Adarsh Student Group @mahesh89909 Channel on Telegram

Adarsh Student Group

@mahesh89909


Only Education Information Update

Adarsh Student Group (English)

Welcome to the Adarsh Student Group, hosted by mahesh89909! This Telegram channel is dedicated to providing students with the latest updates and information related to education. Whether you are a high school student preparing for exams or a college student looking for scholarship opportunities, this channel has got you covered. With regular posts on study tips, exam schedules, educational events, and more, you can stay informed and motivated on your academic journey. Who is it for? This channel is perfect for students of all ages and levels who are looking to stay updated on educational news and resources. What is it? The Adarsh Student Group is a valuable source of information for those seeking to excel in their studies and make the most of their educational experience. Join us today and be part of a community that values academic success and continuous learning!

Adarsh Student Group

19 Feb, 05:04


પિકનિક અંગે સૂચના
આથી કૉલેજના તમામ સેમેસ્ટરના વિદ્યાર્થીઓને જણાવવાનું કે, કોલેજ દ્વારા નડાબેટ બોર્ડર એક દિવસીય પિકનિકનું આયોજન કરેલ છે. આ પિકનિકમાં જે વિદ્યાર્થીઓ આવવા માંગતા હોય તેમણે મોડામાં મોડા 27/2/25 સુધીમાં પ્રા. જયંતિભાઈ પાસે ફી પેટે 500/- જમા કરાવવાની રહેશે. સંખ્યા 55 લેવાની છે. પિકનિક તારીખ 5/3/2025 ના રોજ થશે. તારીખમાં કોઈ ફેરફાર નહી થાય. જેની ખાસ નોંઘ લેવી.

Adarsh Student Group

17 Feb, 10:28


પ્રવાસ અંગે સૂચના
આથી કૉલેજના તમામ સેમેસ્ટરના વિદ્યાર્થીઓને જણાવવાનું કે, જે વિદ્યાર્થીઓ પ્રવાસમાં આવવા માંગતા હોય તેમણે મોડામાં મોડા 19/2/25 સુધીમાં આચાર્યશ્રી પાસે ફી જમા કરાવવાની રહેશે. અન્યથા રાજસ્થાનનો પ્રવાસ રદ થશે. જેની ખાસ નોંઘ લેવી.

Adarsh Student Group

15 Feb, 07:54


લેક્ચર અંગે સૂચના
આથી કૉલેજના તમામ સેમેસ્ટરના વિદ્યાર્થીઓને જણાવવાનું કે સોમવારથી રેગ્યુલર લેક્ચર શરૂ થશે. તો ફરજિયાત લેક્ચરમાં હાજર રહેવું. કોલેજની ઇન્ટરનલ પરીક્ષા 15/3/2025 આસપાસ શરૂ થશે. જેની ખાસ નોંઘ લેવી.

Adarsh Student Group

01 Feb, 10:04


અનુસૂચિત જાતિ (SC) વિધાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ફોર્મ ભરવાનું બાકી રહી ગયેલ હોય તેવા વિધાર્થીઓ માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ ફરીથી શરૂ કરવામાં આવેલ છે તો ફોર્મ ભરવાનું બાકી રહી ગયેલ વિદ્યાર્થીઓને જાણ કરવી.

નાયબ નિયામક
અનુસૂચિત જાતિ કલ્યાણ
પાલનપુર

Adarsh Student Group

31 Jan, 02:44


પ્રવાસ અંગેની સુચના : જે વિધાર્થિનીઓ એ પ્રવાસમાં પોતાનું નામ નોંધાવેલ છે. તેમને તા: 11/02/2025 સુધી પોતાની ફી અધ્યાપક મહેશભાઈ પાસે જમા કરવી દેવી. જેથી પ્રવાસ માટેનું સુચારુ આયોજન કરી શકાય.

Adarsh Student Group

30 Jan, 07:50


AC-2025-29012025.pdf

Adarsh Student Group

29 Jan, 08:35


બનાસડેરી સણાદર મુલાકાત
આથી કોલેજમાં રેગ્યુલર આવતા વિદ્યાર્થીઓને જણાવવાનું કે, તા 4/2/25 ને મંગળવારના રોજ સવારે 8-40 વાગ્યે બનાસડેરી સણાદરની મુલાકાતે જવાનું હોઇ જે વિદ્યાર્થીઓ આવવા માંગતા હોય તેમણે પ્રા.અજાભાઈ પટેલ પાસે વિગત સાથે નામ નોંધાવવા. લિમિટેડ સંખ્યા લઈ જવાની હોઇ સત્વરે નામ નોંધાવવા. જેની દરેકે ખાસ નોંધ લેવી.

