📚 ALL EXAM PREPARATION📚 @kishorparmarblog Channel on Telegram

📚 ALL EXAM PREPARATION📚

@kishorparmarblog


🌷WEB
www.prathmikguru.com

📚 ALL EXAM PREPARATION 📚 (English)

Are you looking to ace your exams with flying colors? Look no further than the '📚 ALL EXAM PREPARATION 📚' Telegram channel! This channel, managed by the username @kishorparmarblog, is your one-stop destination for all things exam-related. From study tips to practice questions, this channel has got you covered. Whether you're preparing for competitive exams, school exams, or college exams, this channel provides valuable resources to help you succeed. Join now and boost your exam preparation to the next level! Don't miss out on this fantastic opportunity to excel in your academics. Let's study smart, not hard, with '📚 ALL EXAM PREPARATION 📚'!

📚 ALL EXAM PREPARATION📚

06 Dec, 12:28


આ ગ્રૂપ ની લિંક શેર કરજો
https://chat.whatsapp.com/JVqbvoikziJFa1OvdMECoN

📚 ALL EXAM PREPARATION📚

02 Dec, 17:01






*જનરલ કિવઝ જ્ઞાનગંગા *

*💥 પ્રસિદ્ધ પાશ્વનાથ અને પદમાવતી દેવીનું જૈન દેરાસર ક્યાં આવેલું છે*

*સેરિશા ગાંધીનગર*

*💥વકીલ માંથી sc જજ બનનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે*

*ઈદુ મલ્હોત્રા*

*💥કયા શહેરને ચીન નુ દિલ કહેવાય છે*

*વુહાન*

*💥કયો રાજા વિલાસી રાજા તરીકે ઓળખાય છે*

*ચામુડરાજ સોલંકી*

*💥તાપી નદી અને અરબ-સાગર નો સંગમ કયા સ્થળે થાય છે*

*ડુમસ ,સુરત*

*💥જેટ વિમાન માટે કયું આવરણ ઉપયોગી છે*

*સમતાપ આવરણ*


*😇 કન્ફયૂઝન પોઈન્ટ😇*

*ડભોઈનો ઉત્તર કિલ્લોમહુડી ભાગોળ*

*ડભોઈ નો દક્ષિણ કિલ્લોનાદોરી ભાગોળ*

*ડભોઈ નો પૂર્વ કિલ્લોહીરા ભાગોળ*

*ડભોઈ નો પશ્વિમ કિલ્લોવડોદરી ભાગોળ*

🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫

*તાત્યા ટોપે નું મૂળ નામરામચંદ્ર પાંડે*

*તાનસેનનુ મૂળ નામરામતનુ પાંડે*

💠💠💠💠💠💠💠💠💠💠💠

*🔫 પ્રથમ ચીની યાત્રાળુફાહયાન*

*🔫છેલ્લો ચીની યાત્રાળુ ઇત્સિંગ*


Powered by @gyaanganga🐬




🌵🌱🌵🌱🌵🌱🌵🌱🌵🌱🌵

📚 ALL EXAM PREPARATION📚

25 Nov, 17:27


*આ ગ્રુપ ની લિંક શેર કરજો*
https://chat.whatsapp.com/FBPe0ipqDmKL7GiGfU2nLc

📚 ALL EXAM PREPARATION📚

24 Nov, 17:44


*આ ગ્રુપ ની લિંક શેર કરજો*
https://chat.whatsapp.com/FBPe0ipqDmKL7GiGfU2nLc

📚 ALL EXAM PREPARATION📚

12 Nov, 06:00


https://chat.whatsapp.com/BlmPuAmNBKk5oJPx9y6GkH

📚 ALL EXAM PREPARATION📚

12 Nov, 06:00


https://chat.whatsapp.com/LFXvO5gdShd13Nb8aKZpVO

📚 ALL EXAM PREPARATION📚

12 Nov, 06:00


https://chat.whatsapp.com/Ck4QrS0VnlfB3VTuTaLyS2

📚 ALL EXAM PREPARATION📚

12 Nov, 06:00


https://chat.whatsapp.com/DPjvSTDD99cKTXKlWp3xay

📚 ALL EXAM PREPARATION📚

11 Nov, 13:53


https://chat.whatsapp.com/DPjvSTDD99cKTXKlWp3xay

📚 ALL EXAM PREPARATION📚

10 Nov, 11:37


https://chat.whatsapp.com/BlmPuAmNBKk5oJPx9y6GkH

📚 ALL EXAM PREPARATION📚

17 Oct, 17:43


https://t.me/+vxi829o-DUo2N2U1

📚 ALL EXAM PREPARATION📚

11 Oct, 16:32


https://chat.whatsapp.com/BLJzHx6Ja5D0Dh2wl9qJgx


*મિત્રો,*
*આ ગ્રુપ દ્વારા માહિતી અને નૉલેજ અનુસાર ક્વિઝ નું આયોજન કરીશું. જેથી કરીને દરરોજ નવા MCQs હશે તો આપણા જીવનમાં આવનારી પરીક્ષા ને હેતુલક્ષી ને ધ્યાન માં લઇ આ ગ્રુપ બનાવેલ છે.*

