Employment Office Bhuj @employmentofficebhuj Channel on Telegram

Employment Office Bhuj

@employmentofficebhuj


Employment Office Bhuj (English)

Are you looking for a job in Bhuj? Look no further than the Employment Office Bhuj Telegram channel! This channel is dedicated to providing job seekers in Bhuj with the latest job opportunities, career advice, and tips for finding the perfect job. Whether you are a fresh graduate looking for your first job or an experienced professional seeking a career change, Employment Office Bhuj has something for everyone. With regular updates on job vacancies in various industries, including IT, healthcare, finance, and more, you can stay ahead of the competition and land your dream job. Join the Employment Office Bhuj Telegram channel today and take the next step towards a successful career in Bhuj!

Employment Office Bhuj

12 Jan, 11:59


આઈ.ટી.આઈ.- ભુજ
ખાતે જોબ ફેર (કેમ્પસ ઇન્ટરવ્યૂ)

તારીખ: 13/01/2025 સોમવારે
સમય : સવારે ૧૦:૦૦ વાગે

નોકરીદાતાનું નામ: વિવિધ

વેકેંસી: વિવિધ

અભ્યાસ રિક્વાયરમેન્ટ:
આઈ ટી આઇ વિવિધ ટ્રેડ
ગ્રેજ્યુએશન, એચ એસ સી વગેરે

"ઇન્ટરવ્યૂ વખતે હાજર થતા સમયે પોતાનો બાયોડેટા, પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધારકાર્ડ તેમજ અન્ય શૈક્ષણિક લાયકાતના પુરાવા સાથે રાખવા.."

ઉપરાંત https://anubandham.gujarat.gov.in/
પર રજીસ્ટ્રેશન કરેલ હોવું જરૂરી છે..

Employment Office Bhuj

12 Jan, 11:59


Graduate ઉમેદવાર માટે કલ્યાણ જવેલર્સ ની
ખાસ હાજરી...
આઈ.ટી.આઈ.- ગાંધીધામ
ખાતે જોબ ફેર (કેમ્પસ ઇન્ટરવ્યૂ)

તારીખ: 13/01/2025 સોમવારે
સમય : સવારે ૧૦:૩૦ વાગે

નોકરીદાતાનું નામ: વિવિધ

વેકેંસી: વિવિધ

અભ્યાસ રિક્વાયરમેન્ટ:
આઈ ટી આઇ વિવિધ ટ્રેડ
ગ્રેજ્યુએશન, એચ એસ સી વગેરે

"ઇન્ટરવ્યૂ વખતે હાજર થતા સમયે પોતાનો બાયોડેટા, પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધારકાર્ડ તેમજ અન્ય શૈક્ષણિક લાયકાતના પુરાવા સાથે રાખવા.."

ઉપરાંત https://anubandham.gujarat.gov.in/
પર રજીસ્ટ્રેશન કરેલ હોવું જરૂરી છે..

Employment Office Bhuj

09 Jan, 09:34


આઈ.ટી.આઈ.- ગાંધીધામ
ખાતે જોબ ફેર (કેમ્પસ ઇન્ટરવ્યૂ)

તારીખ: 13/01/2025 સોમવારે
સમય : સવારે ૧૦:૩૦ વાગે

નોકરીદાતાનું નામ: વિવિધ

વેકેંસી: વિવિધ

અભ્યાસ રિક્વાયરમેન્ટ:
આઈ ટી આઇ વિવિધ ટ્રેડ
ગ્રેજ્યુએશન, એચ એસ સી વગેરે

"ઇન્ટરવ્યૂ વખતે હાજર થતા સમયે પોતાનો બાયોડેટા, પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધારકાર્ડ તેમજ અન્ય શૈક્ષણિક લાયકાતના પુરાવા સાથે રાખવા.."

ઉપરાંત https://anubandham.gujarat.gov.in/
પર રજીસ્ટ્રેશન કરેલ હોવું જરૂરી છે..

