SKKRSS RAJPUT IAS LEKAVADA

@rajputiaslekawada


SKKRSS RAJPUT IAS LEKAVADA

14 Oct, 07:29


*CCE MAINS પરીક્ષામાં લાયક બનેલ રાજપૂત ઉમેદવારો માટે ખાસ જાહેરાત.*
👉 એકેડેમી ખાતે ઉપલબ્ધ ખાલી જગ્યાના આધારે અહીં આવી તૈયારી કરવા *વહેલાં તે પહેલાં* ના ધોરણે કામચલાઉ પ્રવેશ આપવા નકકી થયું છે.
👉 આ પ્રવેશ CCE મુખ્ય પરીક્ષા સુધી જ મર્યાદિત રહેશે.
👉 રહેવા જમવાના અને લાઇબ્રેરીના મળી પ્રતિમાસ રુ.7000/- લેખે ભરવાના ધોરણે પ્રવેશ મળશે.
👉 પ્રવેશ મેળવવા માંગતા લાયક ઉમેદવારોએ નીચે આપેલ લિંક ઉપર ઑનલાઇન તા. 21/10/24 સુધીમાં ફોર્મ ભરી પ્રવેશ confirm કરવાનો રહેશે .
👉 હાલ એકેડેમી ખાતે રહેતાં આવા લાયક ઉમેદવારોએ પણ ઑનલાઇન ફોર્મ ભરવું ફરજિયાત છે.
👉 આપનો પ્રવેશ confirm છે તેવો ફોન એકેડેમીમાંથી આવે પછી જ FEES ભરી હાજર થવાનું રહેશે.
👉 આ પ્રવેશ દીવાળી વેકેશન બાદ તા. 7/11/24 થી CCE મુખ્ય પરીક્ષા સુધી જ સીમિત રહેશે.
👉 ઑનલાઇન ફોર્મ ભરવા ની લિંક https://forms.gle/b8VtJWhpEcdsqzYg7 અશોકસિંહ પરમાર નિયામક. ગિરિરાજસિંહ રાઓલ. સંયુક્ત નિયામક. કચેરી સંપર્ક નંબર 9484674174, 9429973456

SKKRSS RAJPUT IAS LEKAVADA

28 Sep, 04:57


🛑Foundation Batch નાં વિદ્યાર્થીઓ એકેડેમીમાં પ્રવેશ મેળવો તે પહેલાં નીચે મુજબની ઓનલાઈન સીરીઝ તથા બેઝિક વાંચન શરૂ કરી દેવું જેથી જ્યારે ક્લાસરૂમમાં જે તે વિષયના લેક્ચરને સરળતાથી સમજીને તૈયારીને પરીક્ષાલક્ષી બનાવવામાં સરળતા રહે.

1.Pradhanmantri Season 1

https://youtube.com/playlist?list=PLu4sAqUKGi81khCqZ-9GPjxVDu-VQnvlJ&si=IYAAjGLZKaFs-u49

2. Pradhanmantri Season 2

https://youtube.com/playlist?list=PLu4sAqUKGi80Oy0rPht6X7fqc8ISy1wVJ&si=KEJh32u06OTx6KvS

🟤આપણો દેશ આઝાદ થયો ત્યારથી શરૂ કરી હાલ સુધી ક્યાં ક્યાં પડકારોનો સામનો કર્યો જે તે વડાપ્રધાનના સમયમાં કઈ કઈ અગત્યની ઘટનાઓ બની અને હાલમાં પણ આપણે કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ તો તેનું કારણ શું? આ પ્રશ્નના ઉત્તર આ Pradhanmantri Season માંથી મળશે.

3. Samvidhaan
https://youtube.com/playlist?list=PL_0lj9rby3g3YfEvbAhYrcjWZPn54DyI6&si=odbOgcUXYLYdMQwl

ભારતીય બંધારણને સરળતાથી સમજવામાં મદદરૂપ થશે.

4.Bharat ek khoj

https://youtube.com/playlist?list=PLqtVCj5iilH4w0Y8KBB4fqBu25T0sGhXG&si=4bLdoWtoOfXiul-y

ભારતીય ઇતિહાસને રસપ્રદ રીતે સમજવામાં મદદરૂપ થશે.

🛑Reading material



🟤Gujarati Medium Students

યુવા ઉપનિષદ Publication ની NCERT Series દરેક વિષયની એકેડેમીમાં પ્રવેશ મેળવતાં પહેલાં એકવાર દરેક વિષયનું વાંચન કરી લેવું.