*જેથી કરી સાથ અને સહકાર આપશો.*

*કમલ પટેલ.*


*ક્વિઝ ના થોડા નિયમ અનુસાર,*

👉🏻 *આપણે ક્વિઝ પોલ નાં ફોર્મેટ માં જ કરીશું... જેથી વધુ પડતા મેસેજ નાં થાય અને organize way માં serial number wise ક્રમબદ્ધ question આવશે.*

👉🏻 *સરિયલ ક્રમ અનુસાર પોલ પ્રશ્નો 5 - 5 નાં ક્રમ માં આવશે ને એને સાચા જવાબ મોકલવામાં આવશે.*

👉🏻 *કોઈ એ પ્રશ્ન હોય અને મોકલવા હોય તો મને પર્સનલ માં મોકલજો. જેથી સિરિયલ માં ક્વિઝ બની રહે.*

👉🏻 *કોઈ પણ પ્રકાર ના ફોટા, pdf હમણાં ગ્રુપ માં મોકલવા નહિ જેનું ધ્યાન રાખવું. નહિ તો મોબાઈલ મેમોરીઝ જલ્દી ભરાઈ જસે.*


👉🏻 *ક્વિઝ માં દરેક પ્રકાર ના વિષય અને જનરલ નોલેજ ની પરાકાષ્ઠા ને હેતુલક્ષી પ્રશ્નો મૂકવામાં આવશે. જે પ્રશ્નો પરીક્ષા માં ઉપયોગી બની રહે.*

👉🏻 *ગ્રુપ માં કોઈ પણ પ્રકાર નું કૉપિરાઇટ નું ઉલ્લંઘન ના થાય એનું ધ્યાન રાખજો.*

👉🏻 *ક્વિઝ નું મહત્વ - તમે ત્યારે અનુભવશો જ્યારે જ્યારે તમે પરીક્ષા આપી હશે કે આપવના હશો ત્યારે તમે self assumption કરી શકશો.*

👉🏻 *ધૈર્ય અને આત્મવિશ્વાસ બની રહે તેવી આશા રાખું છે કેમ કે એક દિવસ માં કરી નાં પાકે. મેહનત કરશો તો પરિણામ ફળ સ્વરૂપે જરૂર મલશે.*

*કમલ પટેલ અને અન્ય સહયોગી  મિત્રો.*

*કાલ થી આપણે ઓર્ગેનાઈઝ ક્વિઝ નો શુભારંભ કરીશું.*

*લિ. કમલ પટેલ અને અન્ય સહયોગી મિત્રો.*

💐💐💐💐💐💐💐💐

📚 ALL EXAM PREPARATION📚

05 Oct, 13:25


*આ ગ્રૂપ ની લિંક શેર કરજો*
https://chat.whatsapp.com/JYP60I9kFQyEFtghm2RVm7

📚 ALL EXAM PREPARATION📚

02 Nov, 17:14


📢 *ESAF SMALL FINANCE BANK IPO |IPO માં પૈસા રોકતા પહેલા 10 વસ્તુઓ જાણો.*

👉 https://freestudygujarat.in/esaf-small-finance-bank-ipo-review-in-gujarati/

📚 ALL EXAM PREPARATION📚

02 Oct, 03:59


આજે ગાંધી જયંતિ નિમિત્તે બાપુને યાદ કરીએ એમના વિશે વધુ જાણવા નીચે કિલક કરો અને વાંચો
👉 *અંતે સર્ટિફિકેટ ક્વિઝ પણ આપો* સર્ટિફિકેટ આપને આપના મેઈલ માં મળશે ...
👉 જરૂર આપો અને બીજા સાથે પણ શેર કરો..
👇👇👇👇👇👇👇👇
https://freestudygujarat.in/gandhi-jayanti-essay-in-gujarati-quiz/
👍👍👍👍👍👍👍👍👍👍👍

📚 ALL EXAM PREPARATION📚

27 Sep, 18:02


📚 *GSET / NET* પરીક્ષા માટે ઉપયોગી *અક્ષર પ્રકાશનના* પુસ્તકો.
ઓનલાઇન ખરીદવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો

