Mphw_with_Yuvii

@mphwyuvi1111


એકવાર મુલાકાત લઈ લો ...all handwriting notes, most imp ટોપિક પ્રમાણે
💫 MPHW FHW SANITARY INSPECTOR
Mukhyasevika



👉 Like આવે તો share કરજો તમારા મિત્રો ને ❣️

Mphw_with_Yuvii

15 Oct, 07:11


📩ખૂબ ઉપયોગી - ગુજરાતી

📚 ગુજરાતી વ્યાકરણ માટેની ઉપયોગી PDF ડાઉનલોડ કરો.
🖇️ https://bit.ly/3L027ih

GCERT ધોરણ 5 થી 8 લેખક પરિચય PDF ડાઉનલોડ કરો.
☞ https://www.sahebbharti.com/2022/08/gcert-5-8-pdf-downlaod.html

GCERT ધોરણ 9 થી 12 લેખક પરિચય PDF ડાઉનલોડ કરો.
☞ https://www.sahebbharti.com/2022/08/gcert-9-12-pdf-download.html

Mphw_with_Yuvii

04 Oct, 09:51


📌 સ્ટાફ નર્સ ભરતીની જાહેરાત
📌 1903 જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા શરૂ કરાશે
📌 5 ઓક્ટોબરથી ફોર્મ ભરવાની શરૂઆત થશે
.

🎯મારા વ્હાલા આ મોટી છેલ્લી ભરતી હશે.તો લડી લેજો વાલીડાવ.
બાકી તો પછી ........... પાંચ લીટર મોકલું મારા વ્હાલા

Mphw_with_Yuvii

29 Sep, 08:12


ફોરેસ્ટ ગ્રાઉન્ડ ની સુચના

Mphw_with_Yuvii

03 Sep, 14:45


💥 GSSSB CCE Revised Final આન્સર કી જાહેર

📝 જુઓ તમારે કેટલાં માર્ક થાય છે?
📌 તમારો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ વડે તમારી ફાઈનલ આન્સર કી જોઈ શકાશે.

⤵️ આન્સર કી માટે આપેલ લિંક પર ક્લિક કરો.
👉🏼 https://bit.ly/sb-updates

Mphw_with_Yuvii

31 Aug, 06:53


સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન MPHW વેઈટીગ

Mphw_with_Yuvii

27 Aug, 09:37


ફ્રાન્સમાં ટેલીગ્રામના માલિકની ધરપકડ થઈ ગઈ છે અને ભારતમાં ય ટેલીગ્રામ પર સકંજો કસવાના સરકારના નિર્ણયોની ચર્ચા થઈ રહી છે ત્યારે રેગ્યુલર અપડેટ મેળવવા માટે 2 સેકન્ડનો સમય કાઢી આ વ્હોટ્સેપ ચેનલમાં જોડાઈ જાઓ 👉

🔗 https://whatsapp.com/channel/0029Va5BxzP6WaKhw1vdgf1d

Mphw_with_Yuvii

26 Aug, 15:46


🚸#dailytopic [ imp 4 police PSI CCE & all exams ]

[📩ભૂગોળ topic -ભારતની આંતરરાષ્ટીય સરહદ ]

👉 *ભારતએ કુલ 7 દેશો સાથે આંતરરાષ્ટીય સરહદ ઘરાવે છે.*

📚 બાંગ્લાદેશ 📚

ભારત સૌથી વધુ સરહદ ઘરાવે છે.
સરહદ લંબાઈ 4096 Km
રાજયો   પશ્ચિમ બંગાળ , ત્રિપુરા ,  આસામ , મિઝોરમ , મેઘાલય

📚 ચીન દેશ 📚

સરહદ લંબાઈ 3488 Km
આ લાઈનને *મેકમોહન લાઈન* કહે છે.
રાજયો  જમ્મુ-કાશ્મીર , હિમાચલ પ્રદેશ  , ઉત્તરાખંડ , અરુણાચલ પ્રદેશ , સિકકીમ

📚પાકિસ્તાન દેશ 📚

સરહદ લંબાઈ 3323 Km
રાજયો રાજસ્થાન , પંજાબ , ગુજરાત , જમ્મુ કાશ્મીર
આ લાઈનને *રેડકલીફ લાઈન* કહે છે.

