Maru Gujarat Official Telegram Posts

સરકારી ભરતી, પ્રાઇવેટ જોબ, રોજેરોજના અગત્યના ન્યૂઝપેપરના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો, મટીરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ.
https://t.me/Maru_gujarat_official
https://t.me/Maru_gujarat_official
10,419 Subscribers
5,129 Photos
159 Videos
Last Updated 28.02.2025 05:37
Similar Channels

47,545 Subscribers

2,124 Subscribers

1,193 Subscribers
The latest content shared by Maru Gujarat Official on Telegram
💥 *તમારા ડીલીટ થયેલા મહત્વના ફોટો માત્ર 2 જ મિનિટમાં પાછા મેળવો*
👉 http://www.tekfiz.com/2025/01/delete-photo-recovery-app-1.html

💥 *કલર ચૂંટણી કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરો*
👉 http://www.tekfiz.com/2025/01/blog-post.html

📝વ્હાલી દીકરી યોજના 2025
💸૧,૧૦,૦૦૦ રૂપિયાની સહાય
❓શુ લાભ મળશે
❓કોને લાભ મળશે
❓યોજનાનો લાભ ક્યાંથી મળશે
⤵️યોજના ની સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક ઓપન કરો⤵️
👉 http://www.tekfiz.com/2025/01/gujarat-vahali-dikari-yojana-2025.html
────⊱◈✿◈⊰────
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો

📌Important Notice Regarding Fill the vacancy of Divyang by Special Recruitment Drive.
📌દિવ્યાંગ અનામતની જગ્યાઓ ખાસ ભરતી ઝુંબેશથી ભરવા બાબત.
#GPSC

ગુજરાત જાહેર સેવા આ યોગ
અગત્યની જાહેરાત
(આયોગ દ્વારા લેવામા આ વતી વિવિધ ભરતીઓ ની પ્રાથમિક પરીક્ષા સંદર્ભે
'સામાન્ય અભ્યાસ' વિષયનો નવો અભ્યાસક્રમ)
આયોગ દ્વારા લેવાતી વિવિધ પરીક્ષાઓમાં હાલ પ્રાથમિક પરીક્ષા સંદર્ભે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા, વર્ગ ૧/૨ સીધી ભરતીની પરીક્ષા તથા બોર્ડ/કોર્પોરેશનની વર્ગ-૩ ની પરીક્ષાના સામાન્ય અભ્યાસનો અભ્યાસક્રમ થોડાક ફેરફારો સાથે જુદો-જુદો છે. જેમાં સામાન્ય ફેરફારો કરી આયોગ દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓ માટે સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવેલ છે. જેથી જુદી-જુદી પરીક્ષાઓ આપતા ઉમેદવારોએ દર વખતે જુદી-જુદી તૈયારી કરવાની ન થાય, એક જ અભ્યાસક્રમ હોવાથી ઉમેદવારો અગાઉથી તૈયારી કરી શકે અને એક પરીક્ષા વખતે કરેલ તૈયારી બીજી પરીક્ષાઓમાં પણ ઉપયોગી થાય.જાહેરાત પ્રસિધ્ધ કર્યા બાદ અભ્યાસક્રમ જાહેર થાય ત્યાં સુધી ઉમેદવારોએ અભ્યાસક્રમની રાહ ન જોવી પડે તે હેતુથી ફેરફાર કરેલ ‘સામાન્ય અભ્યાસ' વિષયનો નવો અભ્યાસક્રમ આ સાથે સામેલ છે.
https://t.me/vedgpsc

#RMC
📌રાજકોટ મહાનગરપાલિકામા ફાયર વિભાગમા વિવિધ સંવર્ગની ભરતી.

👆GSRTC કલાર્ક સંવર્ગ સીધી ભરતી માટે લઘુતમ લાયકાત હવે સ્નાતક રહેશે.
#GSRTC
#GSRTC