Gujarati Shayari & Sahitya - ગુજરાતી શાયરી & સાહિત્ય @gujaratisahityashayari Channel on Telegram

Gujarati Shayari & Sahitya - ગુજરાતી શાયરી & સાહિત્ય

@gujaratisahityashayari

Gujarati Shayari, Gujarati Sahitya, Gujarati Suvichar, Gujju Jalsa, Moj ma revu re...!!!
દરરોજ નવી-નવી શાયરી અને સાહિત્ય મેળવવા માટે આ ચેનલ જોઈન કરો..
#gujarati #shayari #sahitya #gujju #ગુજરાતી #શાયરી #સાહિત્ય

Gujarati Shayari & Sahitya - ગુજરાતી શાયરી & સાહિત્ય (Gujarati)

ગુજરાતી શાયરી & સાહિત્ય - વિશેષ ગુજરાતી લેખકો અને કવિઓ માટે ઉત્કૃષ્ટ સ્થળ!

આ ચેનલ જોઈન કરો અને તમારા વિચારોનો આનંદ લોવો. આ ચેનલ ગુજરાતી ભાષાની યુવાનો અને શાયરી પ્રેમીઓને આવાજ આપવામાં આવે છે.

દરરોજ નવી-નવી શાયરી અને સાહિત્ય મેળવવા માટે આ ચેનલ જોઈન કરો. ગુજરાતી શાયરી, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી સુવિચાર, ગુજ્જુ જલસા, મોજ મા રેવુ રે... તે-યે સગળા આવે છે આ ચેનલમાં.

આ ચેનલ જોઈન કરીને આપની દિવાળી ઉજવો અને આકર્ષક ગુજરાતી શાયરી અને સાહિત્યનો આનંદ લો!

Gujarati Shayari & Sahitya - ગુજરાતી શાયરી & સાહિત્ય

07 Jan, 00:40

Messages in this channel will no longer be automatically deleted

Gujarati Shayari & Sahitya - ગુજરાતી શાયરી & સાહિત્ય

07 Jan, 00:40

Messages in this channel will be automatically deleted after 1 day

Gujarati Shayari & Sahitya - ગુજરાતી શાયરી & સાહિત્ય

09 Jul, 19:35

મેઘની ઑકાતને લલકારવા,
અશ્રુઓ ઊતરી પડ્યા મેદાનમાં....

કોઈ જૂની યાદનો ભડકો થયો,
ને અમે દાઝી ગયા વરસાદમાં.....

Gujarati Shayari & Sahitya - ગુજરાતી શાયરી & સાહિત્ય

28 Dec, 09:20

રહ્યો એના જીવનમાં અંધાર શાને?
એ માણસ તો વર્ષોથી પૂનમ ભરે છે...!!

Gujarati Shayari & Sahitya - ગુજરાતી શાયરી & સાહિત્ય

15 Jul, 08:23

ઉંમર ને વાવી અમે અનુભવો લણયા છે...
ઉપજ એ છે, તમ સરીખા સ્નેહીઓ મળ્યા છે.

Gujarati Shayari & Sahitya - ગુજરાતી શાયરી & સાહિત્ય

18 Jun, 06:42

ખાલી રેશનકાર્ડ જ અલગ હોય છે,
સાહેબ..

બાકી દોસ્તો તો સગા ભાઈથી પણ
વિશેષ હોય છે..

Gujarati Shayari & Sahitya - ગુજરાતી શાયરી & સાહિત્ય

11 Jun, 13:41

ખામી ને ખમી શકે,
એ જ સાચો સંબંધ.

Gujarati Shayari & Sahitya - ગુજરાતી શાયરી & સાહિત્ય

10 Jun, 18:04

બહું દિવસ પછી એમની ફરીયાદ આવી છે
આજ એમને અમારી યાદ આવી છે...❤️❤️

Gujarati Shayari & Sahitya - ગુજરાતી શાયરી & સાહિત્ય

19 Apr, 10:16

તારી ગલીની એ સફર હજુ યાદ છે મને,

ભલે હું વાસ્કો-દ-ગામા નહોતો...
...પણ શોધ મારી લાજવાબ હતી❣️

Gujarati Shayari & Sahitya - ગુજરાતી શાયરી & સાહિત્ય

08 Apr, 13:17

વીતેલી વાતને આમ વાગોળવી શું?
હોય ચોખ્ખી જાત પછી ચાળવી શું?

Gujarati Shayari & Sahitya - ગુજરાતી શાયરી & સાહિત્ય

01 Apr, 08:58

❛લાગે જો કડવી કદી કોઈ વાત મારી તને,
તું ચૂમી ને હોઠ મારા એને મીઠી કરી જજે!❜

Gujarati Shayari & Sahitya - ગુજરાતી શાયરી & સાહિત્ય

31 Mar, 17:20

મસ્તક સદાય ઉન્નત રાખી શકાય બેશક,
ઝૂકી જવાય એ પણ, છે એટલું જરૂરી.

Gujarati Shayari & Sahitya - ગુજરાતી શાયરી & સાહિત્ય

31 Mar, 17:19

આખા નગરની જલતી દીવાલોને કળ વળે,
ક્યારેક મોડી સાંજે બે માણસ ગળે મળે.

Gujarati Shayari & Sahitya - ગુજરાતી શાયરી & સાહિત્ય

30 Mar, 18:04

સાચવેલા પાત્રમાંથી સ્પર્શ જૂનો નીકળે...
અને પછી કાગળ અડ઼ુ તો એ'ય ઉનો નીકળે.!

Gujarati Shayari & Sahitya - ગુજરાતી શાયરી & સાહિત્ય

30 Mar, 18:03

દિલ વીંધાયુ ને ગીતો ગુંજ્યા તો સમજાઈ ગયું..
કે લાકડાં નાં છિદ્રોમાંથી વાંસળી વાગી શી રીતે..!

Gujarati Shayari & Sahitya - ગુજરાતી શાયરી & સાહિત્ય

26 Mar, 07:56

લડ્યા ઉજાગરા એક ઝોંકા ની વાત માં,
ને પછી કતલ થયું નીંદર નું મધરાત માં!

એ ના પૂછો આંખ આટલી લાલ કેમ છે?
રક્ત ફેલાયું છે ઊંઘ નું આંખ માં!!

Gujarati Shayari & Sahitya - ગુજરાતી શાયરી & સાહિત્ય

23 Jan, 06:47

આંસુ તો હૃદયમાંથી નીકળે છે,
આંખો તો ખાલી સૂચના આપે છે કે, અંદર બેહદ દર્દ છે.

Gujarati Shayari & Sahitya - ગુજરાતી શાયરી & સાહિત્ય

23 Jan, 06:46

લાગણી છલકાય જેની,
વાત વાત માં,

માત્ર એક બે જણ હોય છે એવા,
લાખમાં.

Gujarati Shayari & Sahitya - ગુજરાતી શાયરી & સાહિત્ય

18 Oct, 09:04

Like લેવી મોટી વાત નથી હોતી સાહેબ...

પણ લોકો ના દિમાગ મા આપણુ નામ Save કરાવવુ મોટી વાત છે...

Gujarati Shayari & Sahitya - ગુજરાતી શાયરી & સાહિત્ય

17 Oct, 13:58

રીત નોખી હતી અજવાળું કરવાની
તમે દિપક સળગાવીંયો ને અમે દિલ.