Employment Office Bhuj

09 Jan, 06:43


આઈ.ટી.આઈ.- ભુજ
ખાતે જોબ ફેર (કેમ્પસ ઇન્ટરવ્યૂ)

તારીખ: 13/01/2025 સોમવારે
સમય : સવારે ૧૦:૦૦ વાગે

નોકરીદાતાનું નામ: વિવિધ

વેકેંસી: વિવિધ

અભ્યાસ રિક્વાયરમેન્ટ:
આઈ ટી આઇ વિવિધ ટ્રેડ
ગ્રેજ્યુએશન, એચ એસ સી વગેરે

"ઇન્ટરવ્યૂ વખતે હાજર થતા સમયે પોતાનો બાયોડેટા, પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધારકાર્ડ તેમજ અન્ય શૈક્ષણિક લાયકાતના પુરાવા સાથે રાખવા.."

ઉપરાંત https://anubandham.gujarat.gov.in/
પર રજીસ્ટ્રેશન કરેલ હોવું જરૂરી છે..

Employment Office Bhuj

01 Jan, 08:47


Police Running Test Call Letter

https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=

Employment Office Bhuj

30 Dec, 05:39


આઈ.ટી.આઈ.- ગાંધીધામ
ખાતે જોબ ફેર (કેમ્પસ ઇન્ટરવ્યૂ)

તારીખ: ૩૧/૧૨/૨૦૨૪ (મંગળવાર)
સમય : સવારે 10:00 વાગે

નોકરીદાતાનું નામ: વિવિધ

વેકેંસી: વિવિધ

અભ્યાસ રિક્વાયરમેન્ટ:
આઈ ટી આઇ વિવિધ ટ્રેડ
ગ્રેજ્યુએશન, એચ એસ સી વગેરે

"ઇન્ટરવ્યૂ વખતે હાજર થતા સમયે પોતાનો બાયોડેટા, પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધારકાર્ડ તેમજ અન્ય શૈક્ષણિક લાયકાતના પુરાવા સાથે રાખવા.."

ઉપરાંત https://anubandham.gujarat.gov.in/
પર રજીસ્ટ્રેશન કરેલ હોવું જરૂરી છે..

Employment Office Bhuj

27 Dec, 12:00


આઈ.ટી.આઈ.- ગાંધીધામ
ખાતે જોબ ફેર (કેમ્પસ ઇન્ટરવ્યૂ)

તારીખ: ૩૧/૧૨/૨૦૨૪ (મંગળવાર)
સમય : સવારે 10:00 વાગે

નોકરીદાતાનું નામ: વિવિધ

વેકેંસી: વિવિધ

અભ્યાસ રિક્વાયરમેન્ટ:
આઈ ટી આઇ વિવિધ ટ્રેડ
ગ્રેજ્યુએશન, એચ એસ સી વગેરે

"ઇન્ટરવ્યૂ વખતે હાજર થતા સમયે પોતાનો બાયોડેટા, પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધારકાર્ડ તેમજ અન્ય શૈક્ષણિક લાયકાતના પુરાવા સાથે રાખવા.."

ઉપરાંત https://anubandham.gujarat.gov.in/
પર રજીસ્ટ્રેશન કરેલ હોવું જરૂરી છે..

Employment Office Bhuj

26 Dec, 08:13


આઈ.ટી.આઈ.-ભુજ ખાતે
જોબ ફેર (કેમ્પસ ઇન્ટરવ્યૂ)

તારીખ: ૨૭/૧૨/૨૦૨૪
સમય : સવારે 10:00 વાગે

નોકરીદાતાનું નામ: વિવિધ

વેકેંસી: વિવિધ

અભ્યાસ રિક્વાયરમેન્ટ:
આઈ ટી આઇ વિવિધ ટ્રેડ
ગ્રેજ્યુએશન, એચ એસ સી વગેરે

"ઇન્ટરવ્યૂ વખતે હાજર થતા સમયે પોતાનો બાયોડેટા, પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધારકાર્ડ તેમજ અન્ય શૈક્ષણિક લાયકાતના પુરાવા સાથે રાખવા.."

ઉપરાંત https://anubandham.gujarat.gov.in/
પર રજીસ્ટ્રેશન કરેલ હોવું જરૂરી છે..

