baou0309mundra @drbaou0309mundra Channel on Telegram

baou0309mundra

@drbaou0309mundra


baou0309mundra (English)

Welcome to baou0309mundra! Are you interested in learning about the latest trends in the world of fashion and beauty? Look no further, as this Telegram channel is your go-to destination for all things related to style, elegance, and glamour. With a keen eye for detail and a passion for creativity, our team of fashion experts curate the most inspiring content to keep you up-to-date with the ever-evolving fashion landscape. From fashion runway reviews to beauty tips and tricks, baou0309mundra has got you covered. Whether you're a fashion enthusiast, a budding stylist, or simply someone who appreciates the art of dressing up, this channel is tailored just for you. Join us today and embark on a stylish journey filled with elegance and sophistication. Stay ahead of the fashion curve with baou0309mundra!

baou0309mundra

26 Dec, 05:29


List ma jemna naam nathi avya emne rc bhuj ma rubaru sampark karavo

baou0309mundra

24 Dec, 11:06


Regional centre bhuj no rubaru sampark karvo

baou0309mundra

24 Dec, 11:05


Aug 2024 nu final list avi gayu che badha student e potana nam joi leva ane jemna naam list ma m hoy emne regional centre bhuj no sampark karvo

baou0309mundra

24 Dec, 11:04


_2024-12-24 16_23_09.pdf

baou0309mundra

14 Dec, 11:39


Koi pan students on demand exam form nathi bharva na jyare January na exam form bharase tyare group ma msg avi jase mate utavad kari ne koi pn student e pn demand ma exam form bharva nahi

baou0309mundra

05 Dec, 10:38


Haji sudhi aug 2024 na koi pn pustko avel nathi mate pustak mate center par avvu nahi

baou0309mundra

05 Dec, 10:36


List ma jemnu naam che emna j i card ne addmission letter download thase

baou0309mundra

04 Dec, 06:47


center par book avse etle message mukvama avse

baou0309mundra

04 Dec, 06:47


new admission fy ba / fy bcom ane masterna vidhyarthio e website par thi potana i card ane admission letter download kari leva

baou0309mundra

04 Dec, 06:44


haju 2nd list have avse etle group ma mukvama avse

baou0309mundra

04 Dec, 06:44


august 2024 admission nu 1st list avi gayu che chek kari levu

baou0309mundra

03 Dec, 15:31


Jemne bhag levo hoy te lai sake

baou0309mundra

03 Dec, 15:30


પ્રિય વિદ્યાર્થી,

આપને જણાવવાનું કે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ (Young Leaders Dialogue) એ રાષ્ટ્રીય યુવા મહોત્સવ (NYF) 2025ની એક મજબૂત અને નવીન પરિવર્તનશીલ પહેલ છે. વડાપ્રધાનશ્રીના વિઝન અનુસાર, ભારતના ભવિષ્યના ઘડતરમાં યુવાનોના વધતા યોગદાનને ધ્યાનમાં રાખીને, આ કાર્યક્રમને વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગનું નવું નામ આપવામાં આવ્યું છે. BAOU નાં વિદ્યાર્થી તરીકે આ સ્પર્ધામાં ભાગ લેશો.

*ક્વિઝમાં ભાગ લેવા માટે: https://quiz2.mygov.in/*

*આ ક્વિઝમાં આજથી આવતીકાલે તા ૦૪/૧૧/૨૦૨૪ બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધીમાં ભાગ લઈ નીચે આપેલ ગૂગલ ફોર્મ ભરવું*

*ધ્યાન રાખવાની બાબતો:*
• ઉમેદવારની ઉંમર 15 થી 29 વર્ષ હોવી આવશ્યક છે.
• વિજેતા માટે ઇનામો તથા સામાન્ય નિયમો વેબસાઈટ પર આપેલ છે, જેનો અભ્યાસ કરી લેવો.
• *ક્વિઝ પૂર્ણ કર્યા બાદ ID નંબર જનરેટ થશે જેનો સ્કીનશોટ લઈ આ સાથે આપેલ લિંક પર મોકલશો https://forms.gle/8CrodTzbmyBkcy6f9*
• આપેલ લિંક ન ખુલે તો આ નંબરને RC Bhuj BAOU તરીકે સેવ કરશો.
• ‌‌ *(જરુર જણાય તો 9409721629 પર સાદો કોલ કરવો)*

