Últimas Postagens de Rojgar kacheri Mehsana (@rojgarkacheriofficial) no Telegram

Postagens do Canal Rojgar kacheri Mehsana

Rojgar kacheri Mehsana
For Employment
1,167 Inscritos
237 Fotos
4 Vídeos
Última Atualização 05.03.2025 04:29

O conteúdo mais recente compartilhado por Rojgar kacheri Mehsana no Telegram

Rojgar kacheri Mehsana

08 Nov, 05:22

998

===========================
••• *પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના* •••
======================

મહેસાણા જિલ્લા ના યુવાનો માટે "પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના" અંતર્ગત ભારતની ૫૦૦ નામાંકીત કંપનીઓમાં ઇન્ટર્નશીપ કરવાની ઉત્તમ તક...

ઇન્ટર્નશીપ સાથે મેળવો માસિક *₹ ૫૦૦૦/-* નું એલાઉન્સ તથા એક વખતની *₹ ૬૦૦૦/-* ની સહાય.


*રજિસ્ટ્રેશન માટેની અંતિમ તારીખ*
*૧૦/૧૧/૨૦૨૪*

- વય મર્યાદા - ૨૧ થી ૨૪ વર્ષ.
- લાયકાત - ૧૦ પાસ, ૧૨ પાસ, ITI, ડિપ્લોમા તથા સ્નાતક.
- વાર્ષિક ૦૮ લાખની આવક મર્યાદા.
- કુટુંબના કોઈપણ સભ્ય સરકારી નોકરીમાં જોડાયેલા હોવા જોઈએ નહિ.

==== *રજીસ્ટ્રેશન માટેની લિંક:* ====
*https://pminternship.mca.gov.in/login/*

- રજીસ્ટ્રેશનની વધુ માહિતી માટે નીચે આપેલ લિંક ક્લિક કરી વિડિયો જોઈ શકો છો. - https://youtu.be/CRUpP_wlVo0?feature=shared

વધુ માહિતી તથા રજીસ્ટ્રેશન માટે,
*જિલ્લા રોજગાર વિનિમય કચેરી,*
*બ્લોક નંબર ૦૧, બહુમાળી ભવન, મહેસાણા* નો સંપર્ક કરવો
Rojgar kacheri Mehsana

15 Oct, 06:41

1,136

પ્રવર્તમાન સંજોગોમાં નોકરીઓ સિમિત છે, જ્યારે ખાનગી એકમો માં રોજગારીની વિપુલ તકો છે. આપણી લાયકાત, ઉંમર ને અનુરૂપ ખાનગી એકમો દ્વારા અત્રેની કચેરી ખાતે જગ્યાઓ નોંધાવેલ છે. રોજગારવાંચ્છુ ઉમેદવારો તથા નોકરી દાતાશ્રીઓ એક ફલક પર એકઠા કરીને સત્વરે વધુ પ્રમાણમાં ઈન્ટરવ્યુની તક અને રોજગારી પ્રદાન થાય તે હેતુસર નીચે દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. રોજગાર ભરતી મેળામાં મહતમ ઉમેદવારો હાજર રહે તે માટે આપની કક્ષાએથી ભરતીમેળામાં નીચે મુજબના ઉમેદવારોને હાજર રહેવા જાણ કરવા વિનંતી છે .



સ્થળ: ખેરાલુ-અંબાજી હાઇવે,સંજય ગાંધી રોડ



કેમ્પસ,શાહુપુરા કંપા,તારંગા,-૩૮૪૩૩૦



ગુગલ લિંક- https://forms.gle/6xsgKiLVfCvAak5a7



ભરતીમેળાની તારીખ :- ૧૮-૧૦-૨૦૨૪




સમય :- સવારે ૧૧:૦૦ કલાકે
Rojgar kacheri Mehsana

05 Oct, 07:52

1,118

જિલ્લા રોજગાર કચેરી,મહેસાણા અને આઇ.ટી.આઇ,મહેસાણા દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં ,૧૦પાસ,૧૨ પાસ,ગ્રેજ્યુએટ.આઇ.ટી.આઇ પાસ, ડીપ્લોમા ઉમેદવારો માટે રોજગારી ની અમૂલ્ય તક.... તા :- ૧૧/૧૦/૨૦૨૪ શુક્રવારે
સ્થળ:- આઇ.ટી.આઇ,મહેસાણા
સમય:- સવારે ૧૦:૦૦ કલાકે ભરતી મેળામાં ભાગ લેવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરીને ફોર્મ ભરો
https://forms.gle/ABL3Ei8wytVgT7yg7
Rojgar kacheri Mehsana

05 Oct, 07:27

964

પ્રિય વિદ્યાર્થીઓ


તારીખ :- 14 ઓક્ટોબર 2024
સ્થાન :-સરકારી આઇ ટી આઇ વિસનગર
સમય :- સવારે 10:00e
કલાકે

કંપની ની માહિતી :-

કંપની નું નામ :- Suzuki Motor Gujarat pvt. Ltd.