NCERT-GCERT Series 10 Book Combo Offer | UPSC Civil Services Exam | GPSC State Administrative Exams https://amzn.in/d/2eosDju


🟤English Medium Students

https://drive.google.com/drive/folders/1u_bgUN1HXEz_CGCVylS3-NfaqNHoE2Ri?usp=sharing

મિત્રો આ સ્પર્ધાત્મક પરીક્ષાનું ક્ષેત્ર છે. આમાં તૈયારીનાં જે તે તબક્કે ઉમેદવારને સામનો કરવી પડતી વિવિધ સમસ્યાઓ તથા તેનું યોગ્ય સમાધાન કઈ રીતે લાવી શકાય તે માટે કેટલીક વેબસિરીઝ તથા Movie આપ જોઈ શકો છો.

1.12th Fail movie
2.Aspirants Season 1
https://youtube.com/playlist?list=PLTB0eCoUXErY_KvRNKOERQtYSDPjOb8jw&si=_GsVXgMVzwL_ulYV

3.Aspirants Season 2

4.Kota factory Season 1,2 and 3

આમાં ખુબ જ દ્રઢ મનોબળ તથા સતત ઝઝૂમવાની ક્ષમતા અને નિશ્ચિત પરિણામ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ટકી રહેવું જેવી અનેક બાબતો આપ શીખી શકશો તથા જે તે વિકસાવવા યોગ્ય ગુણો પર અત્યારથી જ મનોમંથન કરી શકશો.

All the best and most welcome to the SKKRSS Rajput Academy

SKKRSS RAJPUT IAS LEKAVADA

28 Sep, 04:57


🛑Foundation Batch નાં વિદ્યાર્થીઓની બેચ લાભ પાંચમ તારીખ : 06/11/24 થી શરૂ થશે .

🟤તારીખ :- 06/11/24 થી જ અભ્યાસ ક્રમ મુજબનાં લેક્ચર નિયમિત રીતે શરૂ થઈ જશે

🟤દિવસનાં 3 કલાક લેક્ચર રહેશે અને 3 કલાકનું ક્લાસરૂમ રીડિંગ જેમાં જે તે લેક્ચરમા ભણાવવામાં આવેલ topics નું વાંચન તથા તે Topic ને સારામાં સારી રીતે કઈ રીતે તૈયાર કરી શકાય તે માટે વિવિધ Class Room Activities કરાવવામાં આવશે .

🟤આ બેચમાં પસંદગી પામેલા તમામ વિદ્યાર્થીઓ તારીખ :-7/10/24 સુધીમાં અચૂક પણે ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરાવી લેવાનો રહેશે. ત્યારબાદ વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવામાં આવશે.

SKKRSS RAJPUT IAS LEKAVADA

06 Aug, 09:45


👆SKKRSS માં તૈયાર થઈ PSI બનેલાં અનેક વિધાર્થીઓ તાજેતરમાં બઢતી પામી પોલીસ ઇન્સ્પેક્ટર બન્યા. પણ સામે ચાલી ને માતૃ સંસ્થા ને હોંકારો ભણનાર તો અમુક જ. તે પૈકી હમ્મેશ હોંકારો દેનારા શ્રી જયદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, ગોંડલ PI (ખેરવા,વાંકાનેર) કે જેમણે બે બે વાર સંસ્થાને ૧૦૦/૧૦૦ કીલો મરચું મોકલ્યું, આવ્યા અને PI તરીકે બઢતીની ખુશીમાં Skkrss સૂપર ૩૦ બેચ ના એક વિદ્યાર્થીને રૂપિયા ૧,૨૫,૦૦૦/- ( સવા લાખ) આપીને દત્તક લીધો. સંસ્થા પ્રત્યેની તેમની બેનમૂન લાગણી ને સલામ. ધન્યવાદ. અશોકસિંહ પરમાર નિયામક રાજપૂત આઇએએસ એકેડેમી અને સમગ્ર ટીમ.🙏🏻👇🏻

