آخرین پست‌های Maru Gujarat Official (@maru_gujarat_official) در تلگرام

پست‌های تلگرام Maru Gujarat Official

Maru Gujarat Official
સરકારી ભરતી, પ્રાઇવેટ જોબ, રોજેરોજના અગત્યના ન્યૂઝપેપરના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો, મટીરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ.

https://t.me/Maru_gujarat_official
10,419 مشترک
5,129 عکس
159 ویدیو
آخرین به‌روزرسانی 28.02.2025 05:37

کانال‌های مشابه

PC Job Alert
9,409 مشترک
JobsGujarat Official©
2,736 مشترک

آخرین محتوای به اشتراک گذاشته شده توسط Maru Gujarat Official در تلگرام


#GPRB

સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષક બદલી કેમ્પ તારીખ જાહેર

RA-SA MCQ Exam Update
#GSSSB
જાહેરાત ક્રમાંક ૨૨૬/૨૦૨૩૨૪, સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ સંવર્ગોની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની અગત્યની સૂચના

મોગલો ના તોપ સામે આગ ઝરતું તીર શિવાજી,
મા ભવાની ના નામ સાથે ઉઠતી શમશેર શિવાજી,

જીવ એને હોય  હાથે,  દેશ જેને હોય માથે,
મા છે બહાદુર અનોખી, જન્મે રાણા વીર શિવાજી.

વીર શિવાજી ના જન્મ જયંતિ ની હાર્દિક શુભકામનાઓ

🔰 B.Ed કરેલ વિદ્યાર્થીઓ માટે રેલવે શિક્ષક માં મોટી ભરતી

જાહેરાત ક્રમાંક:૨૩૩/૨૦૨૪૨૫-ખેતી મદદનીશ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના

# GPSC

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારી

નવી પોલીસ ભરતી update

PROVISIONAL ANSWER KEY

Assistant Manager, Class-3 (GSCSCL)