Latest Posts from Gk ગુજરાત (@gujarat_rojgar) on Telegram

Gk ગુજરાત Telegram Posts

Gk ગુજરાત
અહીં તમને મળશે સામાન્ય જ્ઞાન, કરન્ટ અફેર્સ, ઇતિહાસ, રોજગાર સમાચાર, સરકારી નોકરીની માહિતી, સ્ટડી મટેરિયલ અને દરરોજની ટેસ્ટ તો ખરી જ !!

Instagram પર ફોલો કરવા માટે https://instagram.com/gujaratrojgar_in?igshid=177spu2fgsq5z/
7,567 Subscribers
1,468 Photos
23 Videos
Last Updated 11.03.2025 07:46

Similar Channels

Old paper exam
3,018 Subscribers
Investorhub1o1
1,268 Subscribers

The latest content shared by Gk ગુજરાત on Telegram

Gk ગુજરાત

20 Feb, 08:50

1,273

💥💥 *વિદ્યાસહાયક ભરતી મેરીટ લિસ્ટ જાહેર*

કામ ચલાઉ મેરીટ લિસ્ટ જુઓ અહીંથી

👉 https://gkgujarat.in/vidhyasahayak-merit-list-2025-check-vsb-dpegujarat-in/
Gk ગુજરાત

11 Feb, 13:01

1,906

*‼️10 પાસ પર ભરતી‼️*

*📮ઇન્ડિયન પોસ્ટમાં ગ્રામીણ ડાક સેવક (GDS) માટે મોટી ભરતી..⤵️*

➡️ પોસ્ટ :
▫️પોસ્ટમેન (ગ્રામીણ ડાક સેવક-GDS)
▫️બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM)
▫️આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM)

➡️ કુલ જગ્યાઓ : 21,413

➡️ ફોર્મ છેલ્લી તા. : 03/03/2025

➡️ લાયકાત : 10 પાસ

ફોર્મ ભરવા અને વધુ માહિતી માટે : https://spoo.me/bfYpCA

⏯️ *અમારા Whatsaap ગ્રુપમાં જોડાવા માટે લીંક*
https://chat.whatsapp.com/BRIKzikekRZAH9l9XrKUnr
Gk ગુજરાત

28 Jan, 03:07

2,258

🇳 🇪 🇼 🇸 📰
🇵 🇦 🇵 🇪 🇷 
🗞 ગુજરાતના આજના તમામ સમાચાર પત્રો

આજના_તમામ_સમાચારપત્રો

📰 ગુજરાત સમાચાર 📰 સંદેશ
📰 દિવ્ય ભાસ્કર 📰 ફલછાબ
📰 સાંજ સમાચાર 📰 અકિલા
📰 મુંબઈ સમાચાર 📰 કચ્છ મિત્ર
📰 નવ ગુજરાત 📰 નોબત
📰 જય હિન્દ 📰 ગુજરાતમિત્ર
📰 સમભાવ 📰 ગુજરાત ટુડે

📰 વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો..
👉 https://gujaratrojgar.in/gujarati-newspaper-today-pdf-download/

આજના_તમામ_સમાચારપત્રો
Gk ગુજરાત

28 Jan, 02:40

1,746

🪙 સોના ચાંદીના આજના ભાવ જુવો..

⦿➤ જાણો આજનો સોના ચાંદી નો ભાવ.. જુઓ Live આજનો ભાવ...

🏮 24 કેરેટ સોનાનો ભાવ કેટલો..?
👉🏻 https://spoo.me/RyTNkE

🏮 22 કેરેટ સોનાનો ભાવ કેટલો..?
👉🏻 https://spoo.me/RyTNkE
━──────⊱◈✿◈⊰───────━
Gk ગુજરાત

26 Jan, 08:27

1,642

*ગંગા સ્વરૂપા યોજના ( વિધવા સહાય યોજના )
નિરાધાર અને વિધવા બહેનોને મળશે દર મહિને ૧૨૫૦/- સહાય*
🔶👉 *ફોર્મ કઈ રીતે ભરવું ? શું શું ડોક્યુમેન્ટ જરૂરી છે ? તમામ માહિતી માટે નીચેની લિંક પર ક્લિક કરો*
🔷👉 https://gujaratrojgar.in/gujarat-vidhva-sahay-yojana-2025/
Gk ગુજરાત