📕 *શિક્ષણ સંશોધન અને અભિયોગ્યતા પેપર - 1*
👉 https://onlinebookzone.com/gset/paper-1/

📗 *સમાજશાસ્ત્ર*
👉 https://onlinebookzone.com/gset/akshar-ss/

📕 *ગુજરાતી પ્રશ્નોત્તરી*
👉 https://onlinebookzone.com/gset/gujarati/

📙 *શિક્ષણ*
👉 https://onlinebookzone.com/gset/shikhsan/

📗 *हिन्दी गद्य कृति*
👉 https://onlinebookzone.com/gset/hindi-2/

📕 *અર્થશાસ્ત્ર વર્ણનાત્મક*
👉 https://onlinebookzone.com/gset/economics/

📗 *અર્થશાસ્ત્ર MCQ*
👉 https://onlinebookzone.com/gset/economics-mcq/

📕 *કોમર્સ*
👉 https://onlinebookzone.com/gset/commerce/

📗 *ગુજરાતી સાહિત્ય વૈભવ*
👉 https://onlinebookzone.com/gset/sahity-vaibhav/

📕 *અંગ્રેજી*
👉https://onlinebookzone.com/gset/english/

📗 *ગુજરાતી સાહિત્ય કૃતિ પરિચય*
👉https://onlinebookzone.com/gset/sahity-kruti/

📚 ALL EXAM PREPARATION📚

20 Sep, 16:05


https://chat.whatsapp.com/HWSK8QTC9Pz3mmdwydPLYs

*ગ્રુપ માં જોડતા પહેલા આ જરૂર વાંચી લેવું*

👉 *સ્પર્ધાત્મક પરીક્ષા માટે GK ઉપલબ્ઘ કરાવવું તે આ ગ્રુપ નો એક માત્ર ઉદ્દેશ છે .*

👉 *જેમાં તમને કરંટ અફેર , મોક ટેસ્ટ , તમામ વિષય ની PDF , જુના પેપર સાથે સંપૂર્ણ માહિતી મળશે .*

👉 *આ ગ્રુપ માં તમે સ્વૈચ્છિક રીતે જોડાઈ શકો છો .*

👉 *આપણા ગ્રુપ ના તમામ સભ્યો ને કડક સૂચના આપવામાં આવે છે કે કોઈ સભ્યો એ વ્યક્તિગત રીતે બીજા સંભ્યો ને મેસેજ કરવો નહિ જો આવું કરશો અને કાયદાકીય કાર્યવાહી થશે તેની સંપૂર્ણ જવાબદારી તમે ( મેસેજ કરનારની ) ગણાશે* 🔴

📚 ALL EXAM PREPARATION📚

19 Sep, 10:54


📚📚 આદિજાતિ વિકાસ અધિકારી - વર્ગ ૨ 📚📚
TRIBAL DEVELOPMENT OFFICER (TDO)
—-----------------------------------------------------------------
👉 પરીક્ષા માટે અદ્યતન સિલેબસને આવરી લેતું પુસ્તક
👉 સૌથી ભરોસાપાત્ર યુનિટી પબ્લિકેશન દ્વારા રજૂ
👉 નિષ્ણાંત અને અનુભવી ફેકલ્ટી માધવ ધોળકિયા સર દ્વારા લખાયેલ
👉 સંપૂર્ણપણે પરીક્ષાલક્ષી પુસ્તક જેમાં
—-----------------------------------------------------------------
💫  તમામ કાયદાઓ, નિયમો
💫  આદિજાતિ સંસ્કૃતિ, યોજનાઓ, જોગવાઇઓ
💫  શિક્ષણને લગતી નીતિઓ
💫  બંધારણીય અને સ્થાનિક સ્વરાજ બાબતો
💫  આદિજાતિ વર્ગીકરણ અને વસ્તી વિષયક માહિતી—---------------------------------------------------------------------

આ બુક ખરીદવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

👉 https://onlinebookzone.com/uncategorized/tdobook/

📚 ALL EXAM PREPARATION📚

19 Sep, 10:54


📚 *વર્લ્ડ ઇનબોક્સ GSRTC 2023 કન્ડક્ટર બુક.*
*ડ્રાઈવરની પરીક્ષા માટે પણ ઉપયોગી બુક*

🎯 *કંડક્ટરની પરીક્ષાના અભ્યાસક્રમનો સંપૂર્ણ સમાવેશ કરતું પુસ્તક.*

બુકની કિંમત રૂ. – 430
ડીસ્કાઉન્ટ રૂ. – 110

*ઓનલાઇન ખરીદ કિંમત રૂ – 320*
ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.

