Bhains ki Pathshala

@bhainskipathshala


ચેનલનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાના સમાચાર, જાહેરાત, ઉપયોગી સૂચનાઓ, મટીરીયલ તેમજ અગત્યના વિડિયો અંગેની માહિતી આપવાનો છે.

એન્ડ્રોઇડ એપ્લિકેશન લીંક - https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala

Bhains ki Pathshala (Gujarati)

ભારતમાં પરીક્ષાઓ સાથે જોડાયેલ ચેનલ 'ભૈંસ કી પાઠશાળા' એ વિદ્યાર્થીઓ અને પરીક્ષા તૈયારી માટે અત્યંત ઉપયોગી માહિતીને આપે છે. આ ચેનલ પર મળતી જાહેરાત અને સૂચનાઓની માહિતી જોઉંદી રહેશે જે પરીક્ષાની તૈયારીમાં વગાડ પડેલી હોય તે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી થાય છે. વિદ્યાર્થીઓ માટે અગત્યની વિડિયો અને મટીરીયલ પણ તૈયાર રહે છે. ચેનલ પર અંતરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પરીક્ષાના અપડેટ પણ મળવાનો છે. વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષાની તૈયારી સાથે અહેવાલ પણ મેળવી શકશે. ચેનલ ના એન્ડ્રોઇડ એપ્લિકેશનનો લિંક પણ દરેક વિદ્યાર્થી માટે ઉપયોગી છે. ચેનલ પર મોક ટેસ્ટ અને પ્રશ્નોની સારવાર પણ થાય છે જે વિદ્યાર્થીઓ ને તૈયારી કરવામાં મદદ કરે છે. તેથી 'ભૈંસ કી પાઠશાળા' ચેનલ વિદ્યાર્થીઓ માટે એક અત્યંત ઉપયોગી એવો સ્થળ છે જે પરીક્ષાની તૈયારી માટે વિશ્વાસુવિદ્યાર્થીઓ અને તેઓની અભ્યાસક્રમો માટે એકવચનાં જ ઉપયોગી છે.

Bhains ki Pathshala

22 Oct, 12:57


DETAILED ADVERTISEMENT RECRUITMENT OF 500 ASSISTANTS CLASS_III

Bhains ki Pathshala

22 Oct, 08:30


🔹હમણાં હમણાં GPSC દ્વારા લેવાતી પરીક્ષાઓમાં ગણિત રીઝનિંગમાં ખુબ સરસ પ્રશ્નો પૂછાય છે.. 👌

📣હમણાં લેવાયેલ આવી જ એક પરીક્ષાના પેપરનું ગરમાગરમ સોલ્યુશન આજે રાત્રે 9.45 વાગ્યે ભૈંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ પર લાઈવ થશે..


https://youtube.com/live/7BWdrFEIgaw

👉દરેક પેપર સોલ્યુશન મહત્વનું છે.. આવનારી PSI/STI/CONSTABLE જેવી બધી જ પરીક્ષા માટે એકદમ કામ લાગશે.. ખાસ જુવો..🎯

લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરશો.
બકુલ પટેલ, ભૈંસ કી પાઠશાલા

Bhains ki Pathshala

21 Oct, 16:11


🔹હમણાં હમણાં GPSC દ્વારા લેવાતી પરીક્ષાઓમાં ગણીત રીઝનિંગમાં ખુબ સરસ પ્રશ્નો પૂછાય છે..👌

હમણાં લેવાયેલ એક પરીક્ષાના પેપરનું આવતીકાલે રાત્રે 9.45 વાગ્યે ભેંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ પર ધમાકેદાર સોલ્યુશન થશે..

👉આવનારી PSI/STI/CONSTABLE જેવી બધી જ પરીક્ષા માટે એકદમ કામ લાગશે...🎯

ખાસ જુવો..

