જ્ઞાન ગંગા એકેડમી

@gyaanganga


🧠 જ્ઞાન ગંગા એકેડમી

🎯🎯 દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી તથા ઉપયોગી મટીરીયલ, Pdf's, કરંટ અફેર્સ માટે જોડવો અમારી ચેનલમા

● Join : @gyaanganga

@mehul_pandya

જ્ઞાન ગંગા એકેડમી

22 Oct, 16:42


🧐 ગાંધીનગર ગુજરાત વિધાનસભા નું ઉદઘાટન કોના દ્વારા થયું હતું?

જ્ઞાન ગંગા એકેડમી

22 Oct, 10:32


🎂અમિત શાહ🎂

ભારતીય રાજકારણી

🍫જન્મ તારીખ: 22-ઓક્ટો -1964

🍫 જન્મ સ્થળ: મુંબઇ, મહારાષ્ટ્ર, ભારત

🍫 પ્રોફેશન: રાજકારણી

🍫રાષ્ટ્રીયતા: ભારત


Powered by @gyaanganga🐬

જ્ઞાન ગંગા એકેડમી

22 Oct, 10:32


🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

💥ઓક્ટોબર 22 એ ઘણા કારણોસર દેશ અને વિશ્વના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે, તે બધા મુખ્ય છે ...💥


🔲 22 ઓકટોબર , 1879માં બ્રિટિશ શાસન સામે દેશદ્રોહનો પહેલો કેસ બાસુદેવ બલવાની ફડકે સામે નોંધાયો હતો.

🔲 22 ઓક્ટોબર , 1962માં ભારતની સૌથી મોટી બહુઉદ્દેશ્ય નદી ખીણ યોજના ભાખડા નાંગલ રાષ્ટ્રને સમર્પિત કરાઇ હતી.

🔲 22 ઓક્ટોબર , 1975માં વીનસ - 9 અંતરિક્ષયાન શુક્ર ગ્રહ પર ઉતર્યું હતું.

🔲 22 ઓક્ટોબર , 2008માં ઇસરોએ ભારતનું પ્રથમ ચંદ્રયાન મિશન ચંદ્રયાન - 1 લોન્ચ કર્યું હતું . આ મિશન દ્વારા ચંદ્ર પર પાણી હોવાનું સામે આવ્યું હતું.

🔲 22 ઓકટોબર , 2016માં ભારતે કબડ્ડી વિશ્વ કપ જીત્યો હતો.

🔲 22 ઓક્ટોબર , 1893માં પંજાબના મહારાજા રણજીત સિંહના સૌથી નાના પુત્ર દલીપ સિંહનું અવસાન થયું હતું.

✍️Reshma

💐💐💐💐💐💐💐💐💐💐
@gyaanganga
💐💐💐💐💐💐💐💐💐💐

જ્ઞાન ગંગા એકેડમી

22 Oct, 10:32


🌴 ભારત રત્ન વિશે અગત્ય ની
જાણકારી 👍



✔️2019 ત્રણ વ્યક્તિ ને ભારત રત્ન
એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

✔️ નાનાજી દેશમુખ
✔️ પ્રણવ મુખરજી
✔️ ભૂપેન હજારિકા



❇️ ભારત રત્ન વિજેતા સૌપ્રથમ વ્યક્તિ
(1954 )
✔️ ડો. સર્વપલ્લી રાધકૃષ્ણન્
✔️ સી. રાજગોપાલાચારી
✔️ સી.વી. રામન



❇️ સૌથી નાની વયના વ્યક્તિ
✔️ સચિન તેંડુલકર(૪૦ વર્ષે)

❇️ સૌથી મોટી ઉમર ના વ્યક્તિ
✔️ ધોન્ડો કેશવ કર્વે (૧૦૦ વર્ષે)

નોધ: ૧૯૫૮ માં ધોન્ડો કેશવ કર્વે ની ૧૦૦ મી જન્મ જયંતી નિમિત્તે ખાસ કાર્યક્રમ નું આયોજન કરી ને ભારત રત્ન એવોર્ડ થી સનમાનીત કરવા માં આવ્યા હતા.