Employment Office Bhuj

24 Dec, 15:29


#Mp

Employment Office Bhuj

24 Dec, 11:28


આઈ.ટી.આઈ.-ભુજ ખાતે જોબ ફેર
(કેમ્પસ ઇન્ટરવ્યૂ)

*તારીખ: ૨૭/૧૨/૨૦૨૪ સવારે 10:00 વાગે*

નોકરીદાતાનું નામ: વિવિધ
•વેકેંસી: વિવિધ
અભ્યાસ રિક્વાયરમેન્ટ:
આઈ ટી આઇ વિવિધ ટ્રેડ
ગ્રેજ્યુએશન, એચ એસ સી વગેરે

"ઇન્ટરવ્યૂ વખતે હાજર થતા સમયે પોતાનો બાયોડેટા, પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધારકાર્ડ તેમજ અન્ય શૈક્ષણિક લાયકાતના પુરાવા સાથે રાખવા.."

Employment Office Bhuj

05 Dec, 16:10


GSRTC_202425_47_241205_210921.pdf
👆GSRTC Helper Post 1658 vacancy

Employment Office Bhuj

05 Dec, 16:10


👆GSRTC Helper Post 1658 vacancy

Employment Office Bhuj

05 Dec, 16:10


વય મર્યાદા
શેક્ષણિક લાયકાત

Employment Office Bhuj

05 Dec, 08:17


Photo from Sadam Sama

Employment Office Bhuj

26 Nov, 11:02


*તાત્કાલીક જરુરીયાત*

*કંપનીનું નામ : વોલ્વો આઈશર*

*કાર્યસ્થળ: ભુજ,મુન્દ્રા, ગાંધીધામ* (આકર્ષક પગાર સાથે)

*પોસ્ટનું નામ:*
- ફિટર
* MMV - ટેકનિશિયન
- ડીઝલ મિકેનિક ટેકનિશિયન
- ઇલેક્ટ્રિકશિયન

*લાયકાત:*
* ITI/ સંબંધિત અભ્યાસક્રમ

*Interview તારીખ અને સ્થળ:*
૨૭/૧૧/૨૦૨૪, સવારે 10:00 વાગે. Bhuj (ભુજ) ITI, મુન્દ્રા રોડ.

Employment Office Bhuj

22 Nov, 11:16


વિનામૂલ્ય તાલીમ અને રોજગાર મેળવીને પગભર બનો

અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, માઈનોરિટી કેટેગરીના 18 થી 35 વર્ષના ગ્રામીણ વિસ્તારના યુવક-યુવતીઓ માટે ઉત્તમ તક.

ભારત સરકાર તથા ગુજરાત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા ગ્રામીણ બેરોજગાર યુવક-યુવતીઓની આજીવીકા માટે રોજગારની સુવર્ણ તક.

કોર્ષનું નામ : કલીઅરંસ સપોર્ટ એજન્‍ટ

જાણો કોર્ષ અંગેની મહત્ત્વપૂર્ણ સૂચના અને જાણકારી :
- જેમાં બેઝીક કોમ્પ્યુટર, સી.સી.સી., ટેલી પ્રાઇમ તેમજ સ્પોકન ઇંગલીશની તાલીમ આપવામાં આવશે.
- તાલીમનો સમયગાળો 3 મહીના, જેમાં દરરોજ સવારના 10 થી સાંજના 6 વાગ્યા સુધી તાલીમ મળશે.
- માત્ર 105 વિદ્યાર્થીને જ એડમીશન આપવામાં આવશે.
- તાલીમ દરમિયાન 70% હાજરી થવી ફરજીયાત રહેશે.
- તાલીમ અર્થે સેન્ટર પર આવતા વિદ્યાર્થીઓને રોજના 120 રૂપિયા પરિવહન ખર્ચ આપવામાં આવશે.
- દરેક તાલીમાર્થીને કોર્ષની કીટ આપવામાં આવશે .
- દરેક તાલીમાર્થીને ફ્રી બેંક એકાઉન્‍ટ અને ફ્રી વિમાની સુવિધા આપવામાં આવશે.
- તાલીમ પૂર્ણ કરનારા ઉમેદવારોને ભારત સરકાર તરફથી સર્ટીફિકેટ આપવામાં આવશે.

