GEETANJALI SPORTS 2024 - 2025 @geetsports2022 Channel on Telegram

GEETANJALI SPORTS 2024 - 2025

@geetsports2022


GEETANJALI SPORTS 2024 - 2025 (English)

Are you a sports enthusiast looking to stay updated on the latest news, events, and trends in the world of sports? Look no further than GEETANJALI SPORTS 2024 - 2025! This Telegram channel, with the username @geetsports2022, is your go-to destination for all things sports-related. GEETANJALI SPORTS 2024 - 2025 is a dynamic channel that covers a wide range of sports, including football, basketball, tennis, cricket, and more. Whether you're a fan of traditional sports or niche activities, you'll find something of interest on this channel. From game schedules and player updates to match highlights and sports analysis, GEETANJALI SPORTS 2024 - 2025 has it all. Who is it? GEETANJALI SPORTS 2024 - 2025 is a community of sports lovers who come together to share their passion for athletics. Whether you're a casual fan or a die-hard supporter, you'll feel right at home on this channel. It's a place where you can connect with like-minded individuals, engage in discussions, and stay informed about the latest happenings in the sports world. What is it? GEETANJALI SPORTS 2024 - 2025 is more than just a Telegram channel; it's a hub for all things sports-related. With regular updates, insightful commentary, and engaging content, this channel is your one-stop shop for everything sports. Whether you want to follow your favorite teams, learn about upcoming events, or simply stay entertained, GEETANJALI SPORTS 2024 - 2025 has something for everyone. So, if you're ready to take your sports experience to the next level, join GEETANJALI SPORTS 2024 - 2025 today! Stay ahead of the game, connect with fellow fans, and immerse yourself in the exciting world of sports. Don't miss out on all the action – join GEETANJALI SPORTS 2024 - 2025 now and be a part of the ultimate sports community!

GEETANJALI SPORTS 2024 - 2025

03 Dec, 14:29


Document from Variya Bhoomi

GEETANJALI SPORTS 2024 - 2025

19 Nov, 16:48


એથ્લેટીકસ ૨૦૨૪- ૨૦૨પ સીલેક્સ
તારીખ : 21/ 11 /2024
વાર : ગુરુવાર
સ્થળ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એથ્લેટિક્સ ગ્રાઉન્ડ
સમય : સવારે 8 વાગ્યે

(ભાઈઓ/ બહેનો) સ્પર્ધા:

રેસ:
૧) ૧૦૦ મીટર ૪) ૮૦૦મીટર ૭) ૧૦૦૦૦મી.
૨) ૨૦૦ મીટર ૫)૧૫૦૦મીટર
૩)૪૦૦ મીટર ૬) ૫૦૦૦મીટર

રિલે રેસ:
૧) ૪*૪૦૦
૨) ૪* ૧૦૦

હડલ્સ:
૧) ૧૧૦ મીટર ભાઈઓ
૨) ૧૦૦ મીટર બહેનો
૩) ૪૦૦ મીટર બંને માટે

જમ્પિંગ
૧) લોન્ગ જંપ/ લાંબી કુદ
૨) હાઈ જંપ/ ઊંચી કુદ
3) પોલવોલ્ટ /વાસ કુદ
૪) હાઈ હોપ સ્ટેપ/ લંગળી ફાળ કુદ

થ્રોઈન:
૧) શોર્ટ પુટ/ગોળા ફેંક
૨) હેમર થ્રો/ હથોડા ફેંક
૩)ડિસ્કસ થ્રો/ ચક્ર ફેક
૪) જેવેલીયન થ્રો / બરછી ફેક

➡️એક કૉલેજ માંથી 12 ભાઈઓ 12 બહેનો એમ કુલ 24 નું સિલેકશન થશે. જે વિધાર્થી રસ ધરાવતા હોય તેને સીલેક્સન માં હાજર રહેવું.

➡️એક ખેલાડી વધુમાં વધુ ૩ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે. અને એક ઈવેન્ટમાં ૨ થી વધુ ખેલાડીઓ ભાગ લઈ શકશે નહીં

GEETANJALI SPORTS 2024 - 2025

19 Nov, 16:40


POWERLIFTING (M & W)
Weight class
UNIVERSITY GAMES

MEN WOMEN
1. 59 47
2. 66 52
3. 74 57
4. 83 63
5. 93 69
6. 105 76
7. 120 84
8. +120 +84

###################
ઉપરોક્ત સ્પર્ધામાં ત્રણ ઇવેન્ટ પરફોર્મ કરવાની હોય છે જેનું લિસ્ટ નીચે મુજબ છે
1 ) સ્કોટ
2) બેંચપ્રેસ
૩) ડેડ લિફ્ટ