Adarsh Student Group

28 Jan, 10:57


સુધારો તારીખ 19/02/2025 પ્રવાસ ઉપાડવાની તારીખ

Adarsh Student Group

28 Jan, 10:02


શૈક્ષણિક પ્રવાસ અંગે સૂચના
આથી કોલેજના વિધાર્થીઓ ને જણાવવાનુ કે કોલેજ દ્વારા પ્રવાસનું આયોજન કરવામાં આવેલું છે. માત્ર 55 સંખ્યા જ લઈ જવાની છે 40 નામ આવી ગયા છે. પ્રવાસ નીકળવાની તારીખ: 17/02/2025 રાત્રે રહેશે. ત્રણ દિવસ અને ચાર રાત્રી
15 બહેનો ની સંખ્યા બાકી હોવાથી જેને આવવાની ઇચ્છા હોય તેઓ એ સત્વરે પોતાના નામ નોંધાવી દેવા.
પ્રવાસના સ્થળો - જયપુર,પુષ્કર, અજમેર, નાથદ્વારા, ઉદયપુર અને માઉન્ટ આબું રહેશે.
પ્રવાસની ફી 3000 RS રહેશે.
વધ ઘટ ફી પાછી મળશે
કોઈ જગ્યાએ મ્યુઝીયમ કે અન્ય ફિ વિદ્યાર્થીએ ચૂકવવાની રહેશે

Adarsh Student Group

27 Jan, 11:47


આથી કોલેજના તમામ વિદ્યાર્થિઓને જણાવવાનુ કે આવતી કાલે બપોરે 1 વાગ્યે કોર્ટ કચેરી દિયોદરની મુલાકાત માટે જવાનું હોઇ માત્ર 25 સંખ્યાની મર્યાદા હોઇ જે વિધાર્થીઓ આવવા માંગતા હોય તેમણે આજે જ અજાભાઈ પટેલ પાસે મોબાઈલ નંબર સાથે નામ નોંધાવવા. જેની દરેકે ખાસ નોંધ લેવી.
સંપર્ક- અજાભાઈ પટેલ - 9426486240

Adarsh Student Group

25 Jan, 06:15


26મી જાન્યુઆરી અંગેની સૂચના
આથી કોલેજના તમામ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓને જણાવવાનું કે આવતી કાલે તા - 26/1/2025 ના રોજ પ્રજાસતાક દિન ઉજવવાનો હોઇ દરેકે સવારે 8 વાગ્યા પહેલાં કોલેજ કેમ્પસમાં હાજર થવાનું રહેવું. જેની દરેકે ખાસ નોંઘ લેવી

Adarsh Student Group

18 Jan, 04:31


આથી કોલેજના તમામ સેમેસ્ટરના વિદ્યાર્થિઓને જણાવવાનુ કે સોમવારથી કૉલેજમાં રેગ્યુલર લેક્ચર લેવાશે અને દરેકે ફરજિયાત લેક્ચરમાં હાજર રહેવું જેની દરેકે ખાસ નોંધ લેવી.

Adarsh Student Group

18 Jan, 02:48


પુષ્કર, જયપુર, દિલ્હી,આગ્રા, મથુરા, શ્રી નાથજી મંદિર, આ સ્થળોએ પ્રવાસનું આયોજન કરેલ છે. જે વિદ્યાર્થીઓએ આવવાની ઇચ્છા હોય તેમને મહેશભાઈ પાસે પોતાના નામ નોંધાવી દેવા.
પ્રવાસ 6 દિવસનો રહેશે.
પ્રવાસની ફી 6500 rs રહેશે.
જેને પ્રવાસ આવવાનું હોય તેઓ 25/01/2025 પહેલા પોતાના નામ નોંધાવી દેવા. પછી નામ નોંધવામાં આવશે નહિ જેની દરેક વિદ્યાર્થીઓ એ નોંધ લેવી.
પ્રવાસ જવાની તારીખ સંભવિત 06/02/2024 રહેશે.

Adarsh Student Group

17 Jan, 00:24


ડીબેટ અંગે સૂચના
આથી કોલેજના તમામ સેમેસ્ટરના વિદ્યાર્થીઓને જણાવવાનું કે આજે તા 17/1/2025 ને શુક્રવારના રોજ નીચેના બે વિષય પર ડીબેટ (ચર્ચા) રાખેલ છે
૧. આજના યુવાનો માટે સળગતો પ્રશ્ન બેરોજગારી કે લગ્ન
૨. વર્તમાન સમયમાં છૂટાછેડા થવાનું કારણ અને તેના ઉપાય
ઉપરોકત વિષય પર સામ સામે ૬+૬ વિદ્યાર્થીઓની એક પેનલ પોતાના વિચારો રજુ કરશે. અને ચર્ચા કરવાની રહેશે. તેવી ચાર પેનલ બનાવવાની રહેશે.
જે ખુલ્લા મંચ પર વર્તમાન સમયની પરિસ્થિતિને જાણવામાં સુગમતા ઊભી કરશે. તેમાં કોલેજના તમામ વિદ્યાર્થીઓ જોડાશે. તેના નિયમો અને તજજ્ઞોની માહિતી ડીબેટના દિવસે જાણ કરવામાં આવશે
આવો આપણે સૌ સાથે મળી ચર્ચા કરીએ.