*આ બુક ખરીદવા અને બુકની ડેમો PDF ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો*

👉 *https://onlinebookzone.com/conductor-exam-book/worldinbox/*

📚 ALL EXAM PREPARATION📚

12 Sep, 18:12


https://chat.whatsapp.com/GWY6zh4g334JAVZ8gEGqnA

*GPSC/PI/PSI/DY. SO/મામલતદાર,કોન્સ્ટેબલ, ફોરેસ્ટગાર્ડ, તલાટી, જુ. ક્લાર્ક, બિનસચિવાલય, MPHW, FHW,TET, TAT, HTAT વગેરે સ્પર્ધાત્મક પરીક્ષા માં ઉપીયોગી નીવડી શકે, રીવીઝન કરી શકાય તેવા તમામ પ્રકાર ના PDF માટે આ ગ્રુપ બનાવેલ છે*

📚 ALL EXAM PREPARATION📚

11 Sep, 00:33


👉આજે 11 સપ્ટેમ્બર 2023
👉આજનું કરંટ અફેર્સ
👉ક્વિઝ સમજૂતી સાથે
સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી પ્રશ્નો.
👉10 પ્રશ્નોની ક્વિઝ
👇👇👇👇👇👇👇👇👇👇
https://freestudygujarat.in/11-september-2023-current-affairs-quiz/
👍👍👍👍👍👍👍👍👍👍👍

📚 ALL EXAM PREPARATION📚

11 Sep, 00:33


11 સપ્ટેમ્બર આજનો ઇતિહાસ વિશે જાણો..
રાષ્ટ્રિય વેન શહીદ દિન વિશે ગુજરાતી માં માહિતી..નિબંધ લેખન માટે ઉપયોગી.
👇👇👇👇👇👇👇👇👇

https://freestudygujarat.in/national-forest-martyrs-day-history/
👍👍👍👍👍👍👍👍👍👍👍

📚 ALL EXAM PREPARATION📚

10 Sep, 16:41


Join this group

📚 ALL EXAM PREPARATION📚

10 Sep, 16:40


https://chat.whatsapp.com/HC7vCruccmMJIrWNXOiZnN

📚 ALL EXAM PREPARATION📚

03 Jun, 12:12


📢 📚 સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તથા શાળા ઉપયોગી તમામ પ્રકાશન ના પુસ્તકો *10 થી 35% ડિસ્કાઉન્ટથી* ઘરે બેઠા કુરીયર થી મેળવવા માટે ઓનલાઈન બુક ઝોન ના ગ્રુપ માં જોડાઓ.

https://chat.whatsapp.com/Ct8AdQBZSNQ9eULnZlBsOY

📚 ALL EXAM PREPARATION📚

02 Jun, 09:59


આજનું કરંટ અફેર્સ
ક્વિઝ
તા.2 જૂન 2023..
⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️
https://freestudygujarat.in/2-june-2023-current-affairs-quiz-gujarati/

📚 ALL EXAM PREPARATION📚

19 May, 16:16


📢 *TET 2 ની ફાઈનલ આન્સર કી જાહેર*

➡️ આન્સર કી ડાઉનલોડ કરવા માટે: 👉 *https://bit.ly/3MiWu2j*

📚 ALL EXAM PREPARATION📚

05 May, 02:28


📱આપ કરી રહ્યા છો TAT પરીક્ષાની તૈયારી તો આપના માટે ઉપયોગી ટેસ્ટ જરૂર આપો..
💡વિષય : કેળવણી અને બુનિયાદી શિક્ષણ
💲પ્રશ્નોની સંખ્યા :12
અગાઉ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો..

*નીચે કિલક કરી QUIZ આપો:-*⤵️
https://freestudygujarat.in/kelavani-ane-buniyadi-shikshan-quiz-36-for-tat/
👍👍👍👍👍👍👍👍👍👍👍👍
📱ક્વિઝ :35
💡વિષય : મનોવિજ્ઞાન
💲પ્રશ્નોની સંખ્યા :20
અગાઉ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો..

*નીચે કિલક કરી QUIZ આપો:-*⤵️
https://freestudygujarat.in/psychology-quiz-for-tat/
👍👍👍👍👍👍👍👍👍👍👍👍

📚 ALL EXAM PREPARATION📚

05 May, 02:28


👉 5 MAY 2023 CURRENT AFFAIRS GUJARATI કરંટ અફેર્સ -
👉 By : FreeStudyGujarat.in
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
https://freestudygujarat.in/web-stories/5-may-2023-current-affairs-gujarati/
આપના મોબાઇલની ફૂલ સ્ક્રીનમાં વાંચો આજની અપડેટ
👍👍👍👍👍👍👍👍👍👍👍👍