KRISHNA DEFENCE ACADEMY PALANPUR™ - OFFICIAL @krishna_academy_palanpur Channel on Telegram

KRISHNA DEFENCE ACADEMY PALANPUR - OFFICIAL

@krishna_academy_palanpur


KRISHNA DEFENCE ACADEMY PALANPUR
ALL GOVT. EXAM PREPARATION ZONE
9016259372
9586434825

KRISHNA DEFENCE ACADEMY PALANPUR™ - OFFICIAL (English)

Welcome to KRISHNA DEFENCE ACADEMY PALANPUR™ - OFFICIAL! Are you looking to excel in government exams? Look no further, as we offer a comprehensive preparation zone for all government exams. With a focus on quality education and personalized guidance, our academy aims to help students achieve their goals and secure a successful career in the government sector. Whether you're preparing for UPSC, SSC, banking exams, or any other government exam, our team of experienced educators is here to support you every step of the way. Contact us at 9016259372 or 9586434825 to kickstart your journey towards success with KRISHNA DEFENCE ACADEMY PALANPUR™ - OFFICIAL. Join us today and pave the way for a bright future!

KRISHNA DEFENCE ACADEMY PALANPUR - OFFICIAL

16 Oct, 06:33


ભારતીય Territorial Army માં ભરતી ની જાહેરાત આવી ગઈ છે.

KRISHNA DEFENCE ACADEMY PALANPUR - OFFICIAL

16 Oct, 06:32


Document from Krishna Defence Academy

KRISHNA DEFENCE ACADEMY PALANPUR - OFFICIAL

07 Sep, 07:24


SSC GD 2024 DV LIST
*Document verification* માટે ના ડોક્યુમેન્ટ નું લીસ્ટ.

એડમિટ કાર્ડ: પરીક્ષા માટે જારી કરાયેલ અસલ SSC GD એડમિટ કાર્ડ અથવા હોલ ટિકિટ.
*જન્મ તારીખનો પુરાવો*: કોઈપણ માન્ય દસ્તાવેજ જે તમારી જન્મતારીખની ચકાસણી કરે છે, જેમ કે જન્મ પ્રમાણપત્ર, SS *LC*/વર્ગ 10 પ્રમાણપત્ર અથવા પાસપોર્ટ.

*શૈક્ષણિક પ્રમાણપત્રો*: અરજી ફોર્મમાં દર્શાવેલ તમારી શૈક્ષણિક લાયકાતના મૂળ પ્રમાણપત્રો અને માર્કશીટ. આમાં ધોરણ 10 (SSLC) અથવા સમકક્ષ પ્રમાણપત્ર અને કોઈપણ ઉચ્ચ શૈક્ષણિક ડિગ્રી અથવા ડિપ્લોમાનો સમાવેશ થાય છે.
*ઓળખનો પુરાવો*: સરકાર દ્વારા જારી કરાયેલ ઓળખનો પુરાવો ફોટોગ્રાફ સાથે, જેમ કે આધાર કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ, પાસપોર્ટ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ.
*કેટેગરી સર્ટિફિકેટ (જો લાગુ હોય તો)*: જો તમે અનામત કેટેગરી (SC/ST/OBC/EWS) ના છો, તો તમારે સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ માન્ય અને મૂળ જાતિ અથવા કેટેગરી પ્રમાણપત્ર પ્રદાન કરવાની જરૂર પડશે.
*ડોમિસાઇલ સર્ટિફિકેટ*: જો લાગુ હોય તો, તમારી રહેણાંક સ્થિતિ અને ચોક્કસ રાજ્ય મુજબની ખાલી જગ્યાઓ માટે યોગ્યતા સાબિત કરવા માટે એક નિવાસ અથવા રહેઠાણનું પ્રમાણપત્ર આવશ્યક છે.

*કોઈપણ અન્ય સહાયક દસ્તાવેજો*- વધુમાં, તમારે સત્તાવાર સૂચનામાં ઉલ્લેખિત કોઈપણ અન્ય દસ્તાવેજો પ્રદાન કરવાની જરૂર પડી શકે છે અથવા ચકાસણી અધિકારીઓ દ્વારા વિનંતી કરવામાં આવી છે. આમાં રમતગમતની સિદ્ધિઓ માટેના પ્રમાણપત્રો, NCC (નેશનલ કેડેટ કોર્પ્સ) પ્રમાણપત્રો અથવા અન્ય કોઈપણ સંબંધિત દસ્તાવેજોનો સમાવેશ થઈ શકે છે.