Adarsh Student Group

16 Jan, 12:00


સુચના : આથી કોલેજ તમામ વિદ્યાર્થીઓ ને જણાવવાનું કે કોઈ પણ વિદ્યાર્થી ને સેમ -2,4, 6 માં ATKT આવેલ હોય તો તે વિદ્યાર્થીએ તા -30/1/2025 સુધી માં કોલેજમાં આવી ને ATKT ફોર્મ ભરી જવું .જો કોઈ વિદ્યાર્થીએ ફોર્મ ભરવાનું રહી જશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વિદ્યાર્થીની રહશે. ડોક્યુંમેટમાં - જે તે સેમ-ની માર્કશીટ , એક ફોટો, અને 350 ફ્રી,

Adarsh Student Group

16 Jan, 04:56


B A Sem 6 AT list

Adarsh Student Group

14 Jan, 04:02


યુનિ પરીક્ષા તારીખ અંગે સૂચના
BA/BSC Sem - 6 યુનિ. પરીક્ષા તારીખ - 27/3/25
BA/BSC Sem - 4 યુનિ પરીક્ષા તારીખ -7/4/25
BA/BSC sem - 2 ની યુનિ પરીક્ષા તારીખ જાહેર થતાં જાણ કરવામાં આવશે.

Adarsh Student Group

13 Jan, 06:12


રજા અંગેની સૂચના
આથી કોલેજના તમામ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓને જણાવવાનું કે આવતી કાલે તા - 14/1/25 અને 15/1/25 ના રોજ ઉત્તરાયણ પર્વ નિમિત્તે જાહેર રજા હોવાથી કોલેજનું વહીવટી તેમજ શૈક્ષણિક કાર્ય બંધ રહેશે જેની દરેકે નોંઘ લેવી

Adarsh Student Group

30 Dec, 06:45


Result જોવા માટે ઉપયોગી માહિતી

Adarsh Student Group

30 Dec, 06:33


https://youtu.be/EkPDNYU-200?si=5Wqw-ofxLHAySrJj

Adarsh Student Group

28 Dec, 09:27


*ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ માં એસ.ટી જાતિના વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાની તારીખ લંબાવવાની આવી છે.*
*26/12/24 થી 26/01/25 સુધી .*

Adarsh Student Group

26 Dec, 15:04


હવે યુનિવર્સિટી દ્વારા મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેમાં BA/ Bsc Sem 1/2/3/4 ના તમામ વિધાર્થીઓ ઇન્સ્ટોલ કરી લોગીન થશો જો વિદ્યાર્થી ERP પોર્ટલ પર પહેલી વખત લોગીન થાય છે તો તેના માટે તેનો યુઝર આઈડી : સ્ટુડન્ટનો એનરોલમેન્ટ નંબર જે આઈ કાર્ડ માં આપેલ છે અને પાસવર્ડ : કોલેજ દ્વારા એનરોલમેન્ટ ફોર્મ ભરતી વખતે જે મોબાઇલ નં . જે કોલેજ આઈ કાર્ડ માં આપેલ છે તે ઉમેરેલ હોય તેના મોબાઇલ નં . ના પ્રથમ 5 અંક અને જન્મ તારીખના વર્ષ એમ કુલ 9 અંક નો પાસવર્ડ સાથે લોગીન કરી રિઝલ્ટ જોઈ શકાશે . યુઝર આઈડી: BA2302312356 પાસવર્ડ : 993852001 મોબાઇલ નં .9938596458 જન્મ તારીખ :15/04/2001

Adarsh Student Group

24 Dec, 12:08


Sem 1 University exam time table

Adarsh Student Group

24 Dec, 05:14


રજા અંગેની સૂચના
આથી કોલેજના તમામ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓને જણાવવાનું કે આવતી કાલે તા - 25/12/24 ના રોજ નાતાલ પર્વ નિમિત્તે જાહેર રજા હોવાથી કોલેજનું વહીવટી તેમજ શૈક્ષણિક કાર્ય બંધ રહેશે જેની દરેકે નોંઘ લેવી

Adarsh Student Group

24 Dec, 04:52


B A Sem 1 Uni.Exam Seat No
ઉપરોક્ત પીડીએફમાં બીએ સેમેસ્ટર 1 ના તમામ વિદ્યાર્થીઓએ પોતાના નામની સામે લાસ્ટમાં આપેલ સીટ નંબર ચેક કરી મુખ્ય પુરવણીમાં લખવાનો રહેશે કોઈ રોલ નંબર લખશે નહીં જેની ખાસ નોંધ લેવી

Adarsh Student Group

23 Dec, 07:23


સેમ-1 માટે સૂચના
આથી કોલેજમા સેમ 1 માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને જણાવવાનુ કે, તા 24/12/2024 ને મંગળવારના રોજ યુનિ. પરીક્ષા અંતર્ગત માર્ગદર્શન સેમિનારનું આયોજન કરે લ છે તો તમામ વિદ્યાર્થીઓએ ફરજીયાત સવારે 8 - 30 વાગ્યે કૉલેજમાં હાજર રહેવું. જેની દરેકે ખાસ નોંધ લેવી.