Salary :- 24500/- Per month

Education :- 10th Pass, 12th Pass and ITI Passout

Trade:- Fitter, Electronics - mechanic, Electrician, Turner, Painter, P.P.O, Welder, Machinist, Wireman, Tools & Die Maker, Tractors Mechanic, Diesel mechanic

Age :- 18 to 23years

Pass out Years :- 2017, 2018, 2019, 2020, 2021, 2022, 2023 & 2024

Working Location :- Hansalpur Becharaji Ahmedabad

કૃપા કરીને તમારા બધા ડોક્યુમેન્ટ્સ ની અસલ અને ઝેરોક્ષ નકલો સાથે લઈ ને આવજો


10 અને 12 ની માર્કશીટ
ITI સર્ટીફિકેટ
પાસપોર્ટ સાઇઝનો ફોટો ભરતી મેળામાં ભાગ લેવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરીને ફોર્મ ભરો
. https://forms.gle/71SJwFfyUVXajK3C8
Rojgar kacheri Mehsana

03 Oct, 11:34

736

જિલ્લા રોજગાર કચેરી,મહેસાણા અને આઇ.ટી.આઇ,વિસનગર દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.આ ભરતી મેળા માં ૦૫ કંપની હાજર રહેનાર છે.જેમાં ,૧૦પાસ,૧૨ પાસ,ગ્રેજ્યુએટ.આઇ.ટી.આઇ પાસ,ડિપ્લોમા ઉમેદવારો માટે રોજગારી ની અમૂલ્ય તક.... તા :- ૧૪/૧૦/૨૦૨૪ સોમવારે
સ્થળ:- આઇ.ટી.આઇ,વિસનગર
સમય:- સવારે ૧૦:૦૦ કલાકે ભરતી મેળામાં ભાગ લેવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરીને ફોર્મ ભરો
. https://forms.gle/71SJwFfyUVXajK3C8
Rojgar kacheri Mehsana

26 Sep, 05:00

1,051

Photo from dipakparmar023
Rojgar kacheri Mehsana

17 Sep, 09:53

1,028

જિલ્લા રોજગાર કચેરી,મહેસાણા અને કૌશલ્ય વર્ધન કેન્દ્ર,મહેસાણા દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.આ ભરતી મેળા માં ૦૮ કંપની હાજર રહેનાર છે.જેમાં ,પાસ,૧૨ પાસ,ગ્રેજ્યુએટ.આઇ.ટી.આઇ પાસ,ડિપ્લોમા ઉમેદવારો માટે રોજગારી ની અમૂલ્ય તક.... તા :- ૨૭/૦૯/૨૦૨૪ શુક્રવારે સ્થળ:- કૌશલ્ય વર્ધન કેંદ્ર,મહેસાણા પ્લોટ નં.૨૨૬,ગેટ નં-૨,દેદિયાસણ જી.આઇ.ડિ.સી, મોઢેરા રોડ,મહેસાણા-૩૮૪૦૦૨ સમય:- ૧૦:૩૦ કલાકે ભરતી મેળામાં ભાગ લેવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરીને ફોર્મ ભરો. https://forms.gle/fpfABcbN9wk54SUx6
Rojgar kacheri Mehsana

17 Sep, 09:53

935

Photo from dipakparmar023
Rojgar kacheri Mehsana

12 Sep, 10:50

1,165

રોજગાર કચેરી,મહેસાણા અને ડો.એન.પી.પટેલ,આઇ.ટી.આઇ,જોટાણા દ્વારા આયોજીત આ ભરતી મેળા માં ૦૬ કંપની હાજર રહેનાર છે.જેમાં ,પાસ,૧૨ પાસ,ગ્રેજ્યુએટ.આઇ.ટી.આઇ પાસ,ડિપ્લોમા ઉમેદવારો માટે રોજગારી ની અમૂલ્ય તક....
તા :- ૧૯/૦૯/૨૦૨૪ ગુરુવારે
સ્થળ:- ડો.એન.પી.પટેલ,આઈ.ટી.આઇ,જોટાણા,રેલ્વે સ્ટેશન રોડ,જોટાણા
સમય:- ૧૧:૦૦ કલાકે
ભરતી મેળામાં ભાગ લેવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરીને ફોર્મ ભરો.
https://forms.gle/PZJtsgR1VZ5BwQgd7
Rojgar kacheri Mehsana

12 Sep, 10:50

799

Photo from dipakparmar023