*KRISHNA DEFENCE ACADEMY*
*PALANPUR*
*9586434825*

KRISHNA DEFENCE ACADEMY PALANPUR - OFFICIAL

20 Jul, 07:47


આપ ના ગ્રુપ અને સંપર્ક માં તૈયારી કરતા દરેક યુવાન સુધી પોહચાડવા વિનંતી.🙏🏻🙏🏻🙏🏻

KRISHNA DEFENCE ACADEMY PALANPUR - OFFICIAL

12 Jul, 09:16


https://chat.whatsapp.com/E2Mgy3DHzufJv6PmLY0SDh
ગુજરાત ના જે પણ ઉમેદવાર SSC GD માં પાસ થયા છે તેમની માટે નું ગ્રુપ છે ,જેમાં ફિઝિકલ મેડિકલ અને ડોક્યુમેન્ટ ની સાથે ભરતી થી જોડાયેલ માહિતી આપવા માં આવશે.

KRISHNA DEFENCE ACADEMY PALANPUR - OFFICIAL

14 Jun, 11:18


*Share and status* ☘️

KRISHNA DEFENCE ACADEMY PALANPUR - OFFICIAL

13 Jun, 14:15


💐💐નમસ્તે મિત્રો💐💐
SSC GD 2024 ની કુલ જગ્યાઓ માં ધરખમ વધારો 25 હજાર ની જગ્યાએ હવે *46000+ *ની ભરતી કરવા માં આવશે.

ગુજરાત રાજ્ય ની જગ્યાઓ નીચે મુજબ છે.

1.*ગુજરાત રાજ્ય (પૂ) = 979*
-*ગુજ. રાજ્ય (પૂ) બોર્ડર એરિયા = 414*

2.*ગુજ. રાજ્ય (મહીલા) = 120 *
-*ગુજ.રાજ્ય (મ) બોર્ડર એરિયા = 57*

જગ્યાઓ માં વધારો થતાં મેરીટ માં ઘણો ફેરફાર થઇ શકે તેમ છે.

મિત્રો નોર્મલાઇઝેશન પછી જ આપણ ને સંપૂર્ણ આઈડિયા આવશે કે મેરીટ કેટલું અટકી શકે માટે થોડો વધુ સમય વધુ રાહ જોઈ લો આપ નું ફોજી બનવાનું સ્વપ્ન બસ નજીક જ છે.

*એકેડમી તરફ થી મેડિકલ કેમ્પ નું આયોજન એક વખત નું મેરીટ આવે પછી જ કરવા માં આવશે*

*JAYHIND*🇮🇳🇮🇳

*KRISHNA DEFENSE ACADEMY*
PALANPUR
9586434825

KRISHNA DEFENCE ACADEMY PALANPUR - OFFICIAL

10 Jun, 05:26


🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴

*નમસ્કાર મિત્રો*

આપણે સૌ મિત્રો અગ્નિપથ યોજના વિશે માહિતગાર છીએ. જેના અનુસંધાને અમે પોતાના અમુક અનુભવો અને અનુમાનો આપની સમક્ષ રજૂ કરવા ઇચ્છીએ છીએ, લેખ થોડો વિસ્તૃત થઈ જશે માટે માફી, પણ લેખ સંપૂર્ણ વાંચી જવા અને અન્ય મિત્રોને મોકલવા વિનંતી.🙏

ડિસેમ્બર - જાન્યુઆરી 2024 માં *ભારતની ત્રણેય સર્વિસીસ (આર્મી, નેવી અને એરફોર્સ) દ્વારા સરકારને અગ્નિવિર યોજના પર પુનઃવિચારણા કરવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો હતો.* પણ ચૂંટણી અને અનેક બીજા મુદાઓના લીધે સરકારશ્રી દ્વારા જે તે સમયે કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવેલ નહિ.પરંતુ જે રીતે ઉત્તર ભારતમાં લોકસભાની ચૂંટણીના સમયે અગ્નિવિર યોજનાની ચર્ચાએ ખૂબ વેગ પકડ્યો અને તેની બાબતો રાષ્ટ્રીય સ્તરે સતત ચાલતી જોવા મળી હતી. સરકાર દ્વારા કોઈ પગલાં ન લેવા બદલ બિહાર, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીને તેનું નુકસાન પણ ભોગવવું પડ્યું એ આપણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોઈ શકીએ છીએ.