baou0309mundra

09 Oct, 05:24


આથી BAOU ના તમામ વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે નીચે પ્રમાણેના અગત્યના મુદ્દાઓ ઉપર ખાસ ધ્યાન આપવું.
૧. તમને મળેલ પરિણામ માં માત્ર ૭૦ ગુણમાંથી જ ગણવા.તેમાં ઇન્ટરનલ સામેલ નથી.
2. એસાઈમેન્ટ ના ગુણ જોવા માટે અલગથી આપેલ લિંક નો ઉપયોગ કરવો.
3. જેઓ ફાઇનલ યરમાં પાસ થયા છે તેમની માર્કશીટ અને પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ યુનિવર્સિટી તેમના આપેલ સરનામા ઉપર મોકલતી હોય છે.
4. જેમને રિચેકિંગ કે રીએસેસમેન્ટ કરાવવું હોય તેમણે BAOU ની વેબસાઇટ પર જઇને એક્ઝામ રિલેટેડ ફોર્મ માંથી ઓનલાઇન પ્રક્રિયા કરવાની રહેશે.
5. ઉપરોક્ત બાબત અને અન્ય કોઈ મૂંઝવણ હોય તો સેન્ટર ઉપર રૂબરૂ આવી ને પૂછી જવું પરંતુ કોલ ન કરવા નમ્ર વિનંતી છે.
સંયોજક : મુન્દ્રા ૦૩૦૯

baou0309mundra

17 Sep, 06:40


Aug 2023 na admission ni entry puri thai gai che jemna marks baki hoy emne assainment recipt (photo) sathe center par mali javu
(Aa babat ma ph k msg karva nahi center par j mali javu)

baou0309mundra

30 Aug, 14:27


આવતીકાલ તા. ૩૧/૦૮/૨૦૨૪ માટે કચ્છ જીલ્લાના વહીવટી તંત્ર દ્વારા શાળા, કોલેજો કે યુનિવર્સિટી બંધ રાખવા સૂચના ન હોવાથી ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની પરીક્ષાઓ આવતીકાલથી સમયપત્રક અનુસાર યથાવત રહેશે. પરીક્ષાર્થીઓએ તેમની સ્થાનિક પરીસ્થિતિ અનુસાર પરીક્ષા સ્થળ સુધી પહોંચે, કોઈ કિસ્સામાં જો પરીક્ષાર્થી લાગુ પડતી પરીક્ષા ન આપી શકે તો ફેબ્રુઆરી સત્રમાં બાકી રહેતી પરીક્ષા આપી શકે.

baou0309mundra

29 Aug, 15:15


કચ્છ જિલ્લામાં હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહીને કારણે કચ્છ જિલ્લાના પરિક્ષા કેન્દ્રો પર ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની તા. ૩૦/૦૮/૨૦૨૪ની પરીક્ષાઓ તા. ૧૫/૦૯/૨૦૨૪ના રોજ લેવામાં આવશે. ઉપરોકત સૂચના ફક્ત કચ્છ જિલ્લાના પરિક્ષા કેન્દ્રોને લાગુ થશે જેની વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી.

baou0309mundra

27 Aug, 12:13


વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચના:
અતિભારે વરસાદને કારણે ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની તા. 28/08/2024 તથા તા. 29/08/2024ની તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવેલ છે. સાથે તા. 28/08/2024ની તમામ પરીક્ષાઓ તા.13/09/2024ના તેમજ તા. 29/08/2024ની તમામ પરીક્ષાઓ તા. 14/09/2024ના રોજ યોજાશે જેની ખાસ નોંધ લેવી. વધુ વિગત માટે યુનિવર્સિટી વેબસાઈટ જોતા રહેવું.

baou0309mundra

26 Aug, 14:57


ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની તા. ૨૭/૦૮/૨૦૨૪ના લેવાનાર પરીક્ષા તા. ૧૨/૦૯/૨૦૨૪ નાં રોજ લેવાશે જેની સર્વે પરીક્ષાર્થીઓએ નોંધ લેવી.
વધુ માહિતી માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેવું

baou0309mundra

08 Aug, 08:37


Upar ni suchana fakt old student mate che

baou0309mundra

08 Aug, 06:30


Assignment ni entry chalu che mate koi e Hal ma assignment vise Pucha na karvi

baou0309mundra

07 Aug, 09:28


Assignment ni entry Haju chalu che

baou0309mundra

05 Aug, 13:21


Atyare Servar par load hase mate download ni koshish karta rahevu

baou0309mundra

05 Aug, 13:14


Exam ni hall ticket download Kari levi

baou0309mundra

18 Jul, 10:36


Exam form date extended 20 July 2024

baou0309mundra

15 Jul, 06:35


July 2024 Exam form bharva ni last date 18 che jemna baki hoy e bhari nakhe

baou0309mundra

09 Jul, 06:35


Admissionlist_feb24.pdf

baou0309mundra

09 Jul, 06:34


Feb 2024 na satra nu list mukel che badha e potanu naam joi levu ane jemnu *at center* hoy emne center par thi pustako lai java 10 30 thi 1 ane 2 30 thi 4 30 ni vacche lai java

baou0309mundra

04 Jul, 06:09


Agau ni tamam atkt vara pan form bhari sakase

baou0309mundra

04 Jul, 05:56


July/august 23 admission ane atkt mate che exam form