CLPCC PALANPUR

@clpcc_2023


B. Com College students

CLPCC PALANPUR

22 Oct, 11:49


B.Com. Sem -3
Sub:Corporate Accounting .(ATKT)
ઉપરના કોષ્ટકમાં જણાવેલ વિદ્યાર્થીઓ જેઓ Crop.A/C ના વિષયમાં ATKT ની પરીક્ષામાં બેઠેલા તેઓ પોતાના Assignment બે દિવસમાં જમા કરાવી દેવા.
Regards,
Dr.Ajit Parmar

CLPCC PALANPUR

22 Oct, 11:23


B.Com Sem -1
Sub:Human Resource management (HRM).
જે વિદ્યાર્થીઓ એટીકેટીની (HRM ) .પરીક્ષા આપી છે તેઓ બે દિવસમાં જ પોતાતા Assignment જમાં કરાવી દે.જેમનું નામ સાથેનું લીસ્ટ આપવવામાં આવ્યું છે.
Regards,
Ajit Parmar

CLPCC PALANPUR

21 Oct, 07:59


B.Com Sem-3, Subject: Corporate Accounting

The following students from the English medium have not submitted their assignments. Their roll numbers are:

4, 5, 7, 8, 9, 10, 11, 13, 14, 15, 16, 18, 20, 24, 27, 33, 34, 47, 48, 51, 54, 57, 59, 60, 62, 63, 66, 67, 68, 69, 73, 74, 75, 76, 78, 79, 89, 90, 94, 97, 98, 102, 103, 107, 108, 167, 170, 172, 173, 174, 176, 177, 180, 182, 184, 186, 187, 190, 191, 192, 194, 197, 199, 202, 205, 208, 209, 210, 212, 213, 216, 217, 220, 221, 222, 223, 226, 229, 211, 212, 213, 214, 215, 216, 217, 218, 219, 220, 221, 222, 223, 224, 225, 226, 227, 228, 229, 230, 231, 232, 234, 237, 243, 245, 252, 254, 255, 258, 260, 263, 264, 270, 271, 274, 277, 278.
Regards,
Dr. Ajit Parmar

CLPCC PALANPUR

19 Oct, 11:34


Dr. P. J. Chauhan

CLPCC PALANPUR

19 Oct, 08:47


Photo from R.D.Varsat

CLPCC PALANPUR

18 Oct, 08:48


URGENT:
BCOM SEM III Roll No: 116 Subject: English AEC
You are asked to insert your signatures in the Assignment Record today.
REMEMBER:
If you fail to insert your signatures today, your Assignment Book will not be accepted.
Dr Kuldeep Mathur

CLPCC PALANPUR

17 Oct, 12:06


Assignment Books Submission બાબત: છેલ્લી તક
વિદ્યાર્થીમિત્રો,
આવતીકાલે BCOM Semester I, III અને V ના તમામ વિષયના Assignment Books જમા કરાવવાની છેલ્લી તક છે.
Important: આવતીકાલ પછી કોઈ પણ સંજોગોમાં Assignment Books સ્વીકારાશે નહીં તેની નોંધ લેવી.
સમય: 1.00 to 1.30
BCom- I: Room 1
BCom-3: Room 2
BCom-V: Room 3
Assignment ની બાબતમાં કોઈ પણ વિદ્યાર્થીએ સ્ટાફ રૂમ માં પૂછપરછ કરવી નહીં.

CLPCC PALANPUR

15 Oct, 10:33


Photo from 11dnp11

CLPCC PALANPUR

15 Oct, 07:03


B.Com Sem 3 અને B.Com Sem 5 ના જે વિદ્યાર્થીઓના એસાઇનમેંટ જમા કરાવવાના બાકી હોય તેઓ અત્યારે રૂમ નંબર 1 માં જમા કરાવી શકે છે.

CLPCC PALANPUR

15 Oct, 06:39


BCOM III ના તમામ વિદ્યાર્થીઓના Commercial Communication વિષયના Assignment Books schedule પ્રમાણે આજે Room number 4 માં લેવામાં આવશે

CLPCC PALANPUR

14 Oct, 14:16


આવતી કાલે આપણી કોલેજમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે બપોરે 1.00 વાગે વકૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરેલ છે જેથી જે પણ વિદ્યાર્થી ભાઈ- બહેન તેમાં ભાગ લેવાની ઇચ્છા ધરાવતા હોય તેઓ વહેલા તકે પોતાનું નામ મોકલાવે
બંને સ્પર્ધાના વિષયો નીચે મુજબ છે:
1: સોશિયલ મીડિયા આશીર્વાદ કે અભિશાપ,
2: A I આર્ટિફિસિયલ ઈંટેલીજીન્સના ફાયદા અને મર્યાદા
3: ગ્લોબલ વોર્મિંગની પર્યાવરણ ઉપર થતી અસરો
4: નવી શેક્ષણિક પોલિસી NEP ની અમલીકરણમાં આવતી અડચણો