એડમીશન મેળવવા ઈચ્છુક યુવક-યુવતીઓએ નીચે જણાવેલા સરનામાં પર જરૂરી ડોક્યુમેન્ટ સાથે રૂબરૂ મળવું.

સરનામું : DDU-GKY સેન્ટર, શ્રી હરિ કોમલેક્ષ, ભોલેનાથ પેટ્રોલપંપની બાજુમાં, નખત્રાણા રોડ, મીરજાપુર, કચ્છ.

આ ઉપરાંત, કોલ અથવા વોટ્સએપ પર માહિતી મોકલીને નોંધણી કરાવી શકાશે.

વધુ માહિતી માટે સંપર્ક કરો :
કિશોર ચાવડા, મો. 6355466594/ 9023083267

આ કોર્ષમાં મર્યાદિત સીટો હોવાથી હમણાંજ રજિસ્ટ્રેશન કરાવો અને તમારા સગાસંબંધીઓ સુધી આ માહિતી પહોંચાડો, જેથી દરેક ભાઈઓ-બહેનો આ કોર્ષનો લાભ મેળવીને પગભર થઈ શકે.

આભાર🙏

Employment Office Bhuj

20 Nov, 04:00


*Requirements*

*Location:* Anjar

*Work Profile:* Hospital billing, File Management, Documents collection, computer data work, patient briefing and coordination

*Salary:* 10k

*Eligibility:* Minimum 12th pass

*Experience:* Experienced/ Fresher both can apply

*Gender:* Male/female

*Age Limit:* up to 25

*Mail your resume to:* [email protected]

*Contact:* 9714217425

Employment Office Bhuj

13 Nov, 05:39


Photo from Sadam Sama

Employment Office Bhuj

11 Nov, 09:39


••• *પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના* •••
======================

કચ્છ જિલ્લા ના યુવાનો માટે "પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના" અંતર્ગત ભારતની ૫૦૦ નામાંકીત કંપનીઓમાં ઇન્ટર્નશીપ કરવાની ઉત્તમ તક...

ઇન્ટર્નશીપ સાથે મેળવો માસિક *₹ ૫૦૦૦/-* નું એલાઉન્સ તથા એક વખતની *₹ ૬૦૦૦/-* ની સહાય.


*રજિસ્ટ્રેશન માટેની અંતિમ તારીખ*
*૧૫/૧૧/૨૦૨૪*

- વય મર્યાદા - ૨૧ થી ૨૪ વર્ષ.
- લાયકાત - ૧૦ પાસ, ૧૨ પાસ, ITI, ડિપ્લોમા તથા સ્નાતક.
- વાર્ષિક ૦૮ લાખની આવક મર્યાદા.
- કુટુંબના કોઈપણ સભ્ય સરકારી નોકરીમાં જોડાયેલા હોવા જોઈએ નહિ.

==== *રજીસ્ટ્રેશન માટેની લિંક:* ====
*https://pminternship.mca.gov.in/login/*

- રજીસ્ટ્રેશનની વધુ માહિતી માટે નીચે આપેલ લિંક ક્લિક કરી વિડિયો જોઈ શકો છો. - https://youtu.be/CRUpP_wlVo0?feature=shared

વધુ માહિતી તથા રજીસ્ટ્રેશન માટે,
જીલ્લા રોજગારની કચેરી, રૂમ નં.102/103, બહુમાળી ભવન, ભુજ-કચ્છ તથા નજીકની ITI નો સંપર્ક કરવો..

Employment Office Bhuj

09 Nov, 10:53


*આઈ.ટી.આઈ.-ભુજ ખાતે જોબ ફેર(કેમ્પસ ઇન્ટરવ્યૂ)*

*તારીખ: ૧૨/૧૧/૨૦૨૪ સવારે 10:00 વાગે*

* *નોકરીદાતાનું નામ:* Discreet India Management Services Pvt Ltd જેવો ખાવડા કચ્છ ખાતે અદાણી સોલર પાવરમાં જોબ માટે અરેન્જમેન્ટ કરશે.