Adarsh Student Group

21 Dec, 09:57


સેમ-1 માટે સૂચના
આથી કોલેજમા સેમ 1 માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને જણાવવાનુ કે, તા 24/12/2024 ને મંગળવારના રોજ યુનિ. પરીક્ષા અંતર્ગત માર્ગદર્શન સેમિનાર રાખેલ છે તો તમામ વિદ્યાર્થીઓએ ફરજીયાત સવારે 8 - 30 વાગ્યે કૉલેજમાં હાજર રહેવું. જેની દરેકે ખાસ નોંધ લેવી.

Adarsh Student Group

21 Dec, 05:14


ખેલ મહાકુંભ જે વિદ્યાર્થી ભાઈઓ બહેનો ને રમત-ગમતમાં ભાગ લેવો હોય તો સોમવારે આવીને નામ જે તે રમતમાં લખાવી જવું એથ્લેટિકસ મ. રસ્સા ખેંચ વોલીબોલ ખોખો કબડ્ડી ચેસ જેવી રમતોમાં નામ લખાવવું.9426486240

Adarsh Student Group

21 Dec, 04:12


વાર્ષિકઉત્સવ તેમજ N.S.S વાર્ષિક શિબિર અંતર્ગત કૉલેજકક્ષાએ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવાનું હોઈ જે વિદ્યાર્થી ભાઈ બહેનો ભાગ લેવા માંગતા હોય તેમણે કોલેજમાં સંપર્ક કરવો.

Adarsh Student Group

21 Dec, 03:06


જેમણે સ્પર્ધામાં ભાગ લેવો હોય તેમણે કૉલેજમાં રૂબરૂ સંપર્ક કરવો.

Adarsh Student Group

21 Dec, 03:05


*દિયોદર તાલુકા કક્ષા નો કલામહાકુંભ 01/01/25 થી 05/01/25 વચ્ચે યોજાશે..તાલુકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માગતી શાળા/સંસ્થા એ બતાવેલ સ્પર્ધા માટે(14 સ્પર્ધા) ઓફ લાઇન ફોર્મ પૂરી વિગતો ભરીને મોડા માં મોડા 25/12/2024 સુધીમાં વી.કે.વાઘેલા હાઈસ્કુલ દિયોદર ખાતે જમા કરાવી દેવાના રહેશે.ત્યારબાદ કોઈ ફોર્મ લેવામાં આવશે નહિ.સીધા સ્પર્ધા સ્થળે પણ કોઈએ ફોર્મ કે સ્પર્ધકો લઈને આવવું નહિ..તમામ વિગતો અને સ્પર્ધકો ની સંખ્યાની માહિતી એડવાન્સ ઓનલાઇન કરીને આપવાની હોય, નિયત સમય મર્યાદામાં ફોર્મ જમા કરાવી દેવા*

Adarsh Student Group

21 Dec, 02:22


BSC sem 1 ની EXM તા - 27/12/2024 થી શરૂ થશે જેની દરેક વિદ્યાર્થીએ ખાસ નોંધ લેવી

Adarsh Student Group

21 Dec, 02:20


Document from bsc181274

Adarsh Student Group

20 Dec, 05:12


ફી અંગેની સૂચના
આથી કોલેજના સેમ 2 , 4 અને 6 માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને જણાવવાનુ કે, સંચાલક મંડળની સુચનાથી ફી ભરવાની તારીખ લંબાવાઈ છે તા- 10/1/2025 સુધીમાં કોલેજ કાર્યાલયમાં આવી ફી જમા કરાવી પાવતી મેળવી લેવી. નિયત તારીખ પછી લેટ ફી લાગુ થશે. જેની દરેકે ખાસ નોંધ લેવી.

Adarsh Student Group

19 Dec, 17:11


શિષ્યવૃતિ અંગે ખાસ સૂચના - OBC કેટેગરી ના વિધાર્થીઓને શિષ્યવૃતિ ફોર્મ ભરવાની આવતી કાલે લાસ્ટ તારીખ 20/12/2024

Adarsh Student Group

18 Dec, 03:37


સેમ-1 માટે સૂચના
આથી કોલેજમા સેમ 1 માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને જણાવવાનુ કે, તા 24/12/2024 ને મંગળવારના રોજ યુનિ. પરીક્ષા અંતર્ગત માર્ગદર્શન સેમિનાર રાખેલ છે તો તમામ વિદ્યાર્થીઓએ ફરજીયાત સવારે 8 - 30 વાગ્યે કૉલેજમાં હાજર રહેવું. જેની દરેકે ખાસ નોંધ લેવી.