CLPCC PALANPUR

13 Oct, 13:58


B.Com Sem 1 ના એસાઇનમેંટ આવતી કાલના બદલે તારીખ 15-10-2024 અને 16-10-2024 રોજ બપોરે 12.30 વાગ્યાથી લેવામાં આવશે

CLPCC PALANPUR

12 Oct, 12:49


BCOM Semester I, III અને V (Old/New Course) ના RETEST તથા ATKT ના વિદ્યાર્થીઓ માટે સુચના:
1. તારીખ 14.10.24 સોમવારના રોજથી
RETEST તથા ATKT ની પરીક્ષા શરૂ
થાય છે.
2. તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા પાવતી સાથે
ફરજીયાત પરીક્ષાખંડમાં બેસવું.
3. ફરજિયાત કોલેજ uniform તથા
college identity કાર્ડ સાથે આવવાનું
રહેશે.
4. રૂમ નંબર 3 માં પરીક્ષા લેવામાં આવશે.
5. પરીક્ષા શરૂ થાય તેના 10 મિનિટ પહેલાં
પરીક્ષાખંડ માં પ્રવેશ મેળવી લેવો.
-પરીક્ષા સમિતિ, કોમર્સ વિભાગ.

CLPCC PALANPUR

11 Oct, 15:40


B.COM I, III અને V ના વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચના:
શૈક્ષણિક કાર્ય timetable પ્રમાણે કાર્યરત છે. વર્ગખંડમાં નિયમિત હાજરી આપવી.
તમારી વર્ગ હાજરીના આધારે જે તે વિષયમાં હાજરીનું મૂલ્યાંકન કરીને માર્કસ આપવામાં આવશે.
- કોમર્સ વિભાગ

CLPCC PALANPUR

11 Oct, 06:02


B com sem 1, 3, 5 ના વિદ્યાર્થીઓ માટે તા. 14.10.2024 થી ઇન્ટરનલ રી-ટેસ્ટ થઈ રહી છે તે પ્રમાણે દરેક રી ટેસ્ટ આપવાનો થાય છૅ તેવા વિદ્યાર્થીઓ ટાઇમ ટેબલ પ્રમાણે પોતાનું આયોજન કરી લેશો. હવે પછી આની ફરી પરીક્ષા લેવાશે નહીં જેની નોંધ લેશો.
ખાસ નોંધ: સેમ -1 ATKT વાળા વિદ્યાર્થીઓએ ટાઈમ ટેબલમાં દર્શાવેલ ઇન્ડિયન નૉલેજ સિસ્ટમ વિષયના બદલે N S S વિષયની પરીક્ષા આપવાની છે.

CLPCC PALANPUR

11 Oct, 05:22


BCOM Semester III
(A and B Divisions):
Subject:
Commercial Communication
Assignment Submission

REMEMBER:
In any case Assignment Books Will NOT BE ACCEPTED once you fail to submit them as per the schedule.
Schedule:
Division A:
Date: 15-16, October, 2024, (Tuesday and Wednesday)
Time: 1 pm
Room : 02
Division B:
Date: 15-16, October, 2024. (Tuesday and Wednesday)
Time: 2 pm
Room : 02

CLPCC PALANPUR

11 Oct, 05:21


BCOM સેમેસ્ટર III
(C અને D Divisions):
વિષય:
Commercial Communication
Assignment Submission:

યાદ રાખો:
એકવાર તમે તેને શેડ્યૂલ મુજબ સબમિટ કરવામાં નિષ્ફળ થશો તો કોઈ પણ સંજોગોમાં અસાઇનમેન્ટ બુક્સ સ્વીકારવામાં આવશે નહીં
Schedule:
Division C:
તારીખ: 15-16, ઓક્ટોબર, 2024, (મંગળવાર અને બુધવાર)
સમય: બપોરે 3 કલાકે
રૂમ: 02
Division D:
તારીખ: 15-16, ઓક્ટોબર, 2024. (મંગળવાર અને બુધવાર)
સમય: બપોરે 4 કલાકે
રૂમ: 02

CLPCC PALANPUR

10 Oct, 14:46


ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરીથી મોકલવામાં આવેલ ઉપરોક્ત પરિપત્ર મુજબ તારીખ 7 થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવાની છે જેમાં પરિપત્રમાં દર્શાવેલ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવાનું છે તો સર્વે વિદ્યાર્થીઓને વિનંતી કે તમને જે સ્પર્ધામાં ભાગ લેવાની ઇચ્છા હોય તે માટે આવતી કાલ સુધીમાં સાયન્સ ફેકલ્ટી માં ડો. એસ.આઈ.ગટિયાલા તેમજ કોમર્સ ફેકલ્ટીમાં પ્રો. આર.ડી વરસાત પાસે નામ નોંધાવવા

CLPCC PALANPUR

10 Oct, 14:45


I am sharing 'vikas saptah' with you