જ્ઞાન સારથિ

@gyansarthiofficial


👉આ ચેનલ ગુજરાતના યુવાનો માટે છે.
👉જ્ઞાન વાંચ્છુકો અને સચોટ માહિતી ઇચ્છુક જોડાય શકે છે.
👉સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી

જ્ઞાન સારથિ (Gujarati)

જ્ઞાન સારથિ એક ટેલીગ્રામ ચેનલ છે જે ગુજરાતના યુવાનો માટે મોટી માહિતી અને જ્ઞાનની સ્ત્રોત છે. આ ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી મેળવવાનાં સિર્ફ રુબારુ યુવાનોની એકત્રિત થાય છે. જો તમે મોટી માહિતી વાંચવાની શોખ રાખો છો, અથવા સાચો જ્ઞાન હાસિલ કરવાની ઇચ્છા ધરાવો છો, તો આ ચેનલ તમારા માટે આદર્શ છે. આ ચેનલ પર જોડાયેલા વ્યક્તિઓ અને માહિતીના સ્ત્રોત કમ્યુનિટીની વૃદ્ધિ કરવાની યોજના કરે છે. જ્ઞાન વાંચ્છુકો અને સચોટ માહિતી ઇચ્છુક જોડાય શકે છે. ચેનલની સમૃદ્ધિ અને માહિતીની વિવિધ સ્ત્રોતો સાથે જોડાયેલી છે તેથી તમારી માહિતીને વધુ વિશાળ પ્રમાણે વધારી શકે છે. આ ચેનલ પર જોડાયેલા યુવાનો તેમજ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ એક-દૂજેની ભાવનાઓ અને વિચારોને સાથે વહેલ થાય છે.

જ્ઞાન સારથિ

22 Oct, 14:28


ટેટ ટાટ બાબતે જગ્યાઓ, ટેકનિકલ ઇસ્યુ, અને બીજા જે પણ મૂંઝવણ છે એનો જવાબ આપીશું.
આવતીકાલે જે હિયરિંગ છે તેમાં શું શું બની શકે..


CCE બાબતે વર્તમાન માં શું ચાલી રહ્યું છે તે..

હાઇકોર્ટ આસી. ની વાત કરવા માટે ગયેલા ત્યારે ડેપ્યુટી રજીસ્ટાર સાથે મુલાકાત કરી હતી તો તેમનું શું કહેવાનું છે.

GSRTC ભરતી માં પરીક્ષા માં કોઈ બદલાવ આવશે કે કેમ ?

ફોરેસ્ટ ફિઝિકલ પરીક્ષા નો ડેટા ગૌણસેવા ને આપી દેવામાં આવ્યો છે તો આગળ શું પ્રોસેસ હસે..

☝️આ મુદ્દા ઉપર આજનું લાઈવ છે.

જ્ઞાન સારથિ

22 Oct, 14:22


https://www.youtube.com/live/argt4xXXTfo?si=lLIIEb1Vv72KRrDO

વર્તમાન ભરતી અપડેટ્સ નાં અમારા આજના મુદ્દા છે.

8:30 વાગે લાઈવ મળીશું.

✍🏻 યુયુત્સુ

જ્ઞાન સારથિ

22 Oct, 13:46


8:30 આસપાસ જ્ઞાન સારથિ ઉપર લાઈવ મળીશું.

✍🏻યુવરાજસિંહ જાડેજા

જ્ઞાન સારથિ

22 Oct, 13:18


👆આજે રોજ લેવાયેલ GPSC MAINS ESSAY PAPER પરીક્ષાનું પ્રશ્નપત્ર.

જ્ઞાન સારથિ

22 Oct, 06:22


#GPSC
📌ACF Final Revised Result

જ્ઞાન સારથિ

22 Oct, 05:45


@TeamGyansarthi
અહીં સંપર્ક કરવો.

જ્ઞાન સારથિ

21 Oct, 16:57


जिस परीक्षा में 0.50 अंक कम होने के फलस्वरूप परिणाम सूची में नाम नहीं अंकित हो पाता है, उस परीक्षा में नॉर्मलाइजेशन की प्रक्रिया के दुष्चक्र में हज़ारों विद्यार्थियों के प्राप्तांक में 5-6 अंक का अंतर कर देना किसी भी दशा में उचित नहीं प्रतीत होता।

☝️અહીંયા 5 થી 6 માર્કસ નાં વેરીએશન માં લોકો રોડ ઉપર આવી હકની લડાઈ લડી રહ્યા છે.
☝️જ્યારે ગુજરાતની ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષા માં 54 માર્કસ અને CCE માં 34 માર્કસ નું વેરીએશન છે છતાંપણ મૌન.
☝️આટલું બધુ ગ્રેસિંગ હોવા છતાંપણ ગુજરાતના યુવાનો સહનશીલ છે.

અનિલ ચાવડા કહેતા ને.....
અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,
તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે ?
https://x.com/YAJadeja/status/1848408009778639007?t=0XVuq2N9kiibrq2oDnvlug&s=35

જ્ઞાન સારથિ

21 Oct, 15:58


☝️ જે એવું કહેતા હતા કે નોર્મોલાઇજેશન બહુ સારું છે.. તે એકવાર આ પૂરી મેટર સ્ટડી કરી લે...

જ્ઞાન સારથિ

21 Oct, 15:56


#गुजरात_मॉडल UP में भी लागू।
लेकिन जनाब ये गुजरात नहीं, UP है ।
आज उत्तर प्रदेश लोक सेवा आयोग पर हजारों छात्र
#धरना प्रदर्शन कर रहे हैं।

📌
#नॉर्मलाइजेशन प्रक्रिया की जटिलताओं से छात्रों को लगातार मानसिक उत्पीड़न का सामना करना पड़ रहा है, जो पूरी तरह अनुचित है।
📌यह बेहद दुर्भाग्यपूर्ण है कि सरकार इस गंभीर मुद्दे पर छात्रों की आवाज़ को अनसुना कर रही है।
💥एक बार
#नॉर्मलाइजेशन लागू होने के बाद आप कितनी भी प्लांनिग कर लीजिये इक्जाम फोड़ने की ,होगा वही जो आयोग चाहेगा ।

1. "समान परीक्षा, समान अवसर,
एक ही शिफ्ट, सबका हो सफर।"

2. "पारदर्शिता का हो साया,
एक ही शिफ्ट, यही है नाया।"

3. "कोई न हो भेदभाव,
एक शिफ्ट में हो सबका जवाब।"

उसूलों पे जहाँ आँच आये टकराना ज़रूरी है
जो ज़िन्दा हों तो फिर ज़िन्दा नज़र आना ज़रूरी है
नई उम्रों की ख़ुदमुख़्तारियों को कौन समझाये
कहाँ से बच के चलना है कहाँ जाना ज़रूरी है

हम लड़ेंगे साथी!!!💪
बोल रे साथी, हल्ला बोल
मिलकर बोल, थोड़ा ऊंचा बोल.... !

We want --
#UPPCS_ROARO_ONESHIFT
#we_against_normalization_uppcs
#uppcs_oneshift_onedayexam

https://x.com/YAJadeja/status/1848392860875280671?t=RoWWAo_6JL-sW2ZcViLBhA&s=35

જ્ઞાન સારથિ

21 Oct, 14:10


👆Server is down.
Try after sometime

જ્ઞાન સારથિ

21 Oct, 13:40


📌ગુજરાત હાઇકોર્ટ ના કોલ લેટર જાહેર
https://ghcrec.ntaonline.in/admitcard
———-

જ્ઞાન સારથિ

21 Oct, 13:19


👆Today GPSC Mains English Language Paper.