❇️ સૌપ્રથમ ભારત રત્ન મેળવનાર
મહિલા
✔️ ઇન્દિરા ગાંધી (૧૯૭૧)


❇️️ સૌપ્રથમ ભારત રત્ન મેળવનાર વિદેશી
મહિલા(એક માત્ર મહિલા)
✔️ મધર ટેરેસા (૧૯૮૦)

❇️️ સૌપ્રથમ મરણોત્તર ભારત રત્ન એવોર્ડ
મેળવનાર વ્યક્તિ
✔️લાલ બહાદુર શાસ્ત્રી (૧૯૬૬)

❇️અત્યાર સુધી ભારત રત્ન મેળવનાર
ગુજરાતી વ્યક્તિ ઓ

✔️સરદાર વલ્લભભાઈ પટેલ
✔️મોરારજી દેસાઈ
✔️ગુલઝારી લાલ નંદા

( નોધ: ગુલ ઝારી લાલ નંદા નો જન્મ પાકિસ્તાન ના સિયાલ કોટ ખાતે થયો હતો પણ આઝાદી પછી તેઓએ ગુજરાત માં વસવાટ કર્યો હતો.)


❇️ભારત રત્ન એવોર્ડ મેળવનાર વિદેશી
વ્યકિત ઓ

✔️મધર ટેરેસા (૧૯૮૦)
✔️ખાન અબ્દુલ ગફાર ખાન(૧૯૮૭)
✔️નેલ્સન મંડેલા(૧૯૯૦)

નોધ: મધર ટેરેસા ભારત નું નગરિતવ
સ્વીકાર્યું હતું.


🌴ભારત રત્ન🌴

ભારત રત્ન દર વર્ષે વધુ માં વધુ ૩ વ્યક્તિ ને આપી શકાય છે.

✔️ભારત રત્ન મેળવનાર વ્યક્તિ ને કોઈ રોકડ ધન રાશિ આપવામાં આવતી નથી. પણ ભારત રત્ન એવોર્ડ મેળવનાર વ્યક્તિ ભારત ના પ્રોટોકોલ લીસ્ટ માં સાતમા ક્રમે હોય છે.

✔️૨૦૧૧ સુધી ભારત એવોર્ડ માત્ર કલા, વિજ્ઞાન, સાહિત્ય અને જાહેરસેવા શેત્ર માં આપવામાં આવતો હતો પણ ૨૦૧૧ માં થયેલ સુધારા મુજબ કોઈ પણ સેત્ર માં અમૂલ્ય યોગદાન બદલ આપવામાં આવે છે.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥
ભારત રત્ન એવોર્ડ અને વિવાદ:
💥💥💥💥💥💥💥💥💥💥💥💥

ભારત રત્ન એવોર્ડ અત્યાર સુધી બે વખત સ્થગિત કરાયો છે.

✔️૧૯૭૭ થી ૧૯૮૦ સુધી
મોરારજી દેસાઈ સરકારે સ્થગિત કર્યો હતો. ત્યાર બાદ ઇન્દિરા ગાંધી સરકાર આવતા તેમણે ફરી એક વાર ભારત રત્ન એવોર્ડ આપવાની શરૂઆત કરી હતી.

✔️૧૯૯૨ થી ૧૯૯૫ સુધી

કેરળ હાઇકોર્ટ માં બાલાજી રાઘવને અને મધ્ય પ્રદેશ હાઇકોર્ટ માં સત્યપાલ આનંદે જાહેર હિત ની અરજી કરી. જેમાં તેમને ભારત રત્ન એવોર્ડ આપવા માં બંધારણ ની કલમ ૧૮(૧) નું અવમાન થતું હોવા ની જાહેર હિત ની અરજી કરી . ત્યાર બાદ મધ્ય પ્રદેશ હાઇકોર્ટ સુનવણી હાથ ધરતા તત્કાલીન ધોરણ થી ભારત રત્ન એવોર્ડ ને સસ્પેન્ડ કરી દેવા માં આવ્યો .
ત્યાર બાદ ૧૯૯૫ માં સુપ્રીમ કોર્ટ ની પાચ જજો ની બંધારણીય બેંચે ચુકાદો હાથ ધરતા કહ્યુકે ભારત રત્ન એવોર્ડ બંધારણ કલમ ૧૮(૧) નું અવમાન કરતું નથી. આથી ૧૯૯૫ માં પુંનઃ ભારત રત્ન એવોર્ડ ની શરુઆત કરવા માં આવી.


❇️ સુભાષ ચંદ્ર બોઝ

✔️૧૯૯૨ માં ભારત સરકાર દ્વારા સુભાષ
ચંદ્ર બોઝ ને મરણોતતર ભારત રત્ન એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી પણ નેતાજી ને મૃત્યુ અંગે વિવાદ ચાલતો હોવાથી કોલકતા હાઇકોર્ટ માં તેના વિરુદ્ધ જનહિત અરજી દાખલ કરવામાં માં આવી જેનો ચુકાદો આપતા કોલકતા હાઇકોર્ટ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ના મૃત્ય અંગે ના વિવાદ ને ધ્યાન માં રાખી ને મરણોત્તર ભારત રત્ન એવોર્ડ આપવાનો ભારત સરકાર નો નિર્ણય ને રદ કર્યો

❇️️ભારત રત્ન એવોર્ડ એનાયત કર્યા પછી
સનમાન પાછું લઇ લેવા માં આવ્યું
હોય તેવા એક માત્ર વ્યક્તિ

✔️ સુભાષ ચંદ્ર બોઝ


Join:- @gyaanganga🎭

જ્ઞાન ગંગા એકેડમી

22 Oct, 10:32


🦋💥💡 જાણવા જેવું 💡💥🦋


🔶 ટેલિવિઝનની શોધ કોણે કરી?