Adarsh Student Group

17 Dec, 04:36


સેમ- 3 ભૂગોળ માટે સૂચના
આથી કોલેજમા સેમ 3 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જણાવવાનું કે ભૂગોળ વિષયની (પેપર 301B) પ્રેક્ટિકલ પરીક્ષા તા 18/12/2024 ને બુધવારના રોજ લેવાની હોવાથી સવારે 8 -30 વાગ્યે જર્નલ સાથે કોલેજમાં હાજર રહેવું. ગેરહાજર વિદ્યાર્થિઓના પ્રેક્ટિકલ બાબતે કંઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વિદ્યાર્થીની રહેશે. જેની દરેકે ખાસ નોંધ લેવી.

Adarsh Student Group

05 Dec, 10:59


સેમ- 5 ભૂગોળ માટે સૂચના
આથી કોલેજમા સેમ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જણાવવાનું કે ભૂગોળ વિષયની (પેપર 510) પ્રેક્ટિકલ પરીક્ષા તારીખ - ૧૩/૧૨/૨૦૨૪ અને ૧૪/૧૨/૨૦૨૪ એમ બે દિવસ લેવામાં આવશે. તો સેમ 5 ના ભૂગોળના તમામ વિધ્યાર્થીઓએ પ્રેક્ટિકલના માર્ગદર્શન માટે તા 12/12/2024 ના રોજ સવારે 8-30 વાગ્યે કોલેજમાં હાજર રહેવું. ગેરહાજર વિદ્યાર્થિઓની પ્રેક્ટિકલ બાબતે કંઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વિદ્યાર્થીની રહેશે. જેની દરેકે ખાસ નોંધ લેવી.

Adarsh Student Group

05 Dec, 03:50


સેમ- 5 ભૂગોળ માટે સૂચના
આથી કોલેજમા સેમ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જણાવવાનું કે ભૂગોળ વિષયની (પેપર 510) પ્રેક્ટિકલ પરીક્ષા તારીખ - ૧૩/૧૨/૨૦૨૪ અને ૧૪/૧૨/૨૦૨૪ એમ બે દિવસ લેવામાં આવશે.
સમય સવારે ૮:૩૦ વાગ્યે કોલેજમાં હાજર થવું જેની દરેકે ખાસ નોંધ લેવી.

Adarsh Student Group

04 Dec, 08:46


ઉપર આપેલી શીટમાં પોસ્ટમેટીક શિષ્યવૃત્તિ માટે વર્ષ 2022-23માં રિજેક્ટ થયેલા વિદ્યાર્થીઓની યાદી સામેલ છે તો સદર વિદ્યાર્થીઓ માટે તેમના નામની સામે જે કવેરી બતાવે છે તે આપની કક્ષાએથી વિદ્યાર્થીને જણાવી કવીરી સોલ્વ કરાવવા વિનંતી જેથી વિદ્યાર્થીને ફરીથી પેમેન્ટ કરી શકાય.

- આધારકાર્ડ ની એરર વાળા વિદ્યાર્થીઓએ આધારકાર્ડ બેંક સાથે લિંક કરાવવું અને DBT Enable કરાવવું.
- આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે link કરાવવાનું રહેશે. જેથી વિધાર્થિઓને સત્વરે Re-payment કરી સકાય

Adarsh Student Group

04 Dec, 06:44


અગાઉના વર્ષની સ્કોલરશીપ Pending છે સત્વરે બાજુની error Solv કરવી અન્યથા જમાં થશે નહિ

Adarsh Student Group

04 Dec, 00:56


વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચના
આથી આદર્શ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના સેમ - 3 અને સેમ - 5 માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે દરેકે ફરજીયાત આઈ કાર્ડ પહેરીને જ કોલેજ કેમ્પસમાં પ્રવેશ કરવો. આઈ કાર્ડ વગર કોઈ વિધાર્થીને કોલેજ કેમ્પસમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહી. જેની દરેકે ખાસ નોંધ લેવી.

Adarsh Student Group

02 Dec, 05:35


બીએ સેમેસ્ટર 3 રેગ્યુલર વિદ્યાર્થીઓ રોલ નંબર વાઈટ સીટ નંબર આપેલા છે રોલ નંબર જોઈ સામે તમારો સીટ નંબર જોઈ લેવો અને એ સીટ નંબર પરીક્ષામાં લખવાનો રહેશે

Adarsh Student Group

02 Dec, 02:32


વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચના
આથી આદર્શ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના સેમ - 3 અને સેમ - 5 માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે દરેકે ફરજીયાત આઈ કાર્ડ પહેરીને જ કોલેજ કેમ્પસમાં પ્રવેશ કરવો. આઈ કાર્ડ વગર કોઈ વિધાર્થીને કોલેજ કેમ્પસમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહી. જેની દરેકે ખાસ નોંધ લેવી.

