રોજગાર કચેરી,મહેસાણા અને શ્રી એન.આર. રાવલ,આઇ. ટી આઇ,પિલવાઈ,વિજાપુર દ્વારા આયોજીત આ ભરતી મેળા માં ૦૬ કંપની હાજર રહેનાર છે.જેમાં ,પાસ,૧૨ પાસ,ગ્રેજ્યુએટ.આઇ.ટી.આઇ પાસ,ડિપ્લોમા ઉમેદવારો માટે રોજગારી ની અમૂલ્ય તક.... તા :- ૧૧/૦૯/૨૦૨૪ સ્થળ:- શ્રી એન.આર. રાવલ,આઇ. ટી આઇ,પિલવાઈ, વિજાપુર-૩૮૨૮૫૫ સવારે:- ૧૧:૦૦ કલાકે બુધવારે ભરતી મેળામાં ભાગ લેવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરીને ફોર્મ ભરો. https://forms.gle/DxTirz7omQGQCynj9
Rojgar kacheri Mehsana
02 Sep, 07:01
892
Photo from dipakparmar023
Rojgar kacheri Mehsana
20 Aug, 10:21
1,423
રોજગાર કચેરી,મહેસાણા અને આઇ.ટી.આઇ,ઉંઝા દ્વારા આયોજીત આ ભરતી મેળા માં ૦૫ કંપની હાજર રહેનાર છે.જેમાં ,૧૦ પાસ,૧૨ પાસ,ગ્રેજ્યુએટ.આઇ.ટી.આઇ પાસ,ડિપ્લોમા ઉમેદવારો માટે રોજગારી ની અમૂલ્ય તક....
સવારે:- ૧૧:૦૦ કલાકે શુક્રવારે ભરતી મેળામાં ભાગ લેવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરીને ફોર્મ ભરો.
https://forms.gle/y44hysEdEPp6tyMJ8
Rojgar kacheri Mehsana
20 Aug, 10:21
825
Photo from ...
Rojgar kacheri Mehsana
14 Aug, 05:40
1,429
રોજગાર કચેરી,મહેસાણા અને આઇ.ટી.આઇ,ખેરાલુ દ્વારા આયોજીત આ ભરતી મેળા માં ૦૬ કંપની હાજર રહેનાર છે.જેમાં ,૧૦ પાસ,૧૨ પાસ,ગ્રેજ્યુએટ.આઇ.ટી.આઇ પાસ,ડિપ્લોમા ઉમેદવારો માટે રોજગારી ની અમૂલ્ય તક.... તા :- ૨૩/૦૮/૨૦૨૪ સ્થળ:- આઇ.ટી.આઇ,ખેરાલુ,દર્શન હોટલ ની પાછળ,અંબાજી હાઇવે,ખેરાલુ-૩૮૪૩૨૫
સવારે:- ૧૧:૦૦ કલાકે શુક્રવારે ભરતી મેળામાં ભાગ લેવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરીને ફોર્મ ભરો.
https://forms.gle/i5ULir5iu97fj9no8
Rojgar kacheri Mehsana
26 Jul, 12:14
1,433
" ફક્ત મહિલાઓ માટે રોજગાર ભરતી મેળો" રોજગાર કચેરી,મહેસાણા અને મહિલા અને બાળ અધિકારી ની કચેરી,મહેસાણા દ્વારા આયોજીત આ ભરતી મેળા માં ૦૭ કંપની હાજર રહેનાર છે.જેમાં ૮ પાસ,૧૦ પાસ,૧૨ પાસ,ગ્રેજ્યુએટ પાસ ઉમેદવારો માટે રોજગારી ની અમૂલ્ય તક.... તા :- ૦૩/૦૮/૨૦૨૪ સ્થળ:- ભીમનાથ મહાદેવ હોલ,અંબાજી મંદિરની બાજુમાં,પરા,મહેસાણા સવારે:- ૧૦:૦૦ કલાકે શનિવારે ભરતી મેળામાં ભાગ લેવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરીને ફોર્મ ભરો. https://forms.gle/N751qwn7txzUAR46A
Rojgar kacheri Mehsana
20 Jul, 18:15
1,251
" રોજગાર ભરતી મેળો" રોજગાર કચેરી,મહેસાણા અને આઈ.ટી.આઈ,બેચરાજી દ્વારા આયોજીત આ ભરતી મેળા માં ૦૫ કંપની હાજર રહેનાર છે.જેમાં ૧૦ પાસ,૧૨ પાસ,આઇ. ટી.આઇ, ડિપ્લોમા પાસ ઉમેદવારો માટે રોજગારી ની અમૂલ્ય તક.... તા :- ૩૦/૦૭/૨૦૨૪ સ્થળ:- આઈ.ટી.આઈ,બેચરાજી,રાધિકા ગેસ્ટ હાઉસ ની પાછળ,વિરમગામ રોડ,બેચરાજી
સવારે:- ૧૧:૦૦ કલાકે મંગળવારે ભરતી મેળામાં ભાગ લેવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરીને ફોર્મ ભરો. https://forms.gle/nW7HvDH6cBwoWRrs7