Q.4 ગુજરાતના મહત્વના પાંચ સાંસ્કૃતિક સ્થળો વિશે જણાવો.

Q.5 ભારતના પશ્ચિમ તટ પ્રદેશ વિશે ટૂંકમાં ચર્ચા કરો.

#CCE_MAINS

@PRERANA_GPSC

GPSC INPUTS

10 Nov, 03:39


CCE GROUP A MAINS EXAM PROGRAM

Q.1 1857 ના નિષ્ફળ થવાના કારણો જણાવો.

Q.2 ગુજરાતમાં ચર્ચામાં રહેલ ચાંદીપુરા વાયરસ વિશે ટૂંકમાં માહિતી આપો.

Q.3 આરબીઆઇ ની DIGITA વ્યવસ્થા શું છે ?

Q.4 રાષ્ટ્રપતિને પદ પરથી હટાવવાની પ્રક્રિયા વર્ણવો.

Q.5 અનુચ્છેદ 19 વિશે ટુંક નોંધ લખો.

#CCE_MAINS

@PRERANA_GPSC

GPSC INPUTS

09 Nov, 02:40


CCE GROUP A MAINS EXAM PROGRAM

Q.1 વહીવટી ન્યાય નિર્ણય ને ઉદાહરણ સાથે સમજાવો.

Q.2 GST પરિષદના માળખા વિશે ચર્ચા કરો.

Q.3 ઓલિયા એટલે શું ? સમજૂતી આપો.

Q.4 હવામાન અને આબોહવા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.

Q.5 તાજેતરમાં ચર્ચામાં રહેલ પીએમ જનમન (PM JANMAN) વિશે જણાવો.

SEND ANSWERS IN COMMENT SECTION.

#CCE_MAINS

@PRERANA_GPSC

GPSC INPUTS

08 Nov, 02:37


CCE GROUP A MAINS EXAM PROGRAM

Q.1 તાજેતરમાં ચર્ચામાં રહેલ જળ સંચય જન અભિયાન વિષે ટૂંક નોંધ લખો.
Q.2 ગુજરાત સરકારની નવીનીકરણ ઊર્જાના મુખ્ય ધ્યેય વિશે જણાવો.
Q.3 અગ્નિ 4 મિસાઈલની વિશેષતાઓ જણાવો.
Q.4 બૌદ્ધ અને જૈન ધર્મ ઉદયના મુખ્ય કારણો વિશે માહિતી આપો.
Q.5 ગુજરાતમાં આવેલા છે વિશ્વ વિરાસતના (World Heritage) સ્થળો ની ટૂંકમાં માહિતી આપો.

#CCE_MAINS

@PRERANA_GPSC

GPSC INPUTS

07 Nov, 01:48


CCE GROUP A MAINS EXAM PROGRAM

Q.1 આદિવાસી સમુદાયના મુખ્ય તહેવારો વિશે જાણકારી આપો.
Q.2 સામાજિક વનીકરણના મુખ્ય ઉદ્દેશો જણાવો.
Q.3 વિધાનસભાના અધ્યક્ષની સત્તાઓ વિશે માહિતી આપો.
Q.4 પર્યાવરણ નૈતિકતા વિશે ઉદાહરણ સહ ટૂંકમાં ચર્ચા કરો.
Q.5 બજેટ પસાર કરવાના મુખ્ય તબક્કાઓ ટૂંકમાં જણાવો.

#CCE_MAINS

@PRERANA_GPSC

GPSC INPUTS

05 Nov, 03:28


તમારાં ટેલીગ્રામ એકાઉન્ટમાં કોઈપણ મિત્ર કે સંબંધી તરફથી આ પ્રકારની લિંક આવે તો મહેરબાની કરીને તેને ઓપન કરતા નહિ..

આ લિંક તમારું એકાઉન્ટ હેક કરવા માટેનું એક મોટું સાયબર ફ્રોડ ચાલી રહ્યું છે.

જો ભૂલથી પણ લિંક ઓપન કરી હોય અને OTP નાખેલ હોય તો અત્યારે જ તમારા પોતાના ફોનમાં ટેલીગ્રામ એકાઉન્ટમાં જઈ જે પણ તમારા ધ્યાન વગરની કોઈ device માં તમારું એકાઉન્ટ ચાલુ હોય તો તેને તાત્કાલિક terminate કરી લેજો.....

બીજા લોકોને પણ આ બાબતે સજાગ અને જાગૃત બનાવો...

સતર્ક બનો, જાગૃત બનો, સુરક્ષિત રહો........

GPSC INPUTS

05 Nov, 01:50


CCE GROUP A MAINS EXAM PROGRAM

Q.1 1857 ના વિપ્લવના મુખ્ય સ્થળ અને તેના નેતૃત્વ વિશે જણાવો.

Q.2 લોકવાદ્યના મુખ્ય પ્રકાર જણાવી દરેકના બે બે ઉદાહરણ આપો.

Q.3 ગુજરાતના મુખ્ય મેદાન પ્રદેશો વિશે ટુંક નોંધ લખો.

Q.4 વિરોધ પક્ષના નેતા વશે સંક્ષિપ્ત માહિતી આપો.

Q.5 મિશન કર્મયોગી ના મુખ્ય ઉદ્દેશો જણાવો.

#CCE_MAINS

@PRERANA_GPSC

GPSC INPUTS

31 Oct, 02:24


ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીએ કોટિ કોટિ વંદન.

તેમના સ્મરણમાં ઉજવાતા રાષ્ટ્રીય એકતા દિવસની સૌ દેશવાસીઓને હાર્દિક શુભકામના.

સરદાર સાહેબનું દેશહિત માટે સમર્પિત જીવન, તેમની દ્રઢતા, અડગતા, કર્તવ્યનિષ્ઠા, ઉચ્ચ મૂલ્યો આપણા સૌ માટે સદૈવ દિશાદર્શક બની રહેશે.

#RashtriyaEktaDiwas

GPSC INPUTS

29 Oct, 13:40


CCE GROUP A MAINS EXAM

#CCE_MAINS

GPSC INPUTS

29 Oct, 06:44


ADVT 47 GPSC CLASS 1-2 MAINS EXAM PAPER

GPSC INPUTS

19 Oct, 16:37


રજકણ સૂરજ થવાને શમણે,
ઉગમણે ઊડવા લાગે,
જઈ ઢળી પડે આથમણે....હરીન્દ્ર દવે 💐💐💐👍👍👍

ALL THE BEST FUTURE OFFICERS FOR CLASS 1-2 MAINS

GPSC INPUTS

14 Oct, 02:15


https://gpsc-ojas.gujarat.gov.in/MiscFees.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==

ACF મુખ્ય પરીક્ષાની જવાબવહી મંગાવવા બાબતે

Last Date 23-10-2024

@PRERANA_GPSC

GPSC INPUTS

08 Oct, 11:03


Advertisement - 12/2022-23 Important Notice regarding Detailed Instructions for 1. Mark-Sheet and 2. Re-Checking of marks in Answer-Book and 3. To receive a copy of the Answer Book -