📚 નેપાળ દેશ 📚

સરહદ લંબાઈ 1751 Km
રાજયો બિહાર , ઉત્તરપ્રદેશ , સિકકીમ , ઉત્તરાખંડ , પશ્વિમ બંગાળ

📚 મ્યાનમાર દેશ 📚

સરહદ લંબાઈ   1643 Km
રાજયો અરુણાચલ પ્રદેશ , મણીપુર , નાગાલેન્ડ , મિઝોરમ

📚 ભુતાન દેશ 📚

સરહદ લંબાઈ 699Km
રાજયો આસામ , અરુણાચલ પ્રદેશ , સિક્કીમ , પશ્ચિમ બંગાળ

📚અફઘાનિસ્તાન દેશ 📚

સરહદ લંબાઈ 106 Km
રાજયો જમ્મુ કાશ્મીર (POK)
આ દેશ સાથે ભારત સૌથી ઓછી સરહદ ઘરાવે છે.
આ લાઈનને *ડુરાન્ડ લાઈન* કહે છે.

[ 🚸ફક્ત પોલિસ ની તૈયારી કરવા વાળા માટે નું ગ્રુપ 👇 ]
https://chat.whatsapp.com/CrzGH3TlF0t1XtvhNQvqn0

[ •Current
•Test
•Materials
•Job update ]

આ પોસ્ટ ઉપયોગી લાગે તો વધુમાં વધુ મિત્રોને મોકલો...

Mphw_with_Yuvii

15 Aug, 06:44


RMC FHW 01/11/2020 Exam WAITING ST candidates List જાહેર..

નોંધ:- ઉપરોક્ત waiting list વર્ષ - ૨૦૧૮ માં જાહેરાત થયેલ ફિમેલ હેલ્થ વર્કર ની ટોટલ ૮૧ જગ્યાનું છે. જેની પરીક્ષા ૦૧-૧૧-૨૦૨૦ ના રોજ લેવામાં આવેલ હતી. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.

✍🏻 યોગેશ ચૌહાણ

Mphw_with_Yuvii

03 Aug, 10:07


HEALTH ALL IN ONE

51❤️ કરી દેજો....

- imp 10/12 topic
- 30 કોષ્ટક ચાર્ટ (page no.45)
- પુછાયેલા 200 questions (page no. 75)
- shorts notes

Mphw_with_Yuvii

30 Jul, 15:44


📌Forest.....Result.

Mphw_with_Yuvii

30 Jul, 14:35


*💥Breaking : GSSSB CCE Final આન્સર કી જાહેર*

📝 જુઓ તમારે કેટલાં માર્ક થાય છે?
📌 તમારો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ વડે તમારી ફાઈનલ આન્સર કી જોઈ શકાશે.

⤵️ આન્સર કી માટે આપેલ લિંક પર ક્લિક કરો.
👉🏼 https://www.sahebbharti.com/2024/06/gsssb-cce-answer-key.html

📩 Join :https://t.me/crackexamsuv1111

Mphw_with_Yuvii

27 Jul, 05:38


આ કરી લીધું તો સરકારી નોકરી પાક્કી...❤️

Mphw_with_Yuvii

26 Jul, 15:45


👨‍💻જામનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતીઓ માટે પરીક્ષાની તારીખ જાહેર.

#JMC

Mphw date - 4/8/24

Join 👉 @mphwyuvi1111

Mphw_with_Yuvii

24 Jul, 11:51


Proper surat ના કોઈ છે?? તૈયારી કરતા હોય એવા

Mphw_with_Yuvii

24 Jul, 11:37


Mphw_with_Yuvii pinned Deleted message

Mphw_with_Yuvii

24 Jul, 03:40


🥳Maths reasoning free 🆓 daily ટેસ્ટ

ફ્રી 🆓 ફ્રી 🆓 ફ્રી 🆓

મિત્રો પોલીસ psi cce amc માં maths reasoning નું ખુબ જ ભારણ છે.....

તેથી આપડે 25/7 થી daily ફ્રી maths reasoning ટેસ્ટ શરૂ કરવા જઈ રહ્યા છી.....🤩

📩ટેસ્ટ કઈ રીતે આપવા ની....ક્યાં આપવા ની બધી જ માહિતી ટૂંક સમય માં મૂકવા માં આવશે.....

જેને પણ આ ટેસ્ટ સીરીઝ માં જોડાવું હોય તે નીચેની ચેનલ માં add થઈ જાવ👇🥳

https://t.me/policewala1111

Mphw_with_Yuvii

23 Jul, 03:29


સેન્ડફ્લાય

@mphwyuvi1111

Mphw_with_Yuvii

22 Jul, 08:06


આજથી બપોર પછી ગૌણ સેવાની સબ એકાઉન્ટ ઓડિટર ની પરીક્ષા ના કોલ લેટર શરુ થશે