SKKRSS RAJPUT IAS LEKAVADA

28 Jul, 15:35


👉 skkrss રાજપૂત આઇએએસ એકેડેમી, લેકાવાડા,ગાંધીનગર ખાતે શરૂ થનાર સૂપર ૩૦ બેચ માટે એક વિદ્યાર્થી ને દત્તક લો તો રુ.૧.૨૫ લાખ થાય. આવા વિદ્યાર્થીઓની દત્તક લેવાની ત્રણ મોટી જાહેરાતો મારે કરવી છે.૧. રાજકોટ જિલ્લાના જે વિદ્યાર્થી ભાઈ બહેન પસંદ થશે તે તમામને શ્રી રાજ પરિવાર રાજકોટ મા. માંધાતા સિંહજી જાડેજા અને સંલગ્ન સંસ્થાઓ ચંદ્રસિંહજી ( ભાડવા) સ્ટડી સર્કલ તેમજ શ્રી હરભમજીરાજ રાજપૂત છાત્રાલય રાજકોટ દત્તક લેશે. ૨. મોરબી જિલ્લામાંથી જે વિદ્યાર્થી ભાઈ બહેન પસંદ થશે તે તમામને શ્રી દિલુભા ભાઈ જાડેજા વવાણીયા ( જયદીપ એન્ડ કંપની મોરબી) દત્તક લેશે.૩. જામનગર જિલ્લા માટે જામનગર રાજપૂત સમાજ વતી માજી મંત્રી શ્રી હકુભા સાહેબે સમાન પ્રકારે દત્તક લેવાની જાહેરાત કરી છે. તમામ આદરણીય દાતાશ્રી નો આભાર માનીએ એટલો ઓછો છે. દીલ થી વંદન શિક્ષણના ગહન પ્રોજેક્ટ માટે ઉત્સાહ લેવા અને આપવા માટે. અશોકસિંહ પરમાર અને ટીમ Skkrss 🙏🏻🙏🏻

SKKRSS RAJPUT IAS LEKAVADA

12 Jul, 04:50


👆 છેલ્લાં ત્રણ વર્ષથી દર મહિને તલાટી તરીકેની પોતાની નાની નોકરીના પગારમાંથી પહેલાં બે વર્ષ રૂપિયા એક હજાર અને છેલ્લા એક વર્ષથી રૂપિયા દોઢ હજાર પોતાની માતૃ સંસ્થા SKKRSS રાજપૂત આઇએએસ એકેડેમી ને અર્પણ કરતાં ભાઈ શ્રી હાર્દિકસિંહ રાઠોડ ગઈકાલે પોતાની દિકરી અભિજ્ઞાબા ના પ્રથમ જન્મદિવસે આવ્યાં અને તે ખુશીમાં રુ 5100/- બીજાં આપીને ગયા. ધન્ય છે તેમનાં માતા પિતા. ભાઈ હાર્દિકસિંહને હૃદય થી આશિષ. 🌹👇🏻

SKKRSS RAJPUT IAS LEKAVADA

12 Jul, 04:50


Photo from ashoksinh parmar

SKKRSS RAJPUT IAS LEKAVADA

05 Jul, 10:34


Live now

SKKRSS RAJPUT IAS LEKAVADA

02 Jul, 07:56


*સમગ્ર ગુજરાતના તમામ ધોરણના રાજપૂત વિદ્યાર્થીઓ માટે SKKRSS લેકાવાડા, ગાંધીનગર યોજે છે ઓનલાઇન માર્ગદર્શન સેમીનાર ઉજ્જવળ ભવિષ્ય માટે તમામ વિદ્યાર્થીઓ/વાલીઓ આ સેમિનારમાં ઓનલાઇન જોડાશે તો આપણી આવતીકાલ ઉજ્જવળ બનશે.*
સેમિનારની તારીખ – ૦૫/૦૭/૨૦૨૪, શુક્રવાર
સમય સાંજે – ૪:૦૦ થી ૬:૦૦
જોડાવા માટેની લીંક :- https://youtube.com/live/3--DobiAInQ?feature=share


સેમીનારના માર્ગદર્શકો:
(૧) અશોકસિંહ પરમાર (નિયામક)
SKKRSS રાજપૂત IAS એકેડેમી

(૨) અભિનવસિંહ, ડાયરેક્ટર સિવિલ IAS - દિલ્હી

SKKRSS RAJPUT IAS LEKAVADA

28 Jun, 11:34


Jay Mataji Sir,
Aa Seminar Mate Registration Karavu Padse K Direct Attend Kari Saki E??