25 Jan, 13:40

1,432

*🇮🇳 26 મી જાન્યુઆરી WhatsApp માં વિશ કરવા માટે ફોટો ફ્રેમ*

*તમારો ફોટો ફ્રેમ સાથેનો ફોટો બનાવો*

🇮🇳સ્પેશિયલ ફોટો ફ્રેમ 🇮🇳

*આપને પસંદ આવે તે સેવ કરી 🙏 WhatsApp માં પોતાના સ્વજનોને શુભેચ્છાઓ પાઠવો.*

*🇮🇳 વોટસએપ સ્ટેટસ મૂકવા માટે જરૂરી એપ*
https://gujaratrojgar.in/festival-poster-maker-appcreate-your-own-festival-banner-greetings-cards-and-social-media-banners/
----------------------------------------
તમામ દેશવાસીઓને શેર કરો
🙏🙏🇮🇳
Gk ગુજરાત

21 Jan, 12:05

1,619

16 ફેબ્રુઆરી મતદાન
18 ફેબ્રુઆરી મતગણતરી
Gk ગુજરાત

21 Jan, 06:01

1,768

*🏃🏻‍♂️👨🏻‍✈️પોલીસ ની ફિઝિકલ પરીક્ષા આપવા જતા વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશન ખાસ ડાઉનલોડ કરી લેય..*

👉 https://www.gkgujarat.in/2025/01/running-app-gps-run-tracker-app-download.html?m=1
Gk ગુજરાત

21 Jan, 03:12

2,052

‼️ એમેઝોન,અલિબાબા, તથા અન્ય ચાઈનીઝ કે ભારત બહારની એપમાંથી ખરીદી બંધ કરી ટાટા એપમાંથી ખરીદી શરૂ કરો..

👉 દેશમાં આફતના સમયે ટાટાએ ખૂબ મોટું દાન કર્યું છે.. 🇮🇳

👉 બીજી વાત વિદેશ એપમાંથી ખરીદી કરવાથી ખૂબ મોટા પાયે વિદેશમાં રૂપિયા જાય છે..

👏🏻 તો ટાટાની એપમાંથી ખરીદી કરવાથી આપણા પૈસા આપણા જ દેશમાં રહેશે..

🇮🇳 દેશને સમૃદ્ધ કરવાની તક આથી બીજી કઈ રીતે હોય શકે..?

આ સાથે ટાટા એપ ડાઉનલોડ કરવાની લિંક નીચે આપેલ છે ખૂબ સરસ વેરાયટી ડિસ્કાઉન્ટમાં મળે છે. તો આજે જ ડાઉનલોડ કરો અને ચેક કરો...
🔶 https://www.gkgujarat.in/2025/01/tata-cliq-fashion-shoping-app-download.html?m=1

🙏 તમારા બધા કોન્ટેક્ટમાં ફોરવર્ડ કરો, 125 કરોડ ભારતીયો સુધી આ મેસેજ પહોંચવો જોઈએ..


⏯️ *અમારા Whatsaap ગ્રુપમાં જોડાવા માટે લીંક*
https://chat.whatsapp.com/EmGYOp8cAiOL83gJ5VQMzs
Gk ગુજરાત

20 Jan, 10:53

1,349

👨🏻‍✈️ આવનારી પોલીસ કોન્સ્ટેબલ તેમજ વિવિધ સરકારી નોકરીની પરીક્ષા માટે ઉપયોગી *ગુજરાતી વ્યાકરણનું સ્ટડી મટીરીયલ*

🌀 વિવિધ એકેડમીના મટીરીયલનો સમાવેશ

👉 https://www.gkgujarat.in/2025/01/all-academy-gujarati-vyakaran-study.html?m=1


⏯️ *અમારા Whatsaap ગ્રુપમાં જોડાવા માટે લીંક*
https://chat.whatsapp.com/EmGYOp8cAiOL83gJ5VQMzs