ઉપરોક્ત ત્રણે ઇવેન્ટમાં ૩ ટ્રાય આપવામાં આપવામાં આવશે. જે ત્રણ માંથી બેસ્ટ ટ્રાય હશે તેને ગણતરીમાં લેવાશે.
for Ex

Variya bhumi weight 57

1) સ્કોટ 30kg 4OKg 45 kg
2) બેંચપ્રેસ 20kg 30kg 40 kg
3)ડેડ લિફ્ટ 60 kg 80kg 100 kg

તો સ્કોટ 45 Kg
+ બેંચપ્રેસ 40 kg
+ ડેડ લિફ્ટ 100 kg
ટોટલ 185 kg ગણાશે.

GEETANJALI SPORTS 2024 - 2025

19 Nov, 16:28


હવે પછી બાકી રહેતી સ્પોર્ટ કેલેન્ડરની ઇવેન્ટ નું લિસ્ટ નીચે મુજબ છે

1 ) ખો - ખો (ભાઈઓ) 2/12/2024
2 ) હેન્ડબોલ (બહેનો ) 3 /12/ 2024
3) એથ્લેટિક્સ (ભાઈઓ - બહેનો )
5 -6 - 7 / 12 /2024
4) ટગ ઓફ વોર (રસ્સાખેચ ) (ભાઈઓ - બહેનો ) 8/ 12 / 2024
5) સોફ્ટબોલ (ભાઈઓ - બહેનો) 10/12/ 2024
6) બેઝબોલ (ભાઈઓ - બહેનો ) 11/ 12 /2024
7) પાવર લિફ્ટીંગ (ભાઈઓ -બહેનો ) 12/12/2024
8) ડાઇવિંગ ( declare soon)
9) રોડ સાઇકલિંગ ( declare soon)
1O) ક્રિકેટ (declare soon)


ઉપરોક્ત કોઈપણ રમતમાં પાર્ટિપેટ કરવાનું હોય તો બે દિવસની અંદર પ્રોફેસર મનીષ દવે અથવા પ્રોફેસર ભૂમિ વરીયાને પોતાના નામ નોંધાવી દેવા .

GEETANJALI SPORTS 2024 - 2025

24 Oct, 17:38


Cricket student list

GEETANJALI SPORTS 2024 - 2025

24 Oct, 16:36


https://maps.app.goo.gl/kRdjnn9dmtKVzB43A

GEETANJALI SPORTS 2024 - 2025

24 Oct, 16:33


ગીંતાજલી કોલેજ ઓફ કોમ્યુટર સાયન્સન સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટનું સીલેક્સન આવતી કાલે બપોરે ૩:૩૦ વાગ્યે રેલ્વે ગ્રાઉન્ડ પર રાખેલ છે. તો જે વિદ્યાર્થીઓના નામ લખેલા હતા એ વિદ્યાર્થી અને જુના બધા જ વિદ્યાર્થીએ પોતાની કીટ લઈને પહોંચી જવુ.

GEETANJALI SPORTS 2024 - 2025

21 Oct, 09:14


Weight Lifting weight class

Men. Women

55 45
61. 49
67. 55
73. 59
81. 64
89 71
96. 76
102. 81
109. 87
+109. +87

GEETANJALI SPORTS 2024 - 2025

21 Oct, 09:12


વેઈટ લિફ્ટીંગ માં જે વિદ્યાથી પાર્ટીસીપેટ કરવાનું હોય તેઓ પોતાનું નામ કાલે લખાવી જાય. વેઈટ કેટેગરી નીચે મુજબ રહેશે.

GEETANJALI SPORTS 2024 - 2025

21 Oct, 09:09


*સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ વેઇટ-લિફ્ટિંગ ભાઈઓ- બહેનોની સ્પર્ધા 25 /10/2024 ના રોજ યોજાશે જેમાં ભાઈઓ નો વેઈટ કરવાનો ટાઈમ સવારે 7:00am 8:00 વાગ્યાં સુધી રહેશે અને બહેનો વેઈટ લેવાનો ટાઈમ સવારે 9:45 am વાગે રહેશે.

GEETANJALI SPORTS 2024 - 2025

21 Oct, 08:44


સૌરાષ્ટ્ર યુનિ.સ્પોર્ટસ કેલેન્ડર 2024- 25 ક્રિકેટ સ્પર્ધાનું આયોજન ટૂંક સમયમાં થનાર છે.