Adarsh Student Group

01 Dec, 02:13


વિધાર્થીના નામ ની બાજુમાં પરીક્ષા બેઠક નંબર છે
Seat No ni શરૂઆત
મેજર અર્થશાસ્ત્ર
મેજર અંગ્રેજી
મેજર ભૂગોળ
મેજર ગુજરાતી
મેજર ઇતિહાસ
મેજર મનોવિજ્ઞાન
મેજર સમાજશાસ્ત્ર

Adarsh Student Group

01 Dec, 02:13


BA SEM 3 ના વિદ્યાર્થીઓએ સીટ નંબર જોઈ લેવા

Adarsh Student Group

01 Dec, 02:13


BA Sem 3 Testing Candidate List With Seat No

Adarsh Student Group

30 Nov, 08:20


BA Sem 3 Testing Candidate List With Seat No

Adarsh Student Group

29 Nov, 08:36


સુધારો
BA સેમેસ્ટર 1 ની યુનિ. પરીક્ષા તા-27/12/2024 થી શરૂ થશે જેની દરેક વિદ્યાર્થીએ ખાસ નોંધ લેવી.
પરીક્ષા કાર્યક્રમ જાહેર થયા પછી મુકવામાં આવશે

Adarsh Student Group

29 Nov, 06:56


E- બસ પાસ

સ્કૂલ/ કોલેજમાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીને જણાવવાનું કે હવે બસ પાસ મેળવવો ખૂબ જ સરળ આપ આપના મોબાઈલથી નીચેની લીંક મારફતે ફોર્મ ભરી બસ પાસ ઇસ્યુ કરી કોલેજના સહી સિક્કા સાથે બસ સ્ટેશન મારફતે બસ પાસ લઈ શકો છો https://pass.gsrtc.in

વધુ વિગત માટે વિડિયોને ધ્યાનથી જોશો

Adarsh Student Group

29 Nov, 06:54


B A Sem 1 ATKT List

ઉપરોકત યાદી વાળાને સેમ 1 માં ATKT છે જેમણે ATKT ના પરીક્ષા ફોર્મ ભરવાના હોય તો તેમણે નિયત ફી અને જરૂરી ડોક્યુમેન્ટ્સ લઈ તા - 7/12/2024 સુધીમાં કૉલેજ કાર્યાલયનો સંપર્ક કરવો. જેની દરેકે ખાસ નોંધ લેવી.

Adarsh Student Group

29 Nov, 06:54


B A Sem 1 ATKT List

Adarsh Student Group

29 Nov, 04:36


ઉપરોક્ત NSP Portal પર Application Renewal Pending છે જે સત્વરે દિન ૨ માં કરી લેશો નહીતો આ પોર્ટલ પરની શિષ્યવૃત્તિ જમાં થશે નહિ

Adarsh Student Group

27 Nov, 06:39


આથી કોલેજના અંગ્રેજી વિષયના સેમ 5 ના વિદ્યાર્થીઓ ને જણાવવાનું કે paper 510 નો Viva તા:28/11/2024 ના રોજ લેવામાં આવશે.
વિદ્યાર્થીઓએ સવારે 9:30કલાકે કોલેજમાં હાજર થઈ જવું.

Adarsh Student Group

26 Nov, 02:54


BA SEM 1 ENROLLED 2024-25.pdf

Adarsh Student Group

25 Nov, 12:52


આથી કોલેજના BA સેમ 5 ના તમામ વિધાર્થીઓને જણાવવાનું કે કોલેજનું બીજું સત્ર શરૂ થતાં તા - 27/11/2024 થી તા 2/12/2024 સુધી કોલેજમાં સેમ 6 નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવશે. જેની દરેક વિદ્યાર્થીએ ખાસ નોંધ લેવી.

Adarsh Student Group

25 Nov, 05:31


ફી અંગેની સૂચના
આથી કોલેજના આર્ટ્સ અને સાયન્સના તમામ સેમેસ્ટરના વિદ્યાર્થીઓને જણાવવાનું બીજા સત્રની ફી તા ૨૦/૧૨/૨૦૨૪ સુધીમાં કોલેજ કાર્યાલયમાં જમા કરાવી ફી પાવતી મેળવી લેવી.
ફી ભર્યેથી જ ઍડમિશન માન્ય ગણાશે. નિયત તારીખ પછી લેટ ફી લેવામાં આવશે જેની દરેકે ખાસ નોંધ લેવી.

Adarsh Student Group

25 Nov, 04:35


સેમ5 ભૂગોળ માટે સૂચના
આથી કોલેજમા સેમ 5 માં અભ્યાસ કરતા ભૂગોળ વિષયની (પેપર 510) પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ જાહેર કરેલ નથી.
જયારે યુનિ. દ્રારા તારીખ નક્કી કરવામાં આવશે ત્યારે તેની જાણ ટેલીગ્રામમાં કરવામાં આવશે જેની દરેકે ખાસ નોંધ લેવી.

