Maru gujrat official 🔵 @hir1636 Channel on Telegram

Maru gujrat official 🔵

@hir1636


Maru gujrat official 🔵 (English)

Are you looking for a reliable source of information and updates related to Gujarat, India? Look no further than the Maru Gujarat Official Telegram channel! With over thousands of active members, this channel is dedicated to providing the latest news, job alerts, educational resources, and more for the people of Gujarat. Whether you are a student looking for exam updates or a job seeker in search of employment opportunities, Maru Gujarat Official has got you covered. Stay informed about government schemes, cultural events, and important announcements by joining this dynamic community. Connect with like-minded individuals who share a love for Gujarat and stay up-to-date with everything happening in the region. Join Maru Gujarat Official today and be part of a thriving online community dedicated to the vibrant state of Gujarat, India.

Maru gujrat official 🔵

27 Oct, 14:20


📌માધ્યમિક શાળામાં કાયમી શિક્ષક ભરતીમાં ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે.
▪️ છેલ્લી તારીખ
15-11-2024

▪️લાયકાત : TAT (S)2023 માં જેમને 120 કે તેથી વધુ માર્કસ છે એ તમામ આમાં ફોર્મ ભરી શકશે.

Maru gujrat official 🔵

11 Oct, 10:30


▪️TAT - કાયમી શિક્ષક ભરતી જાહેર
*📌સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં કાયમી શિક્ષક ભરતીની જાહેરાત આવી ગઈ છે.

ઓફિશિયલ નોટિફિકેશન અને ફોર્મ ભરવાની તારીખ /લાયકાત /સૂચનાઓ ⬇️

▬▬▬▬▬▬▬▬▬▬▬
1️⃣સરકારી માધ્યમિક શાળા જાહેરાત

https://www.theskua.com/2024/10/2024-tat-s.html
▬▬▬▬▬▬▬▬▬▬▬
2️⃣ગ્રાન્ટેડ માધ્યમિક શાળા જાહેરાત

https://www.theskua.com/2024/10/2024.html

Maru gujrat official 🔵

11 Oct, 10:30


▪️TAT - કાયમી શિક્ષક ભરતી જાહેર
*📌સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં કાયમી શિક્ષક ભરતીની જાહેરાત આવી ગઈ છે.

ઓફિશિયલ નોટિફિકેશન અને ફોર્મ ભરવાની તારીખ /લાયકાત /સૂચનાઓ ⬇️

▬▬▬▬▬▬▬▬▬▬▬
1️⃣સરકારી માધ્યમિક શાળા જાહેરાત

https://www.theskua.com/2024/10/2024-tat-s.html
▬▬▬▬▬▬▬▬▬▬▬
2️⃣ગ્રાન્ટેડ માધ્યમિક શાળા જાહેરાત

https://www.theskua.com/2024/10/2024.html

Maru gujrat official 🔵

11 Oct, 10:29


📌TAT (HS) 2023 પાસ ઉમેદવારો માટે સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક ભરતી 2024*

➡️ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ 10-10-2024 થી 21-10-2024
▪️ ભરતીની આ ⬇️ઓફિસિયલ વેબસાઈટ ઉપર તમામ માહિતી આપેલ છે
https://hgv.gserc.in/home.aspx

Maru gujrat official 🔵

25 Sep, 09:12


📌CTET Dec.2024

▪️કેન્દ્રીય વિદ્યાલય તેમજ નવોદય વિદ્યાલય જેવી CBSE બોર્ડ સંલગ્ન શાળાઓમાં શિક્ષક ભરતી માટેની પરીક્ષા
▪️આગામી ડિસેમ્બર મહિનામાં લેવાનાર CTET પરીક્ષાનું નોટિફિકેશન
▪️ફોર્મ ભરવાની તારીખ :-
17-9-2024 થી 16-10-2024
▪️પરીક્ષા :-
15-12-2024

▪️નોટિફિકેશન+ ફોર્મ ભરવાની લિંક ⬇️
https://www.theskua.com/2024/09/ctet-december-2024.html

Maru gujrat official 🔵

20 Sep, 12:32


📌રેલવે વિભાગમાં ભરતીની જાહેરાત
ગુજરાતમાં અમદાવાદ ઝોનમાં ભરતી છે.
▪️લાયકાત : ગ્રેજ્યુએશન
▪️પગાર : ₹50,000
▪️ફોર્મ ભરવાનું ચાલુ

▪️ઓફિસિયલ નોટિફિકેશન PDF + ફોર્મ ભરવાની લિંક ⬇️

https://www.theskua.com/2024/09/2024-rrb-ntpc.html
▬▬▬▬▬▬▬▬▬▬▬

Maru gujrat official 🔵

19 Sep, 05:35


📌કંડકટર ભરતી મેરીટ જાહેર

▪️જા. નં. GSRTC/202324/32
કંડકટર ભરતી માટે હવે પછીની લેખિત પરીક્ષા માટે લાયક ઉમેદવારોનું નામ સાથેનું પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર.