SKKRSS RAJPUT IAS LEKAVADA

26 Jun, 05:17


Photo from ashoksinh parmar

SKKRSS RAJPUT IAS LEKAVADA

19 Jun, 05:02


Photo from ashoksinh parmar

SKKRSS RAJPUT IAS LEKAVADA

18 Jun, 11:44


*SKKRSS રાજપુત IAS એકેડેમીનું અને સમગ્ર રાજપૂત સમાજનું ગૌરવ*

ઇન્ડિઅન કાઉન્સિલ ફોર મેડીકલ રિસર્ચની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થમાં ટેકનીકલ આસિસ્ટન્ટની એક જ જગ્યા માટે જાહેરાત આવેલી. આ સંસ્થામાં ડિસેમ્બર ૨૦૨૩-૨૪ની ફાઉન્ડેશન બેચમાં હાલ અભ્યાસ કરી રહેલાં મૂળ ગામ-કમાલપુર તા.લીંબડીના વતની એવા ભાઈશ્રી પ્રિયરાજસિંહજી દિલાવરસિંહજી ઝાલાની આ એકમાત્ર જગ્યા ઉપર પસંદગી થઈ છે. તે આપણાં સૌ માટે ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે. અત્રે ઉલ્લેખનીય રીતે જણાવવાનું કે હાલ વ્યારા(તાપી) ખાતે RTO ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા આ સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી શ્રી વિજયરાજસિંહજી ઝાલાના તેઓ નાના ભાઈ થાય છે. ખૂબ ખૂબ અભિનંદન કમાલપુર ! ઝાલા પરિવાર અને ચિ. પ્રિયરાજસિંહને !

અશોકસિંહ પરમાર
નિયામક

SKKRSS RAJPUT IAS LEKAVADA

11 Jun, 06:42


https://www.youtube.com/live/xByEFcXgJko?si=-Gz01I4E8PAuwIR7

SKKRSS RAJPUT IAS LEKAVADA

09 Jun, 14:40


Photo from ashoksinh parmar

SKKRSS RAJPUT IAS LEKAVADA

08 Jun, 12:18


Edit, Sign and Share PDF files on the go. Download Acrobat Reader for mobile: https://adobeacrobat.app.link/Mhhs4GmNsxb

SKKRSS RAJPUT IAS LEKAVADA

06 Jun, 07:18


_ગોંડલ આઈટીઆઈના નિવૃત્ત સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ગોંડલ રાજપૂત સમાજના ભૂતપૂર્વ ખજાનચી, SKKRSS ના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ ડેપ્યુટી ઇન્ડસ્ટ્રીઝ કમિશનર વર્ગ-૧ શ્રી ધર્મેન્દ્રસિંહજીના પિતાજી અને ભૂતપૂર્વ વિદ્યાર્થીની જયશ્રીબા ધર્મેન્દ્રસિંહજી ના સસરા, મૂળ ગામ- શેમળાના વતની હાલ-ગાંધીનગર શ્રી મોહનસિંહ પ્રભાતસિંહ જાડેજા આજે અચાનક એકેડમીએ પધાર્યા અને આ સંસ્થાની આશાસ્પદ યોજના મિશન સિંહાસન સુપર-૩૦ અંતર્ગત રૂા.૫૧,૧૧૧/-નો ચેક ખૂબ ભાવથી અર્પણ કર્યો તે બદલ શેમળાના સમગ્ર જાડેજા પરિવારને ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર._

_અશોકસિંહ પરમાર_
_નિયામક, રાજપૂત IAS કરિયર એકેડેમી, લેકાવાડા_

SKKRSS RAJPUT IAS LEKAVADA

04 Jun, 11:25


Photo from ashoksinh parmar

SKKRSS RAJPUT IAS LEKAVADA

29 May, 07:31


Photo from ashoksinh parmar

SKKRSS RAJPUT IAS LEKAVADA

26 May, 07:46


આપ સૌ આપણાં અલગ અલગ whatsapp ગ્રુપમાં આપણી સંસ્થા સાથે જોડાયેલાં છો. આ ગ્રુપોની સંખ્યા 50 કરતાં વધુ છે. આપણે સૌ એક જ પ્લેટફોર્મ ઉપર જોડાયેલાં રહીએ તે માટે ધીમે ધીમે ગ્રુપ રદ કરવાનું આયોજન છે અને તેના બદલે એક જ whatsapp ચેનલ જ આપણે શરૂ કરી છે તેમાં આપ તાકીદે જોડાઈ જાઓ તેવી નમ્ર વિનંતી છે.
ચેનલમાં જોડાવા માટે નીચે મુજબની પ્રક્રિયા કરવા વિનંતી છે.
પ્રક્રિયા:
રાજપૂત IAS એકેડમી,લેકાવાડા દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમોની માહિતીઓ મેળવવા માટે આજે જ આપ અમારી whatsapp ચેનલ સાથે જોડાવો.

https://whatsapp.com/channel/0029VabWyXQFSAsvUUgfnG1T


લીંક ક્લિક કર્યા બાદ ચેનલને *ફોલો follow* કરવું અતિ આવશ્યક છે. જેથી કરી આપને રેગ્યુલર અપડેટ મળતી રહે.
અશોક સિંહ પરમાર
નિયામક શ્રી
9978407308