Adarsh Student Group

21 Nov, 07:27


સૂચના
આથી આદર્શ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના તમામ વિદ્યાર્થીમિત્રોને જણાવવાનું કે બનાસ મેડિકલ કોલેજ પાલનપુર અને આદર્શ કૉલેજ દિયોદરના સંયુક્ત ઉપક્રમે તા ૨૨/૧૧/૨૦૨૪ ને શુક્રવાર સવારે ૧૦ : ૩૦ વાગ્યે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ બ્લડ ડોનેશન સેવા યજ્ઞમાં જે વિદ્યાર્થીઓ બ્લડ ડોનેટ કરવા માગતા હોય તેમણે તા ૨૨/૧૧/૨૦૨૪ સવારે ૧૦:૩૦ વાગ્યે કોલેજમાં હાજર રહેવું. જેની દરેકે ખાસ નોંધ લેવી.
સ્થળ : શ્રી આદર્શ કોલેજ વિદ્યા સંકુલ દિયોદર
તા: ૨૨/૧૧/૨૦૨૪
સમય: ૧૦:૩૦ વાગ્યે સવારે

Adarsh Student Group

20 Nov, 13:09


BA SEM 1 ENROLLED 2024-25.pdf

Adarsh Student Group

20 Nov, 07:05


👆સેમ ૩ યુનિ પરીક્ષા કાર્યક્રમ

Adarsh Student Group

20 Nov, 07:05


Photo from bsc181274

Adarsh Student Group

19 Nov, 05:31


સૂચના
આથી આદર્શ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના તમામ વિદ્યાર્થીમિત્રોને જણાવવાનું કે બનાસ મેડિકલ કોલેજ પાલનપુર અને આદર્શ કૉલેજ દિયોદરના સંયુક્ત ઉપક્રમે તા ૨૨/૧૧/૨૦૨૪ ને શુક્રવાર સવારે ૧૦ : ૩૦ વાગ્યે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ બ્લડ ડોનેશન સેવા યજ્ઞમાં જે વિદ્યાર્થીઓ બ્લડ ડોનેટ કરવા માગતા હોય તેમણે ૨૧/૧૧/૨૦૨૪ સવારે ૧૧ વાગ્યા સુધીમાં પ્રિન્સિપાલશ્રી પાસે પોતાનાં નામ નોંધાવવા જેની દરેકે ખાસ નોંધ લેવી.

Adarsh Student Group

19 Nov, 02:15


વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચના
આથી આદર્શ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના સેમ - 3 અને સેમ - 5 માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે દિવાળી પછી દરેકે ફરજીયાત આઈ કાર્ડ પહેરીને જ કોલેજ કેમ્પસમાં પ્રવેશ કરવો. આઈ કાર્ડ વગર કોઈ વિધાર્થીને કોલેજ કેમ્પસમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહી. જેની દરેકે ખાસ નોંધ લેવી.

Adarsh Student Group

14 Nov, 13:21


Photo from bsc181274

Adarsh Student Group

14 Nov, 13:20


વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચના
આથી આદર્શ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના સેમ - 3 અને સેમ - 5 માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે દિવાળી પછી દરેકે ફરજીયાત આઈ કાર્ડ પહેરીને જ કોલેજ કેમ્પસમાં પ્રવેશ કરવો. આઈ કાર્ડ વગર કોઈ વિધાર્થીને કોલેજ કેમ્પસમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહી. જેની દરેકે ખાસ નોંધ લેવી.

Adarsh Student Group

08 Nov, 04:44


અગત્યની સૂચના
આથી કોલેજના BA સેમ -૩ ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે, ઓકટો/ડીસે ૨૦૨૩નું B.A.- Sem -૧ નું મેજર ઇતિહાસ અનેl મેજર ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓનું પરિણામ જે પેંડીગ હતું એ પરિણામ ગઈ કાલે યુનિ. દ્રારા જાહેર કરવામાં આવેલ છે તો જે તે વિદ્યાર્થીઓએ સીટ નંબર દ્રારા જોઈ ચકાસી તેની print કોપી મેળવી લેવી. જેની દરેક વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી.

રીઝલ્ટ જોવામાટે https://erp.ngu.ac.in/erp/

User Name માં Enrollment નંબર
પાસવર્ડ માં -મોબાઈલ નંબર ના શરૂઆતના પાંચ અંક તથા જન્મ નું વર્ષ

Adarsh Student Group

08 Nov, 04:15


*ગયા વર્ષના બી એ સેમ 1 મેજર ઇતિહાસ વિષય ના વિદ્યાર્થીઓના પરિણામ બાકી હતા એ ગઈ કાલે ડિકલેર થઈ ગયેલ છે જે ચકાસી લેવા*

વિદ્યાર્થીઓની જાણ સારું ....

Adarsh Student Group

07 Nov, 14:14


આવતી કાલે કોલેજ કાર્યાલય ચાલુ રહેશે સમય સવારે 8. થી 11
જે વિદ્યાર્થીઓને કાર્યાલય ને લગતું કામ કાજ હોય તે આવી શકશે...

