Latest Posts from Maru Gujarat Official (@maru_gujarat_official) on Telegram

Maru Gujarat Official Telegram Posts

Maru Gujarat Official
સરકારી ભરતી, પ્રાઇવેટ જોબ, રોજેરોજના અગત્યના ન્યૂઝપેપરના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો, મટીરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ.

https://t.me/Maru_gujarat_official
10,419 Subscribers
5,129 Photos
159 Videos
Last Updated 28.02.2025 05:37

The latest content shared by Maru Gujarat Official on Telegram


👉ગુજરાતનો દરિયાકિનારો - 2340.62 KM
👉ભારતનો દરિયાકિનારો - 11098 KM
👉ગુજરાતના કાંઠે કુલ 144 ટાપુ છે.
👉સૌથી વધુ :- આંદામાન નિકોબાર 836 ટાપુ

#GSSSB 😁

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તરીકે શ્રી તુષાર ધોળકીયાજીની નિમણૂક.

*💃ભારતમાં વિવિધ ક્ષેત્રે મહિલાઓનો ફાળો👩‍🎨*

*ધોરણ 7 સામાજિક વિજ્ઞાન*

👇 👇 👇 👇 👇 👇

https://youtube.com/shorts/aaTqPvNGpks?si=3r1c3dpXtUY-t0fD

📹LIVE ➡️ CONSTABLE અને PSI

💥ખમીરવંતી ખાખી

➡️ બંધારણની લાક્ષણિકતાઓના TOP 30 પ્રશ્નો

👉Live Link : https://www.youtube.com/live/Y_If-x3-4hU?si=DhCaXrgvEIV8NpOm

*વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના (વિકાસ શિષ્યવૃત્તિ)*

ધોરણ-8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે.

સમગ્ર ગુજરાતમાંથી કુલ -10 વિદ્યાર્થીઓ (5 કુમાર, 5 કન્યા) પસંદગી પામતા હોય છે.

આવકનો દાખલો, ધો. 7 માર્કશીટ, તેમજ શાળાના નિયત નમૂના પ્રમાણપત્રની જરૂર પડે છે.
જિલ્લા કક્ષાએ પરીક્ષા યોજાતી હોય છે.

સરકારી નોકરી માટે પરીક્ષા અપાયા બાદ dv પૂરી થઈ ગયેલા કેડર ના ઉમેદવારોને  અપાશે નિમણૂક પત્ર. બે ત્રણ દિવસમાં જાહેર થઈ શકે છે..

એટેન્ડન્ટ રીઝલ્ટ જાહેર

બેલીફ રીઝલ્ટ જાહેર

19000 પાસ

📌હાઇકોર્ટ ડ્રાઇવર પરિણામ