Bhains ki Pathshala

21 Oct, 05:16


💥ભેંસ કી પાઠશાલા એપના તમામ કોર્ષ પર દિવાળી ધમાકા ડિસ્કાઉન્ટ ઓફર..

🔹નવા વિદ્યાર્થીઓ માટે ધરખમ ડિસ્કાઉન્ટ સાથે સાથે જૂના વિદ્યાર્થીઓને 15% વધારાનું ડિસ્કાઉન્ટ..

👉તો રાહ જોયા વગર એપ્લિકેશન ડાઉનલોડ કરી તરત જોડાઈ જાઓ..

Android || Apple(iOS)

🔅કોર્ષ ખરીદવામાં કે પેમેન્ટ કરવામાં કોઈ સમસ્યા આવતી હોય તો 8799183308 અથવા 9429360209 પર ફ્કત WhatsApp દ્વારા સંપર્ક કરો.🆘

ગણિત રીઝનીંગ તો ભેંસ કી પાઠશાલામાં જ..

Bhains ki Pathshala

21 Oct, 03:46


📣વિદ્યાર્થીઓ માટે ખૂશ ખબર..

💥ટૂંક સમયમાં પોલીસ સ્પેશિયલ અને સર્વાંગ સંપૂર્ણ કોર્ષના વિદ્યાર્થીઓ માટે ભેંસ કી પાઠશાલા એપ્લિકેશન પર પર ટેસ્ટ સીરીઝ શરૂ કરીશું.

🎯શરૂઆત ચેપ્ટરવાઈઝ ટેસ્ટથી કરીશું. ધીરે ધીરે દરેક ચેપ્ટરમાં ફાવટ આવી જાય ત્યારબાદ પરીક્ષા નજીક આવ્યે PSI અને કોન્સ્ટેબલની નવી પરીક્ષા પદ્ધતિ મુજબનાં આખા મોડલ પેપરની ટેસ્ટ શરૂ કરીશું.🚩

🔹આ તમામ ચેપ્ટરવાઈઝ ટેસ્ટ અને મોડેલ પેપરનો એક્સેસ પોલીસ સ્પેશિયલ અને સર્વાંગ સંપૂર્ણ કોર્ષના વિદ્યાર્થીઓ માટે તેમની વેલીડીટી સુધી ફ્રી 🆓 રહેશે.

નોંધ: ટેસ્ટ અને મોડેલ પેપર ફ્કત કોર્ષમાં જ આવશે જે અલગથી ખરીદી શકાશે નહી.
🚫

Bhains ki Pathshala

19 Oct, 15:44


આવતીકાલથી શરૂ થતી GPSC ની મુખ્ય પરીક્ષા માટે શુભેચ્છા.

Best wishes for the GPSC Mains Exam.

Bhains ki Pathshala

19 Oct, 14:44


પોલીસ ભરતી અપડેટ :


પોલીસ સબ ઇન્સ્પેકટર અને LRD ની શારીરિક પરીક્ષા ૨૫ નવેમ્બર આસપાસ શરૂ થશે.

પોલીસ સબ ઇન્સ્પેકટર અને LRDમાં કોમન ૪૩૮૦૦૦ જેટલા ઉમેદવાર છે ૬૦૦૦૦ ફક્ત પોલીસ સબ ઇન્સ્પેકટરના અને ૬ લાખ લોકરક્ષકના ઉમેદવારોના ફોર્મ આવેલ છે.

અલગ અલગ ફોર્મ મર્જ કરવાની પ્રક્રિયા શરૂ છે થોડા સમયમાં મર્જ કરી વેબસાઈટ પર મૂકવામાં આવશે.

PSI લેખિત પરિક્ષા જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં અને LRDની પરીક્ષા જાન્યુઆરીના અંત અથવા ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં આયોજીત કરવામાં આવશે.

- હસમુખ પટેલ સાહેબ, IPS, પોલીસ ભરતી બોર્ડ ચેરમેન