1) જે વિદ્યાર્થી રેગ્યુલર સીઝન ક્રિકેટ કેમ્પમાં પ્રેક્ટીસ માટે જતા હોય.

2) જે વિદ્યાર્થી પાસે સીઝન ક્રિકેટ ની પોતાની કીટ હોય.

3) જે વિદ્યાર્થી સીઝન ક્રિકેટ ટૂર્નામેન્ટ રમતા હોય.

4) જે વિદ્યાર્થી 2023 - 24 માં પાર્ટીસીપેટ કરેલ હતુ અને આ વખતે પણ કરવાના છે તે બધા વિદ્યાર્થીએ પોતાની ફી રીસીપ અને લાસ્ટ સેમની માર્કશીટની સોફ્ટકોપી મોબાઈલમાં રાખવી.

5) જે વિદ્યાર્થી નવા છે તેને નીચે મુજબના ડોક્યુમેન્ટ સોફ્ટકોપી માં મોબાઈલમાં સાથે રાખવા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતર કૉલેજ સ્પર્ધામાં ઓનલાઇન ડોક્યુમેન્ટ્સ અપલોડ કરાવવાના હોવાથી ક્રિકેટના ખેલાડીઓ નીચે દર્શાવેલ ડોક્યુમેન્ટ્સ JPG  ફોર્મેટ માં આવતી કાલે  સોફ્ટ કોપીમાં સાથે જ રાખવા.

1.પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
2. 12th માર્કશીટ
3. આધાર કાર્ડ
4. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
5. છેલ્લા સેમેસ્ટર ની માર્કશીટ (પ્રથમ સેમેસ્ટર વાળાને લાગું પડતું નથી)
6. ફી ભર્યાની પહોંચ.

ઉપરોકત વિગત મુજબ જે વિદ્યાર્થી પાર્ટીસીપેટ કરવા ઇચ્છતા હોય તેવા બધા જ વિદ્યાર્થી કાલે તારીખ 22/ 10 / 2024 બપોરે 12: 00 વાગ્યે રૂમ નંબર 2 માં ઉપસ્થિત રહેવું. જેની બધા જ વિદ્યાર્થી ખાસ નોંધ લેશો.

GEETANJALI SPORTS 2024 - 2025

17 Oct, 13:52


વોલીબોલ ભાઈઓ સ્પર્ધા ની તારીખ 26/ 10 / 2024 છે જેની ખાસ નોંધ લેશો

GEETANJALI SPORTS 2024 - 2025

17 Oct, 13:51


જે વિદ્યાર્થીએ ખો ખો ભાઈઓમાં નામ લખાવેલ છે અને જેમને નામ લખાવાનું બાકી તે બધાની મીંટીંગ કાલે સવારે 10: 30 વાગ્યે ગીંતાજલી કોલેજ રેડ ક્રોસ બિલ્ડીંગ માં રૂમ નં ૨ માં રાખેલ છે બધા વિદ્યાર્થીએ હાજર રહેવું.

સમર્પણ કોલેજમાં ખો ખો ભાઈઓ માં જેને રેવાનુ હોય એવા વિદ્યાર્થીએ પ્રો. મનીષ દવે સરે 1 વાગ્યે રૂબરૂ મળી લેવુ.

GEETANJALI SPORTS 2024 - 2025

16 Oct, 05:29


આગામી ટુર્નામેન્ટની તારીખો નીચે મુજબ છે
➡️ખો-ખો ભાઈઓ 21 10 2024
➡️હેન્ડબોલ ભાઈઓ 22 10 2024
➡️ફુટબોલ બહેનો 23 10 2024
➡️ક્રિકેટ બહેનો 27/28 10 2024
➡️ક્રિકેટ ભાઈઓ 24 10 2024 થી શરૂ
➡️વેઈટ લિફ્ટીંગ 25 10 2024
(ભાઈઓ /બહેનો)
➡️સોફ્ટબોલ(ભાઈઓ) 25 11 2024
➡️સોફ્ટબોલ(બહેનો) 26 11 2024
➡️પાવર લિફ્ટીંગ 28 11 2024
(ભાઇઓ અને બહેનો)
➡️ રસ્સાખેંચ (ભાઈઓ) 8 12 2024
➡️ રસ્સાખેંચ (બહેનો) 8 12 2024
➡️ બેઝબોલ (ભાઈઓ) 2 12 2024
➡️ બેઝબોલ (બહેનો) 3 12 2024
➡️ એટલેટીક્સ 5/6/ 7 12 2024
(ભાઈઓ / બહેનો)