જે. એલ. બેયર્ડ

🔶 રડારની શોધ કોણે કરી?

ટેલર અને યંગ

🔶 ગુરુત્વાકર્ષણની શોધ કોણે કરી?

ન્યૂટન

🔶 લીંબુ અને નારંગીમાં કયું એસિડ હોય છે

સાઇટ્રિક એસિડ

🔶 ડુંગળી અને લસણમાં ગંધ હોય છે

તેમાં હાજર પોટેશિયમને કારણે

🔶 કિરણોની શોધ કોણે કરી ?

રોન્ટજને

🔶 સ્કૂટર ના શોધક કોણ છે ?

બ્રાડ શો

🔶 રિવોલ્વર ના શોધક કોણ છે ?

કોલ્ટ

🔶 દરિયાની ઊંડાઈ માપવાનું સાધન કયું છે ?

અલ્ટી મીટર

🔶 લેબોરેટરીમાં બનેલ પ્રથમ તત્વ સુ છે ?

યુરિયા

🔶 ટેલિફોનના શોધક કોણ છે ?

ગ્રેહામ બેલ

🔶 ભારત દ્વારા છોડવામાં આવેલ પ્રથમ ઉપગ્રહ

આર્યભટ્ટ

🔶 પેન્સિલીન ના શોધક કોણ છે ?

એલેક્ઝાન્ડર ફ્લેમિંગ

🔶 ડાયનેમાઇટ ના શોધક કોણ છે ?

આલ્ફ્રેડ નોબેલ

🔶 ચંદ્ર પર ઉતરેલ પહેલો માણસ કોણ છે ?

નીલ આર્મસ્ટ્રોંગ

🔶 અવકાશમાં જનાર પ્રથમ માણસ કોણ છે ?

યુરી ગાગારીન

🔶 વિશ્વનું સૌથી મોટું ફૂલ કયું છે ?

રેફ્લેસિયા

🔶 કયા વિટામિન માં કોબાલ્ટ હોય છે ?

B12

🔶 એનિમિયાને કયું વિટામિન મટાડે છે ?

B12

🔶 મેઘધનુષ્ય બનવાનું કારણે સુ છે ?

વક્રીભવન (પ્રત્યાવર્તન)

🔶 યુરીયાને શરીરથી અલગ કરે છે ?

કિડની

🔶 માનવ ત્વચાનો રંગ બને છે ?

મેનાલીન ને કારણે

🔶 કાચા ફળોને પાકા કરવામાં મદદરૂપ થાય છે ?

ઇથિલિન

🔶 માનવ હૃદયમાં કેટલા વાલ્વ હોય છે ?

ચાર

🔶 દ્રાક્ષમાં હોય છે ?

ટર્ટરિક એસિડ


@gyaanganga

જ્ઞાન ગંગા એકેડમી

22 Oct, 10:32


🍀 જે પોષતું તે મારતું એવો ક્રમ દીસે કુદરતી પંક્તિના લેખક કોણ છે ?

👉 કલાપી


🍀 કાચા ફળોને પકવવા માટે શાનો ઉપયોગ થાઈ છે ?

👉ઈથીલીન


🍀 માનવધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી ?

👉 દુર્ગારામ મહેતા


🍀 ભારતની પહેલી ન્યુક્લિયર સબમરીનનું નામ શું હતું ?

👉 અરિહંત


🍀 અડાલજની વાવ કેટલા માળ ની છે ?

👉 5


🍀 ગુજરાતમાં ઈજનેરી ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર કયું છે ?

👉 અમદાવાદ


🍀ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદને ગાંધીજીએ કયું બિરુદ આપ્યું હતું ?

👉 અજાતશત્રુ


🍀ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકાર ક્યાં દેશના બંધારણમાં થી લેવામાં આવેલ છે ? 

👉 અમેરિકા

🍁🍁🍁🍁🍁🍁
Join:- @gyaanganga
🍁🍁🍁🍁🍁🍁

જ્ઞાન ગંગા એકેડમી

21 Oct, 16:53


📚 Top Gujarati Education Channel 📚