Dernières publications de (02) અમદાવાદ કારીગર ઝોન (@amdavad_karigarzone) sur Telegram

Publications du canal (02) અમદાવાદ કારીગર ઝોન

(02) અમદાવાદ કારીગર ઝોન
કારીગર ભાઈઓને કામ જોઈતું હોય કે આપવાનું હોય, કારીગર ઝોનમાં જોડાવ.
1,071 abonnés
54 photos
2 vidéos
Dernière mise à jour 10.03.2025 08:42

Le dernier contenu partagé par (02) અમદાવાદ કારીગર ઝોન sur Telegram

(02) અમદાવાદ કારીગર ઝોન

10 Mar, 08:39

1

🔵🔵🔵 *કારીગર ઝોન.કોમ* માં જોડાવા માટે.
જો તમે કારીગર, હેલ્પર કે કોન્ટ્રાક્ટર છો તો નીચે ચેનલની લીંક આપેલ છે એમાં *Follow* કરી લેશો.
અમે ત્યાં દરરોજ પોસ્ટ મુકીશું એ જોતા રહેશો.👇👇👇
https://whatsapp.com/channel/0029VaCenuV4yltYfpU8WY1y
www.karigarzone.com
🟡🟡🟡 *કડિયા નાકુ.કોમ* માં જોડાવા માટે.
જો તમે કડિયા કામ ને લગતા કારીગર , હેલ્પર કે કોન્ટ્રાક્ટર છો તો નીચે ચેનલની લીંક આપેલ છે એમાં *Follow* કરી લેશો.
અમે ત્યાં પોસ્ટ દરરોજ મુકીશું એ જોતા રહેશો.👇👇👇
https://whatsapp.com/channel/0029VaC8Mpb9xVJmyopZcF3R
www.kadiyanaku.com
🔴🔴🔴 *ઠેકેદાર ઝોન.કોમ* માં જોડાવા માટે.
જો તમે પેટા કોન્ટ્રાક્ટ કે કોન્ટ્રાક્ટર , મટિરિયલ સપ્લાયર, હાર્ડવેર સપ્લાયર છો તો નીચે ચેનલની લીંક આપેલ છે એમાં *Follow* કરી લેશો.
અમે ત્યાં દરરોજ પોસ્ટ મુકીશું એ જોતા રહેશો.👇👇👇
https://whatsapp.com/channel/0029Vb41IjhGehEN1dBQUL0H
www.thekedarzone.com
⚫️⚫️⚫️ *પગાર ઝોન.કોમ* માં જોડાવા માટે.
જો તમે પગારદાર છો એટલે કે નોકરી કરો છો તો નીચે ચેનલની લીંક આપેલ છે એમાં *Follow* કરી લેશો.
અમે ત્યાં પોસ્ટ દરરોજ મુકીશું એ જોતા રહેશો.👇👇👇
https://whatsapp.com/channel/0029VaGj15hBqbr8mxRwoc27
www.pagarzone.com
(02) અમદાવાદ કારીગર ઝોન

09 Mar, 07:44

50

ઉમિયા કન્સ્ટ્રકશન
ગાંધીનગર, અમદાવાદ
મો. +91 99747 32880

અમે નીચે મુજબ ના કામો કરીએ છીએ.
-નવા મકાન નું બાંધકામ કરી આપીશું.
-ટાઈલ્સ ફીટીંગ કરી આપીશું.
-પેવર બ્લોક નાખી આપીશું.
-પ્લાસ્ટર કરી આપીશું.
-કમ્પાઉન્ડ વોલ બનાવી આપીશું.
-પથ્થર ફીટીંગ કરી આપીશું.
-પ્લમ્બિંગ ફીટીંગ કરી આપીશું.
-કલર કામ કરી આપીશું.
-pop કરી આપીશું.

કોઈ પણ કામ માલ સામાન સાથે કરી આપવામાં આવશે.
(02) અમદાવાદ કારીગર ઝોન

09 Mar, 05:33

58

થોડા દિવસ માં ગ્રુપ ની લીક અમે રીસેટ કરી દેશું પછી આ ગ્રુપ માં કોઈ નહિ જોડાઈ સકે.
વહેલા તે પહેલા ના ધોરણે.
તમે થોડા સમય માટે કોન્ટ્રાક્ટર ભાઈઓ ના ગ્રુપ માં જોડાઈ શકો છો.
આ લીંક તમારા કોન્ટ્રાક્ટર મિત્રો ને પણ મોકલી દેશો.

ત્યાર બાદ તમને ઠીક લાગે તો આગળ વધી શકો છો.
https://chat.whatsapp.com/GyRMA3at3S3DsBpCLRAFvm
(02) અમદાવાદ કારીગર ઝોન

09 Mar, 05:12

66

મારે ગુગલ સ્કેચ અપ સોફ્ટવેર માં ૩d મોડેલીંગ નું કામ દેવાનું છે. રેસ્ટોરન્ટ નું 3d છે.
મો. 9824009008
(02) અમદાવાદ કારીગર ઝોન

01 Mar, 12:31

57

અમે ઉપર નો કોન્ટ્રાક્ટર ભાઈઓ માટે નો ફોટો અહી મુકેલ છે. જેથી કરીને આપણી સાથે પેલા થી જોડાયેલ જુના ભાઈઓ પેલા લાભ લઇ શકે.
ત્યાર બાદ વધુ જગ્યાએ મુકીશું. વહેલા તે પહેલા ના ધોરણે.
(02) અમદાવાદ કારીગર ઝોન

01 Mar, 11:21

60

https://www.messenger.com/channel/karigarzone
(02) અમદાવાદ કારીગર ઝોન

26 Feb, 19:15

105

https://www.facebook.com/share/v/12CgnfpUVTq/
(02) અમદાવાદ કારીગર ઝોન

26 Feb, 14:19

105

અહીં ફેસબુક પેજ ની પોસ્ટ ની લિંક મુકેલ છે જે આપણે સવા બે વર્ષ પહેલાં મુકેલ હતી. https://www.facebook.com/share/p/15u7XKZtXH/
(02) અમદાવાદ કારીગર ઝોન

26 Feb, 12:07

51

અહી કારીગર ઝોન ફેસબુક પેજ ની લીક આપેલ છે. https://www.facebook.com/share/1FVxQ6cAit/
(02) અમદાવાદ કારીગર ઝોન

26 Feb, 12:07

53

આજે રાત્રે, 26.02.2025
સમય : 9.30 રાત્રે
કારીગર ઝોન ના ફેસબુક પેજ પર લાઈવ મળીયે.

* કોન્ટ્રાક્ટર ભાઈઓ માટે અલગ વ્યવસ્થા
* વ્યવસ્થા અને સલામતી ના ભાગ રૂપે જરૂરી પગલા.
બધા કોન્ટ્રાક્ટર ભાઈઓ, કારીગર ભાઈઓ અને હેલ્પર ભાઈઓ જરૂર હાજરી આપે.