નીચે મુજબની ઈવેન્ટ ની તારીખો હવે પછી જાહેર થશે.
➡️ આર્ચરી ભાઈઓ / બહેનો
➡️ સ્વીમીંગ ભાઈઓ / બહેનો
➡️ ડાઇવિંગ ભાઈઓ / બહેનો
➡️ રોડ સાયકલીંગ ભાઈઓ / બહેનો
➡️ હેન્ડબોલ બહેનો

ઉપરોકત કોઈ પણ ટુર્નામેન્ટનમાં પાર્ટસીપેટ કરવાનું હોય એવા બધા જ વિદ્યાર્થીઓ એ પ્રો મનીષ દવે અને પ્રો ભુમી વરિયાને પોતાના નામ લખાવી દેવા .
➡️બીસીએ , બીબીએ , એલ.એલ.બી , એમ.એસ.સી.આઈટી ના વિદ્યાર્થીઓ એ પોતાના બ્રેક સમયે આવવું.
➡️ બી.એડ , એમકોમ , પીજીડીસીએ , બી.એેસ.સીઆઈટી ,બીકોમ (અંગ્રેજી /ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ બપોરે 12:30 થી 3 :00 વાગ્યા ના સમયે આવવું.
➡️ બીએ અને એમ.એ ના વિદ્યાર્થીઓએ ડો. હરદીપ ઝાપડીયા સરને નામ નોંધાવી આપવા.

ખાસ નોંધ : ઉપરોક્ત ટુનામેન્ટની તારીખમાં ફેરફાર થાય તો બધાને બંધનકર્તા રહેશે.

GEETANJALI SPORTS 2024 - 2025

11 Oct, 13:35


સ્પોર્ટ્સ કેલેન્ડરમાં વેઇટ લિફ્ટિંગ ભાઈઓ-બહેનોની સ્પર્ધાની તા. ૨૮/૧૧/૨૦૨૪ ના રોજ દર્શાવેલ છે, જે હવે તા.૨૫/૧૦/૨૦૨૪ ના રોજ યોજવાની થશે અને જે તા.૨૫/૧૦/૨૦૨૪ ના રોજ પાવર લીફટિંગ સ્પર્ધા હતી તે તા.૨૮/૧૧/૨૦૨૪ ના રોજ યોજવામાં આવશે .

GEETANJALI SPORTS 2024 - 2025

05 Oct, 15:26


સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્પોર્ટ કેલેન્ડર 2024 -25 અંતર્ગત ઇન્ટર કોલેજ કુસ્તી સ્પર્ધામાં 59 કેટેગરીમાં બીએ ના વિદ્યાર્થી બધેલ સોનીએ સિલ્વર મેડલ મેળવેલ છે ગીતાંજલી પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન 💐

GEETANJALI SPORTS 2024 - 2025

23 Sep, 15:26


આગામી ટુનામેન્ટની તારીખો નીચે મુજબ છે. 
કુસ્તી (ગ્રીકો રોમન) ભાઈઓ     4/10/2024
કુસ્તી (ફ્રી સ્ટાઇલ ) ભાઈઓ     4 /10/2024
કુસ્તી (ફ્રી સ્ટાઇલ )બહેનો         5/10/2024
વુડબોલ ભાઈઓ/બહેનો          7/10/2024
વોલીબોલ ભાઈઓ         .        8/10/2024
શુંટીંગ  ભાઈઓ /બહેનો         11/10/2024     
આર્ચરી ભાઈઓ /બહેનો        14/10/2024                 
જીમ્નાસ્ટિક ભાઈઓ /બહેનો  16/10/2024
ખો ખો ભાઈઓ                     19/10/2024
હેન્ડબોલ ભાઈઓ                  21/10/2024 ફુટબોલ  બહેનો                      23/10/2024
પાવર લીફ્ટીંગ ભાઈઓ/બહેનો 25/10/2024                     

ઉપરોક્ત કોઈપણ ટુર્નામેન્ટમાં પાર્ટીસીપેટ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓની મીટીંગની તારીખો  આ જ ટેલિગ્રામ ચેનલમાં જણાવવામાં આવશે. વિદ્યાર્થીઓ એ હાજર રહેવુ.

