Vamja Education Telegram-Beiträge

Education Channel
1,164 Abonnenten
342 Fotos
8 Videos
Zuletzt aktualisiert 01.03.2025 06:51
Ähnliche Kanäle

30,684 Abonnenten

26,719 Abonnenten

2,416 Abonnenten
Der neueste Inhalt, der von Vamja Education auf Telegram geteilt wurde.
આમાં દર્શાવેલ ધોરણો અને વિષયો ના પાઠ્યપુસ્તકો 2025 - 2026 વર્ષમાં થી બદલવાના છે જેને નોંધ લેશો જી.
હું માનું છું કે તમે સારું કરશો, તમારી મહેનત ચોક્કસ ફળ આપશે. તમારી પરીક્ષા માટે શુભેચ્છા.
📌ધોરણ 8 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જ્ઞાનસાધના સ્કોલરશીપ પરીક્ષા 2025 જાહેરાત
➖ફોર્મ ભરવાના ચાલુ
➖ કેટલી સ્કોલરશીપ મળશે?⬇️
▪️ધોરણ 9 - 22000/-
▪️ધોરણ 10 - 22000/-
▪️ધોરણ 11 - 25000/-
▪️ધોરણ 12- 25000/-
➖ ધોરણ 9 થી 12 સુધીમા મળશે કુલ 94000/- રૂપિયા શિષ્યવૃત્તિ
➖ આ જાહેરાતની ફુલ ડિટેલ્સ અને *ઓફિશિયલ નોટિફિકેશન PDF⬇️
તમામ વાલીઓને શેર કરો જેથી એમને અભ્યાસના ખર્ચમાં મદદ મળી રહે
➖ફોર્મ ભરવાના ચાલુ
➖ કેટલી સ્કોલરશીપ મળશે?⬇️
▪️ધોરણ 9 - 22000/-
▪️ધોરણ 10 - 22000/-
▪️ધોરણ 11 - 25000/-
▪️ધોરણ 12- 25000/-
➖ ધોરણ 9 થી 12 સુધીમા મળશે કુલ 94000/- રૂપિયા શિષ્યવૃત્તિ
➖ આ જાહેરાતની ફુલ ડિટેલ્સ અને *ઓફિશિયલ નોટિફિકેશન PDF⬇️
તમામ વાલીઓને શેર કરો જેથી એમને અભ્યાસના ખર્ચમાં મદદ મળી રહે
આજે બપોરે 2 વાગ્યે લાઈવ રિવિઝન રાખેલ છે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, બધા વિદ્યાર્થીઓ એ સમયસર હાજર રહેવું.