ચાલુ વર્ષ ની શિષ્યવૃત્તિ ફોર્મ ચેક કરાવવા આવતી કાલે આવી શકો છો

Adarsh Student Group

03 Nov, 10:57


BA સેમ - 5 ના સીટ નંબરમાં કોઈ વિદ્યાર્થીનું નામ ના હોય તો તા - 6/11/2024 સુધીમાં 9429553548 અથવા 9662605253 મો નંબર પર તત્કાલ સંપર્ક કરવો અને ફી ભર્યાની પાવતીનો ફોટો મુખ્ય વિષય અને રોલ નંબર સેન્ડ કરવો 6/11/2024 પછી કોઈ ફરિયાદ સાંભળવામાં આવશે નહી જેની દરેકે ખાસ નોંધ લેવી.

Adarsh Student Group

31 Oct, 05:44


સીટ નંબરમાં કોઈ વિદ્યાર્થીનું નામ ના હોય તો હિતેશભાઇ ક્લાર્કને તત્કાલ ફી ભર્યાની પાવતીનો ફોટો મુખ્ય વિષય અને રોલ નંબર સેન્ડ કરવો

Adarsh Student Group

29 Oct, 01:17


BA Sem- 5 યુનિ. પરીક્ષા સીટ નંબર રોલ નંબર પ્રમાણે દરેકે જોઈ લેવા

Adarsh Student Group

28 Oct, 15:00


484-Adarsh Deodar BA5 List.pdf

Adarsh Student Group

28 Oct, 14:51


BA Sem 5 Uni.Exam Seat No Declared....

Adarsh Student Group

26 Oct, 02:46


સેમ ૫ યુનિ પરીક્ષા કાર્યક્રમ

Adarsh Student Group

26 Oct, 02:46


યુનિ પરીક્ષા કાર્યક્રમ દરેકે જોઈ લેવો

Adarsh Student Group

26 Oct, 02:46


01_BASEM5_19112024.pdf

Adarsh Student Group

22 Oct, 05:43


ઉપરોકત વિદ્યાર્થીઓના ABC ID બાકી છે સત્વરે જમા કરાવવા અન્યથા પરિણામ બાબતે કોઈ મુશ્કેલી સર્જાશે તેની સંપૂર્ણ જવાબદારી જે તે વિદ્યાર્થીની રહેશે

Adarsh Student Group

22 Oct, 05:42


સેમ 3 pending ABC ID

Adarsh Student Group

22 Oct, 05:41


સેમ 3 pending ABC ID

Adarsh Student Group

22 Oct, 03:46


આથી કોલેજના તમામ વિદ્યાર્થીઓ ને જણાવવાનું કે કોલેજની ઇન્ટરનલ પરીક્ષા કે એક બે પેપર કોઈ કારણ સર આપવાના બાકી રહી ગયા હોય તેમના માટે રી- ટેસ્ટ તા: 24/25-10-2024 ના રોજ સવારે લેવામાં આવશે.
જે વિદ્યાર્થીઓ ને રી - ટેસ્ટ આપવાનો બાકી હોય તેઓ સવારે 8:30 કલાકે કોલેજમાં હાજર થવાનું રહેશે. રી ટેસ્ટની નકકી કરેલ ફી લેતા આવવું.
જેની દરેકે ખાસ નોંધ લેવી

Adarsh Student Group

21 Oct, 06:04


વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચના
આથી આદર્શ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના સેમ - 3 અને સેમ - 5 માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે દિવાળી પછી દરેકે ફરજીયાત આઈ કાર્ડ પહેરીને જ કોલેજ કેમ્પસમાં પ્રવેશ કરવો. જેનું આઈ કાર્ડ ખોવાઈ ગયું હોય તો તેણે 25 દિવસમાં બજારમાં તપાસ કરી ક્યાં બને છે ત્યાંથી બનાવી પોતાની મેળે મેળવી લેવું. આઈ કાર્ડ વગર કોઈ વિધાર્થીને કોલેજ કેમ્પસમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહી. જેની દરેકે ખાસ નોંધ લેવી.

Adarsh Student Group

18 Oct, 07:22


જે વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ ફોર્મ ઓનલાઈન ભરી Conform કર્યું હોય તેઓ એ સાથે ના તમામ ડોક્યુમેન્ટ સાથે દિવાળી વેકેશન બાદ પ્રથમ અઠવાડિયામાં કોલેજમાં જમાં કરાવવા

Adarsh Student Group

14 Oct, 07:14


સેમ 3 Wrong Abc ID NO.pdf

આ ફાઈલ માં જે વિદ્યાર્થીઓના નામ છે તેમને આવતી કાલે કોલેજમાં ABC ID ની પ્રિન્ટ અને આધારકાર્ડ ની પ્રિન્ટ જમાં કરાવશે

Adarsh Student Group

14 Oct, 04:23


Schollership-24-25 Arts.pdf

Adarsh Student Group

12 Oct, 02:05


Photo from bsc181274

Adarsh Student Group

12 Oct, 02:05


Photo from bsc181274