* *ટ્રેડ રિક્વાયરમેન્ટ:* Fitter, Carpenter, Electrician and Civil Work

*_ઇન્ટરવ્યૂ વખતે હાજર થતા સમયે પોતાનો બાયોડેટા, પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધારકાર્ડ તેમજ અન્ય શૈક્ષણિક લાયકાતના પુરાવા સાથે રાખવા._*

> ITI Bhuj PABR....

Employment Office Bhuj

08 Nov, 10:01


“ઓવરસીઝ માર્ગદર્શન પર વેબીનાર”
જિલ્લા રોજગાર કચેરી, ભુજ-કચ્છ દ્વારા તારીખ ૦૮/૧૧/૨૦૨૪ ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે વિદેશ રોજગાર અને પાસપોર્ટ અંગે સમજ વિકસે અને તે અંગે જરૂરી જાણકારી તેમજ માર્ગદર્શન મળી રહે તે હેતુ થી વેબીનારનું આયોજન કરેલ છે. આ વેબીનાર યુટ્યુબ પર લાઇવ નિહાળી શકાશે. આ વેબિનારમાં નીચે મુજબનાં તજજ્ઞો ઓનલાઈન પોતાના વિચારો રજુ કરશે.
 વિષય તજજ્ઞ : શ્રી હાર્દિકભાઈ મહેતા, ઓવરસીઝ કાઉન્સેલર, રાજકોટ
 શ્રી પ્રમોદ ઉપાધ્યાય, ઈમ્પેક્ષ-બી કાઉન્સેલર, યુ.ઈ.બી, ભુજ-કચ્છ.
 શ્રી જગદીશ મારવાડા, MCC- કાઉન્સેલર, જિ.રો.ક, ભુજ-કચ્છ.

આ વેબિનાર નીચેની લિંક પર ક્લિક કરીને અથવા UEB Bhuj યુટ્યુબ પેજ પરથી ઓનલાઇન જોઈ શકાશે:
લીંક :- https://www.youtube.com/live/B15C9u_s2pw?si=9eg_xR6FAcufhgFc
તારીખ :- ૦૮/૧૧/૨૦૨૪
સમય :- સાંજે ૦૪:૦૦ કલાકે

ઉપરોક્ત લિન્કના કમેન્ટ બોક્સમાં ટાઇપ કરીને કાર્યક્રમ દરમ્યાન ઉક્ત વિષયોને લગતા કોઈ પણ પ્રશ્નો પુછી શકાય છે.

Employment Office Bhuj

08 Nov, 09:40


===========================
••• *પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના* •••
======================

કચ્છ જિલ્લા ના યુવાનો માટે "પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના" અંતર્ગત ભારતની ૫૦૦ નામાંકીત કંપનીઓમાં ઇન્ટર્નશીપ કરવાની ઉત્તમ તક...

ઇન્ટર્નશીપ સાથે મેળવો માસિક *₹ ૫૦૦૦/-* નું એલાઉન્સ તથા એક વખતની *₹ ૬૦૦૦/-* ની સહાય.


*રજિસ્ટ્રેશન માટેની અંતિમ તારીખ*
*૧૦/૧૧/૨૦૨૪*

- વય મર્યાદા - ૨૧ થી ૨૪ વર્ષ.
- લાયકાત - ૧૦ પાસ, ૧૨ પાસ, ITI, ડિપ્લોમા તથા સ્નાતક.
- વાર્ષિક ૦૮ લાખની આવક મર્યાદા.
- કુટુંબના કોઈપણ સભ્ય સરકારી નોકરીમાં જોડાયેલા હોવા જોઈએ નહિ.

