Mission government job📚 @government_jobs_in_gujarat Channel on Telegram

Mission government job📚

@government_jobs_in_gujarat


🇮🇳PLZ JOIN WITH US...🌍
👇👇👇👇👇👇👇👇👇
DAILY CURRENT AFFAIRS
GENERAL KNOWLEDGE
PDF
QUESTION POLL
EXAM PAPER
MOCK TEST
NEWS CUTTING
EXAM NEWS UPDATE

Mission government job📚 (English)

Are you looking to secure a government job in Gujarat? Look no further than our Telegram channel - @government_jobs_in_gujarat! Join us and gain access to daily current affairs, general knowledge, PDFs, question polls, exam papers, mock tests, news cuttings, and exam news updates. Stay informed and prepared for your government job exams with our comprehensive and valuable resources. Don't miss out on this opportunity to excel in your job search. Join us today and take the first step towards your dream government job!

Mission government job📚

10 May, 03:51


લોકરક્ષક મહિલાનું લિસ્ટ🏆🏆

Mission government job📚

10 May, 03:51


લોકરક્ષક મહિલાનું લિસ્ટ🌍🌍

Mission government job📚

13 Apr, 06:51


🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍

⚫️ભારતમાં નાગરિકને કોની નાગરિકતા પ્રાપ્ત થાય છે ?

⚪️ સંઘની નાગરિકતા

⚫️કાયદાની મદદથી નાગરિકત્વ મેળવવા માટે વ્યકિતએ ઓછામાં ઓછા કેટલા વર્ષ ભારતમાં વસવાટ કરવો જરૂરી છે ?

⚪️5 વર્ષ

⚫️ઓછામાં ઓછી કેટલી ઉમર ધરાવતો નાગરિક ચૂંટણીમાં મત દેવાનો અધિકાર ધરાવે છે ?

⚪️ 18 વર્ષ

⚫️ભારતમાં નાગરિકત્વ મેળવવાની કેટલી અને કઈ કઈ રીત છે ?

🔴 જન્મથી અને કાયદાથી

◾️નોંધ : જન્મથી, વંશાનુક્રમ, નોંધણીથી, પ્રદેશ અર્જીત, દેશીયકરણ

⚫️સંરપંચની ચૂંટણી પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે થાય છે ?

⚪️ પ્રત્યક્ષ

⚫️ગ્રામ પંચાયત કાર્યાલયને શું કહેવામાં આવે છે ?

⚪️ ગ્રામ સચિવાલય

⚫️જિલ્લા પંચાયતના વહીવટી વડા કોણ છે ?

⚪️ જિલ્લા વિકાસ અધિકારી

⚫️સામાજિક ન્યાય સમિતિ કઈ કક્ષાએ કાર્ય કરે છે?

🔴 ગ્રામ, તાલુકા, જિલ્લા કક્ષાએ

⚫️નગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી કોણ હોય છે ?

⚪️ચીફ ઓફીસર

⚫️ગુજરાતમાં મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણી કેટલા વર્ષે થાય છે ?

⚪️ દર અઢી વર્ષે

⚫️ગુજરાતમાં કેટલા અને કયા કયા શહેરમાં મહાનગરપાલિકાઓ આવેલ છે ?

✔️ 8
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, જામગનર, જૂનાગઢ, ભાવનગર.

⚫️મેયરને બીજા કયા નામે ઓળખાય છે ?

⚪️ નગરપતિ

⚫️ વિધાનસભાના સભ્ય થવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ ?

⚪️ 25 વર્ષ

⚫️ રાજ્યની વિધાનસભાની લઘુત્તમ અને મહત્તમ સંખ્યા જણાવો ?

✔️લઘુતમ 60

✔️મહત્તમ 500

⚫️ સરકારનું કયું અંગ કાયદાનો અમલ કરે છે?

⚪️ કારોબારી

⚫️ ખરડો કાયદો બને તે પહેલા કેટલી વખત વાંચન થાય છે ?

⚪️ બંને ગૃહમાં ત્રણ-ત્રણ વાંચન

⚫️ રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ ક્યાં નામે ઓળખાય છે ?

⚪️ વિધાનસભા
(Legislative Assembly)

⚫️ રાજ્યની ધારાસભાનુ ઉપલું ગૃહ ક્યાં નામે ઓળખાય છે ?

⚪️ વિધાન પરિષદ
( Legislative Council)

Mission government job📚

13 Apr, 06:50


💥બંધારણને સમજવા માટેના ખૂબ જ અગત્યનાં શબ્દો
▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️

🔷 ખરડો (Bill)

🔺સંસદ કે રાજ્યના વિધાનમંડળમાં પસાર થતાં કે પસાર કરેલા પ્રસ્તાવ પર જ્યાં સુધી રાષ્ટ્રપતિ/ રાજ્યપાલ સહી ના કરે ત્યાં સુધી તે ખરડા તરીકે ઓળખાય છે.

🔺 આમ, તો કાયદો બનતા પહેલા ખરડા અથવા બિલ તરીકે ઓળખાય છે.
▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️

🔷 સરકારી ખરડો (Public Bill):

🔺 સંસદમાં કે રાજ્ય વિધાનમંડળમાં સરકારી મંત્રી દ્વારા રજૂ થતા ખરડાને 'સરકારી ખરડો' કહે છે.

🔺 આ પ્રકારના ખરડાને ગૃહમાં રજૂ કરતાં પહેલા સાત દિવસ અગાઉ નોટિસ આપવી પડે છે.

▫️દા.ત. : નાણા ખરડો હંમેશા સરકારી ખરડો જ હોય.
▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️

🔷 બિન સરકારી ખરડો (Private Bill) :

🔺સંસદમાં કે રાજ્યના વિધાનમંડળમાં કોઈપણ સંસદસભ્ય/વિધાનસભ્ય(ધારાસભ્ય)દ્વારા રજૂ થતાં ખરડાને 'બિન સરકારી ખરડો' કહેવાય છે.

🔺 આ પ્રકારનો ખરડો ગૃહમાં રજૂ કરતા પહેલા 30 દિવસ અગાઉ નોટીસ આપવી પડે છે.
▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️
🔘સ્પેશિયલ બિન સચિવાલય ક્લાર્ક
▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️

Mission government job📚

28 Mar, 10:14


https://youtu.be/Ok_jJahfHQw