સાથે સાથે કેટેગરી વાઈઝ કટ ઓફ માર્ક પણ આપેલ છે.

▪️મેરીટ લિસ્ટ અને કટ ઓફ જુઓ⬇️
https://www.theskua.com/2024/07/conductor-2024.html
આ કટ ઓફમાં તમારા માર્ક્સ આવતા હોય અને તમારું નામ ન હોય તો સાત દિવસમાં તમે જાણ કરી શકો છો.

Maru gujrat official 🔵

07 Sep, 04:37


📌CCE રિજલ્ટ (Final માર્કસ) જાહેર
▪️અપડેટ -06-9-2024

▪️ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ CCE (Group A & B) પરીક્ષામાં ઉપસ્થિત રહેલ તમામ ઉમેદવારોનું ફાઇનલ માર્ક /વ્યક્તિગત ગુણપત્રક (Score card) જોવા માટે ⬇️

https://www.theskua.com/2024/06/gsssb-cce-exam-answer-key-2024.html#google_vignette

Maru gujrat official 🔵

26 Aug, 13:22


📌GSET /NET પરીક્ષાની પરીક્ષાની તૈયારી માટેની 👌🏻બુક મંગાવો ઘરબેઠા -ઓનલાઇન

સિલેબસ મુજબ ટોપિક
ડિસ્કાઉન્ટ સાથે
તમારા પૈસાની સંપૂર્ણ જવાબદારી
▬▬▬▬▬▬▬▬▬
📌 પેપર -1 (કોમન ) શિક્ષણ અને સંશોધન અભિયોગ્યતા
▪️ઓનલાઇન કિંમત -450/-⬇️
https://onlinebookzone.com/gset/paper-1/?ref=33
▬▬▬▬▬▬▬▬▬
📌પેપર 2: English
▪️ Rs.160/-⬇️
https://onlinebookzone.com/gset/english/?ref=33
▬▬▬▬▬▬▬▬▬
📌પેપર -2 સમાજશાસ્ત્ર
⬇️
https://onlinebookzone.com/gset/akshar-ss/?ref=33
▬▬▬▬▬▬▬▬▬
📌પેપર -2 : કોમર્સ વિષય માટે
https://onlinebookzone.com/gset/commerce/?ref=33
▬▬▬▬▬▬▬▬▬
📌પેપર -2 : ઇતિહાસ વિષય માટે⬇️
https://onlinebookzone.com/gset/itihas-book/?ref=33
▬▬▬▬▬▬▬▬▬
📌પેપર 2: ગુજરાતી
▪️ Rs.290/-⬇️
https://onlinebookzone.com/gset/gujarati/?ref=33
▬▬▬▬▬▬▬▬▬
*📌હિન્દી પેપર 2*
*▪️કુલ પેજ :- 747*
▪️ કિંમત રૂ. –695/-
▪️ડીસ્કાઉન્ટ રૂ.100/-
▪️ઓનલાઇન કિંમત 595/-*
▪️Order Book ⬇️
https://tinyurl.com/bdz5udv5
▬▬▬▬▬▬▬▬▬
📌પેપર 2: મનોવિજ્ઞાન
▪️ Rs.205/-⬇️
https://onlinebookzone.com/gset/psychology/?ref=33
▬▬▬▬▬▬▬▬▬
📌કોમર્સ (વાણિજ્ય) પેપર 2
*▪️કુલ પેજ :- 832*
▪️ કિંમત રૂ. 735/-
▪️ડીસ્કાઉન્ટ રૂ.135/-
*▪️ઓનલાઇન કિંમત 600/-*
▪️Order Book ⬇️
https://tinyurl.com/3rwkhfxm
▬▬▬▬▬▬▬▬▬
📌પેપર 2 શિક્ષણ (Education)
*▪️કુલ પેજ :- 818*
▪️ કિંમત રૂ. 735/-
▪️ડીસ્કાઉન્ટ રૂ.135/-
*▪️ઓનલાઇન કિંમત 600/-*
▪️Order Book ⬇️
https://tinyurl.com/32p4bp9p

Maru gujrat official 🔵

23 Aug, 14:20


📌UGC NET Exam Admit Card

▪️હજુ સુધી તમે એડમિટ કાર્ડ ડાઉનલોડ ન કર્યું હોય તો કરી લેવું.

▪️અત્યારે 21, 22 અને 23 તારીખે જેમની પરીક્ષા છે એમના એડમિટ કાર્ડ ડાઉનલોડ થાય છે.બાકીની તારીખમાં (26 થી 30 ઓગસ્ટ ) જેમની પરીક્ષા છે એ હવે પછી મુકાશે.
માટે આ લિંક ઉપર ચેક કરતા રહેવું.
▪️ તમારા વિષયની પરીક્ષા કઈ તારીખે છે એ માટે આમાં ટાઈમ ટેબલ મૂકેલું છે એમાં જોઈ લેવું

https://www.theskua.com/2024/04/ugc-net-june-exam-2024.html

Maru gujrat official 🔵

23 Aug, 14:20


📌GSET Full જાહેરાત 2024

કોલેજમાં અધ્યાપક બનવા માટે જરૂરી લાયકાત એવી જીસેટ પરીક્ષાનું ફુલ ઓફિસિયલ નોટિફિકેશન મુકાઈ ગયું છે.

https://www.theskua.com/2024/08/gset-exam-2024-notification.html
___
▪️ફોર્મ : 21-8-'24 થી 16-9-'24
▪️પરીક્ષા તા. 01-12-2024

Maru gujrat official 🔵

20 Aug, 06:35


GSET Exam જાહેર
▪️ફોર્મ ભરવાની તારીખ : 21/8/2024 થી 16/9/2024
▪️પરીક્ષા તા.01/12/2024 રવિવાર
▪️ફૂલ નોટિફિકેશન ટૂંક સમયમાં મુકાશે.

Maru gujrat official 🔵

16 Aug, 15:30


📌પોલિસ ભરતી અપડેટ

P.S.I. અને લોકરક્ષક દળ ભરતીમાં અરજી કરવામાં જે ઉમેદવાર અરજી કરી શક્યા નથી (ખાસ તો ધોરણ 12 આ વર્ષે પાસ કર્યું ) એવા ઉમેદવારો માટે 29/08/2024 થી 09/09/2024 સુધી ઓનલાઇન અરજી કરી શકશે.

Maru gujrat official 🔵

14 Aug, 13:29


📌રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકો માટે રેશનકાર્ડમાં ઈ કેવાયસી કરવાની સરકારે સૂચના આપી છે....
▪️ એક સમયે આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક કરવાની સરકારે સૂચના આપી હતી તેમાં કેટલાક લોકોએ નહોતું કર્યું અને પછી ₹1,000 પેનલ્ટી આપીને કરાવેલ.

Maru gujrat official 🔵

27 Jul, 11:25


*💥 જ્ઞાન સહાયક (માધ્યમિક) ભરતી જાહેરાત 2024*

પગાર: ₹ 24000/- Fix
ઉંમર મર્યાદા: 40 વર્ષ

ઓનલાઈન અરજી કરવા માટેની લિંક:
👉 https://bit.ly/Gyansahayak

*💥 જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) ભરતી જાહેરાત 2024*

પગાર: ₹ 26000/- Fix
ઉંમર મર્યાદા: 42 વર્ષ

ઓનલાઈન અરજી કરવા માટેની લિંક:
👉 https://bit.ly/Gyansahayak

ઓનલાઈન અરજી સમયગાળો:
27/07/2024 થી 05/08/2024

આ મેસેજ TAT પરીક્ષા પાસ તમામ મિત્રોને શેર કરો.

Maru gujrat official 🔵

17 Jul, 14:12


જ્ઞાન સાધના પરીક્ષા 2024 અંતર્ગત પ્રોવિઝનલ *મેરીટ લિસ્ટ* ડાઉનલોડ કરો.

👉 મેરીટમાં તમારુ બાળક આવ્યું કે નહીં ચેક કરો.
📌 https://bit.ly/3nJpqXP

👍 પરીક્ષા આપનાર તમામ મિત્રોને મોકલો.

Maru gujrat official 🔵

16 Jul, 06:43


💥 *ભારતીય ટપાલ સેવા માં ગ્રામીણ ડાક સેવક (GDS) ની ભરતી*

🔹 *૪૪૨૨૮ જગ્યાઓ પર ૧૦ પાસ માટે લેખિત પરીક્ષા વગર સીધી ભરતી*

➡️ કુલ જગ્યાઓ: 44228
➡️ લાયકાત: ધોરણ 10 પાસ
➡️ છેલ્લી તારીખ: 05-08-2024

🔗  https://bit.ly/3WoU47k 👈

━──────⊱◈✿◈⊰───────━

Maru gujrat official 🔵

16 Jul, 06:42


જ્ઞાનસાધના સ્કોલરશીપ પરીક્ષામાં મેરીટમાં નામ આવ્યું છે કે નહીં?
એ ઓનલાઇન ચેક કરી શકશો.

https://www.theskua.com/2024/01/2024-gyansadhna.html

Maru gujrat official 🔵

09 Jul, 15:31


📌GPSSB - ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ -જુનિયર ક્લાર્ક Update

જાહેરાત નં.12/202122
▪️વેઇટિંગ લિસ્ટ
▪️ખાલી જગ્યાઓ
▪️ડોક્યુમેન્ટ વેરીફીકેશન કાર્યક્રમ

Full Detail ⬇️
https://www.theskua.com/2023/08/2023.html

Maru gujrat official 🔵

08 Jul, 08:20


📌IBPS Clerk 2024*
ગુજરાતની બેંકમાં ક્લાર્ક ભરતીની જાહેરાત

▪️ફોર્મ ભરવાના ચાલુ
▪️ લાયકાત : ગ્રેજ્યુએશન
▪️ પગાર- ₹40,000
▪️પરીક્ષા ગુજરાતીમા

▪️ ઓફિસિયલ નોટિફિકેશન PDF ડાઉનલોડ⬇️
https://t.ly/lxR0C