==== *રજીસ્ટ્રેશન માટેની લિંક:* ====
*https://pminternship.mca.gov.in/login/*

- રજીસ્ટ્રેશનની વધુ માહિતી માટે નીચે આપેલ લિંક ક્લિક કરી વિડિયો જોઈ શકો છો. - https://youtu.be/CRUpP_wlVo0?feature=shared

વધુ માહિતી તથા રજીસ્ટ્રેશન માટે,
*જિલ્લા રોજગાર કચેરી, રૂમ નં.102,103,બહુમાળી ભવન, ભુજ-કચ્છ* નો સંપર્ક કરવો

Employment Office Bhuj

07 Nov, 07:42


Vigatvarjaherat.pdf

Employment Office Bhuj

07 Nov, 07:42


Vidya sahayak
Full notification
#mp

Employment Office Bhuj

07 Nov, 04:36


જિલ્લા રોજગાર કચેરી ભુજ,
દ્વારા આયોજિત bsf અને પોલીસ ભરતી માટે નિવાસી તાલીમ કેમ્પ નું આયોજન કરવા માં આવેલ છે, જેમાં રહેવા, જમવાનું, શારીરિક શિક્ષણ અને કોચિંગ બધું bsf દ્વારા ત્યાં જ આપવા માં આવશે, જે તારીખ ૧૧/૧૧/૨૦૨૪ થી ૧૦/૧૨/૨૦૨૪ સુધી ૫૯ bsf બટાલિયન ભુજ ખાતે યોજાશે..

જે માટે ૧૦ સીટ ખાલી છે,
જો કોઈ ને આવવાની ઇચ્છા હોય તો
જિલ્લા રોજગાર કચેરી ભુજ
૧૦૩ રૂમ, બહુમાળી ભવન
ભુજ ખાતે આવતી કાલે સાંજ સુધીમાં રૂબરૂ
અથવા ફોન પર સંપર્ક કરે..
વહેલા તે પહેલા નાં ધોરણે ૧૦ સીટ જ ઉપલબ્ધ છે..

Employment Office Bhuj

06 Nov, 07:07


“SSC GD લેખિત પરીક્ષાની તૈયારી અંગે માર્ગદર્શન પર વેબીનાર”
જિલ્લા રોજગાર કચેરી, ભુજ-કચ્છ અને યુનિવર્સીટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર ભુજ-કચ્છના સંયુક્ત ઉપક્રમે તારીખ ૦૬/૧૧/૨૦૨૪ ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે SSC GD લેખિત પરીક્ષાની તૈયારી અંગે સમજ વિકસે અને તે અંગે જરૂરી જાણકારી તેમજ માર્ગદર્શન મળી રહે તે હેતુ થી વેબીનારનું આયોજન કરેલ છે. આ વેબીનાર યુટ્યુબ પર લાઇવ નિહાળી શકાશે. આ વેબિનારમાં નીચે મુજબનાં તજજ્ઞો ઓનલાઈન પોતાના વિચારો રજુ કરશે.
 વિષય તજજ્ઞ : ઉષાબેન સંજોટ, યુવા સારથી એકેડમી, આદિપુર.
 શ્રી પ્રમોદ ઉપાધ્યાય, ઈમ્પેક્ષ-બી કાઉન્સેલર, યુ.ઈ.બી, ભુજ-કચ્છ.
 શ્રી જગદીશ મારવાડા, MCC- કાઉન્સેલર, જિ.રો.ક, ભુજ-કચ્છ.

આ વેબિનાર નીચેની લિંક પર ક્લિક કરીને અથવા UEB Bhuj યુટ્યુબ પેજ પરથી ઓનલાઇન જોઈ શકાશે:
લીંક :- https://www.youtube.com/live/PSwnH52z3FI?si=HrMVWF0q2U84p9aa
તારીખ :- ૦૬/૧૧/૨૦૨૪
સમય :- સાંજે ૦૪:૦૦ કલાકે

ઉપરોક્ત લિન્કના કમેન્ટ બોક્સમાં ટાઇપ કરીને કાર્યક્રમ દરમ્યાન ઉક્ત વિષયોને લગતા કોઈ પણ પ્રશ્નો પુછી શકાય છે.

