Neueste Beiträge von HEALTH Edu FOUNDATION (@healthedufoundationofficial) auf Telegram

HEALTH Edu FOUNDATION Telegram-Beiträge

HEALTH Edu FOUNDATION
Dieser Telegram-Kanal ist privat.
MPHW _FHW_ SI_ મુખ્ય સેવિકા
ની દરેક પરીક્ષામાં
મહત્વના MOST IMPORTANT,...
MCQ, ..TEST,...MATERIAL, ...ભરતી ન્યૂઝ,...
અને આરોગ્ય ને લગતી બધીજ માહિતીની જાણકારી મેળવવા માટે.. જોડાયેલા રહો. Our YOUTUBE CHANNEL 👇
https://youtube.com/@HealthEduFoundation?si=W
2,077 Abonnenten
2,128 Fotos
56 Videos
Zuletzt aktualisiert 05.03.2025 19:28

Der neueste Inhalt, der von HEALTH Edu FOUNDATION auf Telegram geteilt wurde.

HEALTH Edu FOUNDATION

07 Jan, 00:44

471

⭕️
HEALTH Edu FOUNDATION

03 Jan, 15:32

377

📌ચીનમાં કોરોના જેવો નવો વાઇરસ ફેલાયો:નાનાં બાળકોને સૌથી વધુ અસર, દેશમાં ઇમર્જન્સી જાહેર થયાનો દાવો; 2019માં વુહાનથી કોવિડ ફેલાયો હતો

કોવિડ-19નાં 5 વર્ષ બાદ ચીનમાં ફરી એક વખત નવો વાઇરસ સંક્રમણ ફેલાઈ રહ્યો છે. એનાં લક્ષણો પણ કોરોના વાઇરસ જેવાં છે. આ નવા વાઇરસનું નામ હ્યુમન મેટાપ્યુમોવાઇરસ (HMPV) છે, જે એક RNA વાઇરસ છે.

જ્યારે વાઇરસથી ચેપ લાગે છે ત્યારે દર્દીઓ શરદી અને કોવિડ -19 જેવાં લક્ષણો દર્શાવે છે. એની સૌથી વધુ અસર નાનાં બાળકો પર જોવા મળી રહી છે. આમાં 2 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત છે.

ચીનના સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, તેનાં લક્ષણોમાં ઉધરસ, તાવ, નાક બંધ થવું અને ગળામાં બળતરાનો સમાવેશ થાય છે. HMPV ઉપરાંત ઈન્ફલ્યુએન્ઝા એ, માયકોપ્લાઝમા ન્યુમોનિયા અને કોવિડ-19ના કેસો પણ નોંધાઈ રહ્યા છે, જેના કારણે દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.

જોકે ચીન તરફથી આવી કોઈ માહિતી આપવામાં આવી નથી. ધ સ્ટારના અહેવાલ મુજબ, સીડીસીએ કહ્યું હતું કે અસ્થમા અને ક્રોનિક અવરોધક પલ્મોનરી જેવી બીમારીઓથી પીડિત દર્દીઓમાં ચેપનું જોખમ વધારે છે.

ખાંસી અને છીંકથી વાઇરસ ફેલાવવાનું જોખમ વધારે છે. જો વાઇરસની અસર ગંભીર હોય તો એ બ્રોન્કાઇટિસ અને ન્યુમોનિયાનું કારણ બની શકે છે. રોઇટર્સ અનુસાર, ચીન આનો સામનો કરવા માટે એક સર્વેલન્સ સિસ્ટમનું પણ પરીક્ષણ કરી રહ્યું છે.

રોઇટર્સ અનુસાર, 16થી 25 ડિસેમ્બરની વચ્ચે શ્વાસસંબંધી સમસ્યાઓના સૌથી વધુ કેસ નોંધાયા છે.
દાવો- ચીને ઇમર્જન્સી જાહેર કરી સોશિયલ મીડિયા પર દર્દીઓના ફોટા પોસ્ટ કરીને દાવો કરવામાં આવ્યો છે કે વાઇરસના ફેલાવા બાદ ચીને ઘણી જગ્યાએ ઈમર્જન્સી જાહેર કરી છે. દાવા મુજબ હોસ્પિટલો અને સ્મશાન ભૂમિમાં ભીડ વધી રહી છે.
જોકે ચીન તરફથી આવી કોઈ માહિતી આપવામાં આવી નથી. ધ સ્ટારના અહેવાલ મુજબ, સીડીસીએ કહ્યું હતું કે અસ્થમા અને ક્રોનિક અવરોધક પલ્મોનરી જેવી બીમારીઓથી પીડિત દર્દીઓમાં ચેપનું જોખમ વધારે છે.
ખાંસી અને છીંકથી વાઇરસ ફેલાવવાનું જોખમ વધારે છે. જો વાઇરસની અસર ગંભીર હોય તો એ બ્રોન્કાઇટિસ અને ન્યુમોનિયાનું કારણ બની શકે છે. રોઇટર્સ અનુસાર, ચીન આનો સામનો કરવા માટે એક સર્વેલન્સ સિસ્ટમનું પણ પરીક્ષણ કરી રહ્યું છે.

