Publications du canal || પ્રેમ સ્વામી જંગમ દેરું || - PREM SWAMI JANGAM DERU

“પ્રેમ સ્વામી એ ગુણાતીત જેવી સેવા તો સૌની ક્યારનીયે કરી નાખી, હું કહીશ તો પણ તમને નહિ મનાય - પ. પૂ. સ્વામીજી”
2,119 abonnés
14,529 photos
3,709 vidéos
Dernière mise à jour 06.03.2025 13:57
Canaux similaires

10,592 abonnés

1,554 abonnés

1,149 abonnés
Le dernier contenu partagé par || પ્રેમ સ્વામી જંગમ દેરું || - PREM SWAMI JANGAM DERU sur Telegram
Atmiya Sanskar Dham Saniya Kande Surat
https://youtu.be/eArtMorLMAo?si=w2n05JgNhrjBSSyy
https://youtu.be/9IrUjHORSng?si=FVpwz4hUHyQM6Dlo
મંગલકારી મકરસંક્રાંતિ પર્વ!
દાનની સાથે ગૌપૂજન અને ગૌદાનનો વિશેષ મહિમા !
આ પુણ્યપર્વણીના અવસરે પ્રગટ ગુરુહરિ પ.પૂ. પ્રેમસ્વરૂપ સ્વામીજી તથા વડીલ સંતો દ્વારા હરિધામ સ્થિત ગૌશાળામાં ગૌમાતાના પૂજન-અર્ચનની પવિત્ર સ્મૃતિ...
દાનની સાથે ગૌપૂજન અને ગૌદાનનો વિશેષ મહિમા !
આ પુણ્યપર્વણીના અવસરે પ્રગટ ગુરુહરિ પ.પૂ. પ્રેમસ્વરૂપ સ્વામીજી તથા વડીલ સંતો દ્વારા હરિધામ સ્થિત ગૌશાળામાં ગૌમાતાના પૂજન-અર્ચનની પવિત્ર સ્મૃતિ...
રાજકોટ ખાતે આચાર્ય શ્રી મહાશ્રમણજીનું યોગીઘામ ખાતે સ્વાગત કરતા વડીલ સંતવર્ય પૂ ત્યાગવલ્લભસ્વામીજી અને નિર્ગુણ પ્રદેશના ભકતો.
https://youtu.be/ZPWh8c1PgWI?si=4O6Fj-vJHrDHkmfL
ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની સંકલ્પભૂમિ સણિયામાં મૂર્તિપ્રતિષ્ઠા થઈ તેની પ્રસન્નતાને ગુરુહરિ શાસ્ત્રીજીમહારાજે અને ગુરુહરિ યોગીજી મહારાજે આંખોમાં હર્ષના અશ્રુરૂપી અમૃતબિંદુથી વધાવી…
આ હર્ષના અમૃતબિંદુ શ્રીહરિ પ્રદેશના ભક્તોની
ભક્તિનું દર્શન છે…
મહિમાનું દર્શન છે…
નિષ્ઠાનું દર્શન છે…
સેવાનું દર્શન છે…
સમર્પણનું દર્શન છે…
આત્મીયતાનું દર્શન છે…
તેમણે કરેલા સર્વસ્વના સમર્પણનું દર્શન છે…
આત્મીય યુવા મહોત્સવની પ્રસન્નતાનું દર્શન છે…
આપણે પણ તેમના માર્ગે ચાલીને પ્રસન્નતા પ્રાપ્ત કરીએ….

“શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજના આંખમાંથી હર્ષના આંસુના અદભુત દર્શન”☝️🙏