GEETANJALI SPORTS 2024 - 2025

17 Sep, 16:07


🥇🇮🇳🥇🇮🇳🥇🇮🇳🥇🇮🇳🥇🇮🇳🥇ભારતે પાંચમી વખત જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી - 2024, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો.
ભારતે ફાઇનલમાં ચીનને 1-0થી હરાવીને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024નો ખિતાબ જીતી લીધો છે💐💐💐💐💐💐💐💐

GEETANJALI SPORTS 2024 - 2025

14 Sep, 04:50


➡️ગીતાંજલી કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સ કબડી સિલેક્શન લિસ્ટ
1 )ગોહિલ પુષ્પરાજ (બી કોમ )
2 )પાનસુરીયા શિવમ (બી કોમ )
૩ )મુજપરા ધ્યેય (બી કોમ )
4 ) શર્મા સૌરવ (બી કોમ )
5 ) ઠાકર રુદ્ર (બી કોમ )
6) ભગત વિજય (બી કોમ )
7)સોન્ડાગર તુષાર (બીબીએ)
8) વાઢેર ભવ્ય (બીબીએ)
9)વસાણી કશ્યપ (બીબીએ)
10)રોજાસરા મિતેશ (બીસીએ)
11) રાઠોડ અભય (બીસીએ)
12)કાચા કેવિન (બીસીએ)
13) રાઠોડ પ્રિન્સ (બીસીએ)
14)ખટાણા ગૌતમ (બીસીએ)
15) બાંભવા કિશન (બીબીએ)
16) સેંગવાડીયા હર્ષિલ (બીબીએ)

ગીતાજલી ઈસ્ટીટયુટ ઓફ એજ્યુકેશન
કબડી બીએ સીલેક્સન લીસ્ટ

1) માલી રોનક
2) બલદાણીયા અનિરુદ્ધ
૩) પરમાર શિવમ
4) બલદાણીયા હર્ષલ
5) જાડેજા રવિરાજ
6) જાડેજા શક્તિસિંહ
7) ચડ પાર્થ
8) રાઠોડ પુષ્પરાજ
9) મકાની મનન
10) બારૈયા મીત
11) મકવાણા જયેશ
12) શિયાર નિલેશ

➡️આટલા વિદ્યાર્થીઓએ પ્રેકટીસમાં આવવાનું રહેશે. રવિવારે રજા રહેશે. સોમવારે પ્રેકટીસનો મેસેજ આવે તો આવવાનું રહેશે. બાકી રજા રહેશે.

GEETANJALI SPORTS 2024 - 2025

13 Sep, 10:46


ઓસમ (રાજકોટ) અરોહણ અવરોહણ સ્પર્ધા ૨૦૨૪-૨૫ ફોર્મ

GEETANJALI SPORTS 2024 - 2025

13 Sep, 10:43


ઈડરિયો ગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધા ૨૦૨૪ ફોર્મ

GEETANJALI SPORTS 2024 - 2025

12 Sep, 16:39


આવતી કાલે ફુટબોલ પ્રેક્ટીસ સમય સવારે 7:30 વાગ્યાનો અને કબડ્ડી પ્રેક્ટીસ સમય સવારે 9:00 વાગ્યાનો રહેશે. કબડ્ડીનું ફાઈનલ સીલેક્સન આવતી કાલે જ રાખેલ છે તો બધા વિદ્યાર્થી ખાસ હાજર રહેવુ.

GEETANJALI SPORTS 2024 - 2025

12 Sep, 16:36


Document from Variya Bhoomi

GEETANJALI SPORTS 2024 - 2025

11 Sep, 14:45


*84 ATHLETES*
*29 MEDALS*
*7 GOLDS 🥇*
*9 SILVERS 🥈*
*13 BRONZES 🥉*
*11 DAYS*

*THE BEST EVER PERFORMANCE FOR TEAM INDIA IN PARALYMPICS HISTORY........!💪*

*THANK YOU CHAMPIONS....*

GEETANJALI SPORTS 2024 - 2025

10 Sep, 05:06


સ્વીમીંગ ભાઈઓ/બહેનો અનિવાર્ય સંજોગોને કારણે સ્થગિત રાખીએ છીએ. હવે પછી આપણે નવી તારીખ ગ્રુપમાં મેસેજ દ્વારા જાણ કરીશું

GEETANJALI SPORTS 2024 - 2025

09 Sep, 06:35


➡️ ફુટબોલ ભાઈઓ તથા બહેનો ની મીટીંગ
તા : 10/9/2024
સમય : 11:30 AM
સ્થળ : રેડ ક્રોસ બિલ્ડીંગ રૂમ નં 1

GEETANJALI SPORTS 2024 - 2025

09 Sep, 05:55


જે વિદ્યાર્થીને યોગમાં પાર્ટસીપેટ કરવાનું હોય તે બૅ દિવસ માં 7570 19319 પર નીચેની ડીટેઈલ મોકલી આપવી.
પુરુ નામઃ
ક્લાસ :
જો ક્યાંય રમેલ હોય તો તેની વિગત :