Últimas publicaciones de || પ્રેમ સ્વામી જંગમ દેરું || - PREM SWAMI JANGAM DERU (@premswamijangamderu) en Telegram

Publicaciones de Telegram de || પ્રેમ સ્વામી જંગમ દેરું || - PREM SWAMI JANGAM DERU

|| પ્રેમ સ્વામી જંગમ દેરું || - PREM SWAMI JANGAM DERU
“પ્રેમ સ્વામી એ ગુણાતીત જેવી સેવા તો સૌની ક્યારનીયે કરી નાખી, હું કહીશ તો પણ તમને નહિ મનાય - પ. પૂ. સ્વામીજી”
2,119 Suscriptores
14,529 Fotos
3,709 Videos
Última Actualización 06.03.2025 13:57

Canales Similares

Enadu e-paper
11,610 Suscriptores
Fast News By Rikesh
1,166 Suscriptores

El contenido más reciente compartido por || પ્રેમ સ્વામી જંગમ દેરું || - PREM SWAMI JANGAM DERU en Telegram

|| પ્રેમ સ્વામી જંગમ દેરું || - PREM SWAMI JANGAM DERU

04 Mar, 03:13

518

ઓસ્ટ્રેલિયા મેલબોર્નમાં
મૂર્તિપ્રતિષ્ઠા સ્મૃતિ
|| પ્રેમ સ્વામી જંગમ દેરું || - PREM SWAMI JANGAM DERU

09 Feb, 10:25

141

નવાપુરા મંદિરે ગુરુહરિ પ પૂ પ્રેમ સ્વામીજીની મૂર્તિની પ્રતિષ્ઠાવિધિ તેમજ પાટોત્સવ
|| પ્રેમ સ્વામી જંગમ દેરું || - PREM SWAMI JANGAM DERU

09 Feb, 10:22

146

ભક્તિધામ- નેત્રંગ મંદિર પાટોત્સવ
|| પ્રેમ સ્વામી જંગમ દેરું || - PREM SWAMI JANGAM DERU

09 Feb, 04:02

318

આ લીમડા આત્મીયતાથી જીવે છે ને !
ગુરુહરિ સ્વામીશ્રી રાત્રિના 12:00 વાગ્યા પછી હરિધામ પરિસરમાં મંદિર અને યોગીઆશ્રમની વચ્ચે મેદાનમાં આવેલા લીમડા વનમાં પધાર્યા. ટોર્ચના અજવાળે લીમડાના વૃક્ષોનું નિરીક્ષણ કરતા હતા. સેવકો ગુરુહરિ સ્વામીશ્રીની આંખના ઈશારે ટોર્ચ ફેરવતા હતા. થોડીવાર બાદ સ્વામીશ્રીએ જાતે જ ટોર્ચ હાથમાં લઈને લીમડાના વૃક્ષો પર કરુણા દૃષ્ટિ કરતા કરતા બે લીમડાની ટોચ પર પ્રકાશ કર્યો. સામાન્ય નજરે જોતા આ દર્શન સામાન્ય હતું પણ સામાન્યમાં અતિ અસામાન્ય રહસ્ય આપતા ગુરુહરિ સ્વામીશ્રીએ વરદ્‌ વચનો ઉચ્ચાર્યા, ‘હું જોવા આવ્યો છું કે આ લીમડા આત્મીયતાથી જીવે છેને ! અંદરોઅંદર ઝઘડતા નથીને ?’

જો લીમડા જેવા જડત્વને પામેલા સજીવ વૃક્ષનું આધ્યાત્મિક જતન કરવા માટે સ્વામીશ્રી અડધી રાત્રે ત્યાં પહોંચતા હોય તો અક્ષરયાત્રાએ ચાલતા આપણા સહુનાય આધ્યાત્મિક ઉત્થાન માટે તે કેટલી બધી ગરજ રાખતા હશે ?

Hari swami
|| પ્રેમ સ્વામી જંગમ દેરું || - PREM SWAMI JANGAM DERU

09 Feb, 04:00

315

https://www.youtube.com/live/S4FTsqLmE48?si=u1oUeuWg16MtjVNN
|| પ્રેમ સ્વામી જંગમ દેરું || - PREM SWAMI JANGAM DERU

30 Jan, 12:12

323

https://youtu.be/12G-l_p9h8Q?si=ma0rnuMBkuBhTPZB
|| પ્રેમ સ્વામી જંગમ દેરું || - PREM SWAMI JANGAM DERU

29 Jan, 18:19

468

પ્રગટ ગુરુહરિ ડભોઈ છાનભોઈ ગામે જાહેર સભા દર્શન
|| પ્રેમ સ્વામી જંગમ દેરું || - PREM SWAMI JANGAM DERU

27 Jan, 00:08

672

હું "સ્વામી", તું "નારાયણ” : તારા જેવો પ્રભુ ક્યાં મળે...

https://youtu.be/W8pcYWw5NK0?si=dZbMleorDufzNpYo

Subscribe to channel : https://youtube.com/c/TaraJevoParbhuKyaMade
|| પ્રેમ સ્વામી જંગમ દેરું || - PREM SWAMI JANGAM DERU

26 Jan, 05:18

709

https://youtu.be/tynv7bLvQok?si=CC6raVWsh998_F4y
|| પ્રેમ સ્વામી જંગમ દેરું || - PREM SWAMI JANGAM DERU

20 Jan, 12:04

528

“અદભુત શોર્ટ એનિમેશન ફિલ્મ”

https://youtu.be/XyWT2OtFayo

“જેમાં ભગવાન સ્વામિનારાયણના કુંભમેળામાં પધરામણીનો ઇતિહાસ તેમજ કુંભમેળાનું સમ્પૂર્ણ ઇતિહાસ 3D એનિમેશન દ્વારા રજૂ થયો છે.”

આ ફિલ્મને છેલ્લા 20 દિવસથી મહેનતપૂર્વક તૈયાર કરવામાં આવી છે.

“આ ફિલ્મને અચૂક જુવો અને આ ઐતિહાસિક પળોને અનુભવો.”

“આપના મિત્રો અને સત્સંગીઓને પણ શેર કરીને અવશ્ય જણાવશો.”