અહીં મહત્વનો મુદ્દો એ છે કે આજે NDA સરકારના અન્ય સાથી પક્ષો અગ્નિવિર યોજના પર ફરી ચર્ચા વિચારણા કરવાના પક્ષમાં છે. ત્રણે સર્વિસીસ પણ રિવ્યુવ કરવા માંગે છે અને સરકાર અલ્પમતમાં છે *તો આપણે ચોક્કસ પણે એવી આશા રાખી શકીએ કે આવનાર ટુંક સમયમાં યોજના દૂર થાય કે ન થાય પરંતુ 100% યુવાનોના હિતમાં કૈક નિર્ણય જરૂર આવશે.*

🕧 *અમારા મત મુજબ સંભવતી બદલાવો નીચે મુજબ હોઈ શકે* 👇

📌 એવું પણ બની શકે કે 25% ને કાયમી કરવાની જગ્યાએ 50% ને કરે.

📌 અત્યારે જે માસિક બેઝિક પગાર માત્ર 21,000 છે તે વધારવામાં આવે.

📌 એક વર્ષમાં માત્ર 30 દિવસ ની રાજાઓ છે, તેને વધારીને 45 થી 60 દિવસ કરવામાં આવે.

📌 જવાનોને કાયમી કરવાના સ્પષ્ટ નીતિ નિયમો ઘડવામાં આવે અને તે રજૂ કરવામાં આવે.

આજે જોવા મળતા માહોલના આધારે આવા અનેકવિધ સુધારાઓનો અવકાશ યોજનામાં રહેલ જ છે તેના પર કાર્યવાહી આગળ વધી શકે.

🖇️ ચૂંટણી દરમિયાન અને સમાપ્ત થયા પછી પણ ચારે તરફ અગ્નિવિર ની ચર્ચાઓ પૂરજોશ ચાલી રહી છે,સાથીઓ તમારા જેવા અનેક યુવાનો આપણા રાષ્ટ્રની આજીવન રક્ષા અને સેવા કરવાના સપના જોયા છે તે પુરા થશે એવી અપેક્ષા રાખીએ છીએ. અમે હંમેશા વિદ્યાર્થીઓના હિતમાં તેમની સાથે જ ઉભા રહ્યા છીએ અને હંમેશા સાથે જ રહીશું.

🖇️ મિત્રો તમારી તૈયારી મજબૂત રાખજો, આવનાર 6 મહિના માં ક્યારે પણ કોઈ નવા નિયમોની સૂચના આવી શકે એમ છે.

અમને જાણ થશે એટલે આગળની વિગતો પણ અને તમને જરૂર જણાવીશું, અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો..

રામ..રામ ....જય માતાજી
*જય હિન્દ* 🇮🇳

https://t.me/krishna_academy_palanpur

*Samar chaudhary*
*Krishna defence academy*
*Palanpur*
*9586434825*

KRISHNA DEFENCE ACADEMY PALANPUR - OFFICIAL

28 May, 13:38


*Another big Milestone by krishna defence academy*
Palanpur
100%result in Army agniveer 2024...
Jay hind 💐💐💐*
Congratulations to all students🥳

KRISHNA DEFENCE ACADEMY PALANPUR - OFFICIAL

28 May, 13:23


આર્મી અગ્નીવિર પરિણામ જાહેર...

KRISHNA DEFENCE ACADEMY PALANPUR - OFFICIAL

28 May, 13:23


Document from Krishna Defence Academy

KRISHNA DEFENCE ACADEMY PALANPUR - OFFICIAL

28 May, 13:23


Document from Krishna Defence Academy

KRISHNA DEFENCE ACADEMY PALANPUR - OFFICIAL

24 May, 14:47


Document from Krishna Defence Academy

KRISHNA DEFENCE ACADEMY PALANPUR - OFFICIAL

24 May, 14:46


Document from Krishna Defence Academy

KRISHNA DEFENCE ACADEMY PALANPUR - OFFICIAL

14 Apr, 15:31


*share and status* 💚🍃

KRISHNA DEFENCE ACADEMY PALANPUR - OFFICIAL

28 Mar, 15:22


*Share and status* 🍃🍂

KRISHNA DEFENCE ACADEMY PALANPUR - OFFICIAL

20 Mar, 04:54


https://youtu.be/gdjLO1LAbDU?si=ZWPR27wBazXOPHOx