એકવાર ચેપ લાગ્યા બાદ એની અસર 3થી 5 દિવસમાં દેખાય છે.
2001માં પહેલીવાર ઓળખવામાં આવ્યો હતો HMPV વાઇરસ પ્રથમ વખત 2001માં ઓળખવામાં આવ્યો હતો. એક ડચ સંશોધકે શ્વસન રોગથી પીડિત બાળકોના નમૂનાઓમાં આ વાઇરસ શોધી કાઢ્યો હતો, જોકે આ વાઇરસ છેલ્લા 6 દાયકાથી હાજર છે.
આ વાઇરસ તમામ પ્રકારની ઋતુઓમાં વાતાવરણમાં હાજર હોય છે, પરંતુ શિયાળામાં એના ફેલાવાનું જોખમ સૌથી વધુ હોય છે.
2019માં ચીનમાંથી કોરોના વાઇરસ ફેલાયો હતો કોવિડ-19નો પહેલો કેસ 2019માં ચીનના વુહાન શહેરમાં જોવા મળ્યો હતો. ત્યારે તેને રહસ્યમય ન્યુમોનિયા હોવાનું માનવામાં આવતું હતું. તે SARS-CoV-2 વાઇરસ (કોરોના વાઇરસ)થી ફેલાય છે.
આ પછી આ વાઇરસ ઝડપથી દુનિયામાં ફેલાઈ ગયો. 30 જાન્યુઆરી, 2020ના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થાએ એને વૈશ્વિક રોગચાળો જાહેર કર્યો.
વિશ્વભરમાં કોવિડના 70 કરોડથી વધુ કેસ નોંધાયા છે. આ સિવાય 70 લાખથી વધુ લોકોનાં મોત પણ નોંધાયાં છે.
HEALTH Edu FOUNDATION

01 Jan, 12:40

575

📌મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યમંત્રી મંડળની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય...
HEALTH Edu FOUNDATION

01 Jan, 12:39

534

📌મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યમંત્રી મંડળની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય...
HEALTH Edu FOUNDATION

01 Jan, 02:50

578

📌I HOPE... લાઈફમાં તમે જે કોઈ પણ GOAL સેટ કર્યા હોય... એ તમામ GOAL SUCCESSFULLY ACHIEVE કરો... અને ન્યૂ યર 2025 માંજ તમે સરકારી નોકરી પ્રાપ્ત કરો....તથા આવનાર પરિક્ષાઓમાં જ્વલંત સફળતા પ્રાપ્ત કરો....
HEALTH Edu FOUNDATION

31 Dec, 18:41

580

💐💐Happy New Year 🎊🎉
💫💥Welcome 2025🔥💫
HEALTH Edu FOUNDATION

23 Dec, 11:26

637

🔹PMJAY-મા યોજના અંતર્ગત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નવી SOP જાહેરજાહેર કરી

🔹ઈમરજન્સીના કેસમાં કાર્ડિયોલોજીની વીડિયોગ્રાફી કરવાની અપલોડ રહેશે

🔹ગેરરીતિ, ગુનાહિત પ્રવૃતિને અવકાશ ન રહે તે રીતે SOP તૈયાર કરાઇઃ આરોગ્યમંત્રી
HEALTH Edu FOUNDATION

07 Nov, 05:36

300

🔥SURPRISE REVILED🔥
🌺HEALTH Edu FOUNDATION🌺

🎁દિવાળી નૂતનવર્ષ ગિફ્ટ🎁

💥આરોગ્યાર્થમ્ - ન્યુ રેકોર્ડેડ બેચ💥

🎈MPHW - FHW - સેનેટરી ઈન્સ્પેક્ટર🎈
🛑આરોગ્યની તમામ પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ બેચ

💢આકર્ષક ઓફરો💢

🎆કોર્સ પ્રાઈઝ - 499

🎆ઓફર પ્રાઈઝ - 149

🛑149 પ્રાઈઝ ફક્ત પ્રથમ 50 વિધ્યાર્થીઓ માટે

🛑પ્રથમ 15 કોર્સ ખરીદનાર વિધ્યાર્થીઓને - SPECIAL CERTIFICATE આપવામાં આવશે...

🛑આ સર્ટિફિકેટ ધરાવતા વિધ્યાર્થીઓને આવનાર નેક્સ્ટ કોર્સમા એક સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે...

🔺કોર્સ ખરીદવા માટે
🔺ડાઉનલોડ એપ્લિકેશન 📲👇
https://play.google.com/store/apps/details?id=co.ted.yrtcu
HEALTH Edu FOUNDATION

06 Nov, 23:47

82

🔥SURPRISE REVILED🔥
🌺HEALTH Edu FOUNDATION🌺

🎁દિવાળી નૂતનવર્ષ ગિફ્ટ🎁

💥આરોગ્યાર્થમ્ - ન્યુ રેકોર્ડેડ બેચ💥

🎈MPHW - FHW - સેનેટરી ઈન્સ્પેક્ટર🎈
🛑આરોગ્યની તમામ પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ બેચ

💢આકર્ષક ઓફરો💢

🎆કોર્સ પ્રાઈઝ - 499

🎆ઓફર પ્રાઈઝ - 149

🛑149 પ્રાઈઝ ફક્ત પ્રથમ 50 વિધ્યાર્થીઓ માટે

🛑પ્રથમ 15 કોર્સ ખરીદનાર વિધ્યાર્થીઓને - SPECIAL CERTIFICATE આપવામાં આવશે...

🛑આ સર્ટિફિકેટ ધરાવતા વિધ્યાર્થીઓને આવનાર નેક્સ્ટ કોર્સમા એક સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે...

🔺કોર્સ ખરીદવા માટે
🔺ડાઉનલોડ એપ્લિકેશન 📲👇
https://play.google.com/store/apps/details?id=co.ted.yrtcu
HEALTH Edu FOUNDATION

06 Nov, 23:45

301

Hey! Come and learn something new on HEALTH Edu FOUNDATION. Here’s a course you might like: આરોગ્યાર્થમ્ by NAYAN MAKWANA.
https://ddfjvc.on-app.in/app/oc/545953/ddfjvc?utm_source%3Dtelegram%26utm_medium%3Dtutor-course-referral-tg%26utm_campaign%3Dcourse-overview-app