Maru Gujarat Official टेलीग्राम पोस्ट

સરકારી ભરતી, પ્રાઇવેટ જોબ, રોજેરોજના અગત્યના ન્યૂઝપેપરના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો, મટીરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ.
https://t.me/Maru_gujarat_official
https://t.me/Maru_gujarat_official
10,419 सदस्य
5,129 तस्वीरें
159 वीडियो
अंतिम अपडेट 28.02.2025 05:37
समान चैनल

332,074 सदस्य

20,660 सदस्य

17,345 सदस्य
Maru Gujarat Official द्वारा टेलीग्राम पर साझा की गई नवीनतम सामग्री
RA-SA MCQ Exam Update
#GSSSB
જાહેરાત ક્રમાંક ૨૨૬/૨૦૨૩૨૪, સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ સંવર્ગોની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની અગત્યની સૂચના
#GSSSB
જાહેરાત ક્રમાંક ૨૨૬/૨૦૨૩૨૪, સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ સંવર્ગોની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની અગત્યની સૂચના
મોગલો ના તોપ સામે આગ ઝરતું તીર શિવાજી,
મા ભવાની ના નામ સાથે ઉઠતી શમશેર શિવાજી,
જીવ એને હોય હાથે, દેશ જેને હોય માથે,
મા છે બહાદુર અનોખી, જન્મે રાણા વીર શિવાજી.
વીર શિવાજી ના જન્મ જયંતિ ની હાર્દિક શુભકામનાઓ
મા ભવાની ના નામ સાથે ઉઠતી શમશેર શિવાજી,
જીવ એને હોય હાથે, દેશ જેને હોય માથે,
મા છે બહાદુર અનોખી, જન્મે રાણા વીર શિવાજી.
વીર શિવાજી ના જન્મ જયંતિ ની હાર્દિક શુભકામનાઓ
જાહેરાત ક્રમાંક:૨૩૩/૨૦૨૪૨૫-ખેતી મદદનીશ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના