Ojas Classes Amreli - Official のテレグラム投稿

✔️ Gpsc Class 1/2 , PSI, પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા ટેટ,ટાટ વગેરે પરીક્ષાની તૈયારી કરાવતું અમરેલીનું શ્રેષ્ઠ ક્લાસીસ
1,259 人の購読者
863 枚の写真
11 本の動画
最終更新日 10.03.2025 00:28
類似チャンネル

64,290 人の購読者

18,516 人の購読者

2,453 人の購読者
Ojas Classes Amreli - Official によってTelegramで共有された最新のコンテンツ
ઓજસ ક્લાસીસની લાઇબ્રેરીમાં ફર્નિચર કામ... કલર કામ... પૂર્ણ થઈ ગયેલું છે આવતીકાલ સોમવારથી રાબેતા મુજબ વાંચન કરી શકશો.. નવી ખુરશી પણ આવી ગયેલ છે. આવતીકાલ સોમવારથી દરેક લેક્ચર ક્લાસીસમાં લેવામાં આવશે અને વાંચન માટે લાઇબ્રેરીમાં બેસવાનું રહેશે.
PSI લેખિત પરીક્ષાની તારીખ જાહેર...
પરીક્ષાની તારીખ : 13/04/2025
પરીક્ષાની તારીખ : 13/04/2025
P S.I. પરીક્ષાની સંભવિત પરીક્ષાની તારીખ 13 એપ્રિલ છે.
તારીખ 10 માર્ચ 2025 સોમવારે સવારે 10 વાગ્યે ઓજસ ક્લાસીસના દરેક બહેનોએ પોલીસ તાલીમ ભવન .. ચિત્લ રોડ.. અમરેલી પર જવાનુ છે... ત્યાં અમરેલીના એસ.પી. સાહેબ દરેક બહેનોને પોલીસ બાબતે માર્ગદર્શન આપશે... ભાઈઓએ જવાનું નથી. લગભગ દોઢ ..બે કલાકનો કાર્યક્રમ છે.