Employment Office Bhuj

05 Nov, 14:13


📌અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
👆ફુડ સેફ્ટી ઓફિસર
👉કુલ જગ્યા-43

▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
https://telegram.me/gyansarthiofficial
👉અથવા ટેલિગ્રામ @gyansarthiofficial ક્લિક કરો
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
https://whatsapp.com/channel/0029VahyxI07DAWsPrNQDe0S

Employment Office Bhuj

05 Nov, 14:13


#mp

Employment Office Bhuj

28 Oct, 10:50


Channel photo updated

Employment Office Bhuj

26 Oct, 06:16


#Mp

Employment Office Bhuj

26 Oct, 06:14


BMC_202425_26.pdf

Employment Office Bhuj

25 Oct, 11:06


http://117.217.104.235/RMCRecruit/

RMC Fire Department recruitment
#mp

Employment Office Bhuj

22 Oct, 11:53


Rioclays Recruitment
#mp

Employment Office Bhuj

18 Oct, 04:44


#BMC_Various_Posts_Requtment
📌ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ સંવર્ગની જાહેરાત…

Employment Office Bhuj

16 Oct, 14:39


Advt_04102024.pdf
Apprenticeship in ONGC
#MP

Employment Office Bhuj

16 Oct, 14:21


Photo from Sadam Sama

Employment Office Bhuj

16 Oct, 09:32


*Requirements*

*Location:* Anjar

*Work Profile:* Documentation work in Hospital, File Management, computer data work

*Salary:* 8k

*Eligibility:* minimum 12th pass

*Experience:* fresher/Experience both can apply

*Gender:* Male/female

*Age Limit:* up to 25

*Mail your resume to:* [email protected]

*Contact:* 9714217425

Employment Office Bhuj

10 Oct, 09:55


press note - Page 1

Employment Office Bhuj

10 Oct, 09:53


Photo from Sadam Sama

Employment Office Bhuj

09 Oct, 13:04


Photo from Sadam Sama

Employment Office Bhuj

04 Oct, 12:34


Ojas પર વધારે માહિતી જોઇ લેવી
#Mp

Employment Office Bhuj

03 Oct, 11:03


"Zomato Join Karein *BHUJ (Gujarat)* City mai"
Manager number:- *7389042714*

*bhuj* Search karay Joining Kay liyay.

Zomato ke saath join karein Food delivery partner bankay aur akarshak benefit ka laabh uthayein.

*Benefits* :
- Rs 10 lakh tak accident / death insurance.
- Rs 1 lakh medical health insurance.
- Weekly Payment.
- Flexible work timings.
- Daily incentives.
- Joining bonus.
- Referral bonus.

*Document*
1) Driving License.
2) Bank Account passbook or Cheque.
3) Pan Card.
4) Bike RC.
5) Aadhar Card.

Join karein aur kamayein joining bonus & Referral bonus.

Neeche diye gaye link ko click karein aur application download karein.

*Application link*
*https://bit.ly/zomatodeliveryapp*

Aur aap is link se dekh sakte hai kaise apne aap ko register karkay Joining Karna hai.
https://youtu.be/5SpXmdITXDo

Aur Zaada jankari Kay liyay Contact karay.
*Contact Number - 7389042714

*Part time and full time*


Thank You
Team zomato

Employment Office Bhuj

03 Oct, 11:02


Photo from Sadam Sama

Employment Office Bhuj

02 Oct, 04:07


Apprenticeship ST depo bhuj
#Mp

Employment Office Bhuj

01 Oct, 07:27


* *BHUJ D Mart*
કેશિયર\પેકર\સેલ્સ અસોસિયેટ ની જરૂરિયાત છે.
ભણતર :- ૧૦ પાસ/૧૨ પાસ
ઉંમર :- ૧૮ થી ૨૫ વર્ષ
ઇન્ટરવ્યૂ માટે સરનામું :- એરપોર્ટ રોડ ભુજ ડિમાર્ટ.
(આધાર કાર્ડ ને બાયો ડેટા સાથે રૂબરૂ મળો.)
Email [email protected]

[email protected]

Employment Office Bhuj

01 Oct, 03:32


Photo from Sadam Sama

Employment Office Bhuj

30 Sep, 10:24


Photo from Sadam Sama

Employment Office Bhuj

29 Sep, 06:07


રોટરી હોલ ભુજ ખાતે લાઈવ છે.

આજે સાંજ સુધી
#mp